Bilimora Waghai Narrow Gauge Train || બીલીમોરા થી વઘઇ ટ્રેન સફર || bm rojasra

Поділитися
Вставка
  • Опубліковано 20 чер 2024
  • #Bmrojasara#Gujarat_Tourism#bilimora
    સ્પોન્સર વિડિઓ આપવા માટે કોન્ટેક્ટ નંબર
    9099179269
    બીલીમોરા વઘઇ નેરો ગેજ ટ્રેન લગભગ 110 વર્ષ કે તેનાથી પણ પેલાથી ચાલે છે. આ ટ્રેનને આદિવાસી ની ટ્રેન તરીખે પણ ઓળખવામાં આવે છે. બીલીમોરાથી સવારે 10-20 કલાકે ચાલતી ટ્રેનમા મે સફર કરી હતી
    આ ટ્રેનમા લોકલડબ્બા અને એક ટૂરીસ્ટ કોચ લાગેલા હોય છે. ટૂરીસ્ટ કોચમા રિઝરવેશન થાઈ છે. આ કોચ વિસ્ટાડોમ છે
    આ રેલ્વે ટ્રકમાં નાના નાના સ્ટેસનો આવે છે. સરસ કુદરતી નજારો જોવા મળશે. ચોમાસામાં આ ટ્રેનમા સફર કરવા માટે બેસ્ટ સમય છે - JAY SREE KRISHNA
    Gujarat famous place, tourist place,

КОМЕНТАРІ • 19

  • @npatel7868
    @npatel7868 18 днів тому +1

    જોરદાર 🌹👏

  • @RGRojasara
    @RGRojasara 19 днів тому +2

    સરસ વિડિઓ 🙏🙏 22:03

  • @maheshahir3504
    @maheshahir3504 День тому +1

    Thanks for saponsar ❤ bilimora thi

  • @naginbhaimorkar3751
    @naginbhaimorkar3751 День тому +1

    🎉🎉🎉 I lke it.🎉🎉🎉.

  • @pareshparekh2210
    @pareshparekh2210 19 днів тому +2

    Superrrr sir ji 🙏👍

  • @heenapatel2690
    @heenapatel2690 6 годин тому +1

    Khoob saras video ne khoob saras kavita ,maan mohi lidhu

    • @BMROJASRA
      @BMROJASRA  Годину тому

      ખુબ ખુબ આભાર તમારો 👍👍

  • @Jimit_munjpara4154
    @Jimit_munjpara4154 19 днів тому +2

    ❤❤

  • @vasudevrojasara
    @vasudevrojasara 19 днів тому +1

    nice video

  • @jayshreekothari3237
    @jayshreekothari3237 17 днів тому +1

    Nice video

  • @NitaSolanki-vd1ev
    @NitaSolanki-vd1ev 18 днів тому +2

    Vatesharvan no video banavo

  • @AnkaviyaArvindbhaiArvindbhai
    @AnkaviyaArvindbhaiArvindbhai 18 днів тому +1

    એક વાર રામપરા આવી જાવ ત્યાં રાજબાઇ ની વાવ નો વિડિયો બનાવો તો મોજ આવી જશે અને તમે ચોમાસા માં આવજો
    મુ, રામપરા
    તા, વઢવાણ
    જી, સુરેન્દ્રનગર

    • @BMROJASRA
      @BMROJASRA  18 днів тому

      આપણી ચેનલમાં વિડિઓ બનાવેલો છે

  • @pravinsolanki9698
    @pravinsolanki9698 18 днів тому +1

    સાહેબ અમારે દેલવાડા થી જુનાગઢ આવો કેવી મજા આવે જુવો એક વાર મારુ ઉના હો

    • @BMROJASRA
      @BMROJASRA  18 днів тому +1

      સાહેબ વિડિઓ એ મે બનાવીયો છે. જોઈલેજો 👍👍

  • @user-bb4kj1kg1h
    @user-bb4kj1kg1h 14 днів тому +1

    હુ આ રેલ મા ઓગસ્ટ જઈશ પાકુ