પત્રકાર પર કેસ થયા પછી જ્યારે Devanshi Joshiએ Prashant Dayalને પુછ્યું કે હવે શું? તો જવાબ સાંભળો!

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshijamawat
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

КОМЕНТАРІ • 393

  • @rkchavda7393
    @rkchavda7393 6 місяців тому +132

    દેવાશીંબહેન અને પ્રશાંત દયાલ સાહેબ જેવા હિંમત વાળા પત્રકાર ની દેશ અને રાજ્ય ની આમ જનતા ને ખુબ જરુર છે.

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 6 місяців тому

      Su himmat vada?

    • @ParamNiMoj
      @ParamNiMoj 6 місяців тому +3

      @@Nature-Lover5788 તારે બધેય ટાંગ નાખવાની ટેવ છે. ઉપર જો. 50+ લાઇક મળી છે લલ્લુ.

    • @Truthsoul2152
      @Truthsoul2152 6 місяців тому +1

      ​@@ParamNiMojetle shu ? BJP ne 156 mari chhe to tu sahmat chhe?

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 6 місяців тому +2

      @@ParamNiMoj 50 made ke 500 made hu desh na lagbhag darek reporter thi naraj j chu..... Personally je reporter ne odkhu tyare eloko na kam karva parthi kahi saku....ha darek khoti vat jo mane lage tya hu mara anubhav thi sachu kahu chu....etle virodh to kara... Roki na sakse mane koi. Na tu na tari party.

    • @priyanshshah4632
      @priyanshshah4632 6 місяців тому +1

      100%

  • @karsanbhaiparmar2756
    @karsanbhaiparmar2756 6 місяців тому +49

    કોટી કોટી ધન્યવાદ આવા પત્રકાર ને ,તમરો ભારતમાં જયજયકાર થશે એ સત્યછે.બં બં ભોલે.

  • @ranjitsinhgohil48
    @ranjitsinhgohil48 6 місяців тому +15

    આપ ત્રણેય પત્રકાર ને ખુબ ખુબ ધન્યવાદ સાથે અભિનંદન આપના પરિવારના અને આપના કાળજા સિંહ સમાન છે તો હું જગદંબા ને પ્રાર્થના કરૂ કે આપના માથી કોઈ નો પણ વાળ વાકો નો થાય એવી મા જગદંબા આપને શક્તિ આપે એવા હ્રદય પૂર્વક ત્રણેય પત્રકાર ને આશિર્વાદ

  • @excellentcentre9114
    @excellentcentre9114 6 місяців тому +72

    પત્રકારો ડરપોક ના હોવા જોઈએ
    સરકાર, પ્રધાનો , મંત્રીઓ, અને અઘિકારીઓ ને વારંવાર સવાલ પૂછવાનું કાર્ય અને ફરજો પત્રકારો ની છે

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 6 місяців тому +1

      Evu koi na male pan

    • @ParamNiMoj
      @ParamNiMoj 6 місяців тому +2

      @@Nature-Lover5788 બહુચર માતાજીના આશીર્વાદ તમારા ઉપર બન્યા રહે.

    • @hardiksinhgohil7479
      @hardiksinhgohil7479 6 місяців тому

      પત્રકારો એવા જ હોવા જોઈએ. પણ અહીં હિટલર શાહી છે

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 6 місяців тому +1

      ​@@ParamNiMoj jarur tamara par pan..... Baki me to nastik chu

    • @amitj7648
      @amitj7648 6 місяців тому

      પણ નીડર પત્રકારો ને પોલીસ અને સત્તાધારીઓ જીવવા ક્યાં દે છે.

  • @ghanshyambhaipatel2442
    @ghanshyambhaipatel2442 6 місяців тому +75

    તટસ્થ સમાચાર માટે નીડર ત્રણેય પત્રકાર મીત્રો ને ખૂબ ખૂબ અભિનંદન

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 6 місяців тому +3

      Tatshath 😂😂😂

    • @ParamNiMoj
      @ParamNiMoj 6 місяців тому

      @@Nature-Lover5788 ચશ્મા સવડા પહેરી લે.

    • @Truthsoul2152
      @Truthsoul2152 6 місяців тому

      ​@@Nature-Lover5788bhai bhai, to pachhi tamaro avaj Kon uthavse? Jo tame loko emne sath nathi aapta to , thodi to sharm karo

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 6 місяців тому +1

      @@Truthsoul2152 saram tame karo one side vada ne su support karvanu!! Amaro avaj ame jate uthavsu...amne jarur nahi..

    • @rahulrathwa3908
      @rahulrathwa3908 6 місяців тому +1

      ૧૦૦૧%🙏🙏

  • @RameshPatel-ov8cn
    @RameshPatel-ov8cn 6 місяців тому +21

    તમે સારું કામ કરો છો એનું પ્રમાણ છે. પત્રકાર તરીકે તમે સફળ છો. અભિનંદન

  • @digitalyugnews9000
    @digitalyugnews9000 6 місяців тому +17

    ત્રણયે પત્રકાર ને ખુબ ખુબ અભિનંદન....

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 6 місяців тому +13

    ખુબ ખુબ અભિનંદન પત્રકાર ત્વ❤જય હો જમાવટ❤

  • @bavchandbhaimalani9756
    @bavchandbhaimalani9756 6 місяців тому +38

    આવા પત્રકારને 100 સલામ

  • @jitendrkumarjotasana6992
    @jitendrkumarjotasana6992 6 місяців тому +22

    અત્યારે થય રહેલા આ એપિસોડ માટે આપને ત્રણેયને, અને જ્યાં જ્યાં સાચી વાત માટે જજૂમી રહેલા સૌ કોઈ સત્ય પ્રેમીઓની સાથે છીએં.

  • @alabhaichavda2440
    @alabhaichavda2440 6 місяців тому +9

    ખુબ સરસ આવીજ હિંમત થી કામ કરતા રહેવા અભીનંદન

  • @rahullimbadiya7532
    @rahullimbadiya7532 6 місяців тому +19

    દાદા, દેવાંશી બહેન અને તુષાર ભાઈ ઈશ્વર ન્યાય કરશે જો જો આ શબ્દો મારા યાદ રાખજો 😊😊😊

  • @shaiknzr2638
    @shaiknzr2638 6 місяців тому +26

    સત્યની હંમેશા જીત થાય છે...

  • @DevBharwad8182
    @DevBharwad8182 6 місяців тому +36

    પ્રશાંત દયાળ બીજા પ્રશાંત દયાળ તરીકે તુષાર બસીયા ને તૈયાર કર્યા છે. એટલે પ્રશાંત દયાળ દયાળ અમર છે.હર હંમેશ બધા ના દિલ મા છે.❤

  • @thakorsedhaji1070
    @thakorsedhaji1070 6 місяців тому +19

    ડરપોક હોય, એમને પત્રકાર કેહવાને લાયક નથી.
    પત્રકાર પ્રશાંત દયાળ સાહેબને ખુબ ખુબ અભિનંદન.

  • @DevBharwad8182
    @DevBharwad8182 6 місяців тому +26

    23:35 તુષાર ભાઈ નો અંદાજ ❤💥

  • @sunilpatel6940
    @sunilpatel6940 6 місяців тому +25

    એક એક ગામ નગર મહાનગર કે વોર્ડ માં પ્રશાંતભાઈ જેવા લોકો હોય તો જ રામ રાજ્ય આવે

    • @dasbalkrishna4208
      @dasbalkrishna4208 6 місяців тому +1

      આને રામરાજ્ય આવી ગયું એમ જ કહેવાય.
      રામરાજ્ય આવી ગયું છે

    • @dasbalkrishna4208
      @dasbalkrishna4208 6 місяців тому +1

      કેસ થયો એટલે રામરાજ્ય

  • @jerambhaisalsra8538
    @jerambhaisalsra8538 6 місяців тому +27

    તુષારભાઈ તમારી માથે ગુનો નોંધાયો અમને બહુ જ દુઃખ થયું છે પણ ખરેખર તમારા વતી જનતા આ મેટલ મા લડવું જોઈએ અમે તમારી સાથે છીએ

  • @rahullimbadiya7532
    @rahullimbadiya7532 6 місяців тому +21

    કોણ કોણ માને સે કે આ અમારો બુલંદ અવાજ સે ,આ અમારો હક અધિકાર માટેનો આવાજ સે તો લાઈક કરો

    • @sarvayuvaabhiyantreningcen6843
      @sarvayuvaabhiyantreningcen6843 6 місяців тому

      રોજ પોલીસ દ્વારા પરીવાર ને કોઈ નાં કોઈ બહાના કાઢી પરેશાન કરવા નું ચાલુ કરી દે એ પછી

  • @Choote_vlogs11
    @Choote_vlogs11 6 місяців тому +13

    એક નિડર પત્રકારિતા કરવા બદલ ધન્યવાદ ત્રણે નો

  • @chauhandilipsinh811
    @chauhandilipsinh811 6 місяців тому +25

    આપ સૌની હિંમત ને દાદ આપી છુ❤🙏

  • @bariyashailesh1931
    @bariyashailesh1931 6 місяців тому +12

    આવા પત્રકાર નેસલામ કરવૉ જોયે 🙏

  • @navinsinhjadeja4463
    @navinsinhjadeja4463 6 місяців тому +15

    સાચી વાત ચાપલૂસી નથી કરી એનો એવોર્ડ છે..તુષાર ભાઈ ને...

  • @ramabhaivanol4693
    @ramabhaivanol4693 6 місяців тому +12

    પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા નું બંધ કરી ને નેતા અને પોલીસ દિવસ ની ઉજવણી કરવી જોઈએ

  • @narendrabhaisavseta3988
    @narendrabhaisavseta3988 6 місяців тому +8

    તુષાર ભાઇ ધન્યવાદ સત્યમેવ જયતે 🎉

  • @pankajramanandi3528
    @pankajramanandi3528 6 місяців тому +6

    જય ભારત, સત્ય સાથે ચાલવું એટલે માથે કફન બાંધીને ચાલવું પડે આવી હીમત બદલ ખુબ ખુબ અભિનંદન,

  • @NavinpatelNRpatel
    @NavinpatelNRpatel 5 місяців тому +2

    ખૂબ ખૂબ અભિનંદન આવા પત્રકારો ને

  • @sikandarbhaisheikh2014
    @sikandarbhaisheikh2014 6 місяців тому +15

    ખૂબ ખૂબ અભીનંદ આ ત્રણ પત્રકાર ને મારે કહેવાનુ કે એમને માલિક તથા ભગવાન સાથ આપે આયુષ્ય વધે

  • @sursinhchauhan5027
    @sursinhchauhan5027 6 місяців тому +9

    ઉદ્યોગો ની સરકાર છે

  • @n.vjoshi9106
    @n.vjoshi9106 6 місяців тому +5

    પ્રશાંત ભાઈ ‌. તુષાર ભાઈ. દેવાંશી બેન.‌ખુબ ખુબ અભિનંદન
    મહાદેવ મહાદેવ

  • @ripeshvasava2014
    @ripeshvasava2014 6 місяців тому +8

    નવજીવન ન્યૂઝ જય હૉ. અમે તમારી સાથે છે સત્ય પરેશાન હૉ સકતા હે પરાજય નહિ. વંદે માતરમ્ ❤

  • @ajitvasava2897
    @ajitvasava2897 6 місяців тому +7

    તુષાર ભાઈ તમારી સાથે સત્ય છે સત્ય સાથે લોકો છે

    • @Truthsoul2152
      @Truthsoul2152 6 місяців тому

      Loko to jivti, harti farti lasho chhe

  • @hirengameti4403
    @hirengameti4403 6 місяців тому +12

    સત્ય ની હંમેશા જીત થાય છે..!!!❤❤

  • @Kaleshwari_maa_official
    @Kaleshwari_maa_official 6 місяців тому +5

    ત્રણેય પત્રકારો ને લાખ લાખ સલામ છે વંદન પ્રણામ

  • @Nikhilbharvad-gx8fi
    @Nikhilbharvad-gx8fi 6 місяців тому +4

    ભગવાન તમારી મદદ કરે 👍

  • @rupeshvachhani7877
    @rupeshvachhani7877 6 місяців тому +19

    જર્નાલિઝમની દુનિયાના સિતારાઓ...🙏

  • @latapatel6821
    @latapatel6821 6 місяців тому +3

    ત્રણે પત્રકારો ને ખૂબ ખૂબ અભિનંદન

  • @rakeshdharva6665
    @rakeshdharva6665 6 місяців тому +6

    સરકાર નો વિરોધ દરેક નાગરિકને કરવો જોઈએ કેમકે લોકશાહી માટે સરકાર ના સમર્થન માં ના આવવું જોઈએ

  • @manoj161176
    @manoj161176 6 місяців тому +2

    કોટી કોટી વંદન !
    આપણે એવા સમય માંથી પસાર થઇ રહ્યા છીએ કે પોતાનું કામ પ્રામાણિક પણે કરીએ તો પણ વંદન ના અધિકારી બનીએ છીએ ! કેમ કે એ રીતે હવે કોઇ કામ કરવા સક્ષમ નથી રહ્યા !
    બીજુ કોઇ નહીં તો પણ ઇતિહાસ તમારી સાથે ન્યાય જરૂર કરશે !
    🙏🏼🙏🏼🙏🏼

  • @mayankp8507
    @mayankp8507 6 місяців тому +2

    Wah tusharbhai hum Tumhare sath hai

  • @user-ny5dq2jk4i
    @user-ny5dq2jk4i 6 місяців тому +11

    ભાઈ હંમેશા. સત્ય નો વિજ્ય છે ભાઈ ભગવાન સત્ય માં દેખાય છે

  • @sunilpatel6940
    @sunilpatel6940 6 місяців тому +8

    ૧ મહિનો ટીવી મીડિયા જોવાનું બંધ કરે પ્રજા તો પરિણામ મળે

  • @prabhudaskhakhariya7869
    @prabhudaskhakhariya7869 6 місяців тому +4

    ખુમારી માટે ખૂબ ખૂબ ધન્યવાદ .તૂટી જવું પણ ઝૂકી ના જવું આટલી હલકી સરકાર ક્યારેય જોઈ નથી

  • @arvinbhaidesai7589
    @arvinbhaidesai7589 6 місяців тому +3

    ખુબ ખુબ અભિનંદન દેવાશીબેન

  • @vishnukumarvyas3361
    @vishnukumarvyas3361 6 місяців тому +7

    Very good, to all of you three.. keep it up 👍

  • @wajidchaki-sk9hk
    @wajidchaki-sk9hk 6 місяців тому +3

    તટસ્થ સમાચાર લખતા તુષારભાઈના સપોર્ટમાં સ્ટોરી કરવા બદલ દેવાંશીબેન તમારો ખુબ ખુબ આભાર

  • @user-pm5tf5ys8d
    @user-pm5tf5ys8d 6 місяців тому +2

    લોકશાહી નો ચોથો સ્થંભ બેન તમારા જેવાં પ્રશાંત દાદા તુષારભાઈ જેવા બાહોશ નીડર પત્રકાર દેશમાં છે ત્યાં સુધી લોકશાહી નો ચોથો સ્થંભ મજબૂત રહેશે મારા ભારત દેશ માં ધન્યવાદ આપું છું તમારાં જેવાં નીડર બાહોશ પત્રકારો ને અને તમને જન્મ આપનાર તમારા માતા પિતા ના ચરણોમાં કોટી કોટી વંદન જય ભારત

  • @patelpragnesh7919
    @patelpragnesh7919 6 місяців тому +4

    સારું છે કે યૂટ્યૂબ અને ફેસબુક જેવા પ્લેટ ફોર્મ છે નહીંતર હકીકત ખબર જ ન પડે

  • @vala8978
    @vala8978 6 місяців тому +4

    પોલીસ ઉપર વિશ્વાસ કેમ કરવો?

  • @kiritbhaipatel9282
    @kiritbhaipatel9282 6 місяців тому +2

    જય શ્રી રામ
    દેવાશીબહેન અને પ્રશાંત દયાલ સાહેબ
    આપને સલામ આપની નિડર તા ને
    સલામ જય શ્રી રામ જય જય શ્રી રામ

  • @sisodiyarambhai6745
    @sisodiyarambhai6745 6 місяців тому +1

    તુષારભાઈ, પ્રશાંત દયાળ સાહેબ અને દેવાંશીબેન આપને ખુબ ખુબ અભિનંદન...💐💐

  • @k.kfamily8002
    @k.kfamily8002 6 місяців тому +4

    Very good debate...🇮🇳👏👏🇮🇳🇮🇳🇮🇳

  • @safarnama1112
    @safarnama1112 6 місяців тому +3

    જો પત્રકાર ઉપર આવું થતું હોઈ તો. આમ માણસ નું સુ ચાલે વિચારવા જેવું છે

  • @user-ri1wc7ky2l
    @user-ri1wc7ky2l 6 місяців тому +3

    મેડમ ગામ વીશે બોલશો કે જે ગામમાં લાઈટ નથી રોડ રસતા નથી એવા ગામનો કેટેક કરવો હોયતો કેટેક કરજો

  • @n.h.parmar1769
    @n.h.parmar1769 6 місяців тому +4

    સત્યમેવ જયતે

  • @jayram.k.rabarirabari1010
    @jayram.k.rabarirabari1010 6 місяців тому +2

    સચ્ચાઈ પત્રકારજ બોલી શકે અને બોલવું જ જોઈએ ત્રણેય પત્રકારોને અભિનંદન પાઠવું છું 🎉❤

  • @n.h.parmar1769
    @n.h.parmar1769 6 місяців тому +17

    દેશના યુવાધન કયા માર્ગે માર્ગે જઈ રહ્યું છે ખબર પડતી નથી

  • @Sulemankataria
    @Sulemankataria 6 місяців тому +4

    નીચલા સ્તર સુધી ના રાજા👑

  • @riteshmistry8095
    @riteshmistry8095 6 місяців тому +3

    Three gems of journalism

  • @karsanparmar9484
    @karsanparmar9484 6 місяців тому +1

    Salute fra

  • @hirabhailoh3715
    @hirabhailoh3715 6 місяців тому +3

    જમાવટ રાઈટ.

  • @bhushan7490
    @bhushan7490 6 місяців тому +1

    You are so brave. Jay hind 🇮🇳

  • @shailshah809
    @shailshah809 6 місяців тому +2

    Salute to these reporters.

  • @user-ft7un1vw6f
    @user-ft7un1vw6f 6 місяців тому +2

    I am very much proud of you, devanshi ben

  • @hemangshah6242
    @hemangshah6242 6 місяців тому +5

    Plz combined both of channal

  • @rajivvyas9788
    @rajivvyas9788 6 місяців тому +3

    શાબાશ
    નિડર પત્રકાર ને તેમની નિભૅય રજુઆત બદલ અભિનંદન

  • @hasmukhsolanki1413
    @hasmukhsolanki1413 6 місяців тому +2

    Yes

  • @vinodsonera720
    @vinodsonera720 6 місяців тому +2

    Congratulations Trio.. Prashant ji.. Bhai Tushar and my all time favourite Ben Devanshi ben.. Salute all of u.. Keep it up... 👍👍👍

  • @rameshbhairathwa7770
    @rameshbhairathwa7770 6 місяців тому +2

    સત્ય મેવ જયતે

  • @dineshparmar1261
    @dineshparmar1261 6 місяців тому +1

    Very good

  • @rajeshhathi6242
    @rajeshhathi6242 6 місяців тому +1

    Good news channal

  • @ghanshyamsinhvaghela1712
    @ghanshyamsinhvaghela1712 6 місяців тому +1

    Khub saras Devansiben

  • @ghodasaramansukh9097
    @ghodasaramansukh9097 6 місяців тому +1

    Good work 👍👍👍👍

  • @kadvabhainakrani3552
    @kadvabhainakrani3552 6 місяців тому +1

    જય શ્રી રામ જયશ્રી😇🙏👼 ભગવાન શ્રી રામ✌

  • @rajukhokhani6221
    @rajukhokhani6221 6 місяців тому +3

    ખોટા કેસ ને કારણે કોર્ટ માં કેસ ના ભારન વધતા જાય છે. અને સાચા માણસ ને ઇન્સાફ મળવા માં મોડું થતું જાય છે😢

  • @bhautikkothival5566
    @bhautikkothival5566 6 місяців тому +3

    તમે.જે.કરોછો.તે.જનતાનો.વિજય.છે.જનતા.તમારી.સાથે.છે

  • @varshavasava8859
    @varshavasava8859 6 місяців тому +1

    Pablick always with you mem and sir

  • @kantapatel7966
    @kantapatel7966 6 місяців тому

    અભિનંદન

  • @user-ir2zg5xt6m
    @user-ir2zg5xt6m 6 місяців тому +1

    Devanshi ben good job. Pravin patel USA.

  • @MrPATEL3215
    @MrPATEL3215 6 місяців тому +1

    👌👌👌ખુબ સરસ આકાર 👌👌👌

  • @vijaybagda7217
    @vijaybagda7217 6 місяців тому

    Salute to you three patrakartva ni duniya na Badshaho in Gujarat❤❤❤❤

  • @aniruddhsinhjadeja5847
    @aniruddhsinhjadeja5847 5 місяців тому +1

    Good work

  • @sahilp4234
    @sahilp4234 6 місяців тому +1

    Good👏👏👏👏👍💯👌👍🙏

  • @govindchariya1271
    @govindchariya1271 6 місяців тому +1

    Tusar bhai sudh Sonu se

  • @DeEpJadav.14
    @DeEpJadav.14 6 місяців тому

    Media is the Forth piller of our Democracy And You all make it in Reality..
    Bravo..
    Proud of you All ..
    Specially Prasant Sir🎉❤

  • @gavithappybirthdayramchara770
    @gavithappybirthdayramchara770 6 місяців тому +3

    sir Ram rajya avigau chhe Gujarat ma

  • @pravindevani4130
    @pravindevani4130 6 місяців тому

    Salute

  • @jimitbhai2222
    @jimitbhai2222 6 місяців тому +1

    Vaaah mota bhai❤❤❤❤❤❤❤

  • @dhanushvasava9067
    @dhanushvasava9067 6 місяців тому +3

    Only true news in prashant dayal & devansi josi & gopi dhnagar
    Slule brave media 📺📺📺📺

  • @Anil8.6.08
    @Anil8.6.08 6 місяців тому +6

    Aa 3 loko sara se police vala aane dabava ni kosis karta nai

  • @govindchariya1271
    @govindchariya1271 6 місяців тому +1

    Tusar bhai spana ma pan cedti no kare

  • @partapgodhaniya5865
    @partapgodhaniya5865 6 місяців тому +2

    જય સોનલ માં તમને ❤ સરસ

  • @zalabhai1088
    @zalabhai1088 6 місяців тому +1

    Saras

  • @nayankalola9068
    @nayankalola9068 6 місяців тому +1

  • @geetabenvala8792
    @geetabenvala8792 6 місяців тому +1

    Bhai koi aavi vat ma satha j aape to socity aave a n bane court kacheri mate koi ne time nathi

  • @lviharsh4570
    @lviharsh4570 6 місяців тому

    Nice...

  • @brijeshrathod8451
    @brijeshrathod8451 6 місяців тому

    Good job 👏

  • @sajidbapu6884
    @sajidbapu6884 6 місяців тому +1

    ❤❤❤❤

  • @MakhdoomMerchant
    @MakhdoomMerchant 6 місяців тому +1

    👌👌👌

  • @yogeshgodvani7892
    @yogeshgodvani7892 6 місяців тому

    શાચી વાત છે