કેનેડાને દર વર્ષે 90 હજાર શ્રમિકોની જરૂર Temporary Foreign Work Program Canada

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2024
  • It is a dream for many to travel aborad and earn money in countries like America and Canada. However there is a misconception that only the educated and highly skilled can travel abroad. Where as programs like temporary foreign worker visa of Canada provides opportunities to labour class citizens like welder, driver, construction worker and various such other categories. In the video we will discuss in detail about how can one get Canada visa by understanding the Noc code (National Occupation Classification) and visa application process.
    પુરાવા સાથે જાણો કેમ શ્રમિકો કેનેડા જઈને કમાય છે લાખો. Canada Visa Process 2024.
    Noc code Website: noc.esdc.gc.ca/?GoCTemplateCu...
    Other such video:
    કેનેડાના PR વિઝાની વિગતવાર માહિતી: • કેનેડાના PR વિઝાની વિગ...
    આટલું ધ્યાન રાખ્યા વગર કેનેડા જશો તો પસ્તાશો: • આટલું ધ્યાન રાખ્યા વગર...
    Please like, share and subscribe Fun for Gujaratis for such other content.
  • Розваги

КОМЕНТАРІ • 97

  • @pmgift
    @pmgift 6 місяців тому +5

    સર હું એક કોલેજ સ્ટુડન્ટ સુ અને મારું ગ્રેજ્યુએશ પૂરું થયું છે તો હું જય સકુ મોલ માં માલ સામાન ની દેખ રેખ રાખવા

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      હા બિલકુલ જઈ શકો

    • @pmgift
      @pmgift 6 місяців тому

      વિઝા ના કેટલા રૂપિયા થાય

    • @pinkalshah4332
      @pinkalshah4332 6 місяців тому

      Na javay bhai tya dekhay che etlu job easy nathi malti pan nathi tart

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws 5 місяців тому +2

    જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ.💐🙏💐 ખૂબ જ સુંદર અને સરલ શૈલી માં ખૂબ જ ઉપયોગી માહિતી આપી જેને જરૂર હોય તેને કામ આવી શકે તેવી માહિતી આપી છે. ખૂબ ખૂબ ધન્યવાદ.💐🙏💐👌💐👍💐

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому +1

      જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ. વીડિઓની માહિતીનું ટૂંક મૂલ્યાંકન કરવા બદલ આભાર

  • @LIVE-dl1xg
    @LIVE-dl1xg 6 місяців тому +7

    બ્રાહ્મણને કર્મકાંડ માટે શું કરવું જોઇએ?

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому +2

      એવી કોઈ ઓફીસીઅલ નોકરી કદાચ ન હોય. પણ કેનેડામાં મંદિરો અને ભારતીયો ઘણા છે. વ્યક્તિગત સંપર્કથી જ તમારું કામ થઇ શકે.

    • @LIVE-dl1xg
      @LIVE-dl1xg 6 місяців тому

      @@DidarHemani thanks kaka

  • @ujjavaljoshi3957
    @ujjavaljoshi3957 Місяць тому +1

    Saras information sir. Khub khub aabhar

    • @DidarHemani
      @DidarHemani  Місяць тому

      આપને માહિતી ગમી એ જાણીને આનંદ થયો. આભાર

  • @ajaygedani579
    @ajaygedani579 5 місяців тому +2

    મજુરી કામ માટે નો એક અલગ વિડિયો બનાવો તો તમારો સારૂ અને આવા વિડીયો વધારે બનાવો એવી વિનંતી અને આસા રાખીયે છી આભાર

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      સુચન બદલ આભાર

  • @dhirensheth3801
    @dhirensheth3801 6 місяців тому +3

    Bahu Importent Information Sirji

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому +1

      આપને વિડિઓ ઉપયોગી લાગ્યો આ જાણીને આનંદ થયો

    • @dhirensheth3801
      @dhirensheth3801 6 місяців тому +2

      @@DidarHemani bahu saral bhasha ma samjayiyu chhe

  • @user-chetan_
    @user-chetan_ 27 днів тому +1

    Very nice...

    • @DidarHemani
      @DidarHemani  25 днів тому

      Thank you for your kind words.

  • @hemanihemani3241
    @hemanihemani3241 6 місяців тому +2

    1st verssss

  • @hemanihemani3241
    @hemanihemani3241 6 місяців тому +1

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      દિલના પ્રતીક દ્વારા દિલે નાદાન દીદારભાઈ પ્રત્યે માયાળુ લાગણી દાખવવા બદલ આભાર

  • @vadhel_vipul_ahir
    @vadhel_vipul_ahir 6 місяців тому +2

    👌👌👌

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому +1

      માયાળું લાગણી બદલ આભાર

  • @ajaygedani579
    @ajaygedani579 5 місяців тому +1

    સરસ માહિતી છે

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      તમને માહિતી ઉપયોગી લાગી એ જાણીને આનંદ થયો આભાર

  • @Netsurf23
    @Netsurf23 6 місяців тому +3

    Maro bhai painter chhe artist

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      તો વીડિયોમાં જણાવ્યા અનુસાર આગળ વધો

  • @chintanpatel4654
    @chintanpatel4654 6 місяців тому +1

    🙏Jay shree krishna 🙏

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      🙏Jay shree krishna 🙏

  • @pankajvasava6427
    @pankajvasava6427 6 місяців тому +5

    વિદેશ માં વર્ક વિઝા માટે લોન ની સુવિધા આપતી કોઈ સંસ્થા છે સાહેબ

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому +1

      ઓફર લેટર મળી જાય પછી બધી જ રાષ્ટ્રીયકૃત બેંકો આપે છે

    • @pankajvasava6427
      @pankajvasava6427 6 місяців тому +2

      @@DidarHemani ખુબ ખુબ આભાર તમારો સાહેબ,તમારા ચરણો માં વંદન🙏

    • @IndianKanaVlogs
      @IndianKanaVlogs 5 місяців тому

  • @gajeramiraj8565
    @gajeramiraj8565 6 місяців тому +3

    તમે ભાઈ જુનાગઢ ના ગીરનાર નો વીડિયો તો બનાવો❤

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      સુચન બદલ આભાર

  • @milankumarpatel5033
    @milankumarpatel5033 6 місяців тому +1

    Very nice 👍🌹video 📹🙂

  • @user-oj5rx1yz1k
    @user-oj5rx1yz1k 6 місяців тому +1

    Jayshiram

  • @Netsurf23
    @Netsurf23 6 місяців тому +2

    Mare javu chhe pan physical challenge person chale low vision chhe koye pan jahi sake chhe handicap deep dump low vision

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      નિષ્ણાંતોની સલાહ લો

    • @Netsurf23
      @Netsurf23 6 місяців тому

      youtube.com/@ssoverseassurat7539?si=L7eFIfCeNFk0pmyu

    • @Netsurf23
      @Netsurf23 6 місяців тому

      @@DidarHemani aa office Surat ma chhe hu gayo toh plan samaja yu 33.000 Bharat ma baki salary ma thi

    • @Netsurf23
      @Netsurf23 6 місяців тому

      @@DidarHemani
      Temporary foreign worker program nu kidhu ma'am ae

    • @vimalbavishi7103
      @vimalbavishi7103 5 місяців тому

      ​@@Netsurf23 surat ma kya office se?

  • @rushirajsinhjadeja
    @rushirajsinhjadeja 6 місяців тому +2

    Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
    FunForGujratisFamily!!! 🔥🔥🔥
    LoveYouDidarKaka ❤️❤️❤️

  • @priteshpatel1347
    @priteshpatel1347 5 місяців тому +2

    Sir koi sarae sanstha bhar mokla ave no video banavo

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      સુચન બદલ આભાર

  • @savaliyamahendra2550
    @savaliyamahendra2550 6 місяців тому +2

    Indian general elections 2024 no video banavo.

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      એમાં અમે ટૂંકા પડીએ

  • @AbhiSingh-pd9lb
    @AbhiSingh-pd9lb 4 місяці тому +1

    Kaka best licence vara agent ni mahiti bhi aapo

    • @DidarHemani
      @DidarHemani  4 місяці тому

      સુચન બદલ આભાર

  • @Gujju_Khabar
    @Gujju_Khabar 6 місяців тому +1

    kharcho ketlo thay

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      અરજી કરતી વખતે મામૂલી ખર્ચ થાય છે. ઓફર લેટર મળે તો બે રીતે મળે છે[1] બધો ખર્ચો કંપની ભોગવે છે અથવા [2] નોકરીનું પાકું પણ સ્વખર્ચે જવાનું હોય છે

  • @manavshah2004
    @manavshah2004 5 місяців тому +1

    Make video on Business man Raj kundra

  • @jadejavikramsingh1317
    @jadejavikramsingh1317 6 місяців тому +1

    જય.માતાજી. કાકા

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      જય.માતાજી ભાઈ

  • @paramarrakesh7170
    @paramarrakesh7170 5 місяців тому +1

    Hi

  • @manavshah2004
    @manavshah2004 5 місяців тому +1

    Please kaka upload daily video

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      I will try my level best

  • @manavshah2004
    @manavshah2004 5 місяців тому +1

    Kaka make video on Vijay Mallya

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      Thank you for the suggestion

  • @AbhiSingh-pd9lb
    @AbhiSingh-pd9lb 4 місяці тому +1

    Kaka apply keve rete kervu puru process batavo ne please

    • @DidarHemani
      @DidarHemani  4 місяці тому

      એની માહિતી એકથી કરી રહ્યો છું

  • @mururabarimururabari2028
    @mururabarimururabari2028 5 місяців тому +1

    ઈઝરાયલ વિશે વિડિયો બનાવો કામ કરવા માટે

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      સુચન બદલ આભાર

  • @IndianKanaVlogs
    @IndianKanaVlogs 5 місяців тому +1

    खेती बाड़ी में Noc Code कौन सा है

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      यह खेतीवाड़ी में आप कौनसे काम मे माहिर हो उस पर निर्भर करता है। डिस्क्रिप्शन में Noc Code जान ने के लिए वेबसाइट की लिन्क देने में आई है।

    • @IndianKanaVlogs
      @IndianKanaVlogs 5 місяців тому

      @@DidarHemani मैं वहां पर देखा जो अपने लिंक में डिस्क्रिप्शन में दिया है वहीं पर लेकिन वहां पर खेती बाड़ी में बहुत सारे कामकाज है लेकिन वहां पर पढ़े लिखे इंसान की जिसके पास कोई डिग्री होनी और हमारे पास इतनी ज्यादा पढ़ाई नहीं है

  • @motivationjadav4066
    @motivationjadav4066 6 місяців тому +3

    Khota ucha sapna jova karta India saru

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      ઓકે

    • @pinkalshah4332
      @pinkalshah4332 6 місяців тому

      Sachi vat che tya apdi value ahi na મજુરો jevi che only rs che tya

  • @chavdajatin441
    @chavdajatin441 6 місяців тому +2

    Mare To Ta Dhakko Thase Canada 😅 Diploma Puru KariNe Canada Ma Jamin Levi Chhe😂

  • @saurabh369
    @saurabh369 5 місяців тому +1

    આવો વિડિયો gulf cuntry નો બનાવો!!

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      સુચન બદલ આભાર

  • @rameshnakum9161
    @rameshnakum9161 5 місяців тому +1

    Sir FABURIKETAR ni job nu karavo sie

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      સારા નિષ્ણાત પાસે પહોંચી જાવ અને આગળ વધો. અમારી પાસે જે માહિતી હતી તે વીડિઓમાં આપી દીધી છે.

  • @rajmaher7303
    @rajmaher7303 5 місяців тому +1

    Koi ajt good work kare to kejo

  • @hamarapayaragaav8350
    @hamarapayaragaav8350 4 місяці тому +1

    bauu divs pachi video joye

    • @DidarHemani
      @DidarHemani  4 місяці тому

      હા અમુક કારણોસર અમે અનિયમિત થયા છે.

  • @a2z749
    @a2z749 5 місяців тому +1

    કાકા હું બોટાદ થી બોટાદ વિશે વિડિઓ બનાવશો

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      સુચન બદલ આભાર

  • @ravijethva9470
    @ravijethva9470 6 місяців тому +1

    Sir immigration office મા કેનેડા વકૅ માટે એજન્ટ ને પુછ્યુ તો તે કહે છે કે પહેલા visitor visa પર જય ને work parmit કરી આપી અને Lima later પર પ્રોગ્રામ ચાલુ છે
    મને માગૅદશૅન આપો plz 🙏 reply

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому +2

      તેમ જે Lima later વાત કરો છો એ Lima later નહિ પણ LMIA લેટર છે. એની માહિતી નીચે આપું છું.
      લેબર માર્કેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (LMIA) એ એક દસ્તાવેજ છે જે કેનેડામાં નોકરી આપનાર વ્યક્તિ કે કંપનીએ વિદેશી કામદારને નોકરીએ રાખતા પહેલા મેળવવો પડે છે. LMIA બતાવે છે કે નોકરી ભરવા માટે વિદેશી કામદારની જરૂર છે. તે એ પણ બતાવે છે કે નોકરી કરવા માટે કોઈ કેનેડિયન કામદાર અથવા કાયમી નિવાસી ઉપલબ્ધ નથી. કોઈ પણ કંપની LMIA ત્યારે જ કઢાવે કે જો તમારી અરજી/બાયોડેટા/રેજ્યુમ એક ખાસ પ્રકારની પદ્ધતિથી જે તે કંપનીમાં પહોંચે. તમારા એજન્ટને કહો કે તમે જે કામ માટે જાણકાર છો, અનુભવ ધરાવો છો, ટ્રેનિંગ લીધી છે વગેરેને આધારે અરજી કરાવી આપે. તમે ઓફર લેટર મેળવવા પાત્ર બનો પછી બધું કામ થઇ જાય છે. જેની બધી વિગતો એજેન્ટ પાસે હોય છે. જેમાં ૨, ૫ કે ૧૦ વર્ષનો કોન્ટ્રાકટ, કંપની તમને એપ્રેન્ટિસ તરીકે બોલાવે છે કે નોર્મલ વર્કર તરીકે, કંપની તમને ટ્રેનિંગ અપાવશે કે ટ્રેનિંગનો ખર્ચો તમારા પગારમાંથી કપાશે વગેરે વિગત સામેલ હોય છે. આ બધી બાબતોને આધારે તમને કેનેડાની વર્ક પરમીટ મળે છે. ટૂંકમાં તમે અત્યારે તમારી લાયકાતને આધારે અરજી કરવાની પ્રોસેસ કરો. એવું પણ બને કે એજન્ટ તમને એક કરતા વધારે કંપનીઓમાં અરજી કરાવી આપે.

  • @doiyajaypal7176
    @doiyajaypal7176 6 місяців тому +1

    Apde mava ni dukan karvi se jagya hoy to kejo kaku 😂

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      કેનેડામાં એક ગુજરાતી ભાઈએ પાનપાનનો ગલ્લો નાખેલો છે. લિન્ક આ સાથે મોકલું છું
      ua-cam.com/video/Vf1ZprCF8zM/v-deo.html&pp=ygU84KqV4KuH4Kqo4KuH4Kqh4Kq-4Kqu4Kq-4KqCIOCqquCqvuCqqOCqqOCrgCDgqqbgq4HgqpXgqr7gqqgg

  • @Tangy_touch
    @Tangy_touch 6 місяців тому +1

    Canada, maldive ne promote na karo। Bahiskar karo। Bharat have majbur nathi naa bharatiy