Talati પેપરના પ્રશ્નો, Cutoff ,પરિણામ જેવા મુદ્દા પર ભરતી બોર્ડના અધ્યક્ષ hasmukh Patel શું બોલ્યા?

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024

КОМЕНТАРІ • 813

  • @KISHANBD
    @KISHANBD Рік тому +88

    સાહેબ આટલું પેપર આપ્યા પછી તૉ એટલું સમજાયું ગયું છૅ કે તમારી કથની અને કરનીમાં ઘણો તફાવત છૅ.❤️🙏🏻😊

  • @mehulrabari4486
    @mehulrabari4486 Рік тому +2

    Sarkar ne man fave em vidhyarthiona ane emna ma bap na sapna tode che😒😒😒

  • @mayurkalariya6639
    @mayurkalariya6639 Рік тому +11

    આ ટકલાને કોઈક એ સમજવો કે તલાટી એ વહીવટી પદ છે અને સરપંચ એ કાર્યકારી પદ છે સરપંચ ૭ ચોપડી ફેલ અને તલાટી તમારે upsc લેવલનો જોઇએ છે પાછું તલાટીને સરપંચની નીચે કામ કરવાનું એટલે કે upsc લેવલ વારો ૭ ચોપડી પાસ થયેલાની નીચે કામ કરશે...વાહ , આ ગુજરાત મેં બનાવ્યું છે...

  • @KISHANBD
    @KISHANBD Рік тому +101

    સાહેબ એક વાત તૉ તમારે સ્વીકારવી જ રહીં કે તમે ભ્રસ્ટાચારિઓના ભોગે વર્ષોથી મહેનત કરતા વિદ્યાર્થીઓઓના સપનાઓને તોડ્યા છૅ.. 🙏🏻🙏🏻
    ખુબ ખુબ આભાર તમારો ❤️🙏🏻😊

  • @naturelovelife2741
    @naturelovelife2741 Рік тому +83

    અફસોસ થયો આ અમારી છેલ્લી પરીક્ષા હતી એવું લાગતું તું કે આ આ વખતે અમે 5 વર્ષની મહેનત ફળશે પણ તૈયારી જેવું કઈ હતું જ નહિ 😢😢

    • @Unknown_person_1430
      @Unknown_person_1430 Рік тому

      bhai chinta na karo uparvado bahdi jove che

    • @Vasava_Jit
      @Vasava_Jit Рік тому

      Dago karyo che apni jode

    • @ashoksonagraashoksonagra7591
      @ashoksonagraashoksonagra7591 Рік тому +1

      આજ હસમુખ પટેલે અમારી 10/4/2022 ની lrd કોન્સ્ટેબલ નો સંપૂર્ણ સિલેબસ કાઢી અને gpsc ની પેટનમાં પ્રશ્નો કાઢ્યા હતા ત્યારે પણ lrd નો ચેરમેન હસમુખ પટેલ હતો અને યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી હતી આજે પણ તલાટીની પરીક્ષા લેવાઈ ત્યારે યુવરજસિંહની ધરપકડ કરીને જેલમાં પૂર્યા પરીક્ષા પહેલા ધરપકડ અને ચેરમેન હસમુખ પટેલ હોયછે દાઢમાં કાળું છે સરકારી કારસ્તાન લાગેછે 🕵️🕵️

    • @chavdajagruti5302
      @chavdajagruti5302 Рік тому

      સાચી વાત છે, બધા સપના પર પાણી,

    • @ajjuking4722
      @ajjuking4722 Рік тому

      Right brother

  • @satyammakvana1696
    @satyammakvana1696 Рік тому +341

    મને એમ કહો કે gpsc/upsc ના પેપર કેમ નથી ફૂટતા. પેપર ના ફૂટ એ માટે પેપર લેંધિ કાઢવુ એ ક્યાંનો ન્યાય.આ બોર્ડ ની એક પ્રકારની નિષ્ફળતા છે જેનો ભોગ વિદ્યાર્થીઓ બન્યા છે.

  • @anilamaliyar4253
    @anilamaliyar4253 Рік тому +92

    સાહેબ તલાટી નું પેપર upsc લેવલ નું પુસવું હોય તો પગાર પણ upsc લેવલ નો આપો 19500 કેમ

    • @nehalpatel975
      @nehalpatel975 Рік тому +8

      @sanjayzala747 to pachi exam pan 19500 mujab j lo.

    • @harshpal3900
      @harshpal3900 Рік тому

      @Sanjay Zala ej to bhai ek exam paper per to naseeb vado pan favi jay,

  • @anitabenkhant8626
    @anitabenkhant8626 Рік тому +1

    પોતાના વખાણ કરવાના બંધ કરો
    'હું જયારે તૈયારી કરતો હતો ' એવુ સાંભળીને કંટાળી ગયા છીએ

  • @pankajdamor35
    @pankajdamor35 Рік тому +67

    ભાઈ કોચિંગ વાળા ને છોડો દરેક વિદ્યાર્થીઓનું વિચાર ભલે મેરીટ 70+ જાય પરંતુ પેપર તો સરખો કાઢો..🙏🙏

  • @kishanmonpara274
    @kishanmonpara274 Рік тому +51

    જેમ કોચિંગ માંથી બેઠા પ્રસ્નો ન પૂછવા જોયે એવીજ રીતે gpsc ના પણ બેઠા પ્રસ્નો ના પૂછવા જોયે. સર તમારી પાસે આશા હતી❕

  • @sahdevdholakiya5993
    @sahdevdholakiya5993 Рік тому +69

    સાહેબ અમે ગામડામાંથી આવી શીએ અમારે ખાલી તલાટી બનવું તું પણ હવે એ નસીબમાં નથી આ પરીક્ષા gpsc વારા પાસ થશે અને પશી નોકરી છોડી દેસે

  • @nishantsoni6354
    @nishantsoni6354 Рік тому +1

    તમારે એવો મુખ્યમંત્રી જોઈએ છે જે અર્થશાસ્ત્ર-વિજ્ઞાન-ભૂગોળ-ગણિત-ઈતિહાસ-સંસ્કૃતિ જાણતો હોય કે કેન્દ્રમાંથી આદેશ આવે તેમ અનુસરતો હોય??? 😂

  • @HappyHappy-jr7ob
    @HappyHappy-jr7ob Рік тому +2

    26:00 cut off

  • @rajuolakiya3198
    @rajuolakiya3198 Рік тому +44

    Mara parents na paisa and maro 1.5 Vars no time barbad Kari nakhyo che. 😭😭

  • @komalparmar653
    @komalparmar653 Рік тому +7

    સમજણ શક્તિ ની પરીક્ષા હતી... ગોખણ શક્તિ ની નહીં.. એ બરાબર છે..પણ પેપર ને સમજવા માટે સમય તો જોઈએ ને ???????

  • @vishvjeetgadhavi9879
    @vishvjeetgadhavi9879 Рік тому +76

    એક પ્રશ્ન પાછળ 36 સેકન્ડ મળે સાહેબ.... એમાં question વાંચવાનો પછી 4 વિધાન વાંચવાના અને પછી એમાંથી કેટલા સાચા છે એ વિચારવાનું અને પછી તમને જે સાચા લાગ્યા છે એ option ક્યાં છે એ જોવાનું અને પછી પાછું કુંડાળું પૂરવાનું 🤣🤣🤣🤣🤣.... ટૂંકમાં 6 વર્ષની ભરતીને ગોટો વાળવા માટે આપે જે રીતે વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે એના માટે તમે કાયમ યાદ રહેશો.... વ્યવસ્થા કરવા માટે તમારા પ્રયત્નો બહુ જ જોરદાર કર્યા પણ જેના માટે વ્યવસ્થા કરી છે એ પરીક્ષાર્થીઓનો જરાય વિચાર ન કર્યો.... પાછા clearfication એવું આપે કે પેપર ફૂટે નહિ કે ચોરી થાય નહિ તે માટે આવું પેપર કાઢ્યું... પેપર ફૂટે એમાં પણ પરીક્ષાર્થી પિસાયો અને પેપર ન ફૂટે એના માટે જે પ્રયત્નો થયા એમાં પણ બલિનો બકરો વિદ્યાર્થી જ બન્યો.... ખૂબ સરસ સાહેબ, તમારી insecurity ને વિદ્યાર્થીઓની માનસિક તાણ બનાવવા બદલ

    • @aspirant9860
      @aspirant9860 Рік тому

      Tamne kone 100 que attempt karva kahyu hatu... 60 perfect attend karo to 1 min per question madse.

    • @rajpatoliya3642
      @rajpatoliya3642 Рік тому +8

      100 question vachva to pade ne kai robot thoda 6ai ke 100 mathi khabar padi jay aa 60 tik karva 6

    • @hardiksinhparmar1437
      @hardiksinhparmar1437 Рік тому

      💯

    • @vishvjeetgadhavi9879
      @vishvjeetgadhavi9879 Рік тому

      @@aspirant9860 તને પણ ક્યાં કોઈએ કીધુ તું કૉમેન્ટ કરવાનું પણ તોય કરી ને ?? બસ એવું જ થયું મનેય.... તારી સલાહ પેહલા મળી ગઈ હોત તો સારું હતું દોસ્ત પણ હવે મોડું થઇ ગયું... કઈ નઈ તે તો વિચારીને tick કર્યા છે ને ?? તું લાગી જા તોય બસ... બાકી આમ તો લાગી જ ગયો છે ....

    • @dilipkarmur7815
      @dilipkarmur7815 Рік тому

      @@aspirant9860 60 kya krva..?? 100 jova to pde ne..?? Ama knowledge nthi jou aa loko a speed joe che khali

  • @dhavalpatel5036
    @dhavalpatel5036 Рік тому +43

    અરે કાકા તલાટી માં 17 વિષયો આવે gpsc માં ના આવે એટલું તો સમજાય તમને

  • @kiranrathod3460
    @kiranrathod3460 Рік тому +10

    ગામડામાં વાળા છોકરાઓને સરકારી નોકરી હવે મળવું અઘરું સે આવા પેપર કાઢશો તૉ સાહેબ... 😥😭🙏

  • @yogeshsolanki9224
    @yogeshsolanki9224 Рік тому +1

    Aa sir ne permotion api hve upar mokli do.. Nd kok sara officer ne lavo... Je class 2nd3 nu leval smji ske

  • @kavitalsaniya2230
    @kavitalsaniya2230 Рік тому +19

    જી.પી.એસ.સી. માં એક કલાક નથી હોતી... જેની જાણ સર ને નહીં હોય??
    યુ.પી.એસ.સી.માં સમજ આધારિત પ્રશ્નપત્રો હોય એમા પણ 3 કલાક હોય છે જે સર ભૂલી ગયા.
    12મું પાસ થયો જ હોય... તેની પાસે આ લેવલની સમજ હોય??

  • @pankajdamor35
    @pankajdamor35 Рік тому +77

    ચાર અટેમ્પ સાંભળી સાંભળી ને કાન દુઃખી ગયાં..

  • @kishanpatel217
    @kishanpatel217 7 місяців тому

    ભરતી ઓ ની પથારી ફેરવી નાખી છે
    આ વિધ્યાર્થી ઓ સાથે મઝાક છે

  • @jrckbm1767
    @jrckbm1767 Рік тому +47

    Bhashan to tamari Jem ame pan dai sakiye . Pan majboori,jawabdari,parixa darmiyaan thato kharch ni ground reality alag j chhe...you made us to loose hope ....

  • @ak4akki
    @ak4akki Рік тому +1

    સમય જાઇ તેવો....budda pagla Gaya hau

  • @Bhavishya2106
    @Bhavishya2106 Рік тому +21

    સલામતી સલામતી ના મુદ્દે upsc na પ્રશ્નો મૂકી દીધા વાહ.... પ્રશ્ન નં -૪૪ upsc prelims ૨૦૧૬ paper બેઠે બેઠા પ્રશ્નો e પેપર માંથી મૂક્યા

  • @easydrawing715
    @easydrawing715 Рік тому +2

    Tu 1 kaam kr UPSC &GPSC vra ne j talati ma ly lene ........

  • @The_sandip_makwana07
    @The_sandip_makwana07 Рік тому +7

    Sir 60 km અંદર આપવાના બદલે 200 km આપ્યુ અને જેટલું બસ ની ટીકીટ નથી એટલે રીક્ષા ભાડુ થય ગયું

  • @takhatpatel
    @takhatpatel Рік тому +4

    સાહેબ ફાઈનલ આન્સર કી આવ્યા પછી એ તારલાઓ ને પૂછોક કેટલાં માર્ક થયા.ને કેવું પેપર રહ્યું😂😂

    • @bmkathiya4142
      @bmkathiya4142 Рік тому

      talati 43.46,junior 48.45..... any chances?

    • @Avinash-Rathva
      @Avinash-Rathva Рік тому

      ​@@bmkathiya4142 General ma thoda occha chances che

    • @bmkathiya4142
      @bmkathiya4142 Рік тому

      @@Avinash-Rathva obc

    • @katarmalnisha4852
      @katarmalnisha4852 Рік тому

      Mare talati ma 31 and junior ma 45.08 thay che koi chance kharo??

  • @mahavirsinhvaghela0
    @mahavirsinhvaghela0 Рік тому

    આ આવ્યા એટલે પેપર તો નથી ફૂટતા પણ અમે ફૂટી ગયાં અંદર થી

  • @crazyboydinu9442
    @crazyboydinu9442 Рік тому +52

    સાહેબ upsc ની પરીક્ષા પાસ છે..એટલે ક્લાસ 3 માં સીધા upsc નાં પ્રશ્ન મૂક્યા..અને એ પણ આગળ નાં પેપર નાં ઉતારા...ગજબ બેઇજત્તી

    • @altafpatel407
      @altafpatel407 Рік тому +4

      game te exam pass kari hoy emne aapre su leva deva aapre class 3 ni tayyari karine gayata nay k gpsc ni

  • @komalpatel4316
    @komalpatel4316 Рік тому +6

    આ બોર્ડ ની નિષ્ફળતા છે...ક્યાં ઉમેદવારો એવા છે જેને કહ્યું કે પેપર સારું છે

    • @pragneshrana98
      @pragneshrana98 Рік тому

      Bhai ae badha gpsc vara hase .. ne 1ke 2 years ma job છોરી ને જતો રે સે..

  • @kttupatel5255
    @kttupatel5255 Рік тому +1

    Paper time par ny aapta..talati paper 15 min late apyu reason paper 1 au6u nikdyu ... sarkho tm malvo joye plz check CCTV footage of Sri korat madhyamik school in Rajkot (shapar)

  • @ashoka2476
    @ashoka2476 Рік тому +19

    GPSC 200 Questions mate 3 kalak ape 6e to ema to full chori thati hse class room ma aa hisabe to😃

  • @crickdatascout8445
    @crickdatascout8445 Рік тому +80

    એનો મતલબ એ કે જે તલાટી બનશે એ સ્વાભાવિક રીતે GPSC ૧-૨ પણ પાસ થશે તો આવતા વર્ષે બધાં ક્લાસ ૧&૨ માં જતાં રહેશે..એટલે આવતા વર્ષે પાસી ભરતી આવશે 😂😂😂

    • @crickdatascout8445
      @crickdatascout8445 Рік тому +1

      Be+

    • @The_AB_Banna
      @The_AB_Banna Рік тому +1

      ના જાય લા,
      gpsc અને upsc મા કયા વધારે જગ્યાઓ હોય છે

    • @Stranger-qt4yl
      @Stranger-qt4yl Рік тому

      હા દોસ્ત GPSC 1-2 મા પ્રિલીમસના મેરિટના આધારે સિધુ પોસ્ટિંગ આપે છે એટલે એવું જ થશે!😅

  • @bridge123a
    @bridge123a Рік тому +5

    બધું બોલવું અને સલાહ આપવી સહેલી છે તમારા માટે...પેપર લાંબુ હોય એનાથી કોઈ ને કઈ પ્રશ્ન જ નથી પણ જે સવાલ પૂછાય છે તે ક્યાં લેવલ ના હોય એટલી ભાન પડવી જોઈ એ...

  • @trikamrao7918
    @trikamrao7918 Рік тому +12

    ગેરંટી બેચ વાળા ક્યાં ગયા - 19,999😂😂😂😂😂😂😂😂😂😂

  • @Wellman555
    @Wellman555 Рік тому

    GPSC 2022 nu paper Jojo Gs-1 and Gs-2 Talati karta Ghanu easy hatu....saru che mare varsho ni mehnat nathi ama....3 varsh ni Talati ni mehnat karva karta badha e GPSC ni preparation kari hot to clear thy gay hot 2022 ma.

  • @gujsaviplc9104
    @gujsaviplc9104 Рік тому

    આઈ ગઈ NCERT વાડી.... Class 3 છે... તું આપવા બેસ તો તને કોઈ પટાવાળા માં પણ ના લે...

  • @hkr.b2944
    @hkr.b2944 Рік тому +1

    ચોરી ના થાય એના માટે તમારે એવા અધિકારી અને એવા પોલીસ સ્ટાફ ને રાખવા પડે વિદ્યાર્થીનો ભોગ શું કામ લીધો

  • @sanjaysinhbhatiya8917
    @sanjaysinhbhatiya8917 Рік тому +47

    ક્યા ગામ ના તલાટીએ એક કલાક માં ૨૨૫ પ્રશ્નો સોલ્વ કરવામાં આવે ????

  • @lucky_-123
    @lucky_-123 Рік тому +2

    હસમુખ પટેલ : મૂજે નહિ પતા હૈ મુજે મત મૂછોના 🫡

  • @nileshvala1993
    @nileshvala1993 Рік тому

    હવે તો બંધ કરો IAS વિષે કહેવાનું..

  • @kartikrana6198
    @kartikrana6198 Рік тому +71

    ITS - Indian Talati Service ની તૈયારી કરવી જોઈએ

  • @Ujaspathik
    @Ujaspathik Рік тому +15

    વર્ગ 3 ની ધોરણ 12 આધારિત, 1 કલાક ની પરીક્ષા માં આવા વિધાન આધારિત પ્રશ્નો ના હોય સાહેબ, શેની પરીક્ષા લેવાઈ રહી છે એ પણ જોવું હો

  • @karanbharwad99
    @karanbharwad99 Рік тому

    સરકારે જાહેર કરવું જોઈએ કે અમારી પાસે કોઈ નોકરી નથી.પકોડા ની લારી કાઢો

  • @PiyuExperiment
    @PiyuExperiment Рік тому

    Aa type na question paper ma cut off niche j revo joie, bhrastachar rokava mate and emani salamati mate students na dil todavana 😡😡

  • @ajjuking4722
    @ajjuking4722 Рік тому +1

    તો અમારૈ વાચવાનુ કયાંથી અૈ પન કયદેજો

  • @parthchauhan2754
    @parthchauhan2754 Рік тому

    Hasmukh Patel ne koi academy mathi na puchai ena mate vidhyathi bhogavh padyu....

  • @manishvyas338
    @manishvyas338 Рік тому +1

    Are saheb gpsc ma 2 hours hoy , talati ma 1 hours hoy

  • @vijaydodiya5769
    @vijaydodiya5769 Рік тому +2

    Aasit Vora saheb ni yad ave ne ભલે 3400 માંથી 400 સેટીંગ થાય પણ 3000 લડવી

    • @makvanaravindrasinh4163
      @makvanaravindrasinh4163 Рік тому

      Sachi vat brother

    • @Avinash-Rathva
      @Avinash-Rathva Рік тому

      તને યાદ આવે j ને હવે તારી સેટિંગ થઈ શકે નઇ હસમુખ સર ના under ma

  • @sharadgavit1840
    @sharadgavit1840 Рік тому +7

    સાહેબ આ પરીક્ષા 12 પાસ પર લેવામાં આવી હતી 😡😡😡😡

  • @vipulparmar8796
    @vipulparmar8796 Рік тому +3

    પેપર કલાસ 1 & પગાર claaas 3 wow, બાકી ભુખા કાઢ્યા 🇮🇳

  • @djayparmar
    @djayparmar Рік тому +38

    પ્રશ્નો ખોટા પડે એનું દુઃખ નથી થતું, વાચ્યા વિના E મૂકવા પડે આવડતા હોય તોય એમાં વધુ દુઃખ થાય

    • @aparnathinimishaaparnathin712
      @aparnathinimishaaparnathin712 Рік тому +3

      Right

    • @ankurgamit4984
      @ankurgamit4984 Рік тому +1

      Mhent ketlik kre gpsc k upsc koyi book mthi question mukya ee pan kei dete biji var talti na book nai vchye khli upsc, gpsc book lei n talti exam aapi Su

    • @joshimaulikkumar8663
      @joshimaulikkumar8663 Рік тому +3

      GCERRT નું પૂછે તો વાંધો નાઈ..NCERT નું પૂછે..આપડે ક્યાં એ book ભણ્યા છીએ...

    • @ankurgamit4984
      @ankurgamit4984 Рік тому +1

      @@aparnathinimishaaparnathin712 ee bhuli gyo che k class 3 ma talti exam levani hti syllabus koya hta n topic su hta ena pela hto eej saro hto paper futi gyu eej bhul thai gei neto paper sara nikdte 😅

    • @hetalgandhi3446
      @hetalgandhi3446 Рік тому

      Sachi vat ane E krya pchhi khbr pde k aavdtu htu.. Kevu dukh thay e tmne nai smjaay sir... Question vanchya vgr E krva pdya che😢

  • @chaudhariashish4668
    @chaudhariashish4668 Рік тому +35

    એ હિસાબથી આપડે સરપંચની ચુંટણી લડવી જોઈએ 😂

  • @jiggly_jiggly
    @jiggly_jiggly Рік тому +1

    Sir samaaj adharit GPSC / UPSC maa puchay aa talati ni exam che aama samaaj adharit puchvana hata. Aa tamaru UPSC nathi. Ame samji tame 4 varas upsc attempt kri tame aaje sari post par cho pan ema ame su kriye amara to attempt na kharab kro. Tame j kidhu hatu gamda na student pan solve kri sake eva puchase. Ame samji gya tamne coaching wada students thi problem che ne GPSC / UPSC thi obsession che to jaav ne GPSC / UPSC naa paper banavo. Talati section ne muki do pls kem ke tamara raaj ma gafla naa thaay ne kai navi juni naa thay tya sudhi ame pass thavana nathi. Tamara keva thi coaching band thavani nahi ultu aava questions puchaya pachi coaching no hype vadhari nakhyo. Ne badha ni hope todhi nakhi specially jena last attempt hoy athva je gaamda thi hoy.

  • @alone_warrior0078
    @alone_warrior0078 Рік тому +3

    Gokhaniya ghar bhega😅😅😅😅
    Coaching wada ghar bhega😅😅😅
    Jate tyari karto vidyrthi😊😊😊😊😊❤❤❤

  • @noneofurbusinessnoneofur7521

    Sir ke past me jo kuch bhi kharab hua he bs wo bhi hamare sath wesa hi krna chahte he.....

  • @jaypatel2032
    @jaypatel2032 Рік тому

    GPSC / UPSC jevi Exam levalo Sokh rakho Cho to , Tevi salary Aapvano pan Sokh Rakho

  • @sanatan_ideology
    @sanatan_ideology Рік тому +3

    સાચી વાત છે. માહિતી આધાર નહી પરંતુ સમજ આધાર શિક્ષણ હોવું જોઈએ. ગોખણ પટ્ટી ન હોવી જોઇએ.

  • @chigii2006
    @chigii2006 Рік тому

    Sir tme comparison j khoti jagya ae karo 6o...talati ma ane class 1 ma frk 6...paper badha mate sarkhu htu barobar..pn sir talati exam khali class 3 ni taiyari karta hoy aej na apta hoy gpsc ni taiyari karta hoy ae pn apta hoy..ane aene selu j lagvanu 6..upsc na 3 pyq betha pu6ya 6 tme talati ma...aavi exam ma faido khali gpsc ni taiyari karta hoy ae loko ne j thavano...baki sir ame pn taiyari Kari j 6 ane bov sari rite Kari hti...ane talati nu paper to Jr.clerk karta pn agharu htu...tme 12 pass 12 pass level nu keta hta to aevu to htu j nhi...

  • @urmibhadaniya8930
    @urmibhadaniya8930 Рік тому +10

    સર પાંચ વર્ષની મહેનત કરેલી તલાટી માટે પણ તમે એક મહિનાની અંદર પેપર સ્ટાઇલ ચેન્જ કરીને સાવ અન્યાય કર્યો છે અમારા સપના અમારી મહેનત બધું અફેર બધાને પાસે સમય નથી હોતો ફક્ત તલાટી જ માટે પ્રીપરેશન કરેલી છતાય તમારું પેપર એટલું લેન્ધી હતું કે જાણે જીપીએસસીનું પેપર હોય એટલું લેન્ધી પેપર અમે એમ નથી કહેતા અઘરું હતું લેંધી એટલું હતું કે તેને વાંચવું જ અશક્ય તું કારણ કે આજ સુધી તો અવા પેપર આવેલા નથી. આ પ્રમાણના પ્રશ્નોપત્ર અત્યાર સુધી આવતા હતા એ પ્રમાણે પ્રેક્ટિસ હતી. તમે અઘરા પ્રશ્નો પૂછો નો ડાઉટ પણ આટલું લેન્ધી પેપર ન હોય ક્લાસ3 માં અત્યાર સુધી ક્યાંય આવા પેપર નથી આવ્યા તમે કીધુ એ સાચું કે પેપર લીધી હોય ઓકે વાંધો નહીં પણ 50 જ મિનિટ અમારી પાસે રહે છે એટલામાં આટલા એમસીક્યુ વાંચવા શક્ય જ નથી તમે એમ કહો છો આવડે એટલાનો જવાબ આપો પણ એના માટે પહેલા પ્રશ્નો અને એના એમસીક્યુ એબીસીડી ચાર ઓપ્શન વાંચવા તો પડે ને કે આવડે છે કે નહીં તો એટલો સમય જ નહોતો બધાને માટે તમે કયો સમાન સમય છે તો બધા માટે સમાન તૈયારી કરવાનો સમય નથી હોતો દરેક પેપર ની અંદર પેલું અઘરું અને વધારે અઘરું. આ ત્રણ પ્રકારે નીકળે છે પણ તમે તો એક જ પ્રકારમાં બધાને હેરાન કર્યા છે સોરી સર બટ આઈ હેટ યુ આ ના કરતા તો પેપર ફૂટી જતા ને એ જ સારું હતું કમ સે કમ એમ તો ન થતું કે મેં એકઝામ દીધી અને વારોની આવે પાંચ વર્ષની મહેનત પછી પણ નિષ્ફળતા જ રહેશેઆપ અફસોસ એટલે થાય છે કે ખાલી તલાટી માટે જ તૈયારી કરેલ બીજી કોઈ એક્ઝામ માટે નહીં

    • @piyushparmar559
      @piyushparmar559 Рік тому

      ૧૦૦% સાચુ કીધું
      હવે તો બીજી કોઈ પરીક્ષા માં ફોર્મ ભરતા પેલા ૧૦૦ વખત વિચાર કરવો પડશે.
      તૈયારી માટે બધાને સરખો સમય નથી મળતો, સમય જેમ જાય એમ જવાદરી પણ વધતી જાય..

    • @FFLiveGaming-b4q
      @FFLiveGaming-b4q Рік тому

      hase bhai

    • @bmkathiya4142
      @bmkathiya4142 Рік тому

      ketla marks thay chhe?

    • @MhipalsinhVghela
      @MhipalsinhVghela Рік тому

      💯 Agree

  • @reenadhruv9854
    @reenadhruv9854 Рік тому +45

    સાહેબ માન છે તમારા માટે .... પણ સાહેબ આટલા બધાં ઉમેદવાર ને પ્રશ્ન છે એટલે અન્યાય તો થયો જ છે

  • @GujaratiClassicalSong6716
    @GujaratiClassicalSong6716 Рік тому +6

    સાહેબ હું તો તમને એટલું જ કેવા માગું છું કે મારા જોડે બોલવા માટે કંઈ શબ્દ નથી કેમ કે હું હવે કોઈ પણ સરકારી પરીક્ષા નઈ આપી શકું મારી ઉંમર પુરી થઈ ગઈ છે હવે ભગવાન ને પ્રાથના કરું છું કે હું પાસ થઈ જાઉં 🙏🙏

    • @GujaratiClassicalSong6716
      @GujaratiClassicalSong6716 Рік тому +1

      મારી આ તલાટી ની છેલ્લી પરીક્ષા હતી 😢

    • @bmkathiya4142
      @bmkathiya4142 Рік тому +1

      @@GujaratiClassicalSong6716 , ketla marks thay chhe?

  • @asha1478
    @asha1478 Рік тому +1

    Aa bhai ne talati ne gpsc upsc ma kai farak nathi lagto?19500 ma ne 50000 ma kai farak nathi su?are vishleshan kya thi kare 1 hr ma ketlu kari sake ....magaj che k ghass charva gyu che tme dai ne batao 1 hr ma to maniye

  • @borichajignesh8663
    @borichajignesh8663 Рік тому +1

    સાહેબ તમે તમારી upsc ની વાત રેવા દયો. તમે upsc ની એક્ષામ આપી હતી અને તમે જે એક્ષામ લેવાના હતા તે તલાટી અને જુનિયર ક્લાર્ક ની લેવાના હતા.

  • @jignesh6872
    @jignesh6872 Рік тому +59

    તમારી બધી બાબતો ગમી પણ એક વાત ન જામી કે તલાટી પ્રમાણે પ્રશ્નો મુકવા જોઈતા હતા નહીં કે કલેકટર

  • @hiren9928
    @hiren9928 Рік тому +1

    Game tevu paper kadho....job par ,vachelu kai avtu nthi to sukam aavi system rakhi che...new system Lavo post mujab puchay avu....jem technical post ma hoy che

  • @viralpatel3112
    @viralpatel3112 Рік тому +51

    તલાટી ના પ્રશ્નપત્ર માં મંગુ વાળા પ્રશ્ન એ તો આખું ગામ માથે લીધું છે. 🤣🤣

  • @Giabimks
    @Giabimks Рік тому +30

    ITS - india talati service
    Post - તલેકતર
    😂😂😂😂😂

  • @gamitanup3891
    @gamitanup3891 Рік тому

    250 km jaine thaki javanu pasi paper atlu hard to marriet ek dum nichuj hase

  • @Pankajgujju
    @Pankajgujju Рік тому

    , madam gamda vala j vadhare pass thase.... Hamna upsc nu risult aavyu tema Gujarat na 45 student pass thaya.. Temathi 35 jetla gamda mathi hata...

  • @sahildesai2080
    @sahildesai2080 Рік тому +1

    સર consteble paper and talati paper ma rat dives different che kya 1 kalk and kya 2 kalk talati ma English pn ave maths pn ave police na paper Khali history and polity sivay su htu

  • @parmarprakash9818
    @parmarprakash9818 Рік тому

    Are sir akvaar aa pepar tame to aapi jov to tamane...........pan .......khaber pade j loko no calls 3 se .....aena mate ketlu akhru hatu .....

  • @indiandiaries4795
    @indiandiaries4795 Рік тому +1

    આને કેહવાય કુણી એ ગોળ ચોંટાડી. કોથળા માંથી ઊંટ કાઢવો😁

  • @alpeshraval777
    @alpeshraval777 Рік тому +2

    ધોરણ 5 માં દસમાનું ભણવામાં આવેં તો સુ hal થાય .

  • @jigneshbhaimakwana9161
    @jigneshbhaimakwana9161 Рік тому

    1 question ma 4 vidhan puchya hata
    Means 1 question ni andar pan 4 question

  • @satyammakvana1696
    @satyammakvana1696 Рік тому +76

    વાહ મોજ વાહ જે લોકો ત્રણ દિવસમાં 100 પ્રશ્નો ની સરખી answer key ના આપી શક્યા એ એવી અપેક્ષા રાખે છે કે વિદ્યાર્થી 1 કલાક માં પૂરું કરી શકે. એ મને કહો કે આમાં કેટલા પ્રશ્નો પાઠય પુસ્તક માંથી હતા.સાહેબ તમે 1 કલાક આ પેપર લઈ ને બેસો પછી ખબર પડશે.આવા લેંધિ પેપર માં મંગુ નું મંજુ કરી ને સવાલ ખોટો પાડવો એ કેવો ન્યાય આવું તો gpsc વાળા પણ નથી કરતા.

    • @aparnathinimishaaparnathin712
      @aparnathinimishaaparnathin712 Рік тому

      Right

    • @raghuveersinh_padhiyar_rajput
      @raghuveersinh_padhiyar_rajput Рік тому +4

      Sachi vat hu manju ne mangu samji betho due to time depression

    • @rahuldekavadiya5789
      @rahuldekavadiya5789 Рік тому

      Right

    • @altafpatel407
      @altafpatel407 Рік тому +5

      @@rahuldekavadiya5789 aa saheb khali bas emni bhutkar ni j vaato kare che me exam aapi tayare aavu hatu ne tevu, tame je exam aapi e hoy amaare su leva deva amare to class 3 ni level nu pappar joytu hatu ne aavyu gpsc level nu nihaho laagse sahe b ne laakho umedvaaro no haachu

    • @rajendramakwana6972
      @rajendramakwana6972 Рік тому

      Yes bhai mare pan khoto padyo

  • @The_AB_Banna
    @The_AB_Banna Рік тому +4

    ટૂંક મા આ ભાઈ નું એવું કહેવાનું થાય છે કે આ exam upsc gpsc મા fail થયેલા વિધાર્થીઓ class 3 મા લાગી જાય એટલા માટે હતી, અને કલાસ 3 વાળા ફરીથી તમે gpsc જેવી પાયા થી તૈયારી કરે..

  • @abhishekbunha9628
    @abhishekbunha9628 Рік тому

    Aamne Banavo GPSC NA chairman

  • @shiyalrajubhai9097
    @shiyalrajubhai9097 Рік тому +1

    Talati ni exam ફરીથી લો

  • @parmarvishal9577
    @parmarvishal9577 Рік тому

    Sir bav Mast knowledge 6e tamone aaj rite darkno khyal rakhvo the great 👍

  • @dhyanigyanpith6023
    @dhyanigyanpith6023 Рік тому +1

    Sir pele thi tareget maravo alag babat che... Tame jo upsc and Gpsc ne tarvet maro to teni alag tyari hoy.. Talati no taget maro and tame international realtion na question pucho alag babat che... And sir atyarna GPSC na chairman ne tame kejo to jara levael pela jevu Rakhe..

  • @h.n.gadhvi1830
    @h.n.gadhvi1830 Рік тому +7

    જો હવે આ સાહેબને આવનારી હાઇકોર્ટની વર્ગ 4 ની પટ્ટાવાળાની પરીક્ષાનું પેપર કાઢવાનું હશે તો આવું જ પેપર કાઢે.

  • @bapushree
    @bapushree Рік тому +2

    દરિયો દરિયો કઈ ને દરિયામાં ડુબાડી દીધા તમે😏

  • @dineshkumargohil4358
    @dineshkumargohil4358 Рік тому +2

    સમજ આધારીતજ પ્રશ્ન પત્રો હોવા જોઈએ. ધોરણ બાર પાસ સામાન્ય, નિચલો વિધાર્થી નગણો. અત્યાર નુ શિક્ષણ માયકાગલા પેદા કરે તેવુછે.મર્દ ઊભાથાય તેવુ હોવુ જોઈએ.

  • @piyushsonara3807
    @piyushsonara3807 Рік тому

    હવે તો નવી પધ્ધતિ આવી

  • @nareshparmar7966
    @nareshparmar7966 Рік тому

    પરીક્ષા એટલે પરીક્ષા બધા ભણાવે તેવું પેપર પૂછાય તો તે પરીક્ષા ના કહેવાય. હસમુખ પટેલ સાહેબની કામ કરવાની પ્રક્રિયા ખૂબ જ સારી છે. જય જય ગરવી ગુજરાત

  • @royaltrack7929
    @royaltrack7929 Рік тому +22

    Bhagwan tamara son and daughter ne pan aava divaso dekhad se tyare tamne khabar padse amari vedna

    • @PANAAHN
      @PANAAHN Рік тому +1

      Evu possible nathi e loko to sari j life jivse

    • @manishchaudhari33
      @manishchaudhari33 Рік тому

      Aapne majuri j sari se

  • @JaydevTirgar
    @JaydevTirgar Рік тому

    Sir, gcrt ke ncrt ni kya vat karo cho je topic che teni vat karo n...
    Sir, tame eto jove k talati ni exam 12th na base upar levay che ema tame gpsc levels nu pepar kadho to bichara je students proper talati ni teyari karta hta emnu su ...

  • @Zero_2_Hero1519
    @Zero_2_Hero1519 Рік тому +12

    સાહેબ તલાટી અને UPSC આ બંને વચ્ચે રાત દિવસનો તફાવત જોવા મળે છે ... તો પેપરમાં પણ તફાવત હોવો એ સ્વાભાવિક બાબત છે.

  • @manojsangadiya2845
    @manojsangadiya2845 Рік тому +7

    Have tame koi board no charge na sambhalta....🙏🙏

  • @bharatacharya1640
    @bharatacharya1640 Рік тому

    હસમુખ કાકા એ કસોટી ની પ્રમાણિત્તા જાળવી નથી... પેપર ક્લાસ 3 નું અને લેવલ gpsc.. વાહ...

  • @jayrathod5655
    @jayrathod5655 Рік тому +1

    Shu lage public cut off ketlu aavse?

  • @kiranrathod3460
    @kiranrathod3460 Рік тому +8

    27.47 કોન્સ્ટેબલ ના પેપર માં દોડ પ્લસ રનિંગ વાળા વિદ્યાર્થીઓના 85- 90 થતા હતા 🙏

  • @pankajmer2767
    @pankajmer2767 Рік тому

    CLASS 1 CHE K CLASS 2 K PCHI CLASS 3 CHE E PRAMANE PAPER KADHVU JOYE. MARA MAT MUJAB.

  • @Aman_094
    @Aman_094 Рік тому

    jyare gaun seva ma taakat nathi paper bannavani, toh badha gaun seva wala adhikairo ne suspend kro
    matlab su rhu ke jr.clk ane talati nu paper hasmuk patel banave che
    200 km dur centre aave che
    suspend kro gaun seva walo ne

  • @komalpatel4316
    @komalpatel4316 Рік тому +4

    Sir tame taamri જવાબદારી માં લાખો લોકોની નિરાશા માં નાખી દીધા.....but આ રીતે નાં હોઈ...possible nathi તલાટી માં UPSC ma કરવું

  • @TR-ce8wt
    @TR-ce8wt Рік тому +1

    Bhundaa paper hard kadhyu ano vandho nai pan te center door aapya ama IPS VECHAAYO

  • @gadhaviaroopdan1518
    @gadhaviaroopdan1518 Рік тому +9

    Upsc na 4 attempt no badlo apdi pase thi lidho 6e 🙆🏻‍♂️

  • @sarvaiyastudio6486
    @sarvaiyastudio6486 Рік тому +5

    સાહેબ આપને પણ આંસર કી બનાવતા 3 દિવસ થાય તો તમે જ કહો કેં અમી 1 કલાક માં કેમ પેપર પૂરું કરવું.....થોડું તો વિચારો અમારા માટે.....