આવી રે મજા ની કાયા કોણે રે ઘડી || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || ગણેશા કિર્તન

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    _____________ કિર્તન _________________
    કોણે રે ઘડી રે કાયા કોણે રે ઘડી
    આવી રે મજા ની કાયા કોણે રે ઘડી
    રામે રે ઘડી રે કાયા રામે રે ઘડી
    આવી રે મજા ની કાયા રામે રે ઘડી
    પૃથ્વી જલ તેજ વાયુ નાભી માંથી લાવ્યા
    સાંધેથી સાંધાની કેવી મીલાવી ઘડી
    આવી રે મજા ની કાયા કોણે રે ઘડી
    નવસો નવ્વાણું નાડું કેવી રીતે ગોઠવી
    લાહી ની સરવાણી કેવી દોડે છે હડી
    આવી રે મજા ની કાયા કોણે રે ઘડી
    કોણે રે ઘડી રે કાયા........
    કઇ રે વીજળી થી ચાલે શરીર ની સાંસો
    અનં ને પાણી ની માટે મુકી છે નળી
    આવી રે મજા ની કાયા કોણે રે ઘડી
    રામે રે ઘડી રે કાયા રામે.......
    હાડ અને માસ માથે બાંધી દિધા દોરડા
    રક્ષણ માટે રૂડી ચામડી જડી
    આવી રે મજા ની કાયા કોણે રે ઘડી
    કોણે રે ઘડી રે કાયા.....
    ઇન્દ્રિયો તો એવી દીધી કરામત તો કેવી કીધી
    નવ નવ દરવાજે મુકી ચોકીઓ ખડી
    આવી રે મજા ની કાયા કોણે રે ઘડી
    કારીગર કાયા નો કંયાય ગોતયો જડે નહીં
    હારી ગયા વિજ્ઞાનીઓ ખબર નાં પડી
    આવી રે મજા ની કાયા કોણે રે ઘડી
    કોણે રે ઘડી રે કાયા.......
    અનાથ નાં નાથ મારી લાજ સ્વીકારજો
    ડુબતી નાવડી માં જાલો બાવડી મારી
    આવી રે મજા ની કાયા કોણે રે ઘડી
    રામે રે ઘડી રે કાયા રામે રે ઘડી
    આવી રે મજા ની કાયા રામે રે ઘડી

КОМЕНТАРІ • 38

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 3 місяці тому +5

    સરસ ગાયું છે

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  3 місяці тому

      ખુબ ખુબ ધન્યવાદ ચેતના બેન

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 3 місяці тому

    ખુબ સરસ ભજન વાહ વાહ દીદી રાધેરાધેપનવેલ મા અમે પણ ગાયુ છે
    ❤❤❤❤જય શ્રીકૃષ્ણ

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  3 місяці тому

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ હાં દીદી મે પણ તમારૂં આ કિર્તન સાંભળ્યું છે બવ સરસ રીતે રજૂ કર્યું છે ખુબ સરસ

  • @SNNayak-ms5sw
    @SNNayak-ms5sw 3 місяці тому +2

    ❤ જય શ્રી કૃષ્ણ નયના બેન સરસ ભજન છે 😊

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  3 місяці тому

      ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @JyotshnaDavara-fv4jd
    @JyotshnaDavara-fv4jd 2 місяці тому +1

    Sars gayu Nayna ben

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  2 місяці тому

      ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ

  • @gopimandal003
    @gopimandal003 3 місяці тому

    જય ગુરુદેવ

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  3 місяці тому

      જય ગુરુદેવ જય દ્વારકાધીશ

  • @KiranKapuriya
    @KiranKapuriya 3 місяці тому +1

    Saras Bajan lakhiyu che nenya ban❤❤❤❤

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  3 місяці тому

      ખુબ ખુબ ધન્યવાદ કીરણ બેન જય દ્વારકાધીશ

  • @KapilabenParmar-xn1ub
    @KapilabenParmar-xn1ub 3 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ શરણમ્ 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  3 місяці тому

      ખુબ ખુબ ધન્યવાદ કપીલા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @gondaliyaparul4090
    @gondaliyaparul4090 3 місяці тому +1

    ખુબ ખુબ સરસ.. જય રામાપીર

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  3 місяці тому +1

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય રામાપીર 🙏

  • @rudrapatel477
    @rudrapatel477 2 місяці тому

    વાહ વાહ સરસ ભજન છે જય શ્રીરામ ❤❤❤🎉🎉🎉🎉

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  2 місяці тому

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ ભાઈ

  • @krishnabarot4577
    @krishnabarot4577 3 місяці тому +1

    Jay shree krishna 🙏 ♥

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  3 місяці тому

      ખુબ ખુબ ધન્યવાદ ક્રિષ્ના બેન જય શ્રી કૃષ્ણ

  • @jetabhaikhunti3673
    @jetabhaikhunti3673 3 місяці тому

    🎉🎉🎉

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  3 місяці тому

      ખુબ ખુબ ધન્યવાદ

  • @RameshBhai-ep7rg
    @RameshBhai-ep7rg 3 місяці тому +1

    Saras kirtan

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  3 місяці тому

      ખુબ ખુબ ધન્યવાદ રમેશ ભાઈ જય દ્વારકાધીશ

  • @ilanenbhatt
    @ilanenbhatt 3 місяці тому

    Jai Sri ram

  • @RashmikaDesai-u9w
    @RashmikaDesai-u9w 2 місяці тому

    બહુ મસ્ત ગાયું

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  2 місяці тому

      ખૂબ ખૂબ ધન્યવાદ રશ્મિબેન જય દ્વારકાધીશ

  • @BharatKhasiya
    @BharatKhasiya 3 місяці тому

    સરસબેન❤❤❤❤❤❤

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  3 місяці тому

      ખુબ ખુબ ધન્યવાદ

  • @AshvinPatel-r4c
    @AshvinPatel-r4c 3 місяці тому

    સરસ ગાયું

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  3 місяці тому

      ખુબ ખુબ ધન્યવાદ

  • @alkashukla1390
    @alkashukla1390 3 місяці тому

    સરસ ગાયું

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  3 місяці тому

      ખુબ ખુબ ધન્યવાદ અલ્કા બેન જય દ્વારકાધીશ

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 3 місяці тому +3

    જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ ગાય આનંદ થાય છે

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  3 місяці тому

      ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ તમને રોજ કિર્તન સાંભળીને આનંદ થાય છે અમને પણ તમને કિર્તન સંભળાવીને ખુબ જ આનંદ થાય છે

  • @heenapanchal4372
    @heenapanchal4372 3 місяці тому

    Sara gau mast

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  3 місяці тому

      ખુબ ખુબ ધન્યવાદ હીના બેન