Understand your Migraine in Very Simple Language by Dr. Dipen Patel

Поділитися
Вставка
  • Опубліковано 9 жов 2020
  • જો તમે માઇગ્રેનથી પીડિત છો,
    તો તમે જાણો છો કે આધાશીશી માથાનો દુ:ખાવો ખૂબ પીડાદાયક છે.
    આધાશીશી એક પ્રકારનો માથાનો દુખાવો છે , જેમાં માથાના બંને કે એક બાજુ ભયંકર પીડા થાય છે.
    માઇગ્રેઇન્સ 2 કલાકથી ઘણા દિવસો સુધી ચાલે છે. આધાશીશી માથાનો દુખાવો અન્ય માથાના દુખાવા કરતા વાધારે પીડાદાયક હોય છે.
  • Розваги

КОМЕНТАРІ • 58

  • @kanjipatel6806
    @kanjipatel6806 10 місяців тому +2

    ભગવાન તમારું ભલું કરશે મારો ભાઈ માહિતી આપવા બદલ આભાર ☝️☝️👌👌

  • @dadipotechannel8666
    @dadipotechannel8666 3 роки тому +4

    बहु सरस जानकारी आपी धन्यवाद डॉ. दिपेन आटलु सरळ रिते समजावा बदल अहि तो उची फिस लइने पण डॉक्टर जानकारी नथी आपता तमे मानवता नु एक उदाहरण छो खुब खुब धन्यवाद हु सविता पटेल

  • @Jk-uo9ok
    @Jk-uo9ok 2 роки тому +2

    100 ટકા વાત સાચી છે સાહેબ

  • @dabhidharmendr6239
    @dabhidharmendr6239 7 місяців тому +1

    ઠેન્ક્યું ડોકટર સાહેબ મને તમે જે રીતે કીધું એ રીતેજ ટપલિક છે

  • @pareshchauhan5199
    @pareshchauhan5199 6 місяців тому

    Khub khub abhar

  • @JagdishRathod20
    @JagdishRathod20 7 місяців тому

    ખૂબ સરસ રીતે સમજાવ્યું સર 🙏🙏🙏

  • @pathuofficial9075
    @pathuofficial9075 2 роки тому +1

    ખૂબ જ સરસ... ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ
    સારી માહિતી આપી

  • @chhatrasinhsolanki5822
    @chhatrasinhsolanki5822 3 роки тому +3

    Thanks sir

  • @socialsciencenrpatel9753
    @socialsciencenrpatel9753 2 роки тому +2

    ખૂબ સરસ

  • @msphealth
    @msphealth 7 місяців тому

    very much helpful video ❤

  • @jatinpanchal-dw5hl
    @jatinpanchal-dw5hl 4 місяці тому

    nice sir thank u

  • @user-hl1tu9ez8d
    @user-hl1tu9ez8d 4 місяці тому

    Ha

  • @parsottamnagariya744
    @parsottamnagariya744 3 роки тому

    Thank you

  • @dipakkarmur8941
    @dipakkarmur8941 Рік тому

    Thanks bhaiii

  • @karshanhiranihirani5981
    @karshanhiranihirani5981 3 місяці тому

    Su. Karu

  • @kamaleshjethava5961
    @kamaleshjethava5961 3 роки тому

    Good

  • @krunalnvankar5203
    @krunalnvankar5203 4 місяці тому

    માથા મા પાછરના ભાગમાં દુઃખે છે ગર્દન મા નહી હુ શુ કરું ?

  • @rajuzapdiya7552
    @rajuzapdiya7552 Рік тому

    Sars saheb mane aaj taklif se

    • @AalayamRehabCare
      @AalayamRehabCare  Рік тому +1

      દુખાવા ની વધુ માહિતી માટે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરો.
      એડ્રેસ નીચે આપેલા નંબર પર ફોન કરી મેળવવા વિનંતી.
      Aalayam Office phone number 18008912610

  • @karshanhiranihirani5981
    @karshanhiranihirani5981 3 місяці тому

    Jsw. Matu. Dukheru 1. Saida. Ne. Ghrdan

  • @jatinpatel5301
    @jatinpatel5301 3 роки тому +1

    Mari daughter ne saynus ni lidhe headache no prb che to e operation vagar mati sake?

  • @rrrathod1898
    @rrrathod1898 Рік тому +1

    સર મારે આ તકલીફ છે

  • @jaygogavakvada102
    @jaygogavakvada102 9 місяців тому

    Kach ma gandhidham

  • @jaygogavakvada102
    @jaygogavakvada102 9 місяців тому

    Gandhidham ma kya kya se office

  • @cheharDipodhamAasoda9431
    @cheharDipodhamAasoda9431 Рік тому +1

    માથાના પાસરના ભાગે વાગે તો નસ ને શુ અસર થાય જવાબ લખીને મોકલો

    • @AalayamRehabCare
      @AalayamRehabCare  Рік тому

      દુખાવા ની વધુ માહિતી માટે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરો.
      એડ્રેસ નીચે આપેલા નંબર પર ફોન કરી મેળવવા વિનંતી.
      Aalayam Office phone number 18008912610

  • @loveyourlife6956
    @loveyourlife6956 Рік тому +1

    Konsi creem use krni hai

    • @AalayamRehabCare
      @AalayamRehabCare  Рік тому

      દુખાવા ની વધુ માહિતી માટે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરો.
      એડ્રેસ નીચે આપેલા નંબર પર ફોન કરી મેળવવા વિનંતી.
      Aalayam Office phone number 18008912610

  • @zapdahb2572
    @zapdahb2572 Місяць тому

    શેહેબ ભાવનગર માં સે દવા ખાનુ

  • @JignaMadhudiya
    @JignaMadhudiya 3 місяці тому

    મને 7 વરસ થયા માઇગ્રેન છે matha na achad na bhag ma satat dukhavo thay che and nash khechay evu fill thay che અને દવા પણ ચાલુ છે m r i ne c t scen badhu kri lidhu che pn ky farak nathi padto dr nu kevu am che ke matha ma 3 manka andar besi gaya che and hadka na dr nu kevu evu che ke normal che badhu hu kanfyuce chu to plis riple me ke anu su rizen che

  • @ravivaghela2417
    @ravivaghela2417 2 роки тому

    Hi

  • @kishorbhalala4336
    @kishorbhalala4336 2 роки тому +1

    મનેથાયછે

    • @AalayamRehabCare
      @AalayamRehabCare  2 роки тому

      દુખાવા ની વધુ માહિતી માટે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરો.
      એડ્રેસ નીચે આપેલા નંબર પર ફોન કરી મેળવવા વિનંતી.
      Aalayam Office phone number 18008912610

  • @ravalurvashi1902
    @ravalurvashi1902 2 роки тому +1

    Mne avo dukhavo thay che

    • @AalayamRehabCare
      @AalayamRehabCare  2 роки тому

      દુખાવા ની વધુ માહિતી માટે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરો.
      એડ્રેસ નીચે આપેલા નંબર પર ફોન કરી મેળવવા વિનંતી.
      Aalayam Office phone number 18008912610

  • @bhaveshrabari2173
    @bhaveshrabari2173 2 роки тому +1

    Patan ma office kya 6

    • @AalayamRehabCare
      @AalayamRehabCare  2 роки тому

      Aalayam Rehab Care
      દુખાવા ની વધુ માહિતી માટે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરો.
      એડ્રેસ નીચે આપેલા નંબર પર ફોન કરી મેળવવા વિનંતી.
      Aalayam Office phone number 18008912610

  • @loveyourlife6956
    @loveyourlife6956 Рік тому +1

    Number?

  • @udaythakorudaythakorp4298
    @udaythakorudaythakorp4298 Рік тому +1

    Tamari nabar aapo

    • @AalayamRehabCare
      @AalayamRehabCare  Рік тому

      દુખાવા ની વધુ માહિતી માટે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરો.
      એડ્રેસ નીચે આપેલા નંબર પર ફોન કરી મેળવવા વિનંતી.
      Aalayam Office phone number 1808912610

  • @sanjaydholakiya9899
    @sanjaydholakiya9899 Рік тому

    મારા સનાયુ સુકાય ગયા સે હુ સાલી નથી સકતો સેલા 12 વરસ થા તો એમ ના માટે કોય દવા

    • @AalayamRehabCare
      @AalayamRehabCare  Рік тому

      દુખાવા ની વધુ માહિતી માટે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરો.
      એડ્રેસ નીચે આપેલા નંબર પર ફોન કરી મેળવવા વિનંતી.
      Aalayam Office phone number 18008912610

  • @ishwarbhaichaudhari460
    @ishwarbhaichaudhari460 3 роки тому

    Tritment karva chhta bilkul faido nathi

  • @lalajithakor3370
    @lalajithakor3370 3 роки тому

    મારે બે વર્ષ થી દુખાવો થાય શે તેનો ઉપાય જણાવશો

  • @visnubhaithakor365
    @visnubhaithakor365 3 роки тому +1

    Tomorrownumber

  • @bindushah8236
    @bindushah8236 3 роки тому +1

    How we will get your contact or appointment

  • @rajuzapdiya7552
    @rajuzapdiya7552 Рік тому

    Ilaj batavo

    • @AalayamRehabCare
      @AalayamRehabCare  Рік тому

      દુખાવા ની વધુ માહિતી માટે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરો.
      એડ્રેસ નીચે આપેલા નંબર પર ફોન કરી મેળવવા વિનંતી.
      Aalayam Office phone number 18008912610

  • @kanjidhamot9769
    @kanjidhamot9769 2 роки тому

    મને 9 વર્ષ થી માયગ્રીન છે એનો સચોટ ઇલાજ ખરો

    • @AalayamRehabCare
      @AalayamRehabCare  2 роки тому

      દુખાવા ની વધુ માહિતી માટે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરો.
      એડ્રેસ નીચે આપેલા નંબર પર ફોન કરી મેળવવા વિનંતી.
      Aalayam Office phone number 18008912610

  • @Bamaniya08
    @Bamaniya08 3 роки тому +2

    Thanks sir