ગોપાલભાઈ ઈટાલિયા સાહેબ બરોબર વિચારી રહ્યા છે દેવાંશી જોષી જી.. સરકાર ના ચાવીરૂપ સત્તાસ્થાને બેઠેલા વ્યક્તિને એની સત્તાઓ કરતા એની જવાબદારી નો ભાન હોવું જોઈએ.. હર્ષ સંઘવી હોય કે તમે જેને દાદા -દાદા કરો છો એ સાડા છ કરોડ જ્ઞાતા પર શાસન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને એના હોદા નો ભાન તથા જવાબદારી તો હોવી જોઈએ ને?.. ગોપાલ ઇટાલિયા બરાબર વિચારી રહ્યા છે બહેન જી. એક ગૃહમંત્રી કે મુખ્યમંત્રી જો ગરબાઓ જેવી બાબતો માં છેક વડોદરાને સુરત સુધી રાતોરાત લાંબા થઈ ને પડકારો ફેંકતા હોય ?.. તો સાચી અને વધુ ગંભીરતાથી બજાવવી પડે એ જવાબદારી કાયદો અને વ્યવસ્થાની જાળવણી ની હોવી જોઈએ.
Hindu virodhi Prabhu Shree Ram virodhi ne support? Jay Rajputana kevi rite bhai? Yad Karo ketli Hindu Ben dikrio na balatkar Ane hatyao Thai hti mugalo dwara....Ema Kshatriya ni Ben dikrio pn hti..... E mugalo ni paidaish ne badh irite support krnara kejrruddin zindabad?????
ગોપાલભાઈ મા ખૂબ જ જ્ઞાન તેમજ અસરકારક વિરોધ પક્ષના નેતા તરીકે રજૂઆત કરવાની સારી ક્ષમતા છે પરંતુ થોડી મેચ્યોરિટી હજી પણ જરૂરી છે ભવિષ્યમાં ખૂબ જ આગળ વધી શકે તેમ છે પરંતુ શબ્દો પર કાબુ રાખવો ખૂબ જ જરૂરી છે. બાજપાઈજી કોઈની પણ વ્યક્તિગત ટીકા ક્યારેય કરતા ન હતા અને કરવી જરૂરી બને તો પણ શબ્દો ઉપર અત્યંત કાબુ ધરાવતા
હિન્દૂ ને ભરી ભરી ને ગાળો આપતો તો ગુજરાતમાં એટલે aap ઊંઘી પછડાટ થી હારી ગઈ, ને તમને એના જેવા રાજનેતા જ જોઈએ.. આજ કારણ છે ભૂતકાળમાં હિન્દુના ગુલામી અને પતનનું કારણ...
વાહ ભાઈ વાહ આ ને જબરો જવાબ આપ્યો છે મજા આવી ગઈ છે...
Educated shivay.rajkanmo.pravace mata.ticmket.apvia.a.rajkiya pexo.mata.yogya.nathi
😂😂😂😂
વાહ ! ગોપાલ ભાઈ શુ વિચારો છે !
તમને શાંભળી ને મજા આવી ગઈ.
વાહ ગોપાલ ભાઇ વાહ સરસ વાત કરી એકદમ સરળ સમજાય એમ સત્ય મઃ જય
😂😂😂
ખુબ સરસ ગોપાલ ઈટાલિયા.
વાત સાચી છે પહેલા ડ્રગસ આટલું ન હતું અત્યારે ગામડામાં પણ ડ્રગસ વેચાય છે
@@danajivanol2469 ha sachi vat 6e, khangressi thugbandhan ni sarakar na state ma sav Shanti 6e, drugs nu nam pn koiye nthi sambhalyu
Tu.pois.hato.tu.jakha.mari
Vechva vara kon apna jeva j hoy che
@@natvarlalbarot4698 aa haed constebal hato aane cm kon hato aato badha jare che..
ગોપાલભાઈ તમારી કામગીરી ને લાખ લાખ વંદન તમારી જેવા નીડર બાહોસ ની આ દેશને જરુર છે
ગોપાલ ભાઈ એ ખુબ સરસ હિંમત બતાવી 💪ધન્યવાદ
Congratulations, Gopal Bhai.❤..અભણ ગુહ મંત્રી હોય ભણેલા સલામ કરે જનતા મત આપે એ કેવાં સમજા વા લોકશાહી છે
ખરેખર ખૂબ સરસ
એક યુવાન કેવો હોવો જોઈએ
એનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે "ગોપાલ ભાઈ"
ખુબ સરસ ગોપાલભાઈ વાહ ભાઈ વાહ
વાહ ગોપાલ ભાઇ ધન્યવાદ આપું છું 👌👌👌👌👌👌
વાહ ગોપાલ ભાઇ મસ્ત જવાબ આપી રહયા છે ❤
વાહ ગોપાલભાઈ વાહ તમે બિલકુલ સાચી રીતે એકદમ સચોટ રીતે સમજાવ્યું
Salute Gopaliaji for Yr arguments
🙏U R ALL WAYS GREAT JOB 🙏
બિલકુલ સાચી વાત છે ગોપાલ ભાઈ કે રાજકારણમાં કે પોલીસ મા તમારા જેવા નેતા ની જરૂર છે
😅😅😅
Hindu sabd italiya tara Modhe nthi sobhtu tu kya Modhe hindutav ni vat krechhe
@@rahulvasava2607😂😂😂
gopal bhai party khoti pakdi che atle baki hu 100%vote aapot.
પોલીસ માં ના ચાલ્યો રાજકારણ માં પણ નહિ ચાલે
બહુ સરસ વાત કરી રહ્યા છે. ગોપાલભાઈ બહુ પરફેક્ટ વાત કરી છે. સાચી વાત છે.
બિલકુલ સાચી વાત કહી છે ગોપાલ ભાઈ ઇટાલિયાએ ❤🎉
Very good information gopal italy ❤
વાહ,ગોપાલભાઈ,ખુબ સરસ સમજાવ્યું..ધન્યવાદ..સરકાર માં તેજી તોખાર ની જરૂર છે..મરિયલ ટટ્ટુ ની નહિ...
વાહ 🙏🏻🙏🏻
બહુજ ચાચી વાત કરી ગોપાલ ભાઈએ
ખૂબ સરસ ગોપાલ ઇટાલિયા ધન્યવાદ
ગોપાલભાઈ ઈટાલિયા સાહેબ બરોબર વિચારી રહ્યા છે દેવાંશી જોષી જી..
સરકાર ના ચાવીરૂપ સત્તાસ્થાને બેઠેલા વ્યક્તિને એની સત્તાઓ કરતા એની જવાબદારી નો ભાન હોવું જોઈએ..
હર્ષ સંઘવી હોય કે તમે જેને દાદા -દાદા કરો છો એ સાડા છ કરોડ જ્ઞાતા પર શાસન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને એના હોદા નો ભાન તથા જવાબદારી તો હોવી જોઈએ ને?..
ગોપાલ ઇટાલિયા બરાબર વિચારી રહ્યા છે બહેન જી. એક ગૃહમંત્રી કે મુખ્યમંત્રી જો ગરબાઓ જેવી બાબતો માં છેક વડોદરાને સુરત સુધી રાતોરાત લાંબા થઈ ને પડકારો ફેંકતા હોય ?.. તો સાચી અને વધુ ગંભીરતાથી બજાવવી પડે એ જવાબદારી કાયદો અને વ્યવસ્થાની જાળવણી ની હોવી જોઈએ.
વાહ ગોપાલ ભાઈ, આ છે સાચી લોકશાહી અને વાત કરવા નો અધિકાર 👍
દેવાંશી બેન...તમારું બોલવું આજે ના ગમ્યું..શા માટે અભાનો નો પક્ષ લ્યો છો
જોરદાર ઇન્ટરવ્યુ ગોપાલ ભાઈ..
મજા આવી ગઈ..
વાહ ગોપાલભાઈ ખરેખર નેતા આવો હોવો જોઈએ
Khub sarass❤❤❤❤
વાહ ગોપાલ ભાઈ હમ તમારી શાથે જય રાજપૂતાના
Hindu virodhi
Prabhu Shree Ram virodhi ne support?
Jay Rajputana kevi rite bhai?
Yad Karo ketli Hindu Ben dikrio na balatkar Ane hatyao Thai hti mugalo dwara....Ema Kshatriya ni Ben dikrio pn hti.....
E mugalo ni paidaish ne badh irite support krnara kejrruddin zindabad?????
વાહ ગોપાલભાઈ દમ છે વાત માં.
ખુબજ સરસ મંથન ચાલી રહ્યું છે...
Gajjaab gajjaab maJa aai gai
બિલકુલ સાચી વાત છે,મંત્રીઓ ને IAS IPS અધિકારીઓ ઉલ્લુ બનાવે છે.
100% tamari sachi vat ho mara bhai ❤️❤️❤️
વાહ ગોપાલભાઈ વાહ વટ પાડી નાખ્યો બોલાવો એક દિવસ ગૃહમંત્રી ડીબેટ માં હો જાયેગા હમને સામને
बहुत सुंदर माहिती आपो छो गोपाल भाइ
આપણો ગૃહમંત્રી થર્ડ ક્લાસ છે
Sachu se 😢
😂😂😂😂
Hmmm
વાહ ગોપાલભાઈ 🎉 ધન્યવાદ અભિનંદન તમને સાંભળવાની બહું મજા આવે છે
ગોપાલ ભાઈ ગુડ વાત છે 👍🏻 રાજીનામું નકર હપ્તા ભરો 😂😂
Khub j saras Gopal bhai
હું બીજેપી નો કોર વોટર છું.
ગોપાલભાઈએ હર્ષ સંઘવી વિશે જે વાત કરી તે બિલકુલ સાચી વાત છે.
ખા તારી માના સમ
કોર વોટર😂😂😂
ભાજપ નો કોર વોટર: ❌
ભૂંડભક્ત : ❌/✅
દેશદ્રોહી :✅
😂😂😂😂😂
Hindutav ni vat aa italiya na modhe nthi sobhti 😂😂😂😂
100 percentage right sir .your words are imotion full in our mind. But what can we do?
Devanshi ben હર્ષ ની તરફેણ કરે સે ઓપન મા
ગોપાલભાઈ મા ખૂબ જ જ્ઞાન તેમજ અસરકારક વિરોધ પક્ષના નેતા તરીકે રજૂઆત કરવાની સારી ક્ષમતા છે પરંતુ થોડી મેચ્યોરિટી હજી પણ જરૂરી છે ભવિષ્યમાં ખૂબ જ આગળ વધી શકે તેમ છે પરંતુ શબ્દો પર કાબુ રાખવો ખૂબ જ જરૂરી છે.
બાજપાઈજી કોઈની પણ વ્યક્તિગત ટીકા ક્યારેય કરતા ન હતા
અને કરવી જરૂરી બને તો પણ શબ્દો ઉપર અત્યંત કાબુ ધરાવતા
Need to be mature
Don’t think he will
Salute gopal bhai❤
સરસ
ગોપાલ ઇટાલિયા એ ભવિષ્યનો c.m છે .હુ જોવું છું.. લાલજી ઠાકોર. તરફથી ફૂલ સપોર્ટ છે.
😂😂😂😂😂😂😂
Lal Uddin Ahmed bnvu lage 6e?????
Gupuddin ne cm bnavine
શેખ ચિલી ના વિચારો 😜😜😜
હિન્દૂ ને ભરી ભરી ને ગાળો આપતો તો ગુજરાતમાં એટલે aap ઊંઘી પછડાટ થી હારી ગઈ, ને તમને એના જેવા રાજનેતા જ જોઈએ.. આજ કારણ છે ભૂતકાળમાં હિન્દુના ગુલામી અને પતનનું કારણ...
No sorry not suitable for CM post
વાત માં ન આવે આપ પાર્ટીના મારી મમ્મી આઠ પાસ છે વારે ઘડીએ શું મતલબ છે તેને ગૃહ વિભાગ દય દીઓ વિરોધ નહીં કરે
Thank you Gopal italiya sir tamari vaatma dam6e🙏🙏
બેન તમારા બદલાયેલા વલણ અને વાતચીતના એપિસોડ જોઈ નવાઈ લાગે છે, શુ તમારી ચેનલ ગોદી મીડિયાની હરોળમોં ના આવે તો સારું, શુ આશા રાખી શકાય ?
Em j hoy futeli bandhuku j hoy subscriber karva badhay hanke moti moti
Jordar 🎉
વાહ ભાઈ વાહ ભાઈ શ્રી
આવા ભડવીર નેતા જ આવો સચોટ જવાબ આપી શકે
ગોપાલ ભાઈ અમર રહો
ગોપાલ ભાઈ તમે બધી વાત સાચી કરી
ગુડ જોબ ગોપાલ ભાઈ
દેવાંશી બેન અમે પણ તમને કહીએ છીએ કે ગોપાલ ભાઈ સાચું કહે છે
Jordar Gopalbhai👌👌👌👍
नमस्ते प्रणाम नमस्ते
Good interview Gopal Bhai ltalia 👌👌👌🌹🌹🌹
ખૂબ સરસ વાત કરી ગોપાલ ઇટાલિયા
Wah bhai wah
Right 👍
GopalbhAi saras samachar laviya,🎉
Bhai gopal italiya saheb ekdam sahi true authentic speech hai 💙💙
સાહેબ જ્ઞાતિ મુજબ ગાળો બોલે
😂😂😂
@@TheAjaymehtaright 😂😂
Gopal bhai vat sachi..se....I like jamavat news..
ગોપાલ ભાઈ, તમે આગળ વધો
તમે પરિવર્તન લાવશો, મારો વિશ્વાસ છે
😂😂
Vah vah khub saras
Sachi vat boss
Gopalbhai 💯 % sachi vat Kari
Uneducated ni koi j velue na hoy
Jo ena nichevara educated hoy to...
ખુબ સરસ વગર પાણીએ ધુલાઈ કરી..😂😂
Speech 👌
Devanshi ben Ane gopal italiya (2 )..both are well speech tolketuvly vah aafrin satymev jayte aa ne j kevay 🎉❤
😂😂
Jordar explained
વાહ ગોપાલભાઈ બવ બારીકાય થી જોવો છો ગુજરાત ને તમારો જેવા માણસો cm અથવા રક્ષા ખાતુ તમારી પાશે હોવુ જોય
વાહ વાહ ❤સાચી વાત છે
6:44
bilkul saci vat gopal bhai amara adivasina ser gopal vah bhai
Congratulations
God bless you
Good questions by devanshi ben but same type of questions should ask to home minister also
ગોપાલભાઈ ખૂબ ખૂબ અભિનંદન
ખૂબ જ સરસ અને દિલધડક સાચી વાત કહી.
સાચી વાત છે સાહેબ ૧૦૦%
Congratulations welcome AAP welcome
Shupar bhai good 👍🏻👍🏻👍🏻
વાહ ગોપાલભાઈ વાત તો તમારી સાચી છે
સરસ વાત કરી છે
Modikrupa to badhu saras 🙏🙏🙏
Good 👍🏻👍🏻
વાહ...ગોપાલભાઈ...બહુ કડવું સત્ય...
આવતા સમયના એક તટસ્થ નેતા અને તટસ્થ પત્રકાર ને ખુબ ખુબ ધન્યવાદ
Bhai bhai dil khush kari didhu gopal bhai ❤ salute 🫡 chhe tamara vicharo ne
ગોપાલભાઈ સાહેબને લાખ લાખ અભિનંદન
Next level..... Gopal Bhai.....👍👍🙂
ખુબ સરસ
ગોપાલભાઈ ની વાત વાસ્તવિક છે.
Jabarjast 6 six good khali.
Wah gopalbhai tamara jevo vyakti pm hoi to Desh khubaj aagad jay
Beshak hak he
Vah gopalbhai fantastic
Gopalbhai ki jay ho
Vah bhai good sir
Very good etaliya