મરચીમાં એન .પી .કે પીએસપી (ફોસ્ફરસ) સલ્ફર ઝીંક ના કાંસોટિયા એક એકર માં એક એક લીટર સાથે વિધે 1 કિલો ગોળ દ્વીપ થી આપેલ જોરદાર રિઝલ્ટ મળ્યું અત્યારે મરચી ના પાન પીળા થઈ ને ખરી જતા હતા એ ખરતા બંધ થઈ ગયા પીળાશ પણ ઓછી થઈ ગયી આભાર સાહેબ શ્રી
ખૂબ સરસ માહિતી સાહેબ આ. બેક્ટેરિયા આપવા માટે પાક કેટલાં દિવસ નો હોવો જોઈએ અને એક વસ્તુ એ ના સમજાણી કે જમીન માં ભેજ હોય ત્યારે જ આપવું તો પહેલા પાણી આપી દેવાનું અને તરત બીજું પિયત આપીએ ત્યારે આ બેક્ટેરિયા આપવા મતલબ જમીન ભીની હોય ત્યારે માહિતી આપશો પ્લીઝ
ગોળ પાણી મા મલ્ટિપ્લાય કરવા માટે કેટલા દિવસે તૈયાર થાય છે દાખલા તરીકે જીવામૃત ચાર દિવસે તૈયાર થાય છે એનપીકે કોનસેટીયા ગારીયાધાર તાલુકા મા ક્યાં મળશે જણાવવા વિનંતી જેગૌમાતા
Sir swal nu panama. Profino. Gelelio ane biozam aa dava bheri chale jiru ma round levano che jiru 50 divas nu thayu che sir please javab apjo abhar ram ram
Jay shree krishna 🙏🙏
સરસ અને સાચી માહિતી આપી
સરસ માહીતી આપી 🙏🏽
❤ સરસ મજાની વાત કરી સર
Rameshbhai khub sarash bhaiya
ખૂબ સરસ સાહેબ
ખૂબ સરસ સાહેબ આભાર
જય માતાજી
ખુબ જ સરસ માહિતી આપી એ બદલ આભાર સર
ખુબ સરસ માહિતી આપી સર થેન્ક્યુ આભાર
Khub sarsh mahiti sir
જય દ્વારકાધીશ 🙏🏻
ઓર્ગેનિક અપનાઓ જમીન બચાઓ.......❤❤❤❤
ખુબ સરસ માહિતી માટે આભાર
ખૂબ સરસ
બહુ સરસ માહિતી આપી આભાર સાહેબ
ખૂબ સરસ માહિતી રમેશ ભાઈ
❤❤❤ nice information sir
Good
Aabhar sar 🙏🙏
Khub sars
ખુબ સરસ માહિતી આપી સાહેબ આભાર
જય શ્રી રામ ખૂબ ખૂબ આભાર
જય શ્રી કૃષ્ણ
બહુ સરસ માહિતી આપી
મરચીમાં એન .પી .કે
પીએસપી (ફોસ્ફરસ)
સલ્ફર ઝીંક
ના કાંસોટિયા એક એકર માં એક એક લીટર સાથે વિધે 1 કિલો ગોળ દ્વીપ થી આપેલ
જોરદાર રિઝલ્ટ મળ્યું અત્યારે મરચી ના પાન પીળા થઈ ને ખરી જતા હતા એ ખરતા બંધ થઈ ગયા
પીળાશ પણ ઓછી થઈ ગયી
આભાર સાહેબ શ્રી
સલ્ફર ઝીંક ના કાંસોટીયા કય કંપની ના આવેછે કેજો ને
@virajvasoya5393
ઘણી કંપની ના આવે તમારે જે મળતા હોય તે વાપરો મે cruretive કપની જૂનાગઢ ની છે તેના વાપરું છું
જે મળે તે લઈ લો
જય શ્રી કૃષ્ણ સરસ
Khub sari mahiti aaposo
જય દ્વારકાધીશ
Khub saras
Hu vapru chhu . Saru parinam chhe.
Jay ghela Somnath dada Ramesh sir
Very good information
Saheb જીરામાં પાણી ૩ દિવસ પહેલાં આપેલ છે હવે જીરું બેસે છે તો શું કરવું?
શેરડી માં 555 માં કેટલી વાર આપી શકાય
JAY GOPNATH MHADEV
ખૂબ સરસ માહિતી સાહેબ આ. બેક્ટેરિયા આપવા માટે પાક કેટલાં દિવસ નો હોવો જોઈએ અને એક વસ્તુ એ ના સમજાણી કે જમીન માં ભેજ હોય ત્યારે જ આપવું તો પહેલા પાણી આપી દેવાનું અને તરત બીજું પિયત આપીએ ત્યારે આ બેક્ટેરિયા આપવા મતલબ જમીન ભીની હોય ત્યારે માહિતી આપશો પ્લીઝ
જમીનમાં ભેજ એટલે કીધું કે ડ્રેન્ચિંગ કરો તો....બાકી પિયતમાં આપી શકાય....પાક ઊગી ગયા પસી
ખુબ સરસ માહિતી આપવા બદલ ધન્યવાદ
Jay dwarkadhish
શિયાળુ દેશી લાલ ડુંગળીમાં વાપરી શકાય કે નહિ તે જણાવજો સાહેબ.
હા
सरस माहिती
Saru result che wheat ane groundnut ma vadodra zala
એક. પાક માં કેટલી વખત બેક્ટેરિયા આપી શકાય
1-2
1 liter bottle 200 liter na beral ma 2 kg gol nakhi ne banavvanu.. K pachi sidhu 1 liter ni bottle ma thi j dhoriya ma basalin jem pai devu..
Sidhu dhoriyama aapi do
એનપીકે ના કનસોટીયા વાપરીયા પછી કેમિકલ ખાતર કેટલા વખતે આપી શકાય
આપી શકાય
Sir 2 nadar safed sna sa nisa they pan pida pda sa to su krvu joya
મિક્સ માઇક્રોન્યુટ્રિએન્ટ
roko fungicide na humic acid panu aapal sa
બટાકા વિશે વિડિયો બનાવો
કંસોટીયા આપ્યા પછી કેટલા દિવસ પછી દવા નો છંટકાવ કરવો
4-5
Davani jem chantkav Kari sakay?
પિયતમાં આપો
સર આ વર્ષ મે જીરા મા વાપરિ છે
આ કેમ છો ત્યાં વાઈપર પછી કેટલા દિવસ ખાતર આપી શકાય
4-5
Sir upper thi spray ma apvu hoy to su apvu?
પિયતમાં
ગોળ પાણી મા મલ્ટિપ્લાય કરવા માટે કેટલા દિવસે તૈયાર થાય છે
દાખલા તરીકે જીવામૃત ચાર દિવસે તૈયાર થાય છે
એનપીકે કોનસેટીયા ગારીયાધાર તાલુકા મા ક્યાં મળશે જણાવવા વિનંતી જેગૌમાતા
ઇફકો, ક્રિફકો કે સરદાર ડેપો માં
મળેકાયા
સરદાર અથવા ઇફકો અથવા ક્રિફકો ના ડેપો માં
Dkc bektariya Kam kre chhe sar
સર NPK કોન્સોર્ટિયા સહકારી ડેપોએ મળી શકે
હા
@@KrushiMahiti-RameshRathod Thank sir
આ બેક્ટેરિયા સોડ 6:14 ને કેટલા દિવસમાં કામ આપે
Ghau.50divasnathayache.ton.p.k.knasotiya.apishakay
હા
કેમીકલ સાથે વાપરી શકાય?
અલગ અલગ વાપરો
કેટલા સમય સુધી કામ કરે છે
Npk bectriya aapi pachi pesticides dawa ketla Divas pachi chatavi
5 દિવસ
Sir swal nu panama. Profino. Gelelio ane biozam aa dava bheri chale jiru ma round levano che jiru 50 divas nu thayu che sir please javab apjo abhar ram ram
હા
એન પી કે કસ્તોડિયા ને બેરલ માં ૨૦૦ લીટર પાણી હારે ૧ કિલો ગોળ નાખી મલ્ટીપ્લય કરી. સકાય. કે નહિ?
પિયત માં આપી દો
ચણા માં સુકારો છે
મે 10 વીઘાનુ જીરુ વાવેલુ છે બે કીયારા માં N P K 16 16 16 નાખેલુ છે પણ હવે અફસોસ થાય છે કે બધાવા વાવી દેવાની જરુર હતી અડધો ફેર છે
વાહ....ખૂબ સારું ઓબ્સેર્વેશન છે
નમસ્તે સર 12:61:00 સાથે Technical Name: 47.8% SC DIAFENTHIURON ચાલે કે નય
હા
Dhanama chantkav kari sakay?
પિયતમાં
સાડવા માહાલે
નહિ
Amara area ma 3 culture alag alag Malta Nathi NPK Culture male che aa video thi problem dur thayo thanks Saheb.
Ok
@@KrushiMahiti-RameshRathod રમેશ ભાઈ હું પાંચ વર્ષ થયા વપરાશ કરું છું જોરદાર રિઝલ્ટ મળે છે
🙏Jay Dwarikadhis 🙏
Npk રાસાયણિક બે નો પત અપાય કે નહીં
હા
Aaj urea3theli wahe 1bottel pakdavi mane
શેની
@KrushiMahiti-RameshRathod bio npk fertilizer
@@ddbrothers5718 Bhai nano urea farjiyat nathi fariyad Karo khetivadi adhikari ne
સાહેબ ગોળ આપી ને તરત.ઉપયોગ.માં લય સકાય કે.કેમ માહિતી.આપજો
હા
@KrushiMahiti-RameshRathod આભાર સાહેબ
એક પાક મા કેટલી વાર આ પી સકાય
એક બે વાર
સાહેબ આને ચણા ના પાક ઉપર પંપ થી સ્પે કરી શકાય
પાણી સાથે પિયતમાં આપો
સાહેબ મારા ઘઉં 31 દિવસ ના થયા છે.તો 12.61.0 નો છંટકાવ કેટલા દિવસે કરી શકાઈ જણાવશો
35
આભાર સર
સરઘવા માં ફાલ કરે છે
ગોળ નાંખવો જોઈએ કે
જરૂર નથી...એકલું પણ ચાલે
સર ૧૨/૬૧/૦૦ ઘઉં મા ૨ થી ૩ પંપ અક વિઘા મા સાટી અક અકર મા ૧ કીલો વાપરી શકાય કે કેમ તે અંગે જણાવો
હા
આંબા માં અપાય
હા
આપા પસી દવા ક્યારે સાટી સકાય
હા
દવા કેટલા સમય પછી સાટી સકાય
છંટકાવ માં ન ચાલે
નહિ
માણસા સરદાર ડેપામા હોતા નથી કઈ રીતે વાપરવા
ઇફકો માં તપાસ કરો
Rasaynik. Khatr. Sathe. Aapi. Sakay
અલગ આપો પિયતમાં
વરગશોપ ખોલો
Do kisan chndra ji ka kam krega sar
જય દ્વારકાધીશ
Good