Aalayam Navjivan Gujarati Series Episode 14 - સર્વાઇકલ સ્પોન્ડાઈલોસિસ

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • સર્વાઇકલ સ્પોન્ડાઈલોસિસ એટલે શું અને તે થવા પાછળ ના કારણો અને ઘરે સારવાર કેવી રીતે કરી શકાય.
    સર્વાઇકલ સ્પોન્ડાઈલોસિસ ગરદન ના મણકા અને સ્નાયુ ની સમસ્યા છે જેની અસર ગળાથી લઈને ખભા સુધી જતી હોય છે.
    આ દુઃખાવો ગળાના નીચેના ભાગથી બંને ખભા, કોણી ના સ્નાયુ સુધી પહોંચે છે. તેના થી ગળા ની હલનચલન માં ઘણી અગવડતા અને દુઃખાવો થાય છે. આ સાથે, સર્વાઇકલ સ્પોન્ડાઈલોસિસ તે લોકોને પરેશાન કરે છે જેઓ કલાકો સુધી ઓફિસ માં બેસીને અને નીચે જોઈને કામ કરતા હોય છે.
    દુ:ખાવા વિષે ની વધુ જાણકારી અને તેની સારવાર કેવી રીતે કરી શકાય જાણવા માટે આ વિડિઓ જરૂર થી જુવો અને પસંદ આવે તો લિકે અને સહારે કરવાનું ના ભુલશો.

КОМЕНТАРІ • 237

  • @gayatripatel7509
    @gayatripatel7509 23 дні тому +1

    મારે ગરદન થી માંડી જમણી બાજુ પીઠ અને છાતી સુધી દુઃખાવો થાય છે

  • @devendrapanchal1382
    @devendrapanchal1382 Місяць тому +1

    ખુબ સરસ માહિતી આપી છે

  • @neelabenpatel5568
    @neelabenpatel5568 2 місяці тому +4

    ગરદન થી હથ સુધી નો દુઃખાવો તેમજ હાથે ખાલી ચડી જાય છે

  • @28parthpatel84
    @28parthpatel84 5 днів тому

    નમસ્કાર સર.મને ત્રીજા ચોથા મણકા ની ગાડી ખસી છે.ડાબી તરફ ગરડન ખૂબ દુઃખે છે.ખાધા પછી વધી જાય છે.ઉપચાર જણાવશો.

  • @leenarskholiya2986
    @leenarskholiya2986 Місяць тому +1

    મને ગરદનથી હાથથી દુખે છે અને હાથમાં ખાલી ચડી જાય છે અને કોણીમાં પણ દુખે છે

  • @parmarvijaykumar5941
    @parmarvijaykumar5941 28 днів тому +1

    Ha tya pan dukhe chhe

  • @amrathirani8308
    @amrathirani8308 11 місяців тому +4

    મને પણ ગરદન મા દુઃખાવો થાય છે

  • @heenagor1548
    @heenagor1548 Місяць тому +1

    Thanks for the information

  • @DwarkeshAhir-br8fp
    @DwarkeshAhir-br8fp 7 днів тому

    મારે ગરદન થી લયને હાથ સુધી thay છે.

  • @PrekshaPatel-o9y
    @PrekshaPatel-o9y 6 місяців тому +2

    Thank you tamaro. Vidiyo. Amne khubaj passed aaviyo che

  • @shaileshpatel5951
    @shaileshpatel5951 7 місяців тому +4

    મારે ગરદનથી કોણી સુધી ખુબજ દુખાવો થાય છે ઉપાય બતાવશો

  • @ranipasonal1820
    @ranipasonal1820 3 місяці тому

    મને ગરદન અને માથાં ની નીચે દુઃખે છે અને છાતીમાં દુઃખે છે ડાબી બાજુ

  • @yoginikansara9338
    @yoginikansara9338 Рік тому +3

    આભાર ખુબજ સરસ માહિતી આપી છે 👌👌👌👍🙏

  • @mehulvasava1507
    @mehulvasava1507 3 роки тому +3

    સુપર માહિતી સર આભાર

  • @smitaparmar7955
    @smitaparmar7955 Місяць тому

    Very helpful speech. Video. I have frozen solder pain and neck pain. So v good. Clear speech.

  • @vishnubhaidabh
    @vishnubhaidabh Рік тому +2

    ખૂબ સરસ

  • @rohitbagthariya5865
    @rohitbagthariya5865 3 місяці тому

    ખૂબ સરસ રીતે સમજાવ્યું સર

  • @KanchanbaZala-jv2zc
    @KanchanbaZala-jv2zc 11 місяців тому

    બધુજ સરસ સમજાવીયૂ

  • @avsartharad
    @avsartharad 6 місяців тому

    સરસ રીતે સમજાવ્યા બાદ તમારો આભાર.....

  • @RekhaVaghela-uu6kc
    @RekhaVaghela-uu6kc 4 місяці тому

    ખૂબ સરસ સર

  • @jaswantirathod2612
    @jaswantirathod2612 11 місяців тому

    ધન્યવાદ ભાઇ તમે બહુ સરસ સમજાવો છો

  • @nandinipatel6705
    @nandinipatel6705 Рік тому +1

    ખુબ ખુબ આભાર

  • @nayanapanchal9559
    @nayanapanchal9559 7 днів тому

    Mane aa badha j dukhava thay6

  • @hardiksarvaiya1764
    @hardiksarvaiya1764 6 місяців тому

    Jay swaminarayan

  • @ભાનુબેનછાટબારભાનુબેનછાટબાર

    સરસ પોગરામછે

  • @Dancing_000-1
    @Dancing_000-1 2 роки тому +1

    ખુબ ખુબ આભાર

  • @matajisaduviaruneshwari9538
    @matajisaduviaruneshwari9538 5 місяців тому

    જય માતાજી ગરદન અને ખભાની વચ્ચે જન જન થાય છે અને કોઈ વખત દુખાવો પન થાય છે

  • @ahirdevrajbhai2528
    @ahirdevrajbhai2528 3 роки тому +1

    હુ દેવરાજ આહીર મને ગરદન અને
    કમરનો દુઃખાવો થાય છે તો મારે
    છું શારવાર કરી શકાય
    તા રાધનપુર જી પાટણ

    • @rehanpathan7856
      @rehanpathan7856 3 роки тому

      Radhanpur oh no

    • @kevalpatel5842
      @kevalpatel5842 26 днів тому

      મર્દ કૉ કભી દર્દ નહિ હૉતા

  • @mitsu82100
    @mitsu82100 9 місяців тому

    Very informative information…really helps…thanks!!!!!

  • @AnandbenGohil
    @AnandbenGohil 5 місяців тому +1

    સરસ સમજાવ્યું

  • @Indian-brother-r
    @Indian-brother-r 5 місяців тому

    Very good information 🙂🎉👍

  • @dilipfultariya9702
    @dilipfultariya9702 2 роки тому

    આભાર સાહેબ ખૂબ સરસ માહિતી છે,

  • @JayshreeGosalia-yo8ee
    @JayshreeGosalia-yo8ee Місяць тому

    હુ અમેરિકા મા રહુ છુ તમારો વીડીયો જોવ છુ નેઅપનાવુ છુ થેક્સ

  • @sakeramansuri5134
    @sakeramansuri5134 Рік тому +1

    Jajakalla

  • @dilipsinhchauhan7679
    @dilipsinhchauhan7679 Місяць тому

    મને પણ ગરદન દુખે છે.

  • @maniparmar536
    @maniparmar536 День тому

    Thank you

  • @jigneshparmar8085
    @jigneshparmar8085 Рік тому

    ખુબ જ સરસ

  • @Lakhumaiya19
    @Lakhumaiya19 4 місяці тому

    મને પણ ગરદન અને બંને ખભામાં દુખાવો થાય છે

  • @kantapatel4339
    @kantapatel4339 2 роки тому +2

    Bverrynice

  • @Tekanokopi
    @Tekanokopi 20 днів тому

    Thank you

  • @rameshbhaivarevadiya3884
    @rameshbhaivarevadiya3884 Рік тому +1

    ખરે ખર ખુઉબ સરસ સમજાવો છો અને ધન્ય વાદ સર

  • @vaghelavaghela1252
    @vaghelavaghela1252 4 місяці тому

    મને પણ,દૂખાવોસે,સરવાયકલસે

  • @mitsu82100
    @mitsu82100 9 місяців тому

    I ‘ll will be there when l came there…really very nice..

    • @mitsu82100
      @mitsu82100 9 місяців тому

      🇺🇸🇺🇸

  • @kiranshah4449
    @kiranshah4449 11 місяців тому

    Superb information

  • @hanshavarsani504
    @hanshavarsani504 3 роки тому +1

    Thanks for the advice

  • @manishkabo
    @manishkabo 3 місяці тому

    મને ગરદન નો દુખાવો છેલ્લા ઘણા સમયથી છે તો મારે દવા લેવી કે આરામ કરવા ની જરૂર છે કે કસરત કરવી જોઈએ

  • @kananidipen6276
    @kananidipen6276 3 роки тому +5

    ખુબ ખુબ ધન્યવાદ 🙌🏻

  • @ajitapatel6493
    @ajitapatel6493 3 місяці тому

    Hu kal thi j kasrt chalu kris sir thenku

  • @mr.rathod9482
    @mr.rathod9482 4 місяці тому

    Very good sir

  • @kirtidevsinhzala1068
    @kirtidevsinhzala1068 2 місяці тому

    મને પણ દુખાવો થાય છે

  • @rekhadhameliya6998
    @rekhadhameliya6998 Рік тому +1

    ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ

  • @KGNational
    @KGNational Рік тому +2

    મારે ડોકૂ હલેછ

  • @pravinbhaishrimali9061
    @pravinbhaishrimali9061 5 місяців тому

    Very good

  • @hemlattabenpatel5679
    @hemlattabenpatel5679 Місяць тому

    Marepan gardanthi koni shudhi aevu ke che jakadaigau che tosu karavanu

  • @premjiashani7999
    @premjiashani7999 3 роки тому

    Jay swaminarayan

  • @rehanpathan7856
    @rehanpathan7856 3 роки тому +2

    Vadhare rotli nakhvani hoy tayare dhukhe che

  • @jyotsanabenaghara8995
    @jyotsanabenaghara8995 5 місяців тому

    Srs

  • @shamoonharijwala7214
    @shamoonharijwala7214 5 місяців тому

    👍👍👍👍👌👌

  • @rameshbhaivarevadiya3884
    @rameshbhaivarevadiya3884 Рік тому +1

    ધન્ય વાદ સર તમારા સમ્જા વયા પ્રમાણે કસ્ત કરવા થી ત્રણ દીવસ મા ધણુ સારૂ થયગયુ છે થેક્યુ સર

    • @AalayamRehabCare
      @AalayamRehabCare  Рік тому

      Thank you, Your Valuable Feedback is very important for us

  • @pravinthakor6179
    @pravinthakor6179 3 роки тому +1

    Sup

  • @desargadhavi9502
    @desargadhavi9502 Рік тому +1

    મારે દુખે છે

    • @AalayamRehabCare
      @AalayamRehabCare  Рік тому

      દુખાવા ની વધુ માહિતી માટે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરો.
      એડ્રેસ નીચે આપેલા નંબર પર ફોન કરી મેળવવા વિનંતી.
      Aalayam Office phone number
      07969207900

  • @jayeshkumarbaraiya
    @jayeshkumarbaraiya Рік тому +1

    મને પણ ગરદન. મા. દુખાવો. થાય છે..

    • @AalayamRehabCare
      @AalayamRehabCare  Рік тому

      દુખાવા ની વધુ માહિતી માટે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરો.
      એડ્રેસ નીચે આપેલા નંબર પર ફોન કરી મેળવવા વિનંતી.
      Aalayam Office phone number 18008912610

  • @AnandbenGohil
    @AnandbenGohil 5 місяців тому

  • @m.n.paramar9586
    @m.n.paramar9586 2 роки тому +1

    એની દવા કોઈ મળશે

    • @AalayamRehabCare
      @AalayamRehabCare  2 роки тому

      દુખાવા ની વધુ માહિતી માટે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરો.
      એડ્રેસ નીચે આપેલા નંબર પર ફોન કરી મેળવવા વિનંતી.
      Aalayam Office phone number 18008912610

  • @patelsarojben1724
    @patelsarojben1724 5 місяців тому

    Mane jamna hathma Khali tatha dukhavo ratre thay chhe

  • @bhaliyavipul7457
    @bhaliyavipul7457 2 роки тому +1

    ખૈસાય.નસુ

    • @AalayamRehabCare
      @AalayamRehabCare  2 роки тому

      દુખાવા ની વધુ માહિતી માટે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરો.
      એડ્રેસ નીચે આપેલા નંબર પર ફોન કરી મેળવવા વિનંતી.
      Aalayam Office phone number 18008912610

  • @PrekshaPatel-o9y
    @PrekshaPatel-o9y 6 місяців тому +1

    Mara bhai ne 4 ane 5. Manka vache gadi. Khsi gaei che. Ane ene besava. Ch a lvani taklif che. Toe su. Upchar

  • @vandanamehta3299
    @vandanamehta3299 2 роки тому

    Beautiful video

  • @suresraval-xr5fz
    @suresraval-xr5fz 9 місяців тому +1

    મને પણ ગરદન માં દુખાવો થાય છે અને હાથમાં જંજનાતી આવે છે મારે દવા ચાલુ છે છતાંય મને આરામ નથી હવે સુ કરવું જણાવો પ્લીઝ🙏🙏🙏

    • @janikuldip1354
      @janikuldip1354 7 місяців тому

      મને પણ સેમ પ્રોબ્લેમ છે ભાઈ

  • @mahadevbhaiprajapat349
    @mahadevbhaiprajapat349 Рік тому

    તમારૂં અડ્રેસ

    • @AalayamRehabCare
      @AalayamRehabCare  Рік тому

      દુખાવા ની વધુ માહિતી માટે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરો.
      એડ્રેસ નીચે આપેલા નંબર પર ફોન કરી મેળવવા વિનંતી.
      Aalayam Office phone number 18008912610

  • @Nipreet
    @Nipreet Рік тому

    Wah

  • @minaxirathva7249
    @minaxirathva7249 11 місяців тому

    Mane aj bukhavo thay che shu karvu

  • @PujaBenBhil
    @PujaBenBhil 8 місяців тому

    😊❤સરસસારૃ

  • @minaxirathva7249
    @minaxirathva7249 11 місяців тому +1

    Mahiti apva badal abhar

  • @jetathrchavda9840
    @jetathrchavda9840 2 роки тому +1

    ગડા

  • @sonalnaredhbhai9501
    @sonalnaredhbhai9501 4 місяці тому

    😢 mane pan gardan dukhe se

  • @ashvinkavad4939
    @ashvinkavad4939 3 роки тому

    Good information bro

  • @nayanapanchal9559
    @nayanapanchal9559 7 днів тому

    Exercise kai karvi

  • @anjanathaker1620
    @anjanathaker1620 2 роки тому +1

    Thank you 🙏

  • @parulpatel2202
    @parulpatel2202 3 роки тому +1

    I am going to start in gandhinagar center

  • @ShaileshbhaiKhunt-l6e
    @ShaileshbhaiKhunt-l6e 4 місяці тому

    Grdnno dukhavo thay to mathu bukhese

  • @mahipandya4819
    @mahipandya4819 5 місяців тому

    Mane pan dhuk che

  • @hansamakwana5884
    @hansamakwana5884 2 місяці тому

    અડ્રેસ આપો

  • @vikrambhaibaria374
    @vikrambhaibaria374 5 місяців тому

    Please replay aapjo sir

  • @ashwinichopda1421
    @ashwinichopda1421 3 роки тому +1

    Mara koni ma dukhavo che 3/4 mankama gap che Mare Kai kasrat karvi

  • @SUMITABENBhalara
    @SUMITABENBhalara 9 місяців тому

    મને ગરદનજદુખૅછે

  • @tarlabenmakwana5830
    @tarlabenmakwana5830 Рік тому +1

    Thank you

  • @falgunipatel7671
    @falgunipatel7671 3 місяці тому

    Mane hath no dukhavo thay che ne hath thi madi ne chek dok sudhi thay che aeni sarvar karo

  • @bhanubenbhalala1661
    @bhanubenbhalala1661 Місяць тому

    3 year thi bov j dukhavo 6
    5 ma 6 manka ma jagya thai gai 6

  • @manubhaipatel8863
    @manubhaipatel8863 Місяць тому

    Mare gadi ni jadae 9 mm m R I ma. Jaday batave chhe

  • @dharamvasava915
    @dharamvasava915 Рік тому

    માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર સર મને પણ હાથ માં ખંજવાળ અને જુઠો લાગે છે એની વિડીયો બનાવી શેર કરજો

  • @ranjitn.parmarsimej7637
    @ranjitn.parmarsimej7637 Рік тому

    મારે ગરદન થી ડાબા ખંભા ની પાછળ ના ભાગ માં અને ડાબા હાથ સુધી દુખાવો થાય છે

    • @AalayamRehabCare
      @AalayamRehabCare  Рік тому

      દુખાવા ની વધુ માહિતી માટે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરો.
      એડ્રેસ નીચે આપેલા નંબર પર ફોન કરી મેળવવા વિનંતી.
      Aalayam Office phone number
      07969207900

  • @vikrambhaibaria374
    @vikrambhaibaria374 5 місяців тому

    Sir mane daba kanthi khabha shudhi khubaj dukhe chhe ekaj side. Gardan pan ekaj side dukhe chhe shu ektiva chalavvathi aavu thay.

  • @anjanathaker1620
    @anjanathaker1620 2 роки тому +1

    મને ડાબી બાજુ પીઠ માં રોજ જાંજનાટી થાય છે

    • @AalayamRehabCare
      @AalayamRehabCare  2 роки тому

      દુખાવા ની વધુ માહિતી માટે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરો.
      એડ્રેસ નીચે આપેલા નંબર પર ફોન કરી મેળવવા વિનંતી.
      Aalayam Office phone number 18008912610

  • @rameshbhaivarevadiya3884
    @rameshbhaivarevadiya3884 Рік тому +1

    મારે કોણી સુધી દુખાવો થાય છે તો સાકર વુ જોયે

    • @AalayamRehabCare
      @AalayamRehabCare  Рік тому

      દુખાવા ની વધુ માહિતી માટે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરો.
      એડ્રેસ નીચે આપેલા નંબર પર ફોન કરી મેળવવા વિનંતી.
      Aalayam Office phone number
      07969207900

    • @mileshvaghela5522
      @mileshvaghela5522 Рік тому

      મારે પણ ..લેફ્ટ હાથ સુન્ન થઈ જાય છે .અને ગરદન ની નસ દબાઈ ગઈ છે

  • @vishnuthakkar6287
    @vishnuthakkar6287 4 місяці тому

    Mani pan khambha the hatha ma khub sojo rahes Ani dukhav rahes

  • @vikrambhaibaria374
    @vikrambhaibaria374 5 місяців тому

    Kan ane galma chatka pan bharay chhe

  • @NaynaDudhat-b8p
    @NaynaDudhat-b8p 9 місяців тому

    Mane daba bhag ni saida no bhag dukhe 6e aena lidhe mathu dukhe 6e

  • @ManabhaiParamar-p7c
    @ManabhaiParamar-p7c Рік тому

    3 mas thi se

  • @AakashPadhiyar-r3q
    @AakashPadhiyar-r3q Рік тому

    Muje.shavikal.porlemhi