Patdiના Zinzuvadiya Rannમાં કેવી રીતે મીઠું પકવે છે અગરિયા? STORY OF SALT FARMERS।Gujarat

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2023
  • For Advertisement contact on - ads@jamawat.com
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    #devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress #agarya #zinzuvadia #desrent #sea #saltwater #salt #making #saltmaking

КОМЕНТАРІ • 191

  • @user-tw9ty9sy3s
    @user-tw9ty9sy3s Місяць тому +5

    દેવાંશી બેન અમારા મલક અમારા સ્વર્ગ સમાન વતન માં વિઝિટ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર રણ એજ સ્વર્ગ ❤

  • @zalajaydeepsinh5905
    @zalajaydeepsinh5905 Рік тому +13

    🙏ખૂબ ખૂબ આભાર દેવાન્શીબેન આમારા ગામની મુલાકાત લેવા બદલ..

  • @harshadsolanki2697
    @harshadsolanki2697 Рік тому +7

    સાચુ દેવાંશી બેન આ લોકો નું જીવન જોયા પછી મને એમ થાય છે કે અમે ઘણુ સારુ જીવન જીવી રહ્યા છિયે પણ સરકાર ને એક વિનતિ છે જે લોકો અગરિયા છે અમના જીવન ધોરણ ઉંચુ લાવવા હજી પણ કૈ સરો પ્રયત્ન કરે અવી વિનંતિ
    અને આવા જ વિડીયો જે જીવન ને સ્પર્શ થાય એવા વિડિયો બનાવી મુકતા રેજો

  • @jayeshsolanki7717
    @jayeshsolanki7717 Місяць тому +2

    વાહ દેવાંશી બેન તમે ખુબજ સારું કામ કરો છો અને આ અગરિયા ઓ સુધી જે સરકારી સહાયો નથી મળી
    તો અગરિયા વતી તમે સરકાર ને રજૂઆત કરો અમે તમારી પાસે આટલી જ અપેક્ષા રાખીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ રણ માં આવવા બદલ અને અગરિયા ઓ જીવન કેવી રીતે જીવે છે તે જાણવા બદલ
    ખૂબ ખૂબ ધન્યવાદ બેન....🙏
    Best of luck
    તમે આવા ને આવા કામો કરતા રહો.🙏🙏🙏

  • @artofansh3490
    @artofansh3490 Рік тому +7

    નમસ્કાર,
    નમો બુદ્ધાય.
    રણના રખેવાડ એવા જગતના તાતને દિલથી વંદન.

  • @makawanavijay7656
    @makawanavijay7656 Рік тому +5

    ખુબ ખુબ આભાર દેવાંશી બેન...તમારો સ્વભાવ અને વ્યવહાર ખરેખર લોકો ના દિલ જીતી લે છે.....ખુબ જ સારું કામ કરો છો મીડિયામાં 👌👌👌👌👌👌🥰🥰😔🥳🥳🥳🎀

  • @n.p.6562
    @n.p.6562 Рік тому +7

    આવું માન બીજે ક્યાંય નો મળે સાહેબ મારુ રંગીલું કાઠિયાવાડી 🙏🙏

  • @vaghelapradipsinh7176
    @vaghelapradipsinh7176 Рік тому +6

    ઝીંઝુવાડા ના રણ ની મુલાકાત લેવા બદલ અભિનંદન બેન ને

  • @zalabhratsinh2024
    @zalabhratsinh2024 Рік тому +24

    દેવાંશી બેન તમારું અમારા ગામમાં તથા રણમાં
    સ્વાગત. છે.એક અઠવાડિયા પહેલાં તમે અભીથી. નીકળ્યા હતા .મે આપને હાથ ઊંચો
    કરી ને અભિવાદન. કરેલું.તેનો જવાબ આપે.આપેલો. અમે આપના આભારી છીએ.

  • @PCChauhan
    @PCChauhan Рік тому +2

    50 મીનીટ નો વીડિયો છે તો પણ ઓછો પડ્યો 😀❤️ ખૂબ જ સુંદર વીડિયો ❤️❤️❤️❤️

  • @shivstudiojigneshprajapati764
    @shivstudiojigneshprajapati764 Рік тому +12

    આવા લોકો ને ખરેખર મદદ કરવાની જરૂર છે પણ કેવી એમ ધંધો સારો કરવા માટે

  • @parita.patel.593
    @parita.patel.593 Рік тому +1

    🌹🙏🌹🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹 સત્ય ની શોભા એટલે દેવાંશી જોષી 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👍🏻✅✅✅

  • @vishnurabari2491
    @vishnurabari2491 Рік тому +3

    ખુબ ખુબ આભાર શ્રી દેવાંશીબેન અગરિયાઓની વ્યથાનાં વિતક ઉજાગર કરવા બદલ ..
    વેરાન રણમાં ધોળા મીઠા માટે કાળી મજૂરી કરતા અગરિયાઓ ખુબ વિકટ પરિસ્થિતિમાં મીઠાનું ઉત્પાદન કરતા હોય છે. અગરિયાઓનાં જીવનમાં ઉજાશ પથરાય એ ખુબ જરૂરી છે. આરોગ્ય, શિક્ષણ, વ્યવસાયમાં નવાચાર અને આર્થિક ક્ષેત્રે હજી ઘણો બદલાવ આવશ્યક છે.

  • @chetansinhdodiya3384
    @chetansinhdodiya3384 Рік тому +9

    અમારા વિસ્તારમાં આવવા બદલ ખૂબ ખૂબ આભાર. તમારા બધા વિડીયો સમજવા લાયક હોય છે.લોકો વચ્ચે જઈને લોકો ના પ્રશ્નો નુ નિરાકરણ મિડિયાના માધ્યમ થકી જે જાહેર થાય છે તે બધાં જ લોકો પણ જોવે છે અને સરકારી તંત્ર નુ પણ તમે ધ્યાન દોર્યું છે તમે ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે બહેન good work sister

  • @joshi.pratik
    @joshi.pratik Рік тому +3

    અગરિયા પરિવાર લોકો નો અવાજ બહુ મીઠો લાગ્યો. મન થતું હતું કે આ સંવાદ સાંભળતો જ રહું. આત્મસંતોષ થયો હોય એવું લાગ્યું. ખૂબ ખૂબ ધન્યવાદ.😢😢ભગવાન આ સૌને સુખી રાખે.

  • @mbgadhavimbgadhavi4890
    @mbgadhavimbgadhavi4890 2 місяці тому +1

    Wah ben saras

  • @vivekramana3069
    @vivekramana3069 Рік тому +5

    ખુબ જ પ્રશંસનીય કામગીરી કરો છો 🙏🙏🙏

  • @Indica2658
    @Indica2658 Рік тому +3

    Jamavat na patrakaratv ne abhinandan.... Lallantop of Gujarat... Voice of voiceless..... Vandan🙏🏻.... Tmari sathe chhie... tmari grnd level ni story joine khrekhr em thay ke hju ghnu kam thvanu baki chhe.... Amdavad no saheri matdar chhu... dukh thay chhe guj ni alag alag story joine....vandan tmara kam ne 🙏🏻

  • @samirthakkar8323
    @samirthakkar8323 Рік тому +2

    Amazing Reporting. Super

  • @v.k.rajput1805
    @v.k.rajput1805 Рік тому +4

    જમાવટ તો બાકી દેવાંશી બેન ની ખૂબ મજા આવી આજ ના કાર્યક્રમ માં

  • @zalaamabha9483
    @zalaamabha9483 Рік тому +4

    મારું ગામ સફેદ સોનું,proud of you my village😘

  • @DineshKaria
    @DineshKaria Рік тому +2

    ખારાઘોડા મારું ગામ. એની મુલાકાત લેવા બદલ ધન્યવાદ.

  • @parita.patel.593
    @parita.patel.593 Рік тому +1

    દેવાંશી જોષી ખૂબ ખૂબ અભિનંદન સરસ સુંદર રીતે સત્ય હકીકત બતાવનાર, આત્મીય સ્વજન સ્નેહી ને સાથે સહજ સૌમ્ય ભાષા સુમધુર કંઠે વાત કરી સામાન્ય લોકો ની જીંદગી મા ❤️ તકલીફો અને સત્યને સમજવા માટે દેવાંશી જોષી ખૂબ ખૂબ અભિનંદન સરસ રીતે રજુઆત કરવામાં જમાવટ કરી છે 👌🏻👍🏻👌🏻👍🏻👌🏻👍🏻👌🏻👌🏻👍🏻👌🏻👌🏻👍🏻👍🏻✅🎶

  • @karshanbhai4843
    @karshanbhai4843 Рік тому +3

    બેન ખુબ ખુબ ધન્યવાદ🙏🙏🙏🙏🙏

  • @Indica2658
    @Indica2658 Рік тому +3

    Avi process khbr j noti 👌🏻👌🏻👍🏻👍🏻

  • @v.k.rajput1805
    @v.k.rajput1805 Рік тому +3

    ખૂબ ખૂબ આભાર બેન આજ આ લોકો વિશે પણ સારું એવું જાણવા મળ્યું

  • @parbhupatel2416
    @parbhupatel2416 Місяць тому +1

    40વરસ પહેલા ની જીંદગી રીપીટ થઈ ગઈ, તમે ઉતર માં હું દક્ષિણ ધરાસણા માર્મિક મુલાકાત ધન્યવાદ.

  • @extraordinaryvideos9044
    @extraordinaryvideos9044 Рік тому +1

    Devanshi mem. You are so great

  • @rahimsama3340
    @rahimsama3340 Рік тому +5

    Itana barik video shayad pahali bar dekhana ko Mila. Danayawad

  • @makavananarsih4182
    @makavananarsih4182 Рік тому +1

    ગુડ ન્યુઝ ❤️❤️❤️

  • @jaymatajiz3271
    @jaymatajiz3271 Рік тому +4

    Thank you so much devanshiben

  • @lalitkhokhariya2002
    @lalitkhokhariya2002 Рік тому +2

    હુ માનુ છુ તો આજ લોકો શુખિ છે. કારણ કે અમે તો.......કેટલુ ..કેટલુ....આમજ મરિ જવાનાં

  • @bhartithakkar8925
    @bhartithakkar8925 Рік тому +1

    Jordar

  • @nareshchaudhary3023
    @nareshchaudhary3023 Рік тому +62

    આ અગરિયા પરિવારના ના લોકો થી જો કઈ શીખવા જેવું છે તો એ એમનો સંતુષ્ટ છે જે સે ને જે મળ્યું છે એમાં બઉ ખુશ છે. સરકાર નિ યોજના ઓ પણ આમના સુધી પહોંચી છે એ પણ એક સારી બાબત છે. હજુ પણ આ લોકો માટે વધુ યોગ્ય યોજનાઓ બને ને વધુ લાભ મળે ને અગરિયા પરિવારો વધુ સુખી બને એવી આશાઓ રાખીએ 🙏🙏🙏🙏

  • @Hirmal1949
    @Hirmal1949 13 днів тому

    Dewanshiben tamaro video kub Saras se legvegge gamada Ni pan saririte odhko so 👍 Verry good

  • @gadhavidevang7547
    @gadhavidevang7547 Рік тому +1

    જમાવટ ની ટીમ નું હાર્દિક સ્વાગત છે મારા ગામ ઝીંઝુવાડા માં
    પણ આવી રીતે અને લોકો યે વિડિયો બનાવ્યા છે પણ હવે તમારા જોડે એવી આશા છે કે જે આ અગરિયા ની જે સમસ્યા ઓ છે એનું સમાધાન આવે અને સરકારી યોજના ઓનો સારો લાભ મળે અને જે યોજના બંધ કરિદિધી છે એ ફરી ચાલુ થાય અને હજુ વધુ સારી યોજના ઓ આવે એને માટે સરકાર માં વાત કરવા વિનંતી કેમ કે આમના પ્રશ્નો ને કોઈ વાચા નથી આપતું તે થી ધ્યાન દોરવા વિનંતી

  • @nitinpandiya8197
    @nitinpandiya8197 10 місяців тому +1

    Good

  • @navchandidigital
    @navchandidigital Рік тому +1

    જય માતાજી

  • @anilmakwana3322
    @anilmakwana3322 Рік тому +1

    SABKO ACHCHHI ROJIROTI MILE UPARVAALE JIVIT ISHVAR PRABHU YESHUNAATH SATGURUDEV

  • @vihubha134
    @vihubha134 4 місяці тому

    ખૂબ ખૂબ આભાર આમારા ગામની. મુલાકાત લેવા બદલ

  • @dinesh.jbharvad1690
    @dinesh.jbharvad1690 Рік тому

    Khub saras mem

  • @Kishan_thakor_14
    @Kishan_thakor_14 Рік тому +1

    વાહ

  • @valavipul5009
    @valavipul5009 Рік тому

    Khubaj saras ben

  • @umeshkilife880
    @umeshkilife880 Рік тому

    Bahuj saras video

  • @akshaysolanki4443
    @akshaysolanki4443 Рік тому +2

    મેડમ તમારો સ્વભાવ બોવ મસ્ત છે હો 👍🙏

  • @DineshJani
    @DineshJani Рік тому +1

    very good details

  • @budhabhaiparmar912
    @budhabhaiparmar912 Рік тому +6

    Jay vachraj dada🙏🙏🙏

  • @mayankpatel6350
    @mayankpatel6350 Рік тому +1

    વાહ દેવાંશીબેન વાહ.

  • @solankivipul3663
    @solankivipul3663 Рік тому +1

    મેડમ તામરી વાત કરવાના સ્વભાવ થી સામે વાળો સચોટ ને સાચી માહિતી આપી દે છે.
    તમને સામે વાળો વ્યક્તિ પોતના જ માણવા લાગે છે..etc....
    Good job 👌👏🙏🏻

  • @harshadgadhavi7447
    @harshadgadhavi7447 Рік тому +1

    Nice coverage 👍👍

  • @suniltrivedi2839
    @suniltrivedi2839 Рік тому +3

    Nice presentation 👌🙏

  • @MukeshThakor-fy2pc
    @MukeshThakor-fy2pc Рік тому +3

    Congratulations 2 Lakh Subscribe

  • @gadhavidilip4707
    @gadhavidilip4707 5 місяців тому

    Devanshi Ben Tamaro swabhav Khub j saro che Garib na Masiha

  • @kalpeshpatel9555
    @kalpeshpatel9555 Рік тому

    ખૂબ ખૂબ આભાર અમારા વિસ્તાર ની મુલાકાત ને જમાવટ થકી લોકો સમક્ષ મૂકવા બદલ

  • @blackhunter5213
    @blackhunter5213 2 місяці тому +1

    ડાયરેક્ટ અગિયારા પાસેથી ડાયરેક્ટ મીઠું ખરીદવું હોય તો ખરીદી શકીએ ખરીદી શકીએ તેમ હોય તો મારા મીઠાનું કારખાનું નાખવું છે અગિયારા નું જીવન ધોરણ ઊંચું આવે જેથી હું ડબલ ભાવ મીઠાનો આપીશ

  • @bharatchaudhari6808
    @bharatchaudhari6808 Рік тому

    વાહ બહેન 🙏🙏

  • @rajeshpanchotia7770
    @rajeshpanchotia7770 Рік тому

    Very nice for exploring

  • @nareshdesai9558
    @nareshdesai9558 2 місяці тому

    Salute se

  • @RajeshParmar-cj6jn
    @RajeshParmar-cj6jn Рік тому +1

    દેવાંશી બેન તમે મોજ કરાવી દીદી છે હો બાકી.....

  • @bajarangvlogs1
    @bajarangvlogs1 Рік тому

    ખુબજ સરસ વીડિયો બનાવેલ છે

  • @hardippatel7280
    @hardippatel7280 4 місяці тому

    Interesting details

  • @sandipsorathia56
    @sandipsorathia56 Рік тому +2

    Congratulations for 200k

  • @divyeshparmar8519
    @divyeshparmar8519 2 місяці тому

    આ લોકો ના જીવન ને ધન્ય છે🙏🙏🙏

  • @maheshjadav1061
    @maheshjadav1061 Рік тому +2

    ખૂબ સરસ બેન

  • @chandu7260
    @chandu7260 Рік тому +1

    દુઃખદ જીવન કહેવાય તો પણ આ લોકો ને સંતોષ છે બોલો આનું નામ જીંદગી

  • @netrapalsinhzala5879
    @netrapalsinhzala5879 Рік тому

    Devanshi aa kaam must kari rahya chho loko jivan kevi rite jive chhe duniya ne khabar j nathi ae je vastu aene made chhe aeni pachhd kevi mehnat thay chhe ane loko nu halat ketli khabar chhe hu aa tamara kaam ni kadar karu chhu aavu j chalu rakhi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jayeshvadhel7662
    @jayeshvadhel7662 Рік тому +1

    Nice video

  • @user-fb2fk7dy6c
    @user-fb2fk7dy6c 10 місяців тому

    Good ન્યૂઝ

  • @rakeshtrivedi8633
    @rakeshtrivedi8633 Рік тому

    માય ડિયર જયું ની વાર્તા યાદ આવી ગયી

  • @prakashkuvariya6554
    @prakashkuvariya6554 Рік тому +1

    વાહ બેન વાહ હવે એક વખત આવો અમારા venasar na ran ma જે કે કચ્છ નુ નાનું રણ

  • @chhanathakor5043
    @chhanathakor5043 Рік тому

    Thenkyu madam visit રણ વિસ્તાર

  • @moradiyadharmik3120
    @moradiyadharmik3120 Рік тому

    Congratulations for 200k subscribers

  • @zalahetalba
    @zalahetalba Рік тому

    Khub saras Ben Zinzuwada ma ghnu aevu 6 duniya n jova jevu 6.

  • @vijaygajjar4939
    @vijaygajjar4939 Рік тому +1

    Salam che agriyaone

  • @vishnurabari2491
    @vishnurabari2491 Рік тому +3

    પાટડી વિસ્તારના રણમાં વડાગરું મીઠું પાકે છે જે ઉચ્ચ ક્વોલિટીનું હોય છે.

  • @parth3372
    @parth3372 Рік тому +1

    Good.mem.

  • @user-rr4qg7oh6q
    @user-rr4qg7oh6q Рік тому +1

    Thank you very much for being the guest of such a nice little man

  • @TeddygemerParmar
    @TeddygemerParmar Рік тому +1

    Nice didi

  • @shantilalsonderva1986
    @shantilalsonderva1986 Рік тому +3

    200k subscribe congratulations

  • @Mukesh_Kuriya
    @Mukesh_Kuriya 5 місяців тому

    Blessed be Madam.

  • @dasarthjipunajidasarthji3258
    @dasarthjipunajidasarthji3258 Рік тому +2

    Jay javan jay kisan bharat mata ki jay

  • @shilugadhiya8998
    @shilugadhiya8998 Рік тому +1

    Jay shree krishna 🙏🏻

  • @ravidayani1
    @ravidayani1 Рік тому +1

    ખરેખર અગરિયા નું જીવન કષ્ટદાયક હોય છે

  • @amoebafertilizer7529
    @amoebafertilizer7529 Рік тому

    Madam , Kam khubaj gamiu ,khubj sari rite in depth discription krelu,bhaie vah mja padi ,avij true fekt dikhadta rho madam, vah ak dam clear speach che apni & good expression vah,carry on ,will wait for new fact given by you

  • @n....garchar360
    @n....garchar360 Рік тому

    ben pan keva nikhhalas man thi badhi vat kare 6eee wah👍🥰

  • @mogalkrupaofficial2877
    @mogalkrupaofficial2877 Рік тому +1

    અંગ્રેજો જતા રહ્યા પણ એની ઓલાદ છોડતા ગયા .😜🤣🤣🤣🤣🤣🤣

  • @meghnakadhiwala5315
    @meghnakadhiwala5315 Рік тому +1

    Dhany 6 aa agriya o ne 🙏🙏

  • @bhikhabhaipatel5083
    @bhikhabhaipatel5083 Рік тому +1

    ખરેખર જમાવટ
    બેન એકવાર ખજૂરભાઈ નો ઇન્ટરવ્યૂ કરો પ્લીઝ

  • @gopalbhattbhatt7854
    @gopalbhattbhatt7854 2 місяці тому +1

    Saras coverage. Hu pan aa lokone 2019 ma madi ne aavyo chhu. Aaloko na badko mate education is big chalkange

  • @RIDERS_LIFE_VLOGS
    @RIDERS_LIFE_VLOGS Рік тому +1

    Sarkare je koi pote agariya nu kaam karta hoy ene survey Kari ne patta aapi deva joye .. SRP nu protection aamne 2 3 vars aapvu joye.. to j Sache temni madad thay ..
    Aa badhay Patta upar gerkaidesar tatvo peshkadmi hoy chhe .. govt e koi ni pan seh saram vagar tatkalik pagla levaa joye...

  • @DineshKaria
    @DineshKaria Рік тому +2

    બધી વાત કરી પણ સૌથી વધુ મીઠું ખારાઘોડા અને કુડાના રણમાં પાકે અને સૌથી સારી ગુણવત્તા ખારાઘોડાના મીઠાની છે તે વાત રહી ગઈ. વળી, સૌથી અગત્યની વાત એ છે કે વર્ષોથી મોટી મોટી સહકારી મંડળીઓ દ્વારા મીઠું પકવવામાં આવે છે જેના કારણે અગરીયાઓની આર્થિક હાલત ખૂબ સુધરી છે.
    ખારાઘોડાની સ્કૂલ, દવાખાનું અને તેનો અંગ્રેજકાળનો ઇતિહાસ ખૂબ રસપ્રદ છે.
    અહીં રણના ગધેડાંનું અભયારણ્ય છે, જે જૈનાબાદથી જઈ શકાય. વર્ષો સુધી રણમાંથી મીઠું ગુડ્ઝ ટ્રેન દ્વારા ખારાઘોડામાં લાવવામાં આવતું. મારા દાદા હોલેજના નિષ્ણાત હતા, રેલ્વેમાં નોકરી કરી નિવૃત્તિ બાદ પણ રેલ્વે તેમની ખાસ સેવાઓ લેતી, તેઓ 75-80 વર્ષ સુધી રેલ્વેને પોતાની નિષ્ણાત સેવાઓ. આપતા.
    અંગ્રેજોએ જ્યારે મીઠા પર કર નાખ્યો (દાંડીયાત્રા) તો પણ અહીં મીઠા પર કર નહોતો.
    તમે પાટડી ગયા તો એક જનતાનો મુદ્દો કહેવાનો રહી ગયો કે હાલમાં પાટડી ગામના 75% મકાનો સરકારી જમીન પર છે અને સરકારે હજુ તેમને કાયદેસરની માન્યતા નથી આપી.

    • @zalavirendrasinh7183
      @zalavirendrasinh7183 Рік тому

      Zinzuwada ma vrsho thi mithu pake 6..zinzuvada ran nu mithu j tamara tya aave 6
      Hindustan solt pan zinzuwada maliki nu hatu
      Kharaghoda no udhyog vadhyo karan k tya train aavi baki Atyre hal pan zinzuvada thi j mithu tya muklay 6

  • @kishorbhaiparmar864
    @kishorbhaiparmar864 Рік тому +1

    Srs

  • @npshah101
    @npshah101 Рік тому +1

    battery thi chale avo trolly jevu banavine ani jode panjeti jevu lagave to chale¡

  • @vijaydantani355
    @vijaydantani355 Рік тому

    🙏🙏🙏🙏

  • @hanifmudjuneja
    @hanifmudjuneja Рік тому +2

    देवांनशी बेंन हुं ईयज मीठुं गरमां वापरुशु रण वारो रसोई माटे बहुत सोआदीशट छे

  • @mark-zo3xg
    @mark-zo3xg Рік тому

    madam how was the tea I'm tea lover's 😍🥰☕

  • @dr.mukeshrajpurohit2341
    @dr.mukeshrajpurohit2341 Рік тому +5

    Devashiben , You are doing great Job, always inspire us with your different level of Coverage, I worked in a NGO Brooke india , this works for Poor working equids ( Specially Donkey ) and equine owning Community, This Nomadic Community ( Vadi, Vanzara, Kangassiya and Ode) , work in Brick Klin for 8 months and totally isolated from Society, I request you to organize a Coverage with this donkey owning Community.

  • @maldesolanki7889
    @maldesolanki7889 Рік тому +1

    સરકારશ્રીએ આવા હાડઁ વકઁ કરનાર અગરિયાઓ માટે ખાસ પેકેજ જાહેર કરવું જોઇએ...

  • @sandipchavda1984
    @sandipchavda1984 Рік тому +1

    રણોત્સવ

  • @nareshrabari554
    @nareshrabari554 Рік тому

    Zizuvada ran 👌