Honda kaam aavyu... Fir bhi mera desh mahan.... Onli make Japan.. . No trust in hero.... Kem k make india..... Fir bhi mera desh mahan.... Jay shree ram 🙏🙏🙏🙏🙏
@@rajeshkhodadiya2266 નાનું ચકર ચડાવે તો બાઈક પાદી જાય રાજેશ ભાઈ ન ચાલે અમે રાજદૂત માં બનાયુ હતું મારા ભાઈ અતિયારે માથે કુતરા હગેછે નવુ હોય એટલે થોડા દીવસ ગમે ભાઈ લા
@@maldekeshwala1 ભાઈ રાજદૂત મોટરસાયકલ પાછળ બનાયુ તું ભાઈ હળવદ તાલુકો આના કરતાં નેનો ટેકટર લેવાય આનાથી ડીઝલ નો ખર્ચ ઓછો આવે હવે ચાલવું પડે એવા જધમારા બંધ કરો ઢીંચણ ના ઓપરેશન કરવાના ત્રણ લાખ રૂપિયા થાય છે મંગલ નેનો રાજકોટ નું બનાવટ માથે બેસીને ચાલે એવુ લેવા ય નાના ખેડૂતો હોય તો થોડૂ. ભાડે બીજા માં જવાય પણ નીચે ચાલવા નું સાધન ન લેવાય આતો મારી રીકવેસટ છે બાકી રાજા ને ગમે તે રાણી મોજ કરો
@@maldekeshwala1 માલદે ભાઈ આમાંરા હળવદ ને તમારી બાજુ ના 1987મા ખેતી કરવા આવિયા એને અમને ખેતી સિખડાવી ભાઈ થોડું નવું શિખડાવિયુ ભાઈ જુનાગઢ ના અમર ના ઈશ્વરીયા દેવડા કાલાવડ ના સગર આહિર પટેલ ત્રણ એ સમાજ ના છે એ અમે ક ઈ ક દેશી જગાડ કરી એટલે ડાયલોગ કહે સારા ડોબુ મારી ને વાધરી કાઢે એવાં છે એ અમારે ખડપીપડી ના મગ્ન ભાઈ કહેતા પછી અમને મોજ આવે
Vah bhai Jordar Deshi Jugad Gotiyo very Nice
Tq
Waah ❤️❤️
ખૂબ ખૂબ આભાર તમરો બવજ સરસ માહિતી આપી તમે
Super jugad se bhai
Normal jo hoti he wahi
Bhai ama pachal nu tayer ek trctor na tayer jevu j grip varu ave anakhi do bov halse
OK
ખુબજ સરસ
આભાર ભાઈ
વાહ ભાઈ ખેડૂતો માટે બહું ઉપયોગી થાય
એવો વિડિઓ બનાવ્યો 👌👌👌👌
સોકસ આભાર
સરસ હો ભાઈ આઇડિયો સારો છે
આભાર ભાઈ
Vah super જુગાડ
Thanks
વાહ વાહ બળદોને આરામ નવી ટેકનોલોજી ભાઈ 👌👌🙏🙏
સોકસ બેન 🙏
Bell hve kya chhe koini pase?
👌👌👌👌👌👌good
Vah bhai
Garam thai bhai .machine bagdi jay.
No. Bhai
Very good video..
TQ
ખુબ જ સરસ દેશી જુગાડ
Tq
બવ સરસ છે ભાઈ
આભાર ભાઈ
DIR..SIR...BHAI..APNO..DESI..JUGAR
MAne..KHUb.PASAnD.AVYo.
TREcTOr.NA..KSKho.KhRChva.ENA
Khub.SATu.Bhai
Thank you
Good work
Tq
Supper par supper ho bhai.
Thank you so much bhai
જબરજસ્ત બનાવ્યું ભાઈ
Thanks
ખૂબ સુંદર જુગાડ,,,👌👌👌.
આભાર ભાઈ
Bov saras bhai
TQ
આતો બહુ સારો જુગાડ છે. 👌👌
હા ભાઈ
ખુબસરસ આવુ નવુ કયક નવુ ખેડૂત બનાવે તો સારુ
મોંધવારી માં નવો જુગાડ કરવો પડે ભાઈ
@@maldekeshwala1 સરસ
સરસ ભાઈ
જય જવાન જય કિસાન
જય જવાન જય કિસાન 🙏
જોરદાર ભાઈ,👌👌👌👍👍
વાહ ભલભલા વૈજ્ઞાનિક અને એંજિનિયર પણ પાછા પડે એવી અદ્ભુત શોધ છે🙏🙏🙏🌹🌹🌹
આભાર બેન
Super👍
Thank you
બહુ સરસ
48 like my brother bhut bdhiya good afternoon 🙏
Thank you
Hola de cuántos dientes es la corona de la moto?
100 Donor's brother
Super
Jay Javan Jay kishan
🙏🙏🙏🙏
Mast 👍
TQ
સુપર સુપર
જય જવાન જય કિસાન 🙏🙏🙏🙏
ધન્યવાદ 🙏🙏🙏🙏
આભાર ભાઈ 🙏
Ha moj
👌super 👍
Khub saras maldebhai . Mandvi pan sari chhe . Ramram
Ram Ram Bhai
જય શ્રી ક્રૃષ્ણ 🙏🙏
🙏
ખુબ સરશ મારી પાસે છે બજાજ CT 100 છે LPG ગેસ મા ચલાવુ છુ
ખૂબ જ સરસ ભાઈ બજાજ માં પણ સારૂ ભાઈ ખૂબ જ સસ્તું પડે છે ભાઈ
ખુબ જ સરસ હો ભાઈ જય શ્રીકૃષ્ણ રામ રામ ભાઈ 👌🙏
રામ રામ ભાઈ 🙏
ખૂબ સસ્તુ કહેવાય ભાઈ તમારે
હા સાહેબ
Vah
Thank you
સરસ 👌😶
આભાર ભાઈ
Motu chakkar Kem lagavvu pade sir ?
So that its strength increases
સરસ માહિતી આપોછો ભાઈ
આભાર ભાઈ દિલથી 🙏
Honda kaam aavyu... Fir bhi mera desh mahan.... Onli make Japan.. . No trust in hero.... Kem k make india..... Fir bhi mera desh mahan.... Jay shree ram 🙏🙏🙏🙏🙏
🫢🫢
Jay Jawan Jay kisan Ram Ram GJ 36 Morbi
🙏🙏🙏🙏
Vah 1 Liter Petrol 1 Akar saras
સુપર 👌👌🙏
આભાર
સારુ
આભાર ભાઈ
સનેડો છે આ
ના ભાઈ આ દેશી જુગાડ છે સનેડો ત્રણ વિલ હોય છે
@@maldekeshwala1 OK તમારી ખુબસરસ મેનત છે
Bhai Rajkot manadhi bnavta
ભાઈ રાજકોટ ના ખબર નથી
Jay kisan
Jay Kisan
CHEN KONSI DALI HAI
Super
Tq
વેરદનાકા માં દુકાનનુ નામ આપશો ભાઈ
ભાઈ દુકાન નુ નામ ખબર નથી
Kyagam che
Hanumangarh
Super video
Welcome brother to my youtube channel
Ji
Hey kakwkwkwj
Hey kakwkwkwj
મિત્ર બુલેટ હોય તો વધારે સારું કે નઈ. Side ma Nana wheel નાખ્યા હોય તો
હા વિલ નાખી શકાય પણ મારે ટુંકી જમીન છે એટલે આ થો રૂપીયા એ થાય એટલે આ સસ્તું પડે
બાકી બુલેટ બેસ્ટ ભાઈ
ખૂબ સરસ ભાઈ પણ મારે પૂછવું હતું કે પાછળના ટાયરમાં તમે કેમ મોટું ચકર લગાવ્યું અને ફાયદા પણ કહો અને એના વગર ચાલે કે ના ચાલે.
પાછળ મોટું ચક્રથી વધુ તાકાત વધી જાય છે ભાઈ
મોટા ચક્કર વગર ના ચાલે ભાઈ
૭૯દાંતીનુ ચકર લગાવો
@@rajeshkhodadiya2266 નાનું ચકર ચડાવે તો બાઈક પાદી જાય રાજેશ ભાઈ ન ચાલે અમે રાજદૂત માં બનાયુ હતું મારા ભાઈ અતિયારે માથે કુતરા હગેછે નવુ હોય એટલે થોડા દીવસ ગમે ભાઈ લા
અમારે સાંતી વાળા વિઘાના 250 -- 300 રુપિયા જેવો ભાવ લયે એના કરતાં આ સારું..👌👌👍👍
ખૂબ જ સસ્તું પડે કોય ભાઈ
200 300 nathi 125 che
ખૂબ સરસ
Warranty ?
👍
એ મારા ભાઈ મારા ગામમાં વેચવાનુ છે લેવું. હોતે કહેજો
કયુ ગામ છે ભાઈ
❤️❤️❤️😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😀
🌹🌹🌹👍
Chkkr kya banavyu mota bhai
Bhanavad Dev Bhumi Dwarka created 9913291615
આ ભાણવડ કય તાલૂકા મા યાવેલ છે ભાઈ
ભાણવડ તાલુકો છે ને જીલ્લો દેવ ભુમિ દ્વારકા છે ભાઈ
👍👍
ગાડીમાં વિઘે કેટલું પેટ્રોલ જોયે..જરા માહિતી આપજો..
ત્રણ વિઘે લીટર
@@maldekeshwala1 તો તો સારા માં સારું કેવાય..👌
તમે જોરદાર બનાવયુ છે તમાને સોસો સલામ છે
આભાર ભાઈ 🙏
લોટીયો કેટલાનો છે ભાઈ અને માંડી કેટલાની જારી વાવેલ છે
ત્રણ નો છે ભાઈ
Bike mo balance wheel lagao
ભાઈ બાઈકનું પાછળનું ચક્કર ક્યા મળે, અને એને દાંતી કેટલી હોય
ભાણવડ દેવ ભુમિ દ્વારકા ભાઈ
ચાલુ મોટર સાઇકલ માં ફિટ ન થાય, પાછળ વ્હીલ માં ચક્કર ફિટ કરવું જ પડે???
હા ભાઈ જેથી ધીમું ચાલે ને તાકત ડબલ થય જાય છે
ચાલુ મોટરસાયકલ માં નો હાલે સાહેબ
જય કિસાન
Bhai adtu nathi barabar ti enu su karvu...
આવડી જાહે ભાઈ 😀
ભાનવડ માં કેયજગિયાયે બનાવેછે
વરેળ નાકે ભાઈ
પેટ્રોલ ના ભાવ
100
આગળના જમ્પર પર બંને બાજુએ વીલ બનાવળાવો તો જજમેટ સારૂં રહેશે
ના ભાઈ પાછળ વીલ આવે પણ મારે ટુંકી જમીન છે એટલે આ સસ્તું પડે છે ભાઈ 🙏
મારેપણ બનવુચે
સોકસ બનાવો ખુબ જ સસ્તું પડે છે ભાઈ
આ બે વ્યક્તિ હાકે એટલે મોંઘુ છે
🤔
મારી પાસે આવૂ મોટૂ ચકર છે અને વેંચવા નું છે
ઓકે ભાઈ
@Nimesh Makwana હનુમાનગઢ રાણાવાવ જીલ્લો પોરબંદર
Hank vama pag du khe aa no Hale aava video no banavay khedut banavi ne heran thay
પાછળ ના વ્હીલ માં ચક્કર કેમ ફિટ કરવું પડે???
ભાઈ આ કામ કોય પણ કરીગર કરી આપશે ભાઈ
આપ કયાં શહેરમાં થી શો
અમારા ગામમાં આવા મોટર સાઇકલ ના સાતી ૧૦૦ છે વીઘે ૪૦ રુ નો ખર્ચ થાય છે
👍👍
ચક્કર નાના છે કે મોટા
@@જયપ્રતિગ્યાસિકોતર
મોટા ભાઇ
શક્કર ક્યાં મળશે મોટું
રાજુલા ની બાજુમાં
ભાણવડ જી દેવભૂમિ દ્વારકા
Tamaru gam kayu
Hanumangarh Taluka Ranavav Porbandar
આ જાતે બનાવવા કુલ કેટલો ખર્ચ થાય?
બે હજાર નો ભાઈ
વેલડીંગ મશીન રોડ પાવર કટર grinder ડ્રીલ એ તો બધુ મફતમાં મળે
અમે પણ આ જ સાતી બનાયુ છે આમા ધણો ફાયદો થાય છે
પંદર રૂપિયા વિઘો અમે હાકીએ શીએ
સરસ ભાઈ
પગાવી પગાવી ને સાંજે આબર નીકળી જાય છે મારા ભાઈ
ભાઈ સસ્તું પડે પણ મહેનત કરવી પડે ભાઈ
@@maldekeshwala1 ભાઈ રાજદૂત મોટરસાયકલ પાછળ બનાયુ તું ભાઈ હળવદ તાલુકો આના કરતાં નેનો ટેકટર લેવાય આનાથી ડીઝલ નો ખર્ચ ઓછો આવે હવે ચાલવું પડે એવા જધમારા બંધ કરો ઢીંચણ ના ઓપરેશન કરવાના ત્રણ લાખ રૂપિયા થાય છે મંગલ નેનો રાજકોટ નું બનાવટ માથે બેસીને ચાલે એવુ લેવા ય નાના ખેડૂતો હોય તો થોડૂ. ભાડે બીજા માં જવાય પણ નીચે ચાલવા નું સાધન ન લેવાય આતો મારી રીકવેસટ છે બાકી રાજા ને ગમે તે રાણી મોજ કરો
@@maldekeshwala1 માલદે ભાઈ આમાંરા હળવદ ને તમારી બાજુ ના 1987મા ખેતી કરવા આવિયા એને અમને ખેતી સિખડાવી ભાઈ થોડું નવું શિખડાવિયુ ભાઈ જુનાગઢ ના અમર ના ઈશ્વરીયા દેવડા કાલાવડ ના સગર આહિર પટેલ ત્રણ એ સમાજ ના છે એ અમે ક ઈ ક દેશી જગાડ કરી એટલે ડાયલોગ કહે સારા ડોબુ મારી ને વાધરી કાઢે એવાં છે એ અમારે ખડપીપડી ના મગ્ન ભાઈ કહેતા પછી અમને મોજ આવે
Aaj nu bike j aave chhe fakt hero nu chhe maate junu te junu..... Have badhij company ma comision chale chhe.... Samjo jara 🙏🙏🙏
Nabar aapo
Tamaro MO no apo bhai
ભાઈ આ ચકર કયાં થી મળશે તેના ફોન નંબર આપસો તેવી આપને વિનંતી જવાબ આપજો ભાઈ.
ભાઈ મારી પાસે નંબર નથી પણ ભાણવડ વેરાડ નાકા બનાવિયુ છે ભાઈ
કપાસ મા હાલે ભાઇ
હા ભાઈ હાલે
પણ માફ કરજો ભાઈ અમે કંપાસ ક્યારેય વાવેતર નથી કર્યું
બાકી હાલે તો ખરા ખેડૂત ની નજર થી
જય દ્વારકાધીશ 🙏
Mare hakvu
👌👌👌👌
30 રૂપિયે નો ચાલે ભાઈ
ભાઈ એક લીટર પેટ્રોલ મા ત્રણ વિઘા જમીનમાં હાલે છે ભાઈ
Amarey avu sati che splender ma
30 રૂપિયા મા વિઘો ખર્ચ થાય એ સમજાતું નથી વિગતવાર માહિતી આપો
ભાઈ એક લીટર પેટ્રોલ મા ત્રણ વિઘા માં આરામ થી સાલે છે
એટલે
હાલ તો પેટ્રોલ ના ભાવ વધું છે ભાઈ
, content na aapone
મારે હાકવુ
લયજાવ ભાઈ