Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
સરસ ભલામણ કરવામાં આવી ખુબ આભાર
Good
જય માતાજી રમેશભાઈ ને ખૂબ ખૂબ આભાર કેટલા દિવસ ના થાય ત્યારે આપવું જોઈએ
Khedut ne khub sari mahiti aaposo tmaro khub khub aabhar
2 piyat apela6
50 થી 55 દિવસે કયું ખાતર આપવું એની માહિતી આપજો ખુબ સરસ તમારો આભાર
ખુબ જ સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર 👳 જય જવાન 🌱 જય કિસાન 🌾🌾
Khubh khubh abhAr
Thank you so much 😢😢😢😢😢😢😢😢😢
Kale 19,19 spre kri ne chatvanu se30 divs na ghv ma
ખૂબ સરસ માહિતી આપી તે બદલ આભાર રમેશ ભાઈ
Very good video's
ek mahi na thaya6 to ape sakay?
Jay swaminarayan
ધન્યવાદ સર
ખુબ જ સરસ માહિતી આપવા બદલ આપ ખુબ જ આભાર
ઘઉં ugvama bov taym liye chhe aa વરસે tan pani aapiya bad uge છે
જય માતાજી ભાઇ
Jay shree krishna
EDTA 12% Zinc urea sathe coting kari ne nakhi sakay
Saras mahiti se
ખુબ સરસ માહીતિ
Saheb urea ma sulfer 90 % mix kari ne aapi sakay....
Zinc sulphet aapo
1 and 2 piyat apu atale thavu ugi gayaHave ketala divase 3 piyat apavu2 piyat te thavu ugela
ખૂબ સરસ માહિતી
ખુબસરસમાહિતીરમેશભાઈ
સાહેબ શ્રી આપનો વિડીયો like કરતા કદાચ ભુલાય જાય પણ ફેસબુક ને વોટ્સઅપ માં શેર કરતા ભૂલતો જ નથી શેર કરવાથી વધારે લાભ મળતો થશેઆભાર
આભાર
ખુબ સરસ માહિતી સાહેબ
આજે મારા એક સંબંધી ને ઘઉં માટે ઝીંક સલ્ફેટ અને વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર ની ટ્રાય કરવા લેવડાવ્યા
વાહ....આપડે બધા મિત્રો આ જ કરવાનું છે...આપડા સગા સબધી ને સાચી અને સારી સલાહ દેવાની છે
Payama zink sulfet apel chhe chalshe
Ok
આજે જ જિંક+યુરિયા+સલ્ફર આપ્યું ને સાથે સાથે પિયત પણ આપ્યું જોવી હવે કેવું કામ આપે સે
ફુવારાથી આપી શકાય
નહિ
જય જવાન જય કિશાન
19 19 19 ni sathe cheleted zinc aane neno uria vapari sakai
હા
35 divas na ghav ma spray. Ma zinc. Kai rite ane kayu janavaso
12% અને 39.5%
ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ આભાર. ઘવ નું વાવેતર ૬.૧૨.૨૪ કરેલ છે નવી ફુટ માટે ઝીંક કેટલા દિવસે અને પંપે કેટલું વપરાય અને સાથે wsf ક્યો ગ્રેડ અપાય તે જણાવો આભાર....
ફુટ માટે 12:61 +અને ઝીક 39.5% નો 30 ml અથવા ઝીક સલ્ફેટ 2.50 વીધે 4 કીલો આપી સકાય
ડુંગળીમાં વોટર સોલ્યુબલ ખાતર વિશે માહિતી આપવા વિનંતી
વિડિઓ જોતા પહેલા તો લાઈક થઇ જાય છે ...કારણ ખબર છે આપણી માહિતી સચોટ અને યોગ્ય સમયે હોય છે ...જીરું માં વિડિઓ આપતા રહેજો
Jay murlidhar r.r.saheb
સાહેબ મે પહેલા પિયત માં આપ્યું આગળ બીજી વખત આપવું પડે કે કેમ માહિતી આપજો
@KrushiMahiti-RameshRathod આભાર સાહેબ
ક્રિભકો કંપનીનું સાવરીકા નાખી શકાય ?
Aena karta sagrika gold vapro
Yes
Pam thi api haki a
રાય માટે માહિતી આપો
Zik and salfur apu toi pila pade 6 to su karvu
વહેલું પાણી અપાય તો પણ થાય
1 મહિના ઘઉં મા વાપરી શકાય
ઉપર થી સ્પ્રે લેવામાં ચિલેટેડ જિંક 12% લય સકાય
Saras mahiti sar
સરસ ભલામણ કરવામાં આવી ખુબ આભાર
Good
જય માતાજી રમેશભાઈ ને ખૂબ ખૂબ આભાર કેટલા દિવસ ના થાય ત્યારે આપવું જોઈએ
Khedut ne khub sari mahiti aaposo tmaro khub khub aabhar
2 piyat apela6
50 થી 55 દિવસે કયું ખાતર આપવું એની માહિતી આપજો ખુબ સરસ તમારો આભાર
ખુબ જ સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર 👳 જય જવાન 🌱 જય કિસાન 🌾🌾
Khubh khubh abhAr
Thank you so much 😢😢😢😢😢😢😢😢😢
Kale 19,19 spre kri ne chatvanu se30 divs na ghv ma
ખૂબ સરસ માહિતી આપી તે બદલ આભાર રમેશ ભાઈ
Very good video's
ek mahi na thaya6 to ape sakay?
Jay swaminarayan
ધન્યવાદ સર
ખુબ જ સરસ માહિતી આપવા બદલ આપ ખુબ જ આભાર
ઘઉં ugvama bov taym liye chhe aa વરસે tan pani aapiya bad uge છે
જય માતાજી ભાઇ
Jay shree krishna
EDTA 12% Zinc urea sathe coting kari ne nakhi sakay
Saras mahiti se
ખુબ સરસ માહીતિ
Saheb urea ma sulfer 90 % mix kari ne aapi sakay....
Zinc sulphet aapo
1 and 2 piyat apu atale thavu ugi gaya
Have ketala divase 3 piyat apavu
2 piyat te thavu ugela
ખૂબ સરસ માહિતી
ખુબસરસમાહિતીરમેશભાઈ
સાહેબ શ્રી આપનો વિડીયો like કરતા કદાચ ભુલાય જાય પણ ફેસબુક ને વોટ્સઅપ માં શેર કરતા ભૂલતો જ નથી શેર કરવાથી વધારે લાભ મળતો થશે
આભાર
આભાર
ખુબ સરસ માહિતી સાહેબ
આજે મારા એક સંબંધી ને ઘઉં માટે ઝીંક સલ્ફેટ અને વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર ની ટ્રાય કરવા લેવડાવ્યા
વાહ....આપડે બધા મિત્રો આ જ કરવાનું છે...આપડા સગા સબધી ને સાચી અને સારી સલાહ દેવાની છે
Payama zink sulfet apel chhe chalshe
Ok
આજે જ જિંક+યુરિયા+સલ્ફર આપ્યું
ને સાથે સાથે પિયત પણ આપ્યું
જોવી હવે કેવું કામ આપે સે
ફુવારાથી આપી શકાય
નહિ
જય જવાન જય કિશાન
19 19 19 ni sathe cheleted zinc aane neno uria vapari sakai
હા
35 divas na ghav ma spray. Ma zinc. Kai rite ane kayu janavaso
12% અને 39.5%
ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ આભાર. ઘવ નું વાવેતર ૬.૧૨.૨૪ કરેલ છે નવી ફુટ માટે ઝીંક કેટલા દિવસે અને પંપે કેટલું વપરાય અને સાથે wsf ક્યો ગ્રેડ અપાય તે જણાવો આભાર....
ફુટ માટે 12:61 +અને ઝીક 39.5% નો 30 ml અથવા ઝીક સલ્ફેટ 2.50 વીધે 4 કીલો આપી સકાય
ડુંગળીમાં વોટર સોલ્યુબલ ખાતર વિશે માહિતી આપવા વિનંતી
વિડિઓ જોતા પહેલા તો લાઈક થઇ જાય છે ...કારણ ખબર છે આપણી માહિતી સચોટ અને યોગ્ય સમયે હોય છે ...જીરું માં વિડિઓ આપતા રહેજો
આભાર
Jay murlidhar r.r.saheb
સાહેબ મે પહેલા પિયત માં આપ્યું
આગળ બીજી વખત આપવું પડે કે કેમ માહિતી આપજો