સર હું ૪ વરથી ચણા નું વાવેતર કરૂ છુ અને હુ એક સાથે ૩ પીયત આપી ને પછી ૩૫ દિવસ ની તાણ આપુ પછી પીયત ૧૨ દિવસ ને ૧૨ દિવસે આપુ છુ અને મારે ૩૦ મણ થી ઉપર ઉત્પાદન આવે
ડ્રિપ માં ડોલર ચના વાવેલ છે.હાલ60 દિવસના ચણા થયા છે.ડ્રિપ માં પાણી આપ્યા ને 15 દિવસ થયા છે.હાલ ફૂલ અવસ્થા માં છે.પોપટ બેસવાનું ચાલુ થયું છે.હવે ડ્રિપ માં પાણી ક્યારે અને કેટલું આપવું?
સર હું ૪ વરથી ચણા નું વાવેતર કરૂ છુ અને હુ એક સાથે ૩ પીયત આપી ને પછી ૩૫ દિવસ ની તાણ આપુ પછી પીયત ૧૨ દિવસ ને ૧૨ દિવસે આપુ છુ અને મારે ૩૦ મણ થી ઉપર ઉત્પાદન આવે
ખૂબ સરસ
Pakka khedut cho bhai tame.
આપ કો આભાર ધન્ય વાદ ૐ ૐનમો નારાયણ મહાદેવ હર 9મહાદેવ મહાદેવ હર આપ કો પરીવાર કો સુખી રાખે એવી પ્રાર્થના
13 દીવસે પાણી આપી દેવાય જાણ નય થાય તો ફુલ ફાલ કીયા લગાડવા
સર 57 દિવાસ ના ચણા થયા એક પણ પાન નથી આલી તોયે ચણા મસ્ત છે 🙏🌿
જય શ્રી રામ રામ સાહેબ દેવ ભુમી થી દાહોદ સંજેલી ખુબ ખુબ અભાર
ધન્યવાદ સાહેબ ખુબ સરસ માહિતી આપી નાની કઠેચી લિંબડી સુરેન્દ્રનગર
ખુબ સરસ માહિતી આપવા બદલ ધન્યવાદ
ખુબ સરસ સાહેબ
ખૂબ સરસ માહિત આપી સાહેબ,
Jordar.saheb.mahiti
થોડા ફુલ દેખાય ત્યારે આપવુ કે પછી મોટા પ્રમાણમાં ફુલ દેખાય ત્યારે આપવુ જવાબ આપવા વિનંતી
ફૂલ ની શરૂઆત માં
ખુબ ખુબ આભાર સાહેબ આપનો🎉🎉
સરસ માહીતી આપોછો સાહેબ દવભુમીદુવારકા
જય માતાજી સાહેબ સરસ માહિતી આપો સો દેવભૂમિ દ્વારકા થી
Khub saras mahiti
ખૂબ ખૂબ આભાર સર
જય દ્વારકાધીશ 🙏🏻
સરસ માહિતી આપતા રહ્યા શે સાબ
સરસ માહિતી આપો છો સાહેબ
ખુબ સરસ માહિતી આપી
જય દ્વારકાધીશ
ધન્યવાદ સાહેબ
સરસ.
જય માતાજી રમેશસર
રમેશભાઇ બેસ્ટ માહિતી આભાર સાહેબ
સરસ
Sir mahiti khub sachi che
Khub sarsh mahiti sir
Khub j saras 🎉
જય માતાજી
જય માતાજી સાહેબ
Very good information
ખુબ સરસ માહિતી રાઠોડ સાહેબ ખેડૂત માટે ઉપયોગી માહિતી
Sachi vat se
Chana ma aa varshe sari mahiti api se
Jay swaminarayan rathod bhai,
જય માતાજી કુપાલસિહ
👌
Jordar sir
Good
Saras
Jay Dwarkadhish
જય ગોપાલ કરેણી
સાહેબ શ્રી તમારા વીડીયા ની માહિતી એટલે વિદ્યાર્થી માટે પરીક્ષામાં આપવામાં આવતા પ્રશ્ન પેપર નો સાચો જવાબ
Thank you Ashvinbhai
નમસ્કાર સાહેબ અજમા ના પાક વિશે માહિતી આપશો 🙏 જેમ કે મારે અજમાનું તથા ચણા નુ વાવેતર કર્યું છે તો અજમા ના પાક માં સારો વિકાસ થાય એના માટે માહિતી આપશો 🙏
સર આવી માહીતી આપતા રહો
Saheb drip ma kevi rite piyat apavu
ડ્રિપ દ્વારા
જય માતાજી જીરું નીમાહીતીઆપો
❤❤❤
Me first taim vaya se chana
ચના માં ફુલ કેટલા દિવસે આવે
વેરાયટી પ્રમાણે...જનરલી 40 દિવસ
તમે જે માહિતી આપો છો તે જ પ્રમાણે હુ પધ્ધતિ અપનાવું છું
આભાર
કાબુલી ચણા ની માહિતી આપજો
સાહેબ ચણામાં પિયત ફુવારા પદ્ધતિથી આપી શકાય?
નમસ્તે રાઠોડ સાહેબ🙏🙏🙏
60દિવસ ના ચણા છે તેમાં ક્યું wsf છાંટવું જણાવવા વિનંતી.
આગળ વિડીઓ છે
0,52,34
@@tinuraiyani2035 ok
અજમાના પાકમાં શું શું ધ્યાન રાખવું એના પર બનાવો વિડીયો
સાહેબ મકે વિશે નો માહિતી વિડીયો બનાવો
જીરામાં માઈક્રોન્યુટ્રીયેન્ટ તરીકે IFFCO SAGARIKA વાપરી શકાય?
Ha
સાહેબ મેથા નો વિડીયો બનાઓ
સાહેબ અમારે ચણા ડાળે બહુ વધી જાય છે એના માટે શું કરવું
સાહેબ અમે તમને કોમેન્ટ કરી તેનો જવાબ આપ્યો ને
સાહેબ ઋજુતા ના 2. છંટકાવ 8 દિવસના અંતરે. કરેલ છે. હવે ત્રીજો છંટકાવ. કરી શકાય. અને. કેટલા દિવસે. 45 દિવસ ના ચના. છે
બે બરોબર છે
સાહેબ મારે ચણા મા કળી ખીલતી નથી ને પીળી થય ને ખરી જાય છે તેનુ શુ કરવુ
🎉🎉🎉
Sir,Dania -- Dana ni mahiti apajo .piyat ,pani ,dava ni mahiti apjo
Ful avsthaye sir ghana piyat ni na pade se to aapvu ke nai
નહિ
ડ્રિપ માં ડોલર ચના વાવેલ છે.હાલ60 દિવસના ચણા થયા છે.ડ્રિપ માં પાણી આપ્યા ને 15 દિવસ થયા છે.હાલ ફૂલ અવસ્થા માં છે.પોપટ બેસવાનું ચાલુ થયું છે.હવે ડ્રિપ માં પાણી ક્યારે અને કેટલું આપવું?
Pani Apya pachi Chana kala pade to su Karvu
Chana ma Ratad Aave To Kai Dava Chatay
ઘઉં એક મહિનાના થઈ હશે તેમાં કંઈ વોટર સોલ્યુશન ખાતર અપાય
આગળ વિડીઓ છે
Metha ni kheti ni mahiti
Chana ma fal to avese pan.પોપટા..જીજરા નથી બેસતા
ધાણા ના પાકનો રોગ જીવાત નો વિડિઓ બનાવો સર 🎉🎉🎉🎉
હા
Saheb ugya pasi ne samy lekhvano hoy ke vavya pasi n0
બીજવાણ
Ugya pachi
Chana 45 divas na thaya chhe dava na doz mate. 12. 61. 00 Ane. Chamatkar Ane king doxa best rahe se ne
Yes
Chamatkar ane king doxa a su se bhai sena mate upyog thay se janavso
કિંગ દોક્સા ઈયળ ની છે અને ચમત્કાર ફલવરિગ માટે@@rohitbhambhana599
સર ધાણા નો વિડીઓ બનાવો ૩૦ દિવસ પછી નો
45 divse 0.52.34 ane boron ne +ma Sagarika aapyu se sir kevu rahse
સારું
Dava
Saheb ટુંકો વિડિયો બનાવો લંબાવો નાય
રમેશ ભાઈ મે સના ને 1.મહિના 12 દિવસ પાણી નથી આપ્યું તો ખાતર કયું નાખું પેહલા
ઝીંક સલ્ફેટ
મે પણ wsf વાપરવાનું ચાલુ કરી સે ચણા ના પાક માં.
સરસ
સર તમે જિજ્ઞાસુ કિસાન વોટ્સેપ ગ્રુપ મા છો
હા
લિંક મોકલજો
લિંક મોકલજો
Botad
60 Divas na sole sanathaya se
Khatar kyu satkav karvo
મિક્સ માઇક્રોન્યુટ્રિએન્ટ અને 005234
તમારી માહીતીમા કાઈ ઘટૈ નહિ....
ફુલ નથી આવતા
તમારો.ફોન.બંધ.આવે.છેભાઇ
શરૂ છે કરો.....મિટિંગમાં હતો
Sir chanaa ma ful sukay se atle popta.nathi besta to kai dava.apvi ane pila pade se bin piyat se.50 divas thaya se ame.aje.0:52:34.aje.apyu.se
બોરોન અને મિક્સ માઇક્રોન્યુટ્રિએન્ટ
ધન્યવાદ સાહેબ
Saras
Very good information
સરસ
જય માતાજી
જય માતાજી કુપાલસિહ
જય માતાજી