દેશી જુગાડ/ટુ વ્હીલરમાંથી ટ્રેક્ટર બનાવ્યું/સસ્તુને એવરેજ આપતું ટ્રેક્ટર

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2025

КОМЕНТАРІ • 104

  • @rupeshpanse7228
    @rupeshpanse7228 Рік тому +3

    बहुत बडिया भावेश भाई आप किसानों के हित में काम कर रहे हो आपको दिल से दुआ और हनुमान जी की आप पर सदा कुपा रहे सिता राम

  • @ranchhodbhaibheda6090
    @ranchhodbhaibheda6090 Рік тому +1

    જયેશભાઈ ને ખુબ ખુબ અભિનંદન. ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભેચ્છા.

  • @chauhanbabusinh7386
    @chauhanbabusinh7386 6 місяців тому +1

    Khub sars arvalli jillo

  • @Shashikantkatakiya
    @Shashikantkatakiya Рік тому +1

    Jordar.... saras sir

  • @chetanhirapara90
    @chetanhirapara90 Рік тому

    ખૂબ સરસ માહિતી આપી

    • @ashoksinhtank1196
      @ashoksinhtank1196  Рік тому

      આભાર ભાઈ

    • @chetanhirapara90
      @chetanhirapara90 Рік тому

      કોઈ ખેડૂતે વાપરેલ હોય તેનો number આપો ને ભાઈ મારે લેવું છે મારે વધુ માહિતી જોતી હતી

  • @mansukhpokar7528
    @mansukhpokar7528 Рік тому

    Khub Saras

  • @pradeepchourasia150
    @pradeepchourasia150 Рік тому +2

    Wow beautiful, congratulations.

  • @piggybankfilms2686
    @piggybankfilms2686 Рік тому +1

    Wah ashokbhai

  • @ramjibhaiparmar1004
    @ramjibhaiparmar1004 4 місяці тому +1

    આતો કોપી જય અંબે જસદણ ભાવિન ભાઈ કવૈયા ની છે પ્રથમ સનેડો જય અંબે જસદણ ભાવિન ભાઈ કવૈયા છે

    • @ashoksinhtank1196
      @ashoksinhtank1196  4 місяці тому

      @@ramjibhaiparmar1004 હોય શકે ભાઈ.સનેડા ઘણાં પ્રકારના ઘણાં લોકો સનેડા બનાવે છે

  • @makwanadaksha599
    @makwanadaksha599 Рік тому

    Wahhh....khub new information sir you are great...

  • @jayantibhaiparekh8106
    @jayantibhaiparekh8106 Рік тому

    ખૂબ સરસ માહિતી આપી

  • @MaldeKamaliya-qh6kk
    @MaldeKamaliya-qh6kk 6 місяців тому +1

    ❤😊😊😊😊😊😊😊😊

  • @VeljibhaiLadhabhai
    @VeljibhaiLadhabhai Рік тому

    ગુડ
    જયજવાન જયકીસાન

  • @govindsinhgohil8381
    @govindsinhgohil8381 Рік тому

    આંતરખેડ માટે ખૂબ સરસ છે

    • @ashoksinhtank1196
      @ashoksinhtank1196  Рік тому

      આભાર ભાઈ

    • @chetanhirapara90
      @chetanhirapara90 Рік тому

      તમે ઉપયોગ કરેલ છે ભાઈ કેવુક કામ આપે છે

    • @ashoksinhtank1196
      @ashoksinhtank1196  Рік тому

      @@chetanhirapara90 સારું કામ આપે છે

  • @GavtamJethava
    @GavtamJethava Рік тому

    😊😊😊😊😊

  • @cabakirsamnani7329
    @cabakirsamnani7329 Рік тому

    Good..Googthakuz

  • @kantilalparmar-mi1tp
    @kantilalparmar-mi1tp Рік тому

    👌👌👌👌👌

  • @દિલીપપાથર
    @દિલીપપાથર 6 місяців тому

    બાઇક સાથે કિંમત છું છે

    • @ashoksinhtank1196
      @ashoksinhtank1196  6 місяців тому

      @@દિલીપપાથર 35000 અને વધુ

  • @kripalsinhjadeja2038
    @kripalsinhjadeja2038 4 місяці тому +1

    કીમત. કેટલી

    • @ashoksinhtank1196
      @ashoksinhtank1196  4 місяці тому

      @@kripalsinhjadeja2038 ૩૫૦૦૦ થી ચાલું થાય છે.

  • @ChampakBaria-rn7wv
    @ChampakBaria-rn7wv 8 місяців тому

    Mare pan Vassar che

  • @vekariyaashvin3839
    @vekariyaashvin3839 Рік тому

    Diesel Bullet ma bani sake?

    • @ashoksinhtank1196
      @ashoksinhtank1196  Рік тому

      હા,તેનો તો બહુ સારો બને

  • @cabakirsamnani7329
    @cabakirsamnani7329 Рік тому

    135..cc..disakava..sati..banavav..thase..kimat..su...thase..jasi..kina

    • @ashoksinhtank1196
      @ashoksinhtank1196  Рік тому

      હા,બની જશે.કિંમત અંગે આપેલ ફોન નંબરમાં વાત કરી લો

  • @jaysukhnasit8698
    @jaysukhnasit8698 9 місяців тому

    સ્પ્લેન્ડર મા ફીટ કરવાનું કિમત જણાવો

    • @ashoksinhtank1196
      @ashoksinhtank1196  9 місяців тому

      તમારી બાઈક હોય તો ૩૦ હજારથી ૩૫ જેવી કિંમત થાય

  • @vijaypatel1895
    @vijaypatel1895 Рік тому +1

    ખેતરમાં કામ કરતા હોય તેવો વિડીયો મુકો

  • @Pandurangdukarel
    @Pandurangdukarel Рік тому

    एसका किंमत कितना है

  • @ramesvirani2977
    @ramesvirani2977 7 місяців тому

    દવા.સાટવાનુ.કેટલાનુ

    • @ashoksinhtank1196
      @ashoksinhtank1196  7 місяців тому

      આપેલ મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરો

    • @ramesvirani2977
      @ramesvirani2977 7 місяців тому

      @@ashoksinhtank1196 ભાવ.બોલો

  • @bholabhai442
    @bholabhai442 Рік тому +2

    ગાડી હમારી પાસે સે ખર્સો કેટલો થાય

  • @dhansukhmer829
    @dhansukhmer829 Рік тому +1

    તો જયેશ ભાઈ બળદ ને કિયા મૂકવા જાસુ

    • @ashoksinhtank1196
      @ashoksinhtank1196  Рік тому +1

      બળદ તો સૌથી શ્રેષ્ઠ છે.પરંતુ નાની ખેડવાળાને બળદ ન પોસાતા હોય તો આ વિકલ્પ છે,ભાઈ.

  • @bholabhai442
    @bholabhai442 Рік тому

    કેટલામાં ત્યાર થાય

    • @ashoksinhtank1196
      @ashoksinhtank1196  Рік тому

      એક વાર રૂબરૂ મુલાકાત લ્યો.બધી માહિતી મળી જશે.

    • @pareshmistry9245
      @pareshmistry9245 Рік тому

      Address apo Ane fon nomber apo

  • @parsingnayka1496
    @parsingnayka1496 Рік тому

    એડ્રસ આપો અને મોબાઈલ નં હૂ શૂ છોટાઉદેપુર થી આપણા તરફથી ફુલ સપોર્ટ જય જવાન જય કિસાન

    • @ashoksinhtank1196
      @ashoksinhtank1196  Рік тому

      આભાર દોસ્ત.ભાવનગર મળશે.ફોન નંબર વીડિયોમાં આપેલ છે.

  • @vasavanavin5029
    @vasavanavin5029 Рік тому +1

    સાહેબ મારી પાસે હીરો હોન્ડા + છે એમાં બનાવી આપો તો કેટલો ખર્ચો થાય જરા બતાવશો સાહેબ મારે આ બનાવવુ છે

    • @ashoksinhtank1196
      @ashoksinhtank1196  Рік тому

      હા હીરો હોન્ડા પર બની જશે.રૂબરૂ મુલાકાત કરો વધુ માહિતી મળશે

    • @vasavanavin5029
      @vasavanavin5029 Рік тому

      મારે કીમ ગામ સુરત રહેવાનું છે તો કેમ થાહે

    • @vasavanavin5029
      @vasavanavin5029 Рік тому

      હુ ફોન કરું તો માહિતી મરી જશે સાહેબ તો હુ ઓનલાઇન પૈસા કરું સાહેબ તો પાછળ નો બોથો અને લગાવવાની માહિતી આપો તો પૈસા નાખી દવ તો ડકો નય એક ગરીબ કિસાન જય માતાજી

    • @ashoksinhtank1196
      @ashoksinhtank1196  Рік тому

      @@vasavanavin5029 તો તમારે બાઇક અહીથી લેવી પડે,જૂની

    • @vasavanavin5029
      @vasavanavin5029 Рік тому

      સાહેબ પાછળ નો ભાગ તમે ટ્રાન્સ્પોર્ટ મા નાખી આપો તો અમારા થી અહીંયા નય થાય

  • @GkNayi
    @GkNayi Рік тому +1

    Kimat

  • @bhupatthanth6139
    @bhupatthanth6139 Рік тому

    Aapade veshava nu se

  • @chauhanbabusinh7386
    @chauhanbabusinh7386 6 місяців тому

    Nambar Ane sarnamu apsho

    • @ashoksinhtank1196
      @ashoksinhtank1196  6 місяців тому

      ભાવનગર,નંબર વિડિયોમાં છેલ્લે કાર્ડ મૂકેલું છે.જેમાં નંબર છે.

  • @rupashangbhaikalabhai2265
    @rupashangbhaikalabhai2265 Рік тому

    😂😂😂

    • @ashoksinhtank1196
      @ashoksinhtank1196  Рік тому

      તમને તો આ સાવ નવું જ લાગ્યું હશે. તમે આવો સનેડો જોયેલો નહિ ને!

  • @solankirakesh9073
    @solankirakesh9073 Рік тому

    તમારો નંબર કયાં

    • @ashoksinhtank1196
      @ashoksinhtank1196  Рік тому

      Video ની છેલ્લે કાર્ડ મૂક્યું છે

  • @rameshkanjariya1669
    @rameshkanjariya1669 Рік тому

    કીમત કેટલી

    • @ashoksinhtank1196
      @ashoksinhtank1196  Рік тому

      અલગ અલગ સિસ્ટમ પ્રમાણે ભાવ રહેશે.એક વાર રૂબરૂ મુલાકાત કરો

  • @ratadiyaghelabhai9302
    @ratadiyaghelabhai9302 Рік тому

    સરનેમ આપો ભાઈ . કિંમત લાખો
    મો.નંબર આપો

    • @ashoksinhtank1196
      @ashoksinhtank1196  Рік тому

      કિંમત તો તમારું બાઈક હોય તો અલગ થશે,દવાના છંટકાવની સિસ્ટમ સાથે અલગ થશે,ભેગા સાંતી લેવા કે નહિ તે પ્રમાણે પણ અલગ થશે.પણ કિંમત ઘણી ઓછી કહેવાય.ફોન નંબર વીડિયોની છેલ્લે નાંખેલો છે.

    • @ashoksinhtank1196
      @ashoksinhtank1196  Рік тому

      સરનામું ભાવનગરની બાજુમાં સિદસર

  • @મહાકાળીએડિટિંગ

    Tamro nabar aapo

    • @ashoksinhtank1196
      @ashoksinhtank1196  Рік тому

      સાહેબ,વીડિયોમાં છેલ્લે કાર્ડ મૂકેલું છે

  • @balkrishnaladhva
    @balkrishnaladhva Рік тому

    મોબાઈલ નંબર આપો

    • @ashoksinhtank1196
      @ashoksinhtank1196  Рік тому

      છેલ્લે નંબરનું કાર્ડ મૂકેલું છે.