Ep 12: 2019માં ગજબની ટ્રીકથી અમેરિકા પહોંચ્યો સમીર, રમેશકાકાને ત્યાં ફરી શરૂ કરી જોબ

Поділитися
Вставка
  • Опубліковано 23 сер 2024

КОМЕНТАРІ • 233

  • @prafulamehta9202
    @prafulamehta9202 Рік тому +2

    સમીર ને બધ્ધા જ પર વિશ્વાસ આવી જતો હતો એટલે તે ત્યાં દુઃખી થતો હતો

  • @rohitnvshoppe111
    @rohitnvshoppe111 Рік тому +5

    સ્નેહા ની ધીરજ અને સમીર ની ઈમાનદારી ને મહેનત ને સો સો સલામ

  • @shaileshahir2977
    @shaileshahir2977 Рік тому +6

    ખૂબ સરસ એપિસોડ હતા બધાજ...આભાર
    આગળ પણ સારા એપિસોડ મૂકતા રહો

  • @vijunadiad
    @vijunadiad Рік тому +7

    સમીર ની સ્ટોરી ને પતાવા બદલ ખુબ ખુબ આભાર. સમીર નો અતિઆત્મવિશ્વાસ જ તેની અમેરિકા ની તકલીફો નું કારણ બન્યું. જો તેને રમેશ કાકા ની સલાહ સમયસર માની હોત તો કદાચ આજે અમેરિકા માં સારો એવો સેટલ થયી ગયો હોત, પછી ભલે ને થોડું ઓછું કમાતો હોત.

    • @TechnicalRajguru
      @TechnicalRajguru 5 місяців тому

      Aatmavishwas હતો એટલેજ ધંધો કરી શક્તો હતો

  • @pragnapatel234
    @pragnapatel234 6 місяців тому

    Nice all episode s

  • @AnwarSindha
    @AnwarSindha 2 місяці тому

    Naish story

  • @user-gn4qx1yo9r
    @user-gn4qx1yo9r Рік тому +2

    I’m from usa all episodes watchin

  • @dharmendrapatel5169
    @dharmendrapatel5169 3 місяці тому

    સો સો સલામ સમીર ભાઈ ને........

  • @rushidesai227
    @rushidesai227 Рік тому +2

    સમીર મહેતા ના જીવન ના ઉતાર ચઢાવ ખુબ જ સરસ રીતે રજૂઆત કરવા બદલ ખુબ આભાર. હું પણ સમીરભાઈ ની જેમ અમદાવાદ માં રહું છું. જો સમીરભાઈ ની અનુમતી હોય તો એમનો નંબર અથવા મેલ આઈડી શેર કરવા વિનંતી. સંપર્ક નો હેતુ બિઝનેસ માટે છે.🙏

  • @user-yk1wt1hv9q
    @user-yk1wt1hv9q Рік тому +7

    મહેસાણા જીલ્લા વિજાપુર તાલુકાના લાડોલ ગામની આપનો ખુબ ખુબ આભાર સ્નેહા ઉપર સ્ટોરી બનાવો તમારા બધા જ એપીસોડ જોયા છે મજા આવી👌👌👌👌👌👌👌

  • @jalpaajmera8319
    @jalpaajmera8319 7 місяців тому

    Very nice story

  • @niteshtrivedi9999
    @niteshtrivedi9999 3 місяці тому

    जय श्री कृष्ण🌹👌

  • @harikrishnapandya8805
    @harikrishnapandya8805 4 місяці тому

    Nice story

  • @ambalalpatel87
    @ambalalpatel87 6 місяців тому

    Excellent information with great vocal speech and representation of the facts to deep information .I am from Chicago since 1974. JaiSiyaRam.

  • @kailashpatel3666
    @kailashpatel3666 Рік тому

    Very good story

  • @brijeshpatel-js8po
    @brijeshpatel-js8po Рік тому

    I am from London all episode waching is good

  • @hasmukhpatel4831
    @hasmukhpatel4831 8 місяців тому

    Verry nice 👍

  • @vipulpatel3885
    @vipulpatel3885 11 місяців тому

    Good information thanks 🙏

  • @sanjaysherasia464
    @sanjaysherasia464 11 місяців тому

    Very nice story
    I am Sanjay Sherasiya
    From Morbi

  • @user-vc7xx3vi9u
    @user-vc7xx3vi9u 7 місяців тому

    Go

  • @InduPatel-ok1cm
    @InduPatel-ok1cm Рік тому +3

    તમારી સ્ટોરી બિલકુલ સાચી છે અમેરિકા આવ્યા પછી ઘણું બધું સહન કરવું પડે છે દૂરથી ડુંગર રળિયામણાં

  • @shilpapatel4072
    @shilpapatel4072 Рік тому

    Nice story I hope

  • @leelajaganiya5110
    @leelajaganiya5110 6 місяців тому

    hu Canada thi tmara Episode jou6u very interesting

  • @dhavalpatel-ff7nb
    @dhavalpatel-ff7nb Рік тому +2

    સમીરભાઈ ની હિંમત જોઈને ઘણું શીખવા મળ્યું

  • @pritijayswal7791
    @pritijayswal7791 Рік тому

    Excellent 👌🏻from USA

  • @anilpatel1123
    @anilpatel1123 Рік тому

    Fine store

  • @user-jg1of6tw1d
    @user-jg1of6tw1d Рік тому +1

    I like all episodes, I am from uk

  • @babulaal670
    @babulaal670 Місяць тому

    From Canada

  • @moinshaikh8626
    @moinshaikh8626 7 місяців тому

    Thanx nice

  • @shamimjivanijivani8399
    @shamimjivanijivani8399 11 місяців тому

    Yes

  • @user-yk1wt1hv9q
    @user-yk1wt1hv9q Рік тому +1

    Good
    Good

  • @user-jd2up6sl9e
    @user-jd2up6sl9e Рік тому

    Very nice work

  • @rszalazala4510
    @rszalazala4510 Рік тому

    Nice story 👌 samirbhai ni

  • @zahir263
    @zahir263 Рік тому

    Nice story che

  • @kuldipborad2550
    @kuldipborad2550 Рік тому +1

    ખુબ સરસ સ્ટોરી તમારી આ સ્ટોરી ઉપરથી ઘણું બધું શીખવા મળ્યું હું હાલ યુરોપ ના દેશમાં શું

  • @jayantibhaipatel1017
    @jayantibhaipatel1017 Рік тому

    Good story for in ligal emigrand

  • @nizargadhiya5973
    @nizargadhiya5973 11 місяців тому

    I like the story and the way you are telling, thank you so much.
    Iam from Mumbai

  • @user-vc7xx3vi9u
    @user-vc7xx3vi9u 7 місяців тому

    Good

  • @user-gn4qx1yo9r
    @user-gn4qx1yo9r Рік тому

    I’m from usa all episodes watching

  • @PatelKumar-mb3nx
    @PatelKumar-mb3nx Рік тому

    I am uk all stories watching

  • @anandipatel3663
    @anandipatel3663 Рік тому +1

    આનંદીઅંમેરીકા🎉🎉

  • @sathwaraprakash1142
    @sathwaraprakash1142 8 місяців тому

    👌

  • @smitapatel8806
    @smitapatel8806 Рік тому +2

    His greedy for money he has to spend time with his wife and family. Why he still taking risks. His very smart and hard working man easily he makes money too. his lucky . Why people make mistakes to come USA. He can take that money and start his own business in India. Thank for story it’s hard to trust people everywhere India and outside countries too. . Thank you for sharing your story Samir be smart and take care yourself and your family.

  • @Prabhuda370
    @Prabhuda370 Рік тому +1

    ગાંધીનગર,
    આખરે તો નક્કી છે કોઈ કોઈનું નથી રે કોઇ કોઈનું નથી રે.

  • @immu17
    @immu17 5 місяців тому

    Aa real story par thi khabar pade chhe ke duniya ma shu shu chaale chhe ane aapne shu dhiyan raakhva jevu chhe, @surat

  • @kulinpanchal1874
    @kulinpanchal1874 Рік тому

    Very very informative and lots of things to learn in life from such peoples life story

  • @user-ho2vy5vi6b
    @user-ho2vy5vi6b Рік тому

    I like story. watching for Bagasara Dis . Amreli

  • @vipulpatel3885
    @vipulpatel3885 11 місяців тому

    સારી માહિતી

  • @bharatgolitar6265
    @bharatgolitar6265 Рік тому

    surat thi

  • @KantilalKotadiya
    @KantilalKotadiya Рік тому +1

    બહુ સરસ છે હું તમારા વીડિયો જોવું છું

  • @jaymeldikrupanortiyanorta2797
    @jaymeldikrupanortiyanorta2797 4 місяці тому

    હું જવા માગતો હતો ફોરેન પણ હવે તમારી સ્ટોરી સાંભળી હવે મારું ભારત સારુ se🌹

  • @JDShah-pk5qp
    @JDShah-pk5qp Рік тому +6

    બહુ સરસ સ્પીચ સાથે સ્ટોરી ગમી. ખૂબ ખૂબ આભાર સ્નેહા ની સ્ટોરી પણ મોકલશો

  • @user-fu1tm4qb3d
    @user-fu1tm4qb3d Рік тому +1

    Samir meta ni store sars bnavi se sneha metanu stori bnavjo

  • @kumudkothari6583
    @kumudkothari6583 Рік тому

    Very touching stories....Kumud Kothari from Borivali Mumbai..loved it

  • @bharatsoni9430
    @bharatsoni9430 8 місяців тому

    खरेखर धन्यवाद तमने आपवो जोइए खुब्ज सुन्दर शैलीमाँ आपे आ रियल स्टोरी उजागर करी मोटी सेवा आपि।

  • @jaymeldikrupanortiyanorta2797
    @jaymeldikrupanortiyanorta2797 4 місяці тому

    ખૂબ સરસ સે ભાઈ

  • @ketanpatel7694
    @ketanpatel7694 Рік тому

    હું ગુજરાત નો છું .મારું વતન મહેસાણા જિલ્લા મો પલવસના બેચરાજી રોડ ઉપર sametra ગામ છે.અત્યારે અમદાવાદ માં રહું છુ.જિંદગી માં પોતાનાં જ હેરાન કરે છે.જેમના માટે જિંદગી ખપાવી હોય તે જ છેલ્લી ઘડી દગો કરે છે.અને હા જ્યારે પણ તમને કુદરત કોઈ સેવા કરવાનો મોકો આપે ત્યારે હસતા હસતા સેવા કરવી જોઈએ. કોરોના માં ઘણા બધા લોકો એ હસતા મોઢે જે પોતાની થી થઇ શકે તે સેવા ઇન્ડિયા માં ગુજરાત મા કરી છે જ્યારે તક મળે ત્યારે સેવા કરવી જોઈએ નહિ કે પૈસા ભેગા કરવા જોઈએ. જય શ્રી કૃષ્ણ

  • @namanbhatt7303
    @namanbhatt7303 Рік тому +1

    Ha banavo, story

  • @chikulalshah3113
    @chikulalshah3113 Рік тому

    મહેસાના થી ચીકાભાઈ શાહ (બીડીવાલા)

  • @chandulalpatel3342
    @chandulalpatel3342 4 місяці тому

    જોરદાર સંઘર્ષ ધરાવતી રિયલ સ્ટોરી રજૂ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન

  • @nitinbrahmbhatt4838
    @nitinbrahmbhatt4838 Рік тому

    Adbhut very heart touching

  • @user-sy6jv4dq2s
    @user-sy6jv4dq2s Рік тому

    ખુબ સરસ માહિતી આપી. અમે બધા એપિસોડ જોયા.

  • @nirmalpatel3108
    @nirmalpatel3108 9 місяців тому

    Maja aavi story ma Kai Sikhva maliyu thanks

  • @fulibenchaudhari6624
    @fulibenchaudhari6624 Рік тому

    Tmarabthajvidiyoame joiae seetmari. Vat. Krvani. Spih. Jordarsee. Samir ne. Tklif. Pdi. Ae Va Anubhv. Anne. Pn. Bhuj Thyasee. Dalr. Kmava. Bhuj. Agra see. Fuliben Chaudhari 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼jsk

  • @pdesai775
    @pdesai775 Рік тому

    It’s a very touching story. I was touched by Samir Mehta’s struggles. He should have stuck with his philosopher like Ramesh Shah and should have repatriated maximum of his earnings and invested somewhere. Nicely narrated by Navratilova Sen. I am from New Zealand.

  • @bharatparmar9517
    @bharatparmar9517 Рік тому

    Bharat from rangaipura petlad
    Best story of Samir Mehta
    I like story

  • @Nikunzpatel
    @Nikunzpatel Рік тому

    Nikunj Patel Ahmedabad… magnetic story.. really interesting with Navrang sen.👍

  • @kiranamin1849
    @kiranamin1849 Рік тому

    Nice story i like this story keep it up ❤❤🎉

  • @anwarsindha899
    @anwarsindha899 9 місяців тому

    Thenks

  • @jayantibhaipatel1017
    @jayantibhaipatel1017 Рік тому

    I like yours all videos
    I am visiting us four times

  • @hamirraval3933
    @hamirraval3933 4 місяці тому

    Risk hey to Ishq hey

  • @bhavnapatel9040
    @bhavnapatel9040 Рік тому

    Samir Bhai no sangharsh kabile tarif che

  • @sanjaychavda6411
    @sanjaychavda6411 Рік тому +2

    I like story હું સુરત શહેર થી સુ તમારા વિડિયો ની રાહ જોવા સુ મારી વાઇફ પણ જોવે છે બોવ મજા આવે છે sir હું પણ uk જવનો સુ saptambar માં

  • @jayantihirpara625
    @jayantihirpara625 Рік тому

    Story is good, I hope you give real story with good ambitious

  • @arunabenpatel8023
    @arunabenpatel8023 Рік тому

    Badha nice video

  • @patelvishnubhai3036
    @patelvishnubhai3036 Рік тому

    Bahu saras spicha sathe stori gami Navi stori moklta reso

  • @shaikhyashmin4186
    @shaikhyashmin4186 Рік тому

    i like episod yashmin sheikh ahmedabad gujarat

  • @namitavora5839
    @namitavora5839 Рік тому

    Very touchie & heartbreaking fact. Sometimes overconfidence gives a big problem. Good thing is finally he's with family. Hopefully happy ending. 🙏

  • @umakantbrahmbhatt3175
    @umakantbrahmbhatt3175 Рік тому

    Very nice storry

  • @TheOceanofHOPE
    @TheOceanofHOPE Рік тому +1

    Very nice story and really feeling sorry for Samir. He has struggled for 10+ years and fought against all odds but unable to get what he earned. A bitter truth for those who are trying to reach to USA at any cost (illegally). All the very best to Samir for his new chapter in life in India (Ahmedabad).

  • @arunashah2470
    @arunashah2470 Рік тому

    Very looking story from bhyander Mumbai

  • @jinalpatel9606
    @jinalpatel9606 11 місяців тому

    Nice and inspiring story..I have a little suggestion if you can add some photograpics then it will be blast..

  • @anilpurohit7608
    @anilpurohit7608 Рік тому

    હું ત્યાં રહેલો છું સગા વહાલા નથી હોતા વહાલા સગા નથી હોતા. એ અનુભવ્યું છે. લોકોને જે લિગલી આવેલા છે તે પણ વોશરૂમ કે ગાર્ડન માં જઈ રડતા જોયા છે. હું ભરૂચ થી છું ગ્રીન કાર્ડ છોડી દીધું. હાલ પરિવાર સાથે આનંદ થી રહું છુ ત્યાંનો સમય જીવન નો સૌ થી ખરાબ સમય હતો..

  • @hitengthakkar
    @hitengthakkar Рік тому

    Excellent story. I like your channel now Calgary Canada

  • @VishalSuvagiya-
    @VishalSuvagiya- Рік тому

    Hello vishal suvagiya story super se bov Maja aavi

  • @chikulalshah3113
    @chikulalshah3113 Рік тому

    ખુબ સરસ વિગત જાનવા મળે છે સાથે તકલીફ જે આવતી હોય તેના રસ્તા જે પણ થતા હોય તેની માહિતી પણ અપાય તો સારું

  • @shakurshekhani3901
    @shakurshekhani3901 Рік тому

    Very interesting and sad story I am from Bharuch

  • @babubhaipatel9775
    @babubhaipatel9775 Рік тому

    NAVRANGBHAI thanks 👍 I'm New Ranip Ahmedabad I'm watching all episodes in yours chanal

  • @pbmehtaus
    @pbmehtaus Рік тому

    Nice real story of Samir bhai…I hope people who are intent to come to US illegally, learns lessons from these stories…it is not worth …. on the costs of family..thanks for sharing…🙏🏻👍👍

  • @vinodnainai1719
    @vinodnainai1719 Рік тому

    vinod nai . બનાસકાંઠા ડીસા

  • @rohitnvshoppe111
    @rohitnvshoppe111 Рік тому

    I m from mahesana all episodes watching 👌👍🙏

  • @shamimjivanijivani8399
    @shamimjivanijivani8399 11 місяців тому

    We got lesson

  • @raviparmar4543
    @raviparmar4543 Рік тому

    Very nice story.. I'm in Mumbai...

  • @premilapatel5600
    @premilapatel5600 Рік тому

    Nice real story of samir bhai ❤️🙏🏼

  • @bharatsangada5440
    @bharatsangada5440 Рік тому +1

  • @FarmerBharatThakor
    @FarmerBharatThakor 8 місяців тому

    ખૂબ ખૂબ અભિનંદન ભાઈ ને સાહેબ ❤

  • @user-gx1ri7hy8h
    @user-gx1ri7hy8h Рік тому

    Good to learn who want to go abroad as illegal immigrants and talented from Ahmedabad lives in uk

  • @punbhazala230
    @punbhazala230 Рік тому

    Avaj.tamaro.sarash.temaj ...samjavvani spich sari..... good...mesej..apva badal.abhar

  • @DilipPatel-uv9ve
    @DilipPatel-uv9ve Рік тому

    Good story .hearing from u s a

  • @ilashah4117
    @ilashah4117 Рік тому

    Masrbombay