Somnath Sonariya [ જાથાની ટીમને જોઈને ભુઈમાં ઉભી પૂંછડીએ ભાગ્યા, ભૂઈમાં નો પર્દાફાશ ] @vigyanjatha

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રધા સામે જનજાગૃતિ પ્રવૃત્તિ કરવામાં આવે છે.અમુક ભુવા ભારાડી, પાંખડીઓ, ફકીર, મુંજાવર, ફાધર દ્વારા લોકો ને ગુમરાહ કરી છેતરપીંડી કરવામાં આવે છે તેને જનહિતાએ ખુલ્લા પાડી પર્દાફાશ કરવામાં આવે છે.
    આ ચેનલ નો મુખ્ય હેતુ લોકો ને અંધશ્રધા માંથી મુક્ત કરી લોકોને વેજ્ઞાનિક અભિગમ થી જીવન જીવવા માટે નો એક રસ્તો બતાવવાનો છે. આ ચેનલ માં વિડીયો અપલોડ કરવામાં આવે છે , તેનો હેતુ કોઈ ને અપમાનિત કરવાનો નથી, પણ લોકો ને જાગ્રત કરવાનો અંધ્શ્રાધા માંથી બહાર કાઢવાનો છે.
    જનજાગૃતિના કાર્યક્રમો ગુજરાત અને પુરા ભારત માં કાર્યક્રમો કરવામાં આવે છે.
    india constitution article 51a.h, હેઠળ કોઈ પણ ભારત નાગરિક વૈજ્ઞાનિક અભિગમ અને અંધશ્રદ્ધા નાબૂદી કરવા માટે કાર્ય કરી શકે છે વધુ માહિતી માટે કોન્ટેક્ટ કરવા વિનંતી
    अंधविश्वास के खिलाफ जन जागरूकता अभियान विज्ञान जाथा द्वारा किया जा रहा है।कुछ भुवा भराडी, फकीर, मुंजावर, द्वारा लोगों को गुमराह और ठगा जा रहा है, उनका पर्दाफाश किया जाता है और जनहित में उनका पर्दाफाश किया जा रहा है।
    इस चैनल का मुख्य उद्देश्य लोगों को अंधविश्वास से मुक्त करना और लोगों को वैज्ञानिक दृष्टिकोण से जीवन जीने का तरीका दिखाना है। इस चैनल में वीडियो अपलोड किए जाते हैं, इसका उद्देश्य किसी का अपमान करना नहीं है, बल्कि लोगों को जगाना और उनकी अज्ञानता से बाहर निकालना है।
    गुजरात और पूरे भारत में जन जागरूकता कार्यक्रम आयोजित किए जाते हैं।
    भारत के संविधान के अनुच्छेद 51ए.एच के तहत भारत का कोई भी नागरिक वैज्ञानिक दृष्टिकोण और अंधविश्वास के उन्मूलन के लिए कार्य कर सकता है।अधिक जानकारी के लिए कृपया संपर्क करें
    સંસ્થાએ ૩૧ વર્ષથી કરેલા કામોની સત્ય ઘટનાઓ પર હકીકત ના અને જનહીતાએ ખુલ્લા પડેલા લોકોના વિડીયો જન જાગૃતિ માટે અપલોડ કરવામાં આવે છે
    અંધશ્રદ્ધા બાબતની કોઈપણ માહિતી હોય તો અમારા મેલ આઈડી ઉપર સેન્ડ કરવા વિનંતી
    Mail - ID - bjvjoffice@gmail.com,
    Webside - www.vigyanjatha.com,
    Office contact no - 0281 2573689,
    ____________________________________
    Video & Thumbnail Editing credit by
    Anklesh M Gohil ( B.J.V.J. Office Clerk )
    All Over Credit in Vigyan Jatha owner
    ( B.J.V.J. office Gujrat State )
    ____________________________________

КОМЕНТАРІ • 171

  • @HarishBhutani-eg3of
    @HarishBhutani-eg3of 4 дні тому +1

    ખરેખર વિજ્ઞાન જાથાની જ વાત સાચી છે ❤❤❤

  • @HarishBhutani-eg3of
    @HarishBhutani-eg3of 4 дні тому +1

    ધન્યવાદ છે વિજ્ઞાન જાથાને ❤❤❤

  • @user-nu4xv2wv4v
    @user-nu4xv2wv4v 13 днів тому +20

    બકરી કાપે છે टोपी વાળા ત્યાં કેમ નથી જતા સાહેબ ??? वीडियो પણ બનાવો

    • @abdulshakur3981
      @abdulshakur3981 6 днів тому +1

      Tamari pasandgi hari chhe topi wala mane lage chhe sapna ma tame yaad karo chho

  • @chakubhaimakwana3563
    @chakubhaimakwana3563 Місяць тому +5

    Je.je.mandiroma.darsan.karvana.rupiya.le.se.tene.pan.bhandh.karavo.jay.javan

  • @madhusudanparmar4734
    @madhusudanparmar4734 Рік тому +24

    નાના લોકો ને નહિ પણ મોટા ભાગના લોકો બહુ મોટા માથા ના હોય ત્યાં કેમ જતા નથી

    • @user-ib5ob5mu4o
      @user-ib5ob5mu4o 12 днів тому

      गुड

    • @01.lake.25
      @01.lake.25 3 дні тому

      Bdhe jay J Che check kro web site sara sara ne ghar bhega kr didha che

  • @jaydeepjk9073
    @jaydeepjk9073 Рік тому +4

    Saras Sir

  • @pagik.d8888
    @pagik.d8888 Рік тому +6

    સરસ

  • @chamansolanki4693
    @chamansolanki4693 Рік тому +3

    Bahu saras kaam karyu chhe

  • @MukeshThakor-yb2ll
    @MukeshThakor-yb2ll 11 днів тому +1

    જો. જવાનું છે. ત્યાં. જાને

  • @jimalbhamanek
    @jimalbhamanek 16 днів тому +5

    Amari baju ma bakri eid ma hajaro bakra kapay chhe bndh kravva namra vinanti

  • @divyanshudholakia532
    @divyanshudholakia532 Рік тому +54

    સાળંગપુર હનુમાનજી નુ મંદિર પહેલાં મુક્ત મંદિર હતું એ મંદિર નો વહીવટ ક્યારથી એને ક્યારથી વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના એ આ વહીવટ સંભાળી લીધો અને તદ્દ્ન પ્રોફેશનલ રીતે એ સ્થાન નુ આધુનિકરણ કર્યું અને આ મંદિર ફરવા હરવા નુ સ્થળ બનાવ્યું અને પવિત્ર હનુમાનજી ના આ મંદિર ની સાથે આ સંપ્રદાય નો પણ પ્રચાર કરવામાં આવ્યો. અહીં પણ માનસિક રોગીઓ ને રુપિયા લઈ, ધુણાવી અને ભુત ભગાડવામાં બહાને રોગ મટાડવા નો દાવો કરવામાં આવે છે. શું આ સાચું છે? આ તમામ વહીવટ ની ન્યાયિક રીતે તપાસ કરી લોકોને અંધ શ્રધ્ધા માથી મુક્ત કરે એવી જાથા ને અપિલ છે. નાના નાના લોકો ને અટકાવી ને મોટા લોકોને છુટ આપવી એ વાત વ્યાજબી નથી. એ તો "ખાળે ડુચા અને દરવાજા ખુલ્લા " કહેવત જેવી વાત છે

    • @rathodvairajsinh4652
      @rathodvairajsinh4652 Рік тому +5

      Jyare thi madir banyu pachi 10 varsh pachi vagha khachar bapu a vadtal na acharya raghuvirji ne supelu che bhai

    • @vigyanjatha
      @vigyanjatha  Рік тому +1

      આ વીડીયો જોય ને માહીતી આપવા વિનંતી
      ua-cam.com/video/-l4d7KUUmqQ/v-deo.html
      વિજ્ઞાન જાથા ને નામ, સરનામા શીખે લેખીત માં માહીતી આપવી,
      [ 32 વર્ષથી કરેલા કામોની સત્ય ઘટનાઓ પર હકીકત ના અને જનહીતાએ ખુલ્લા પડેલા લોકોના
      વિડીયો જન જાગૃતિ માટે અપલોડ કરવામાં આવે છે ]
      India Constitution Article 51a.h,કોઈ પણ ભારત નાગરિક વૈજ્ઞાનિક અભિગમ અને
      અંધશ્રદ્ધા નાબૂદી કરવા માટે કાર્ય કરી શકે છે
      સલાહ સુચન કરવા બદલ આભાર
      E-Mail= bjvjoffice@gmail.com
      કોન્ટેક્ટ નંબર :- ૦૨૮૧ ૨૫૭૩૬૮૯

    • @nimavatnandlal4148
      @nimavatnandlal4148 Рік тому

      crew bye

    • @dalytvshows7551
      @dalytvshows7551 Рік тому +5

      ભાઈ વડતાલ ના સંતો નેજ મંદિર બનાવ્યો છે. ૧૧૦ વર્ષ જૂનુ આ પૌરાણીક મંદિર વડતાલ ના સંતો પાસે છે. તમને અત્યારે જાણ થઈ હોય તેમાં બીજા નો વાક નથી આરોપ લગાવતા પહેલા માહિતી એકત્ર કરવી જોઈએ

    • @dasadaco-oppsocietyltd1371
      @dasadaco-oppsocietyltd1371 Рік тому +5

      પ્રયત્ન સારો છે પણ મોટા બાગળ બિલ્લા ની શોધ કરે અને સાબિતી માગે તે વધુ સારી વાત છે...

  • @latamehta7562
    @latamehta7562 Місяць тому +1

    વાહ .જયંત સર

  • @Naravattabhiyarofficial
    @Naravattabhiyarofficial Рік тому +13

    મહિસાગર જિલ્લામાં આવા હજારો ની સંખ્યા માં છે 🙏 એકવાર મુલાકાત કરોને

    • @rameshbhai6172
      @rameshbhai6172 Рік тому

      Vigyanjathakunekunejahobhaimansonebharmavanubandhakarovigyanjathanijaijayntbhaisarukamkarechhesathasahakarniaapisu

  • @rohit.vsayezk7847
    @rohit.vsayezk7847 29 днів тому +2

    નવસારી જિલ્લામાં આવા તો હજારો છે.

  • @jvpatel4946
    @jvpatel4946 9 місяців тому +2

    Very good sar

  • @lumbhakodiyatar7597
    @lumbhakodiyatar7597 9 днів тому +1

    કતલખાના બંધ કરાવો

  • @sureshbhaipatel7337
    @sureshbhaipatel7337 Рік тому +7

    ખુબ જ સરસ કામ

  • @natvarvankar4343
    @natvarvankar4343 Місяць тому +2

    એટલે અમારે જાણ પર જરૂર પડે તો અમે સંપર્ક કરી શકીએ અથવા તો પત્ર દ્વારા જાણ કરી શકીએ કારણ કે વડોદરા જિલ્લામાં ઘણી જગ્યાએ ધૂપ ધતિંગ ચાલે છે એટલે વડોદરા જિલ્લામાં પણ એક ઠેકાણું રાખો

  • @user-me4rm3py5d
    @user-me4rm3py5d Рік тому +2

    બવ ચરચ ભાઈ

  • @shahhitesh5611
    @shahhitesh5611 7 годин тому

    O vakil bhai murtia pran pratishtha vara nu lai nahi but.shradhha .manni undar che

  • @thornylife007
    @thornylife007 Рік тому +2

    Good job sir ji

  • @akshayparkhiya2193
    @akshayparkhiya2193 Рік тому +3

    Jai hind always support

  • @MontuShrimali-u9j
    @MontuShrimali-u9j 10 днів тому +2

    Swaminarayanmandironukaubhandnopardafaskarone.sir.karodonosalaonanamesiksannoveplokarese.

  • @dineshraval5254
    @dineshraval5254 28 днів тому +1

    Selyut sir🎉

  • @samjibhai7271
    @samjibhai7271 Місяць тому +1

    Aava bhuva bahu se

  • @scsshrichamundasound4483
    @scsshrichamundasound4483 Місяць тому +1

    1nambar kam che sir 💐💐💐💐💐💪💐💐💐

  • @jigardesai8967
    @jigardesai8967 12 днів тому +2

    Eid ma bakra kapay che Mota bhai Thodu tya pan dyaan aapjo

  • @pagik.d8888
    @pagik.d8888 Рік тому +5

    અમે તમારી સાથે છીએ

  • @jigardesai8967
    @jigardesai8967 12 днів тому +1

    Jetla dharam na naame dhandho kare Badha pakdo full support

  • @NarsingKamaliya
    @NarsingKamaliya Рік тому +5

    ખુબ સરસ કામ, કરી રહ્યા છો,👌👍👍👍

  • @l.p.sindhav931
    @l.p.sindhav931 Рік тому +2

    ☝👌👌👌✌👍

  • @j.j.kalarav1576
    @j.j.kalarav1576 Рік тому +3

    માણસે આટલુ વિચારવાનુ કે.....
    માતાજી શ્રેષ્ઠ કે તેનો ભુવો કે ભૂઈ શ્રેષ્ઠ.....
    ભુવા પાસે જવાને બદલે માતાજી ના મંદિરે જાવ...માતજી માં શ્રદ્ધા રાખવા થી સારુ થશે જ.....
    ભુવો કે ભૂઈ દરરોજ નાતા( સ્નાન )પણ નહીં હોય, પાડોસ માં બાધતા હશે..... ખોટું બોલતા હશે.... ભાઈઓ કે દેરાણી, જેઠાણી સાથે ઝગડતા હશે.... ચૂંટણી ટાણે ગામ આખા ની મતરતા હશે..... આવા અપવિત્ર આત્મામાં પવિત્ર માતાજી આવે જ નહીં...
    થોડું વિચારો તો પણ સમજાય જાય...

  • @alpeshnayi3319
    @alpeshnayi3319 10 днів тому

    🙏

  • @IshvarPrajapati-bv4sz
    @IshvarPrajapati-bv4sz Місяць тому +3

    Muslim thi fate chhe

    • @ssfgujarat1326
      @ssfgujarat1326 17 днів тому

      ત્યાં મારે ભાઈ કઢી નાખે ઊભા ઊભા કઢી કાઢી નાખે

  • @MontuShrimali-u9j
    @MontuShrimali-u9j 10 днів тому +1

    JathavaloaepaheloMandirMandidkarirahelabjpnetaoneatkavajoiye.mandirorinovesannanamebjpaekarodonogotalokaryoaenokoipadafaskaro.kathakaromotifilailokonedahidahisikhamanaapesepotetenupanalkaresetenopardafaskaro.

  • @hindusadhu
    @hindusadhu Рік тому +1

    👍

  • @KishorsinhSolanki-cm6zz
    @KishorsinhSolanki-cm6zz Місяць тому +1

    આને કય વાવડી. સિહોર. ભાવનગર એકલવીર ની જગ્યા એ જા.

  • @moneymaker1882
    @moneymaker1882 Рік тому

    Fulll support pandya saheb 🙏🥷

  • @PatelJashvant-eh5pq
    @PatelJashvant-eh5pq 12 днів тому +1

    Nifty kale ketli pluse minus rahese te jova vala koi bhuvaji che😅 hoi to kahejo 😂😂😂

  • @TofikGhachi-mt9tn
    @TofikGhachi-mt9tn 9 днів тому

    Dhating bandh Bharat abhiyan😂😂😂😂

  • @dhabudave8867
    @dhabudave8867 9 днів тому

    Surapura dham chhe ranpur chhe badhe dhune chhe te badha ne bandh karo

  • @mukeshamipara3077
    @mukeshamipara3077 Місяць тому +2

    કૉકમુસલીમતયાજાતૉખબારપડે

  • @dhirajlalmakwana1387
    @dhirajlalmakwana1387 Рік тому +1

    સહેબ ભોલાદ વિષે ખબર જ હશે જરા ત્યાં પધારો

    • @bharat98762
      @bharat98762 Місяць тому

      Tya dhating ke paisa nathi leta

    • @ssfgujarat1326
      @ssfgujarat1326 17 днів тому

      ત્યાં જય તો આની ગાંડા મરાય જાય ભાઈ

  • @user-kt7rr4ij4d
    @user-kt7rr4ij4d Рік тому +1

    Gorkhmadhi ma jao gor bapa josh juve chhe.

  • @parmarfatesinh4232
    @parmarfatesinh4232 Рік тому

    👌👌👌👌👌🙏

  • @user-ib5ob5mu4o
    @user-ib5ob5mu4o 12 днів тому

    येस

  • @ranchhodrathva6786
    @ranchhodrathva6786 Рік тому

    I am interesting scienceting

  • @user-cl6hr9do4q
    @user-cl6hr9do4q Місяць тому

    MARU KAM THAYTO NAVRATRIMA 9DAY 9..MANDIR SWACHH.PALSTIK.MUKT RAKHIS HA AAVI BADHA RAKHO.100%KAM THAY

  • @jadavharsh3490
    @jadavharsh3490 Місяць тому

    Indiama avu j chale.

  • @natvarvankar4343
    @natvarvankar4343 Місяць тому

    વિજ્ઞાન જથ્થાની ઓફિસ નું સરનામું બતાવો

  • @alpeshnayi3319
    @alpeshnayi3319 10 днів тому

    15000

  • @user-it1uy9mp6w
    @user-it1uy9mp6w Рік тому +1

    Vgyan jhatha khotu che

  • @user-zp6dw2rv3o
    @user-zp6dw2rv3o Рік тому +2

    Pancmacal ni pan mulakat lo

  • @dineshraval5254
    @dineshraval5254 Рік тому +1

    Good sir

  • @dhanjimakavana5829
    @dhanjimakavana5829 Рік тому +1

    જેનભાઈ પંડ્યા ના મને નંબર આપો

  • @NarsingKamaliya
    @NarsingKamaliya Рік тому +3

    તમારો, કોનટેક નંબર,

    • @akshayparkhiya2193
      @akshayparkhiya2193 Рік тому

      Shu kam padiyo

    • @vigyanjatha
      @vigyanjatha  Рік тому

      E-Mail= bjvjoffice@gmail.com
      કોન્ટેક્ટ નંબર :- ૦૨૮૧ ૨૫૭૩૬૮૯

  • @sitarambapubapu6809
    @sitarambapubapu6809 Рік тому

    જય જય જય હો ઈશ્વર કોટી ના આત્મા પંડયા સાહેબ ની જય જય જય હો અરૂણભાઈ પંડયા ભાવનગર 🙏🙏🙏

  • @harishvirgama3501
    @harishvirgama3501 Рік тому

    ખુબ સરસ

  • @parmarjayanti524
    @parmarjayanti524 Рік тому

    Sir dhangadhra raneshi ma nu pan bov video ave se

  • @user-cl6hr9do4q
    @user-cl6hr9do4q Місяць тому

    AAVKAD HOY TO AAVAKNU SADHAN BANAVI SAKO

  • @thakorramesh4947
    @thakorramesh4947 Рік тому

    Amara gam ma pan AK Ben na hatha ma thi kanku padi sake se

  • @janardanjoshi7775
    @janardanjoshi7775 9 місяців тому

    We are always with you sir

  • @30bhavinchavda
    @30bhavinchavda 8 місяців тому

    Mahabharat nu youdh krishna bi nata roki sakya korona ma mataji kya gyata eva sabda na vapray

  • @jayeshvanol8447
    @jayeshvanol8447 21 день тому

    GUJARAT MA BADHI JAGYA A CHALU KARI DO AVU GAM BAJU KHAS AVU J JOVA MALE SE

  • @user-vj5ns2rg7y
    @user-vj5ns2rg7y 13 днів тому +1

    Tame bhold ma ban kari kari batavo khoti hava naa karo shaeb

  • @AJJUBHAMORI45
    @AJJUBHAMORI45 Рік тому +1

    Dilli moklvu pade😂😂😂

  • @ranajipunmajitankranajipunmaji
    @ranajipunmajitankranajipunmaji 29 днів тому

    તમારો હેલ્પ લાઇન નંબર મોકલો આવાં અંધશ્રદ્ધા વાળા ખૂબ વધી ગયા છે

  • @mahadevlightnatubhaivmakha3896

    સરસ કામ છે જયવંત સાહેબ

  • @M_Stalin
    @M_Stalin Рік тому

    હું જોડાવા માંગુ છું.

  • @KanubhaiChohan-gd1ex
    @KanubhaiChohan-gd1ex Рік тому

    Shara vinati karushu Tamara kontek nabar mokalo jay viganna

  • @odedaramayur1064
    @odedaramayur1064 Рік тому

    Nabar alajo ne

  • @bharatthummar8743
    @bharatthummar8743 Рік тому

    very good

  • @earthisgod9949
    @earthisgod9949 Рік тому

    😂😂😂👌🙏🙏🙏

  • @user-fj1yr7nk3i
    @user-fj1yr7nk3i Місяць тому

    Mo no aapoji tamaro

  • @DEEPKUMAR0093
    @DEEPKUMAR0093 Рік тому +1

    Dahod ma pan bav che aava

    • @vigyanjatha
      @vigyanjatha  Рік тому

      આ વીડીયો જોય ને માહીતી આપવા વિનંતી
      ua-cam.com/video/-l4d7KUUmqQ/v-deo.html
      વિજ્ઞાન જાથા ને નામ, સરનામા શીખે લેખીત માં માહીતી આપવી,
      [ 32 વર્ષથી કરેલા કામોની સત્ય ઘટનાઓ પર હકીકત ના અને જનહીતાએ ખુલ્લા પડેલા લોકોના
      વિડીયો જન જાગૃતિ માટે અપલોડ કરવામાં આવે છે ]
      India Constitution Article 51a.h,કોઈ પણ ભારત નાગરિક વૈજ્ઞાનિક અભિગમ અને
      અંધશ્રદ્ધા નાબૂદી કરવા માટે કાર્ય કરી શકે છે
      સલાહ સુચન કરવા બદલ આભાર
      E-Mail= bjvjoffice@gmail.com
      કોન્ટેક્ટ નંબર :- ૦૨૮૧ ૨૫૭૩૬૮૯

  • @narsinhpardhi2878
    @narsinhpardhi2878 9 місяців тому

    दाना जोइने, नही माताजी ने बोलावो सपना में दिखावा, जोइये, माताजी, अततो,brati,na, bhandar kholya,se😂

  • @dharmaparmar1370
    @dharmaparmar1370 Рік тому

    Bagsvar baba same tamari tima kea d......x...jati vadi mansokta ..........

  • @sunilthakor823
    @sunilthakor823 Рік тому

    Aava loko ne maf na karava joie jel ma nakho

  • @jyantibhaithakor7121
    @jyantibhaithakor7121 Рік тому

    Tame Dharo to TATHAY ne faansi apavi sakoso e kyare dharso?

  • @user-it1uy9mp6w
    @user-it1uy9mp6w Рік тому

    Cancer na dardi vgyan jhatha vala saru kem nathi kari sakta

  • @hasmukhrathava
    @hasmukhrathava Рік тому

    Tnx

  • @user-ez9dg8to4r
    @user-ez9dg8to4r 10 місяців тому +1

    Bholad ma to tamare bhagvu pade ubhi puchadi e

    • @crafts5223
      @crafts5223 11 днів тому

      ત્યા તો bik lage...

  • @user-ez9dg8to4r
    @user-ez9dg8to4r 10 місяців тому +1

    Tamari virtA bolad bhal Jai ne batavo aava Nana manso ne su Kam mardangi dekhado cho mardangi bholad ma batavo jav

  • @ishaqzaade610
    @ishaqzaade610 15 днів тому

    Be bakari id na divase tu kyi surag ma hov cho Bhai...

  • @sonum6256
    @sonum6256 Рік тому

    Amare tya pn che aavo dhutaro a ne ughado padvano che, tamaro contact number aapo

    • @sonum6256
      @sonum6256 Рік тому

      કોઈ ની પાસે નંબર હોય તો કૃપા કરી મને આપજો

  • @indirapatel3492
    @indirapatel3492 Рік тому

    સરસ

  • @alpeshnayi3319
    @alpeshnayi3319 10 днів тому

    🙏

  • @user-fm7jb8ci3d
    @user-fm7jb8ci3d Місяць тому

    👍