Це відео не доступне.
Перепрошуємо.

Aavi Rudi Ajwaali Raat | Folkbox & Aditya Gadhvi

Поділитися
Вставка
  • Опубліковано 5 кві 2022
  • Music Credits :
    Singer: Aditya Gadhvi & Aishwarya Majmudar
    Music: Rachintan Trivedi
    Lyrics: Traditional
    Additional Lyrics: Late Shri Ghanshyam Kavi
    Rakhopa Lyrics: Daas Bapu
    Opera Voice: Bhavani Ananta Subramaniam
    Female Choir: Hiral Viradia, Shruti Iyer, Bhavani Ananta Subramaniam, Aashima Mahajan, Bhargavi Patel, Nilamben R Trivedi, Pushpaben Trivedi, Indiraben P Trivedi, Divyaben Parekh
    Rythm: Firoz Jeriya (Babbu) & Ayaaz Jeriya (Kaalu)
    Sarangi: Vanraj Shastri
    Mixing & Mastering: Suresh Permal at AM Studios
    Dialogue Mixing & Mastering: Mehul Trivedi at Silence Lab Studios
    Recorded at Creatika Studios, Creative Boxx Studios & KMMC Chennai
    Video Credits:
    Director: Jhanvi Gadhvi
    DOP: Dhrupad Shukla
    Editor: Omkar Nilange
    Asst. Cinematographers : Aarush Patel, Meet Patel
    Assistant Director: Manthan Paleja
    BTS photos: Kunal Soni
    Actors: Shraddha Dangar & Parikshit Tamaliya
    Line Production: Dhaval Pandya & Team
    Art: Ajay Padariya
    Costume Designer: Niki Joshi
    Colorist: Shail Shah
    Production Team: Dhaval Pandya, Darshan Lashkari
    Spot: Lal bhai, Arvind & Dharmesh
    Transport: Baldev Vaghela
    Makeup: Jitu Nai
    Juniors Supplier: Krupa Pandya
    Lights: Aarti Lights
    Camera: 1 Stop Cine Digital Pvt Ltd
    Lyrics:
    હે… આજ આનંદ આજ ઉચ્છરંગ
    અને આજ સલુણો સનેહ
    હે પણ સખી રી અમાણે નગર મેં
    આજે જોને કંચન વરસ્યો મેહ
    હે આજે જોને મોતીડે વરસ્યો મેહ…
    હે આવી રૂડી અજવાળી રાત રાસે તે રમવા નિસર્યા રે માણા રાજ…
    હે આવી રૂડી અજવાળી રાત રાસે તે રમવા નિસર્યા રે માણા રાજ…
    રાસે તે રમવા નિસર્યા રે માણા રાજ… (૨)
    હે જી રે રમ્યા રમ્યા પોર બેપોર…
    રમ્યા રમ્યા પોર બેપોર રે સાયબો જી તેડા મોકલે રે હે માણા રાજ…
    સાયબો જી તેડા જોને મોકલે રે માણા રાજ…
    આવી રૂડી આજ જોને અજવાળી રાત રાસે તે રમવા નિસર્યા રે માણા રાજ…
    રખોપા કરોને રવેચી માત… મારા રખોપા કરોને રવેચી માત… (૨)
    તારા છોરુની સંભાળુ લેજે રવેચી મોરી માત… (૨)
    હે જી રે અમારે છે સૈયરુનો સાથ… અમારે છે સૈયરુનો સાથ… મેલીને સાયબા નઇ આવું રે હે માણા રાજ… મેલીને સાયબાજી નઇ આવું રેહે માણા રાજ…
    આવી રૂડી આજ જોને અજવાળી રાત રાસે તે રમવા નિસર્યા રે માણા રાજ…
    ઢાળી શકું નહીં ઢોલીયો કાંઇ ઓરડે અંધકાર છે
    રૂડો કસુંબલ રંગ ઉડ્યો ડેલીએ સુનકાર છે
    લલકારતો ઇ છંદ દુહા હેતથી હરખાવતો
    દલદેવળ હુંદો દેવ મુજને યાદ ચારણ આવતો…
    Aditya Gadhvi's Social Media:
    adityagadhviofficial
    adityagadhviofficial
    info.adityagadhvi@gmail.com

КОМЕНТАРІ • 1,1 тис.

  • @devbha_gadhavi_official
    @devbha_gadhavi_official 2 роки тому +152

    વાહ ચારણ શુ વખાણ કરવા તમારા "જુની સંસ્કૃતિ જાળવવાની લગામ તો તમારા હાથમાં છે " આદિ ભાઈ આવી રુડી અજવાળી રાત 👍 પ્રેમ" કરુણા" વિરહ" થી ભરપુર લોકગીત અને લાસ્ટ મા ""🙏 રવેચી રખોપા કર મોરી માં 🙏 રુંવાડા ઊભાં થઇ ગયાં જયારે લાસ્ટ નુ દૃશ્ય જોયું 🙏🙏🙏 ધન્ય છે ચારણ ધન્ય છે તમારી જનેતાને 🙏દેવભા ચારણ જય માં રવેચી 🙏🔱

    • @sanskari_hindu
      @sanskari_hindu 2 роки тому +1

      Dwarika Na Devini To Vat J No Thay
      Tom Eiditions
      ua-cam.com/video/YDOwqqUupEs/v-deo.html

    • @vivekder7160
      @vivekder7160 2 дні тому

      હા ભાઈ ૧૦૦ %

  • @sakshidavda7149
    @sakshidavda7149 2 роки тому +350

    "આહ", "વાહ", "મૌન" અને સાથે આસું પણ... આ મિશ્નણ માત્ર કવિરાજ નો અવાજ જ કરી શકે છે! ❤🙌

  • @jaineshgajjar4943
    @jaineshgajjar4943 2 роки тому +165

    ગુજરાતી હોવાનો ગર્વ તો છેજ પણ આપડે ગુજરાત ને એક આવા અવાજ ની ધરોહર મળી છે એની કદર હોવી જોઈએ વાહ કવિરાજ વાહ જીઓ બાપ જીઓ♥️♥️♥️ what a wonderful Creation….it’s truly amazing and mind blowing Gujrati literature….!!!!! Jay Jay Garvi Gujarat

  • @Status-hi7xy
    @Status-hi7xy 2 роки тому +80

    "આ બધુ સપના જેવું લાગે છે" .......
    ....... "આપણે આને સપના જેવું જ રહેવા દેશું"
    વાહ.. કવિરાજ ..વાહ......
    આપની પ્રસ્તુતિ જેમ જેમ રજુ થતી ગઈ તેમ સમયના પળે પળે રૂવાડા ઉભી કરી દિધા હો કવિરાજ ...
    અદ્ભૂત અને બન્ને કલાકારે જાણે એક જીવ રેડ્યો હોય એવું લાગી રહ્યું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ બન્ને સંગીત કલાકરો...

  • @akashdhameliya9834
    @akashdhameliya9834 2 роки тому +78

    એક એવી રચના જે વારમ વાર સાંભળવી ગમશે....આભાર આદિત્ય ગઢવી, આવી નવી રચના ની રાહ રહશે...

    • @patelpatel9037
      @patelpatel9037 2 роки тому

      ક્યુ ગામ છે તારું?

    • @sanskari_hindu
      @sanskari_hindu 2 роки тому

      Dwarika Na Devini To Vat J No Thay
      Tom Eiditions
      ua-cam.com/video/YDOwqqUupEs/v-deo.html

  • @hitesh_joliya
    @hitesh_joliya 3 місяці тому +14

    વાહ, શું વર્ણન કર્યું છે.. ✨ એ જુના રિવાજો અને સંસ્કૃતિ.. પહેલાંના ગામડાની અનુભુતિ.... અદ્ભુત ❤

  • @user-gw8tt5vk9f
    @user-gw8tt5vk9f 2 роки тому +68

    વાહ.. ગુજરાત ની લગ્ન સંસ્કૃતિ દર્શાવતું ગીત ❤️ વિશ્વ ના કોઈ પણ ખૂણા માં ફરી લ્યો, પણ સંસ્કૃતિ તો ભારત ની જ. 🙏🏻

  • @dwarkadhish_studio44
    @dwarkadhish_studio44 2 роки тому +67

    ખરેખર સંસ્કૃતિ જાળવી રાખવા માટે તમારા પ્રયત્નો બઉ સારા છે. I proud of you...

  • @ankursankaliya2248
    @ankursankaliya2248 2 роки тому +5

    વાહ ગઢવી વાહ...
    એક પણ તમારું એવું ગીત નથી કે મે સાંભળ્યું ન હોય....
    બધા જ ગીતોમાં માન,મર્યાદા , મોભો હોય છે
    આપણી ગુજરાતની સંસ્કૃતિ તમારા જેવા કલાકાર છે ત્યાં જીવિત છે.....
    ધન્ય છે ગુજરાત ના કવિરાજ
    અને ashwariya majbudra is great

  • @shaileshchaudhary5963
    @shaileshchaudhary5963 2 роки тому +353

    આવા ગીતો શહેરો અને મકાનો ના જંગલો માં રહેનરા કરતા રૂડા ગામડા માં રહેનરા ના હૃદય માં જલ્દી ઉતારી જાય છે....

    • @sanskari_hindu
      @sanskari_hindu 2 роки тому +5

      Dwarika Na Devini To Vat J No Thay

    • @ashishghavrighavri33
      @ashishghavrighavri33 2 роки тому +2

      Ha bhai

    • @aniruddhsinhmakwana5065
      @aniruddhsinhmakwana5065 2 роки тому +16

      भई गाऊँ हो या सहर सब की मात्रु भासा एक ही हैं
      गुजराती ❤️

    • @gujaratistatus5552
      @gujaratistatus5552 2 роки тому +4

      Bhai hu gamda thi aapni vaat,100 taka sachi chhe aaj na song karta mane pehla na avaa song khub j pasand chhe

    • @virendrasinhp.thakor8579
      @virendrasinhp.thakor8579 2 роки тому +4

      અભાવનો ભાવ સમજો છો?

  • @Sagar_Akabari
    @Sagar_Akabari 2 роки тому +1

    Vah bhai vah kevu pade hooo
    Supperrr combination

  • @anandparmar1699
    @anandparmar1699 2 роки тому +14

    Adbhut 😢 અંત માં જે ઐશ્વર્યા મજમુદાર એ ગાયેલ છંદ છે, ખરેખર હ્રદય ધ્રુજાવી દે . કવિરાજ અતિ ઉત્તમ છે.

  • @Tejpalsinh_parmar09
    @Tejpalsinh_parmar09 2 роки тому +84

    વાહ કવિરાજ લાવ્યા હો બાકી ..... અદ્ભુત 👏👏♥️ તમે એક જ છો આવા કલાકાર જે જૂના ગીતો ને આવી રીતે રજૂ કરી શકો છો..🤗

  • @jayrajsinhtajpar8669
    @jayrajsinhtajpar8669 2 роки тому +26

    વાહ કવિરાજ વાહ પરીક્ષા ના માહોલ માં તમારું ગીત સાંભળી ને પોઝિટિવ વિચારો આવે છે સાંભળી ને ❤️

  • @jayeshdhokiya184
    @jayeshdhokiya184 2 роки тому +1

    Vaah kaviraaj aflatun😍😍😍😍

  • @shashikvekariya9121
    @shashikvekariya9121 2 роки тому +118

    આ છે ગુજરાત ની સંસ્કૃતિ ...🙏🙏 વાહ કવિરાજ 🎉

    • @ajaypampaniya2268
      @ajaypampaniya2268 2 роки тому

      જોરદાર ભાણા

    • @sanskari_hindu
      @sanskari_hindu 2 роки тому +3

      Dwarika Na Devini To Vat J No Thay
      Tom Eiditions
      ua-cam.com/video/YDOwqqUupEs/v-deo.html

    • @RaghuveerSingh-nc7qv
      @RaghuveerSingh-nc7qv 2 роки тому

      Wah kaviraj ji

    • @deepraval6526
      @deepraval6526 Рік тому

      વાહ કવિરાજ વાહ... શું કહેવુ...શબ્દ નથી....કવિરાજ અમારું ઘરેણું હો જય હો

  • @vaghelahardik1671
    @vaghelahardik1671 2 роки тому +39

    વાહ કવિરાજ વાહ.... રીતસર ના રુવાડા ઉભા થઈ ગયા સોન્ગ સાંભળી ને...... અને તમારો આવાજ ભાઈ ભાઈ 🔥

  • @sangeetajadeja6385
    @sangeetajadeja6385 2 роки тому +8

    આ ગીતને મેં કેટલી વાર સાંભળ્યું છતાં પણ વારંવાર સાંભળવાનું મન થાય છે અને જ્યારે પણ સાંભળું છું ત્યારે મારા રુવાડી રુવાડી આ ગીતનો સ્પર્શ અનુભવું છું. મારી પ્રેમ કહાની ને આકાર આપ્યો હોય એવું લાગે છે. 😭😭😭😭

  • @harsiddhistudio8595
    @harsiddhistudio8595 2 роки тому +4

    વાહ આદિત્ય ભાઈ . સાચી વાત છે ચારણ ની જીભે માં સરસ્વતી બિરાજે છે . સૂર ને કેમ રમાડવા આ ખૂબી માત્ર ચારણ પાસે જ છે . જય હો.🙏

  • @phoenixkrato
    @phoenixkrato 2 роки тому +23

    જૂના ગીતો ને ફરી જીવંત કરનાર એટલે આપડા કવિરાજ 🔥💙

  • @jaypalsinhjadeja1829
    @jaypalsinhjadeja1829 2 роки тому +27

    અદ્ભુત ધ ઈરા ઓફ ઉપેન્દ્ર ત્રિવેદી ની યાદ અપાવતું ગીત....અને ગુજરાતી કલ્ચર ના શૃગાર રંસને સુંદર રીતે રજૂ કરતી સિનેમેટોગ્રાફી... માસ્ટર પીસ ઓફ ૨૦૨૨

  • @ArjunkumarJakasania
    @ArjunkumarJakasania 2 роки тому +56

    "Rakhopa karo ne Ravechi ma" needs a separate soundtrack itself... it is awesome...

    • @vivekpxl
      @vivekpxl 2 роки тому +1

      Exactly!

    • @HardikLadva
      @HardikLadva 2 роки тому

      ua-cam.com/video/HUSSCiu3Q3M/v-deo.html

    • @palvd
      @palvd 2 роки тому

      ua-cam.com/video/HUSSCiu3Q3M/v-deo.html

  • @theunbelievable9590
    @theunbelievable9590 2 роки тому +23

    "પ્રેમ ના સપના... સપના રહી ગયા ને વિરહ હકીકત બનીને રહી ગઈ "

  • @premnipanihari
    @premnipanihari 2 роки тому +14

    અલગ સૌથી અલગ ગીત છે,
    અજબ નો સુર,ગજબ નો રાગ,
    અને એમાંય શ્રદ્ધાજી ની એક્ટિંગ
    ગજબ હો.....💯💯💯

  • @pareshmusar7334
    @pareshmusar7334 2 роки тому +15

    ખમા બાપ ખમા....,
    અદ્દભૂત રચના _ રખોપા રવેશી ના.... Awesome lyrics and composed..

  • @dollydavda5403
    @dollydavda5403 2 роки тому +23

    આખા ગીત માં હસાવી ને અંતે રડાવી દીધું આદિત્ય ભાઈ 🙏ધન્ય છે

  • @Dr.vigna_a_shah
    @Dr.vigna_a_shah 2 роки тому +33

    I was shocked at the end.. 😭😭😭😢😢😢😢... Had goose bumps....Such an emotional song... 😭

  • @vaghelamahavirsinh8777
    @vaghelamahavirsinh8777 2 роки тому +3

    નિઃશબ્દ એમ થાય છે આમા કોના વખાણ કરવા સિંગર એક્ટર સૌએ બહુ જોરદાર કામ કર્યું છે હૈયું ભરાય આવ્યું. આપડા લોકગીતો ને જાળવી રાખવા માટે ખૂબ ખૂબ આભાર તમારો કવિરાજ🙏

  • @jwalantpandor96
    @jwalantpandor96 2 роки тому +6

    ખૂબ જ સુંદર નિરૂપણ 👌 ખરેખર વખાણ કરવા શબ્દો નથી.
    એક ગુજરાતી હોવાનો ગર્વ છે. 🙌 🙌
    કવિરાજ અને અન્ય કલાકારો નો આભાર વ્યક્ત કરુ છું કે તમારા કારણે ગુજરાતી સંસ્કૃતિ જળવાઈ રહી છે. 🤝♥️

  • @monicapanchal6241
    @monicapanchal6241 2 роки тому +5

    OMG, suruat ma etlu man mohi de ane chehra pr khushi chavayeli ekdm saras feeling thi achanak ankho ma asuda ne Jane sagdu sumsam ne veran thay gyu.
    No words can explain. Masterpiece

  • @kushmarvi4381
    @kushmarvi4381 2 роки тому +3

    એક ગીર નો હાવજ અને એક આ હાવજ (આદિત્ય ગઢવી) બેઉ ગરજે એટલે રુંવાડા ઉભા કરીને જ રયે....
    હા કવિરાજ હા....🙌🙌❤️❤️
    જબરદસ્ત...😍

  • @singerkaushikalgotaroffici3827
    @singerkaushikalgotaroffici3827 2 роки тому +4

    વાહ.... વાહ.... વાહ.... સુ અવાજ છે તમારો મારા વાલા..... જય હો.... જય હો.... વાહ.. આદિત્ય ભાઈ વાહ..... આદિત્ય ભાઈ તમે સુરેન્દ્રનગર ની પાસે મૂળી ગામ છે રહો.. છો... પેલા તમે ત્યાં રહેતાતા એટલે અત્યારે હાલમાં પણ તમે ત્યાં રહો છો ભાઈ..

  • @dhruvilshah5237
    @dhruvilshah5237 2 роки тому +4

    Bav aj Saras gayu che Aditya Gadhavi ane Aishwarya Majmudar a , Sache Ruwaata ubha thai gya....❣
    Jay Jay Garvi Gujarat 🚩

  • @amitkotadia9570
    @amitkotadia9570 2 роки тому +5

    હવે અમારી પાસે વખાણ કરવા શબ્દ પણ નથી બચ્યા ગઢવી સાહેબ,, અદભૂત આવાઝ ને ગીત સંગીત ❤️❤️❤️

  • @__BHAVINKANPARIYA_B
    @__BHAVINKANPARIYA_B 2 роки тому +3

    જલસો પડી ગયો કવિરાજ.... મગજ માંથી નીકળશે નઈ થોડાં દિવસ....કડી repeat જ થાયા કરે છે. ❣️❣️

  • @mehulmakwana9415
    @mehulmakwana9415 2 роки тому +13

    સિનેમેટોગ્રાફી અદ્ભૂત🤩
    અદ્ભૂત કલાકારી... Singing તો કાયમ લાજવાબ હોય જ છે😎

  • @-writer_jitu_parmar001
    @-writer_jitu_parmar001 2 роки тому +1

    Song joya vagar....osm , gajab....karan k maro fav singer , Aditya gadhavi no voice chhe bhai.....ema kai kevuj na pade ..... ❤️❤️💖💖 Wah kaviraj....tamara song ni always rah hoy.... kaink alagj hoy 💖💖

  • @jadejabrijraj652
    @jadejabrijraj652 19 днів тому +1

    મજા પડી ગઈ. બંને ગાયક કલાકાર નાં અવાજ ની શું વાત કરવી. જય માતાજી

  • @devraval9868
    @devraval9868 2 роки тому +34

    Rakhopa karo ne Ravechi maa & Yaad charan aavshe was incredible ❤️❤️🔥🔥🔥

  • @niravparsana
    @niravparsana 2 роки тому +16

    Goosebumps goosebumps goosebumps!!! ❤️❤️❤️
    This is what we expect as Gujarati music and songs in future, not Janudi, Bewafa etc.. craps. 🙏🏻🙏🏻🙏🏻
    Aditya, Man what a voice you've got!! Will be eagerly waiting for this kind of renditions in future.
    Shraddha, What an expression... you nailed it as usual!

  • @niravjanisanskritwala
    @niravjanisanskritwala 2 роки тому +1

    ફિલ્મોમાં અને કહાનીઓમાં ટ્વીસ્ટ ઘણા જોયા,
    આજે પહેલીવાર એક ગીતમાં છેલ્લે આવેલ ટ્વીસ્ટ જોયું.
    અદભુત...

  • @vishnubhadru1384
    @vishnubhadru1384 2 роки тому +1

    Wah wah su vaat che kaviraj majaa aavi gai ... aaviritrej gataa raho.. garv che amne ke gujarat nu naam rosan karo cho

  • @ij_1243
    @ij_1243 2 роки тому +3

    Jya sudhi Aditya bhai chhe tya sudhi man ma ek vat ni shanti chhe k gujrati geet nu bhavisy ujjval chhe....
    Vah Kaviraj 🙌👌 khub saras ... 💪💪

  • @aartikher7947
    @aartikher7947 2 роки тому +3

    કેહવાં માટે શબ્દો નથી કવિરાજ ... Just want say it's heart touching. પ્રેમ , ઉત્સાહ , વિરહ બધું જ એક સાથે આપી દીધું...
    આ ગીત પેલાય સાભળ્યું છે પણ હવે જ્યારે પણ " આવી રૂડી અજવાળી રાત" શબ્દ પણ સંભળાશે બસ તમે જ યાદ આવશો. 🙏

  • @sanjayparmar5060
    @sanjayparmar5060 2 роки тому +1

    વાહ કવિરાજ..અદભુત રચના ભાવ વિભોર થઈ જતા બધા જ રંગો ને એક કૃતિ માં કંડારી દીધા...વાહ કવિરાજ વિશ્વ કક્ષા ની અદભુત રચના....ખુબ સરસ...

  • @kishanrohit7418
    @kishanrohit7418 2 роки тому +2

    અરે કવિરાજ આ અજવાળી રાત માં અચાનક અંધારા આ હૃદય ને બોવ દુઃખ થયું કવિરાજ 😔 પણ વાહ કવિરાજ તમારી આ રચનાને વંદન 🙏🏻 ખરેખર હૃદય જીતી લીધુ ❤️

  • @divyangzala3679
    @divyangzala3679 2 роки тому +5

    ગ્રામ્ય સંસ્કૃતિ નુ ખરું નિરૂપણ જોઈ ખુબ આનંદ થયો.

  • @milangadhvi1895
    @milangadhvi1895 Рік тому +6

    Rakhopa kare ne ravechi maa charaj literally GOOSEBUMPS 🙏🙌 as well as in background thet chabki dhol (drum) touch up make marrage environment
    🙏🙏🙏

    • @tanviprajapati782
      @tanviprajapati782 10 місяців тому

      can you explain me what it means cause even i liked it

  • @manish05
    @manish05 2 роки тому +2

    Saras song se tamaru acting actors and editing 👌 music 🎶 jordar

  • @PATELMEDIACREATION
    @PATELMEDIACREATION 2 роки тому +2

    ભલે આવી રૂડી અજવાળી રાત...
    પણ વ્હાલા કેમ આવી ..? આવી પરભાત.
    એના પ્રેમ માં હું ભૂલી ગઈ મારી જાત...
    રખોપા કરજે માં સાચા પ્રેમના જય રવેચી માત
    ❤️ નિ: શબ્દ💔
    જોરદાર આદિત્ય ગઢવી & ઐશ્વર્યા મજમુદાર 🎉👍

  • @ketantoliyaofficial228
    @ketantoliyaofficial228 2 роки тому +3

    આપણા જૂના વાર્ષા નું સોંગ બવ મસ્ત અંદાજ માં નવું કરી ને આપ્યું સરસ કવિરાજ જોરદાર સોંગ સે આવા ને આવા સોંગ બનાવતા ર્યો બવ મસ્ત સોંગ સે આ દિત્ય ભાઈ.ગઢવી

  • @bharatmbabariya7018
    @bharatmbabariya7018 2 роки тому +3

    આપણી સમનવ્ય સંસ્કૃતિ ફરીથી ઉજાગર કરી છે... અન્ય આવા બીજા ગીત ની આતુરતાથી રાહ....

  • @musiclover-ij6jz
    @musiclover-ij6jz 2 роки тому +1

    Aapna kimati lokgeeto ne ani asal odakh ma ne asal dhab ma gae ne , and ama koe western culture bhed sed karya vina Loko same mukvu ne Loko nu aane vakhanvu a aaj na Yug ma AK uplabdhi thi kam Nathi dam todta lok Sangeet mate , selute bro , love u

  • @hardikksojitraa9436
    @hardikksojitraa9436 2 роки тому +2

    વાહ ,
    વાલા વાહ ખૂબ જ સુંદર રીતે રજૂઆત
    અને આપણા રીતિ રિવાજો ને આવરી લીધા..
    આદિત્ય ભાઈ ખરેખર ધન્ય છે તમારી જનેતાને.. ઘણું જીવો

  • @gamingwithnayan3240
    @gamingwithnayan3240 11 місяців тому +6

    વાહ ચરણ વાહ પુરે પુરુ દિલ માં ઉત્રી ગયું હો બાપ _____🖤

  • @dr.harshrajhsutariya430
    @dr.harshrajhsutariya430 2 роки тому +22

    જય હો ગઢવી....જય હો.👏👏👏
    ધન્ય તોળા કંઠ ને ભા....🙏

  • @shobhadgstudio
    @shobhadgstudio 2 роки тому +1

    ગુજરાતી સંગીતને તમારા જેવા જ કલાકારે જીવતુ રાખ્યુ છે...આ શબ્દો દિલથી લખાયા છે.....ધન્ય છે તમારા માતા પિતાને....

  • @NASDFilm
    @NASDFilm 2 роки тому

    Sradha Ne Juvo etlej Dil Khush Thay Jay. Pachi Song Bhale Game Te Chalatu hoi..😍😍

  • @kanjikasotiya1112
    @kanjikasotiya1112 Рік тому +3

    દરરોજ 5-7 વાર સાંભળ્યું છું કવિરાજ શબ્દો નઈ વર્ણન કરવા ભાઈ ગજબ.... 🥰🥰🥰
    મારી તે નથનું કાચું સોનુ નથડી લળી જાય બનાવો તમારા અવાજમાં.... 😍

  • @mahipalsinhghariya2029
    @mahipalsinhghariya2029 2 роки тому +3

    વાહ આદિત્ય દાન ગઢવી વાહ.. આજના યુગમાં જૂના ગામડાની મીઠી યાદો અપાવી.. ગીત અને ભાવ બહુજ સરસ..
    પણ વસમી વિદાય એ દુઃખ આપી ગયી...
    જય માતાજી.

    • @sanskari_hindu
      @sanskari_hindu 2 роки тому +1

      Dwarika Na Devini To Vat J No Thay
      Tom Eiditions
      ua-cam.com/video/YDOwqqUupEs/v-deo.html

  • @NirajPatel-yc8tc
    @NirajPatel-yc8tc 2 роки тому +1

    Aaditya gadhvi saheb tame Gujarati Geeto ne farithi Jivit karya che , Salam che Saheb Tamne k tame Gujarati Sanskruti Sachvi Rakhi Che , i am Your Big faan Sir....

  • @hiralgadhavihiralgadhavi3068
    @hiralgadhavihiralgadhavi3068 2 роки тому +1

    વાહ મારા સાવજ વાહ વીર તમારો અવાજ સાંભળી જૂના આપના પૂર્વજો ની યાદ આવી શું ગુણ ગાવું તારા અવાજના વીર બસ માં તારા રખોપાં કાયમ કરે એવા આશિર્વાદ 🙌🙌🙌🙌

  • @singer_chetanbharvad_offic8182
    @singer_chetanbharvad_offic8182 2 роки тому +3

    વાહ..વાહ... અદ્ભુત...કવીરાજ
    હા મોજ ...super start to end.. વાહ લોકગીત ની મીઠાસ વાહ.. અદ્ભુત નશો...

    • @sanskari_hindu
      @sanskari_hindu 2 роки тому +1

      Dwarika Na Devini To Vat J No Thay
      Tom Eiditions
      ua-cam.com/video/YDOwqqUupEs/v-deo.html

  • @nitinnadiya-yogaandgymtrai995
    @nitinnadiya-yogaandgymtrai995 2 роки тому +1

    મારા બન્ને મનગમતા ગાયક આદિત્યભાઈ ગઢવી અને ઐશ્વર્યાબેન ને એક સાથે સાંભળી ને ખરેખર
    રુવાડા ઊભા થઇ ગયા
    અદ્ભુત લોકગીત અને અદ્દભુત અવાજ સાંભળી ને મોજ આવી ગઇ
    હવે ઘણા સમય સુધી ફોનમા અને મનમા આજ ગીત ચાલતુ રે શે!

  • @jayminparekh7726
    @jayminparekh7726 2 роки тому +1

    Kaviraj Aaj sudhi ma aavo song nathi sabhdiyu !!!! Maja aavi gai jordar sakhat 👍👍👍

  • @vasudevmakwana
    @vasudevmakwana 2 роки тому +3

    ઘણા સમય પછી એક સરસ ગુજરાતી ગીત અને એ પણ આપણા કવિરાજ દ્વારા હા મોજ હા જોરદાર ....

  • @aakilzariyaoffcial
    @aakilzariyaoffcial 2 роки тому +5

    wah wah wah kya baaat su dhol na sound che wah 🙌🏻💙Old is gold

  • @nikulgohel2519
    @nikulgohel2519 2 роки тому +2

    ગઢવી છેલે આવું કા કરુય યાર... બવું દુઃખ થયું 😭😭

  • @ISonalMusicofficial
    @ISonalMusicofficial 2 роки тому +1

    Vah Amaging.. . .
    સ્તબ્ધ = નિ: શબ્દ
    Aditya Gadhavi Tamara aavaj ne......vandan

  • @nilamrathod7163
    @nilamrathod7163 2 роки тому +5

    Their acting is far better than some Bollywood actor-actress...👌

  • @drvijaybharwad5331
    @drvijaybharwad5331 2 роки тому +3

    એકજ શબ્દ મુખ મંડળ માંથી નીકળે "અદ્ભુત"
    પછી મારી જિહ્વા નિશબ્દ થઈ જાય
    કવિરાજ ના અવાજ માં જૂનું લોકગીત આવવાનું હોઈ એટલે એ જૉરદાર જ હોઈ એમાં કોઈ શંકા નહોતી પરંતુ ગીત ની સાથો સાથ આટલો સુંદર અભિનય જે કલાકારો એ કર્યો છે એના માટે કોઈ શબ્દ નથી; પરિસ્થિતિ મુજબ ના રસ આબેહૂબ વાસ્તવિક પરિસ્થિતિ હોઈ એવા ને એવા જ...

  • @shobhadgstudio
    @shobhadgstudio 2 роки тому +2

    Song Puru Thay E Pela j Comments Karva Majbur Kari Didho......No words.....
    અતુલ્ય....

  • @jayaryavart4425
    @jayaryavart4425 2 роки тому +1

    The song theme should be on solder life and his love story. It's will be so wonderful than this. It's my thoughts. Nice voice of both. Jai Shri Ram 🙏

  • @AnkitSadariyapatel
    @AnkitSadariyapatel 2 роки тому +7

    Always a fan of Aditya Gadhvi. Aishwarya Majmudar steal the heart in last minute... amazing.

  • @maulikparmar5556
    @maulikparmar5556 2 роки тому +5

    Vah vah kya baat hai kaviraj and aishwarya majmudar
    You both are my favorite singers
    Love to see both are singing together
    Want more like this masterpiece 🥰🥰🥰🥰

  • @dhaval_mehta
    @dhaval_mehta 2 роки тому +2

    હરખાતા હૈયાં સાથે ખારાં આંસુ નો મિલાપ કરાવી જાણ્યો આજે. 👏👏

  • @artwithheart57
    @artwithheart57 2 роки тому +2

    Sir bollywood apthi have dur nathi
    Superb😘 work sir Aditya

  • @vijaychaudhari2705
    @vijaychaudhari2705 2 роки тому +4

    વાહ આદિત્ય ભાઈ ખરેખર ખુબ શુકન અને શાંતી મળી

  • @TanviSenjaliya
    @TanviSenjaliya 2 роки тому +30

    Simply amazing👌🏻👏🏻

    • @marketinginformation7048
      @marketinginformation7048 2 роки тому +7

      Also your all song simply amazing Medam 👏🏻

    • @rambhaigadhvi7208
      @rambhaigadhvi7208 2 роки тому +1

      ગુજરાત મા મને ખાલી એક આદિત્ય ભાઈ ગઢવી ને પછી તન્વી બેન સેંજલીયા ના ગીત સંભાલવાની મજા આવે છે. તમે લોકો જ ગુજરાતી સંસ્કૃતિ ને સાચવી રાખશો. તમારા ગીત ભક્તિ સાથે અને સંસ્કૃતિ સાથે હોઈ છે. બિજા ગુજરાત ના સિંગારો ની જેમ ગમે તેવા ગીત નથી બનાવતા એ બદલ તમારો આભાર. 🙏🏻🙏🏻

    • @binodtharu3329
      @binodtharu3329 2 роки тому +2

      🙏🏻🙏🏻

    • @royalstation2708
      @royalstation2708 2 роки тому +2

      @@marketinginformation7048 right bhai 🙌🏻🙌🏻

  • @jigneshsolanki5265
    @jigneshsolanki5265 2 роки тому +1

    ખબર નઈ કેમ !
    મને જોતા વેંત જ એવું લાગ્યું તું
    કે
    આ ગીતની શરૂઆતમાં ઝબૂકતો પ્રેમ મૃત્યુમાં ન પલટાઈ જાય...
    છેલ્લે એવું જ થયું......

  • @rakeshthakor4483
    @rakeshthakor4483 2 роки тому +1

    બોવજ સરસ ગીત છે... શબ્દો, જગ્યા, નાનું એવુ ગામડુ , બંને સારા કલાકાર જોતા જ લાગે સાચુજ નજર સામે દ્રશ્ય બની રહ્યું એમ...પણ અંત બોવજ કરુણ લીધો.... Je રીતે ગીત ગાયું એ રીતેજ ગોઠવ્યું... ગુજરાતી સંસ્કૃતિ નું સચોટ ઉદાહરણ... પુરુ પાડ્યું 🙏🙏🙏

  • @RanjitsinhT
    @RanjitsinhT 2 роки тому +4

    Kaviraj+ Aishwarya = 🔥

  • @constitutionofindia3355
    @constitutionofindia3355 2 роки тому +3

    Wah kaviraj wah....🍁💫

  • @narendraparmarsinger5349
    @narendraparmarsinger5349 2 роки тому +2

    અદભૂત.... કંઈક નવું જે સ્તબ્ધ કરી દે... ખુબ સરસ આદિત્ય ભાઈ

  • @kishansinhzala5259
    @kishansinhzala5259 2 роки тому +1

    વાહ! કવિરાજ..વાહ. રુવાડા ઊભા કરી દીધા ... બસ આજ રીતે આપણા લોકસંગીતની સાચવણી કરતા રહો ......

  • @vibeyviks
    @vibeyviks 2 роки тому +10

    We need more gujrati folk quality content like this.......huge appreciation .....🤍✨

  • @aakilzariyaoffcial
    @aakilzariyaoffcial 2 роки тому +4

    Wah wah firoz babu kaka kya baat haai great rhytm work 🙌🏻🎊❤️

  • @sumantprajapati2814
    @sumantprajapati2814 2 роки тому +1

    વાહ, ખૂબ જ સરસ. મ્યુઝિક, વિઝ્યુલાઇસેશન,વોઇસ, સ્ટોરી અને અભિનય. આદિત્યભાઈ, ઐશ્વર્યા, શ્રદ્ધા , પરીક્ષિત અને ટીમ ખૂબ જોરદાર કામ... આ છે ગુજરાતી સંગીત અને સંગીતકાર...

  • @rajudesai1658
    @rajudesai1658 17 днів тому

    વાહ કવિરાજ વાહ તમારે કંઠે કાયમ સરસ્વતી વસે ❤

  • @shivangpatel102
    @shivangpatel102 2 роки тому +4

    અદ્ભૂત,લાજવાબ,ગજબ👍👌
    વાહ કવિરાજ🙏
    ❤❤❤

  • @aakilzariyaoffcial
    @aakilzariyaoffcial 2 роки тому +3

    heads of kavi raaj

  • @hirenkidecha2807
    @hirenkidecha2807 2 роки тому +1

    Lagbhag 10 thi vadhre var shambhlyu pn navu j lage 😍

  • @designgallery5628
    @designgallery5628 2 роки тому

    shu vat che kaviraj! bollywood ma arijit singh ane dhollywood ma Aditya Gadhvi ni sarkhamani ma koi no aave ho vala 🧡👌

  • @yash_tablaguy
    @yash_tablaguy 2 роки тому +9

    અદ્ભૂત અદ્ભૂત 😍😍
    હા મોજ હા what a beautiful song & Adityabhai & Aishwarya ma'am you two have sang it even beautifully
    Rachintan bhai jordar music 😍

  • @girlwithbindi
    @girlwithbindi 2 роки тому +6

    Music+ lyrics+Aditya bhai+Aishwarya didi+ awesome concept+videography+ solid cast = on point video folk song❤️

  • @Jiginesh
    @Jiginesh 4 місяці тому +1

    ભાઇ શું પ્રસ્તુતિ છે આપણી સંસ્કૃતિ ની અને આપણા રિવાજો ની... ખરેખર કોઈ પણ ગુજરાતી ને ગૌરવ થવું જોઈએ આ જોઈને...❤❤❤

  • @vibrantcanvasfilms7391
    @vibrantcanvasfilms7391 2 роки тому +1

    BHATIGADH DHROHAR NE ATLI APRATIM UTTAM RITE LOKGGET MA ATMA NE JIVANT RAKHVA MATE ADITY BHAI, RACHINTAN BHAI NE ANE AKHI SONG TEAM NE DIL THI DHNYWAD ABHINANDAN

  • @ansuyabaku1900
    @ansuyabaku1900 2 роки тому +3

    End was very shocking........song is mind blowing......

  • @hdh444
    @hdh444 2 роки тому +9

    I love the portion of "રખોપા કરો ને...."❣️❣️❣️

  • @jaydipsinhasvar9384
    @jaydipsinhasvar9384 2 роки тому +1

    વાહ કવિરાજ
    આખા દિવસનો થાક ઉતરી ગયો હો