પાક ધિરાણ - ૩ લાખ સુધી || 0% વ્યાજદર || PAK DHIRAN || 3 LAKH LOAN ||

Поділитися
Вставка
  • Опубліковано 3 бер 2023
  • જમીનના તમામ પ્રશ્નોના લગતા વિડીયો જુઓ
    👇👇👇👇👇👇
    ua-cam.com/users/playlist?list...
    1.મરણ નો દાખલો કઈ રીતે કઢાવવો જે વારસાઈ અને અન્ય જજગ્યાએ જરૂરું પડે છે
    👇👇👇👇👇👇
    • મરણ નો દાખલો કઈ રીતે મ...
    2.135 D ની નોટિસ ઓનલાઇન કઈ રીતે જોઈ શકાય તેની માહિતી
    👇👇👇👇👇
    • 135 ડી નોટિસ | 135 ડી ...
    3.જમીનના વેચાણ કઈ રીતે થાય અને ક્યાં ક્યાં પુરાવા જોઈએ
    👇👇👇👇👇👇👇
    • જમીનનું વેચાણ કઈ રીતે ...
    4.હયાતીમાં હક દાખલ માટે જરૂરી પુરાવા અને સમજુતી
    👇👇👇👇👇👇
    • હયાતીમાં હક દાખલ કેવી ...
    5. જમીન વારસાઈ કઈ રીતે થાય , ઓનલાઇન ફોર્મ કઈ રીતે ભરવા તેની માહિતી
    👇👇👇👇👇👇
    • જમીન વારસાઈ કરાવો | જમ...
    6.જમીનના 7,12 અને 8-અ શું છે તેની માહિતી સરળ સ્કમજુતી
    👇👇👇👇👇👇👇👇
    • ગામના નમૂના 7,12 અને 8...
    7.જમીનના 7,12 અને 8-અ ઓનલાઇન મોબાઈલ કઈ રીતે જોઈ શકાય તેની માહિતી સરળ સમજુતી
    👇👇👇👇👇👇👇👇
    • ઘરે બેઠા જમીન નો નકશો ...
    8. કાચી નોંધ અને પાકી નોંધ વિશે સરળ સમજુતીમાં જુઓ , ના મંજુર થાય તો
    👇👇👇👇👇👇👇
    • કાચી નોંધ | પાકી નોંધ ...
    9. કાચી નોંધ અને પાકી નોધ ઓનલાઇન મોબાઈલ માં કઈ રીતે જોઈ શકાય
    👇👇👇👇👇👇👇👇
    • કાચી નોંધ | પાકી નોંધ ...
    10.ખેડુત ખાતેદાર ના હક , ફરજો ભાગ - 1 જુઓ
    👇👇👇👇👇👇👇👇
    • જમીન ખાતેદાર ના હકો, જ...
    11.ખેડુત ખાતેદાર ના હક , ફરજો ભાગ - 2 જુઓ
    👇👇👇👇👇👇👇
    • ખેડુત ખાતેદાર | ખેડુત ...
    12.જમીન વારસાઈ અને હયાતીમાં હક દાખલ ક્યારે થાય તે જુઓ
    👇👇👇👇👇👇
    • જમીન વારસાઈ અને હયાતીમ...
    13.સ્ટેમ્પ ના ભાવ જુઓ કયો સ્ટેમ્પ માટે કેટલા રૂપિયા આપવા
    👇👇👇👇👇👇👇👇
    • સ્ટેમ્પ | સ્ટેમ્પના નવ...
    14.જમીન રી-સર્વે માં ભૂલ હોય તો શુ કરવું
    👇👇👇👇👇👇👇👇
    • જમીન રી-સર્વે ભૂલ થઈ હ...
    manav garima yojana details
    manav garima yojana in gujarati
    gujarat sahay yojna
    સહકાર ના વિડીયો
    સહકારી મંડળીઓ જેવી કે દૂધ , સેવા, મજૂર, ક્રેડિટ નું ઓનલાઇન રજીસ્ટ્રેશન કઈ રિતે થઈ શકે અને તેના માટે શું પ્રોસેસ તેની સંપૂર્ણ માહિતી
    ભાગ 1 - કઈ રીતે ઓનલાઈન એકાઉન્ટ બનાવવું કઈ વેબસાઈટ ઉપર જઇ રજીસ્ટ્રેશન થઈ શકે તેની સરળ ભાષામાં સમજુતી
    👉 • Online madli rajistris...
    ભાગ - 2 ઓનલાઇન મંડળીનું રજીસ્ટ્રેશન એકાઉન્ટ બનાવ્યા પછી કઈ રીતે ઓનલાઈન માહિતી ભરી શકાય, કઈ કઈ માહિતી ભરી શકાય તેની સરળ ભાષામાં
    👉 • Online mandli registra... .
    ભાગ - 3 ઓનલાઇન રજીસ્ટ્રેશન માં માહિતી ભરાઈ ગયા પછી કઈ કઈ માહિતી ઓનલાઇન અપલોડ ફરજિયાત કરવાની હોય છે અને કઈ રીતે છેલ્લે સબમિટ કરવાનું હોય છે તેની સંપૂર્ણ સરળ ભાષામાં માહિતી
    👉 • Online cooperative Man...
    👉 ક્રેડિટ મંડળીઓનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરી શકાય
    👇👇👇👇👇
    • ક્રેડિટ - બચત - ધિરાણ ...
    👉 સેવા સહકારી મંડળી કેવી રીતે બનાવી શકાય તેની માહિતી
    👇👇👇👇👇👇👇👇
    • Seva Sahakari Mandli B...
    👉 હાઉસિંગ મંડળીઓનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરાવી શકાય
    👇👇👇👇
    • હાઉસિંગ મંડળીઓની નોંધણ...
    સહકારી મંડળીઓ ના પેટાનીયમ સુધારા માટેનું ચેકલિસ્ટ અને ક્યાં કયા બીડાણ
    👉 • સહકારી માડળીઓના પેટા ન...
    સહકારી મંડળીઓએ રીઝર્વ ફંડ ઘટાડવા માટે શું પ
    પ્રોસેસ છે તેની માહિતી
    👉👉
    • સહકારી મંડળીઓએ રિઝર્વ ...
    Cop - Yojna ધિરાણ મંડળીઓએ ધિરાણ,વસુલાત વૃધ્ધિ સહાય માટે ની પ્રોસેસ કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી
    • Cop- 5 ધીરણ વસુલાત થાપ...
    #khajurbhai #khajurbhainimoj #nitinjani #jigliandkhajur #newvideo #khajur #lalabhai #tiktok #tiktokvsyoutube #tiktoktrending #tiktokfight #teacher #student #school #friends #teacherlife #collegeyarr #bakri #bakrinabaccha #newcocepttt #vadapau #vada #paau #soda #limbupani #khajurnisoda #newvideorrr #tiktok #tiktokdelete #tiktoknubesnu #tiktoker #tiktoklolll #mask #newmaskvado #khajurnamask #rakshabandhan #rakhdi #rakhdiwado #khajurnirakhdi #rakshabandhan #chatri #umbrella #rain #varsadnimoj
    pashupalan loan yojana 2021 gujarat
    ųgrttl lg1 2021
    AMZlSl ig-1 2021
    pashupalan loan yojana 2021gujarat
    ikhedut
    4ee cl l 2021
    AIS MŞet a l1 2021
    pashupalan loan scheme 2021 gujarat
    Animal Husbandry Loan Scheme 2021
    Subsidy Scheme 2021
    pashupalan loan scheme 2021 gujarat
    ikhedut
    Animal Husbandry Loan Scheme 2021
    I Farmer Animal Husbandry Scheme
    I Farmer Portal Scheme 2021
    talpatribyojana
    new khedut farmer Yojana 3 latest update
    ikhedut online application status
    khedut vishe mahiti
    gujarat agriculture subsidy for tractor
    ikhedut tractor price
    ikhedut whatsapp group
    khedut khatavahi
    agrecalchar
    dbtagriculture
    un food and agriculture organization
    food and agriculture organization of the united
    nations
    perennial crops
    farming system
    agriculture
    indian government subsidies list 2021
    gujarat government subsidy scheme 2021
    govt loan scheme 2021
    government subsidy vehicle scheme
    new subsidy scheme for home loan
  • Наука та технологія

КОМЕНТАРІ • 86

  • @himmatbhainandwana9141
    @himmatbhainandwana9141 Рік тому +10

    સરસ માહિતી ખેડૂતોને જાગૃત કરવા માટે ખુબ ખુબ તમારો આભાર અને આવા પોસ્ટ મુકતા રહો જેથી જાગૃત ખેડૂત થઈ

  • @maheshrathvarathva9906
    @maheshrathvarathva9906 4 місяці тому +4

    હુ દરવરસે ખેતીધિરાણ લવ છુ અને દરવરસે ભરી દવસુ તો બેન્ક સબસિડી ત્રણ ટકા આપે છે

  • @ALAKMALAKNIVATO
    @ALAKMALAKNIVATO 3 місяці тому +4

    Sarkar to sachi chhe pn banko kheduto ne lute chhe

  • @RAJDHAVALSINH
    @RAJDHAVALSINH 3 місяці тому +1

    જમીનમાં સયુક્ત નામો હોઈ અને હવે અલગ સર્વે નંબર કરવા હોઈ તો એની પ્રોસેશ નો વિડિઓ બનાવો🙏🏻

  • @gondaliyapradyuman4451
    @gondaliyapradyuman4451 Рік тому

    સંયુક્ત ખાતા માટે

  • @jayranchhod4313
    @jayranchhod4313 Рік тому +5

    me 1 lakhe 8000 bharya
    364 day Under

  • @jayeshbaria1700
    @jayeshbaria1700 10 місяців тому +1

    Sar cbl karan hoy to lai sakay

  • @MrKKR-nv7yk
    @MrKKR-nv7yk 7 місяців тому

    Mare 10 vigha jamin chhe.. but aame kyarey loan k sahakari lidhi nthi. . To ambe proper guide karo ne ... Ane dhiran April maj male ke game tyare male...
    Pls help

  • @vishvarajsinhgohil2315
    @vishvarajsinhgohil2315 7 місяців тому +1

    6 vigha. Ketlu. Pak. Dhiran. Male

  • @jasmitadixit9812
    @jasmitadixit9812 15 днів тому

    3vigha jamin hot to ketli loan male

  • @ALAKMALAKNIVATO
    @ALAKMALAKNIVATO 3 місяці тому +1

    Vyaj le j chhe

  • @fy438_bhupatvasava8
    @fy438_bhupatvasava8 Рік тому

    વન અધિકાર અધિનિયમ નિયમ મુજબ મળેલ જમીન પર પાક ધિરાણ મળી શકે?

  • @mohanbhaiahir1138
    @mohanbhaiahir1138 4 місяці тому

    Viyajntobata

  • @mpatel830
    @mpatel830 Місяць тому

    4.tank.interest malatu naty
    Name.ramabhai village ajarapura ta.manasha hu

  • @manvir777
    @manvir777 Рік тому +1

    સહકારી મંડળી વાળા વ્યાજ માફ નથી કરતા એના માટે સુ કરવું ?

  • @jatubhasodhasodha9680
    @jatubhasodhasodha9680 Рік тому +1

    Ketali umarsudhi lon male

  • @lolgaming576
    @lolgaming576 11 місяців тому

    Utarama nam 2nam hoy to 6Lakhani male

  • @zalarusirajsinjrusiraj246
    @zalarusirajsinjrusiraj246 Рік тому

    1-હેકટર મા કેટલા પાક ધિરાણ મલે

  • @piyushpithava8540
    @piyushpithava8540 Рік тому

    છેલ્લી બોજા નોંધ કોન આપશે અને ક્યાંથી મળશે ?

  • @mahendrabhaipatel4988
    @mahendrabhaipatel4988 Рік тому +4

    5.,lakha sudhi 0%karo

  • @vasantsinhchauhan5290
    @vasantsinhchauhan5290 11 місяців тому +3

    3 viga ma ketli loan male crop

  • @sanjaybhaichauhan
    @sanjaybhaichauhan 2 місяці тому

    સહકારી મંડળી લેવી કે પાક ધિરાણ લેવુ કયું વધારે સારુ

  • @PrakashPatel-bt8vz
    @PrakashPatel-bt8vz 7 місяців тому

    7/12 માં સગીર વય નું નામ હોય તો લોન ના મળે એવું કહે છે તો શું કરવું ..મંડળી માં ફક્ત એપ્રિલ માં જ ધિરાણ મળે?

  • @narsinhbhaiparmar8246
    @narsinhbhaiparmar8246 5 місяців тому +2

    75ગુંઠા હોય તો કેટલાની લોન મલે

  • @allinone8277
    @allinone8277 Рік тому +1

    કેટલી ઉમર સુધી મળે

  • @comedivideo780
    @comedivideo780 Рік тому +1

    6 vigha per ketlu pak dhiran male

  • @daxramani8149
    @daxramani8149 2 місяці тому

    360000 nu 23000 vyaj bhayu

  • @borisagarvivek1734
    @borisagarvivek1734 Рік тому +3

    ધિરાણ લેવા માટે બેંક મા કોઈ એક્સ્ટ્રા ચાર્જ લાગે??

  • @thefkpost2883
    @thefkpost2883 11 місяців тому +1

    સંયુક્ત ખાતેદાર હોય તો ધિરાણ કોના નામે મળે તે જણાવશો

    • @StudyGKExpress
      @StudyGKExpress 9 місяців тому

      લોન... લોન... લોન... ( ઇન્ડસઇન્ડ બેન્ક)
      IndusInd Bank
      🌾પાક ધિરાણ🌱
      - ધિરાણ લેવા માટેના જરૂરી ડોકયુમેન્ટ્સ -
      આધારકાર્ડ, પાનકાર્ડ (જમીનના તમામ ખાતેદારના) જામીનના આધારકાર્ડ, પાનકાર્ડની ઝેરોક્ષ
      ફોટા ૨ નંગ (જમીનના તમામ ખાતેદારના)
      ૭/૧૨ તથા ૮-અ ની નવી નકલ
      ગામ નમૂના નં.૧ર અલગથી કાઢવો.
      બચત તથા કરંટ ખાતાનું છેલ્લા ૧ વર્ષનું સ્ટેટમેન્ટ અથવા પાસબુકની ઝેરોક્ષ
      ધિરાણ અથવા કોઇપણ લોન ચાલુ હોય તે બેન્ક અથવા મંડળીનું છેલ્લા ૩ વર્ષનું લોન ખાતાનું સ્ટેટમેન્ટ અથવા પાસબુકની ઝેરોક્ષ
      સંપર્કઃ
      જગદીશ પરમાર મો:- 8000947950
      એક દમ ઓછા વ્યાજ દરે
      surendranagar & all gujrat

  • @bharmalmaheshwari7322
    @bharmalmaheshwari7322 Місяць тому

    સાહેબ અમે 4 લાખ ની પાક ધિરાણ લીધી છે તો અમને સબસિડી મડે.

  • @smitthakkar17
    @smitthakkar17 Рік тому +3

    ૧ વિઘો જ જમીન હોય તો ૩ લાખ સુધીની લોન મળી શકે ??
    ખુબ સરસ વિડિયો 👏

  • @himmatbhainandwana9141
    @himmatbhainandwana9141 Рік тому +1

    સરકાર ટકાનું વ્યાજ નથી આપતી તો એમના માટે ક્યાં complete કરવી પડશે અને કેટલા વર્ષોથી ઝીરો ટકા અને 2019 માંથી જાહેરાત કરેલી છે પણ ઝીરો ટકા મળતી નથી તો હવે શું કરવું

    • @StudyGKExpress
      @StudyGKExpress 9 місяців тому

      લોન... લોન... લોન... ( ઇન્ડસઇન્ડ બેન્ક)
      IndusInd Bank
      🌾પાક ધિરાણ🌱
      - ધિરાણ લેવા માટેના જરૂરી ડોકયુમેન્ટ્સ -
      આધારકાર્ડ, પાનકાર્ડ (જમીનના તમામ ખાતેદારના) જામીનના આધારકાર્ડ, પાનકાર્ડની ઝેરોક્ષ
      ફોટા ૨ નંગ (જમીનના તમામ ખાતેદારના)
      ૭/૧૨ તથા ૮-અ ની નવી નકલ
      ગામ નમૂના નં.૧ર અલગથી કાઢવો.
      બચત તથા કરંટ ખાતાનું છેલ્લા ૧ વર્ષનું સ્ટેટમેન્ટ અથવા પાસબુકની ઝેરોક્ષ
      ધિરાણ અથવા કોઇપણ લોન ચાલુ હોય તે બેન્ક અથવા મંડળીનું છેલ્લા ૩ વર્ષનું લોન ખાતાનું સ્ટેટમેન્ટ અથવા પાસબુકની ઝેરોક્ષ
      સંપર્કઃ
      જગદીશ પરમાર મો:- 8000947950
      એક દમ ઓછા વ્યાજ દરે
      surendranagar & all gujrat

  • @M.kRayma
    @M.kRayma 2 місяці тому

    Me 7000 hajar bhrya che

  • @bahadurrathod7809
    @bahadurrathod7809 4 місяці тому +2

    ભાઈ. બધી વાત ખોટી. છે. બેંકો. વ્યાજ. Lej che. Hu. 3 વર્ષ થી લેવ છું

  • @user-jz5vd7vh1w
    @user-jz5vd7vh1w 5 місяців тому +1

    બે નામ હોય ને એક સહી ના કરે તો મલે કે નહિ

  • @akoliyasanjay4439
    @akoliyasanjay4439 4 місяці тому +2

    સાહેબ સરકાર 7% વ્યાજ માફ જાહેરાત કરે છે પણ મારે એસબીઆઇ માં પાક ધિરાણ લીધું છે પણ 4 % વ્યાજ પાસુ આવે છે તેનું શું કરવું

    • @Nandu_chaudhary
      @Nandu_chaudhary Місяць тому +1

      ભાઈ ૧૦૦૦૦૦ એ કેટલું વ્યાજ આવે ૩૬૪ દિવસ માં ભરી દઈએ તો ??

  • @narsinhbhaiparmar8246
    @narsinhbhaiparmar8246 5 місяців тому +1

    સંયુક્ત ખાતું હોય તો મળે

    • @ramgadhvi9189
      @ramgadhvi9189 4 місяці тому

      Ha મળે ભાઈ બધાના ખાતા જોઈએ બેંક માં

    • @SantiMarvaniya
      @SantiMarvaniya 4 місяці тому

      Des ki​@@ramgadhvi9189

  • @chaudharysuresh4389
    @chaudharysuresh4389 Рік тому +14

    વ્યાજ તો લાખે ચાર હજાર લે છે મે ભર્યું છે વ્યાજ

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  Рік тому +1

      પણ એ તમે નેશનલ બેંકમાંથી લો છો એટલે સહકારી બેંકમાંથી લો તો

    • @buntythakkar3804
      @buntythakkar3804 Рік тому

      Right

    • @buntythakkar3804
      @buntythakkar3804 Рік тому +1

      4 taka le 6

    • @narendrasinhsolanki2618
      @narendrasinhsolanki2618 Рік тому +1

      મે હોય ભયુ

    • @aadivashivlogs6807
      @aadivashivlogs6807 Рік тому

      અમને તો પુછવા જયે નાજ પાડી દે છે કેઈ બેન્ક મા લિધુ

  • @Mahirafamily6363
    @Mahirafamily6363 Рік тому +3

    ખાતામાં કેટલા નામ હોય તો જ મળે સાહેબ

    • @prjapatimilanmd5777
      @prjapatimilanmd5777 11 місяців тому +1

      નામનું કઈ ના હોય જેટલી જમીન હોય તે પ્રમાણે મળે. જેટલા નામ હોય તેમના ડોકયુમેન્ટ જોડવા પડે.

    • @StudyGKExpress
      @StudyGKExpress 9 місяців тому

      લોન... લોન... લોન... ( ઇન્ડસઇન્ડ બેન્ક)
      IndusInd Bank
      🌾પાક ધિરાણ🌱
      - ધિરાણ લેવા માટેના જરૂરી ડોકયુમેન્ટ્સ -
      આધારકાર્ડ, પાનકાર્ડ (જમીનના તમામ ખાતેદારના) જામીનના આધારકાર્ડ, પાનકાર્ડની ઝેરોક્ષ
      ફોટા ૨ નંગ (જમીનના તમામ ખાતેદારના)
      ૭/૧૨ તથા ૮-અ ની નવી નકલ
      ગામ નમૂના નં.૧ર અલગથી કાઢવો.
      બચત તથા કરંટ ખાતાનું છેલ્લા ૧ વર્ષનું સ્ટેટમેન્ટ અથવા પાસબુકની ઝેરોક્ષ
      ધિરાણ અથવા કોઇપણ લોન ચાલુ હોય તે બેન્ક અથવા મંડળીનું છેલ્લા ૩ વર્ષનું લોન ખાતાનું સ્ટેટમેન્ટ અથવા પાસબુકની ઝેરોક્ષ
      સંપર્કઃ
      જગદીશ પરમાર મો:- 8000947950
      એક દમ ઓછા વ્યાજ દરે
      surendranagar & all gujrat

  • @NarendraBhai_511
    @NarendraBhai_511 Рік тому

    કય બેંક માંથી લોન લેવી જોઈએ.
    આપ બેંક લીસ્ટ મોકલ જો જેમાં 7%

    • @StudyGKExpress
      @StudyGKExpress 9 місяців тому

      લોન... લોન... લોન... ( ઇન્ડસઇન્ડ બેન્ક)
      IndusInd Bank
      🌾પાક ધિરાણ🌱
      - ધિરાણ લેવા માટેના જરૂરી ડોકયુમેન્ટ્સ -
      આધારકાર્ડ, પાનકાર્ડ (જમીનના તમામ ખાતેદારના) જામીનના આધારકાર્ડ, પાનકાર્ડની ઝેરોક્ષ
      ફોટા ૨ નંગ (જમીનના તમામ ખાતેદારના)
      ૭/૧૨ તથા ૮-અ ની નવી નકલ
      ગામ નમૂના નં.૧ર અલગથી કાઢવો.
      બચત તથા કરંટ ખાતાનું છેલ્લા ૧ વર્ષનું સ્ટેટમેન્ટ અથવા પાસબુકની ઝેરોક્ષ
      ધિરાણ અથવા કોઇપણ લોન ચાલુ હોય તે બેન્ક અથવા મંડળીનું છેલ્લા ૩ વર્ષનું લોન ખાતાનું સ્ટેટમેન્ટ અથવા પાસબુકની ઝેરોક્ષ
      સંપર્કઃ
      જગદીશ પરમાર મો:- 8000947950
      એક દમ ઓછા વ્યાજ દરે
      surendranagar & all gujrat

  • @harshilbhatt2193
    @harshilbhatt2193 Рік тому

    11.5 વીઘા જમીન છે અને ઘણા બધા સમય થી પડતર છે કાય વાવેતર પણ કરેલ નથી તો મળી સકે? અને જો મળે તો કેટલી મળે?

  • @prakashthara243
    @prakashthara243 11 місяців тому

    Koi ziro taka nahi vayaj le che

  • @rahulcharelcharel9491
    @rahulcharelcharel9491 Рік тому +1

    વિડિયો ખોટું છે

  • @user-oy5ig4po8h
    @user-oy5ig4po8h Місяць тому

    O taka bolva nu bhadh karjo

  • @chaudharysuresh4389
    @chaudharysuresh4389 Рік тому +6

    વિડિયો ખોટો છે ભાઈ

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  Рік тому +1

      જી તો સાચું શું

    • @kalubhaiahir4103
      @kalubhaiahir4103 Рік тому +1

      @@GURUMASTERJi બરોડા બેંક 7% વ્યાજ લે છે અને એવું કે છે કે 7 હજાર પાછા જમાં થઈ જાસે તો એ કયારે જમાં પાછાં મળે

  • @LakshamanGamit
    @LakshamanGamit 4 місяці тому

    Pakdiran maf karo

  • @user-fl3tx1pq3r
    @user-fl3tx1pq3r 3 місяці тому +1

    ખાલી ખોટું ફેકવાનું બંધ કર