Saiyar Mori Re - Title Track | Gujarati Movie Song | Jignesh Barot | Gujarati Song 2022

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • K-Brothers Motion Pictures in association with Saga Music Presents tittle track ‘Saiyar Mori Re‘
    .
    .
    Get ready to feel the love of the original traditional song recreated by Kedar and Bhargav in the soulful voice of the Gujarati Sensation Jignesh Barot
    Saiyar Mori Re In your nearest Cinemas on 8 July 2022
    Singer - Jignesh Barot
    Starring - Mayur Chauhan aka Michael, Yukti Randeria
    Producers - Meet Kariya & Jay Kariya
    Director - Vishal Vada Vala
    Music Recreated by - Kedar and Bhargav
    Lyrics - Bhargav Purohit, Traditional
    Compose - Traditional
    Mixing : Vatsal Patel
    Recording Engineer : Hardik Mehta
    Rhythms : Bhavik
    Flute : Shashank Acharya
    Arrangements & Programming : Divyang Arora
    Video Editor and Associate Director: Suparna Sarkar Bhatia
    Packaging Director: Ruchir Chudasama
    Label - Saga Music
    Saiyar Mori Re - Title Track now streaming on:
    ✿ JioSaavn: www.jiosaavn.c...
    ✿ Spotify: open.spotify.c...
    ✿ Gaana: gaana.com/albu...
    ✿ Wynk: wynk.in/u/RTNL...
    ✿ UA-cam Music: • Saiyar Mori Re - Title...
    ✿ Apple Music: music.apple.co...
    ✿ Resso: m.resso.com/ZS...
    ✿ Amazon: music.amazon.i...
    ✿ Deezer: www.deezer.com/album/329493687
    ✿ Tidal: listen.tidal.c...
    ✿ Pandora: pandora.com/ar...
    ✿ IG Reels: / 353487683567618
    Click to Subscribe Saga Music Gujarati: goo.gl/6vnFPe
    Movie Credits
    Producers - Meet Kariya, Jay Kariya
    Story and Direction - Vishal Vada Vala
    Star Cast - Mayur Chauhan aka Michael, Yukti Randeria, Mehul Desai, Mayur Soneji, Mehul Bhil, Gaurang Anand, Vaishakhratanben, Jahanvi Patel, Nisharg Trivedi
    DOP - Mihir Fichadiya
    Screenplay and Dialogues - Kapil Sahetya
    Editor/Associate Director - Suparna Sarkar Bhatia
    Music/BGM- Kedar and Bhargav
    Singer - Jignesh Kaviraj, Umesh Barot, Abhay Jodhpurkar, Anwesshaa Dutta, Anand Bhaskar, Hardik Dave, Ishani Dave
    Additional Dialogue - Vishal Vada Vala
    Casting Director - Jagjeetsinh Vadher
    Assosiate Producer - Hiren Thummar
    Executive Producer - Aslam Gajjan
    Makeup and Hair - Akash Tapodhan
    Production Design - Jay Sihora
    Costume Design - Zalak Majethiya
    Sync Sound Recordist - Urmil Pandya
    Sound Design - Mohandas VP
    Colourist - RP Singh
    DI Studio - Ankur Sachdev, Pixelld
    VFX - Jigar Thakor Nugar & Pixelld Studio
    Publicity Design and Graphics - Ruchir Chudasama
    Visual Promotion - Maitray Mehta
    Marketing - Lighthouse Media Communication
    First AD - Pankaj Kansara
    DA - Sanjay Marvaniya, Dhaval Pambhar
    Digital Partner - Unisys Infosolutions

КОМЕНТАРІ • 508

  • @nirmalmor0909
    @nirmalmor0909 2 роки тому +87

    નકરી મોજ જીગ્નેશભાઈ ની હો. આ છે અસલ કવિરાજ! 'સૈયર મોરી રે, આવડા હેત નવ કરીએ, હૈયામાં હોળી બળે રે લોલ'..... Goosebumps આવી ગયા હો ભાઈ આ કડી સાંભળીને.....🥰🥰😍😍😍

  • @dkedits285
    @dkedits285 3 дні тому +1

    This song never been old ✨❤

  • @avanivijay3515
    @avanivijay3515 2 роки тому +295

    યાદોના ઝખમથી હૈંયું પણ ઉઝરડાતું હશે,
    જ્યારે સ્મરણ કોઈનું ઘરેણાંની જેમ સચવાતું હશે..
    ખબર છે એ નહિ જ આવે 'ને છતાય એની રાહ જોવી એ પ્રેમ....!🖤

  • @ronakkhardiya3276
    @ronakkhardiya3276 2 роки тому +63

    હૃદય સુધી પહોંચનાર માણસને દુર કરી શકાય છે,
    પણ તેની યાદો ક્યારેય ભુલાતી નથી❤

    • @jayeshbariya7121
      @jayeshbariya7121 Рік тому

      જીવતે જીવ તો ભુલવું મુસ્કિલ છે ભાઈ

    • @jayeshbariya7121
      @jayeshbariya7121 Рік тому

      કદાચ મર્યા પછી જ સક્ય છે

    • @NishilSondigala
      @NishilSondigala 4 місяці тому

      😢😢

  • @rathodakash2768
    @rathodakash2768 2 роки тому +98

    સૈયર મોરી રે, આવડા હેત નવ કરીએ કે હૈયામાં હોળી બળે રે લોલ... મજા આવી ગઈ..અભિનંદન સમગ્ર ટીમને

  • @kp_official353
    @kp_official353 2 роки тому +16

    દરેક વખતે વાત ત્યાં આવી અટકે છે, નામ તારું આવતા જ દિલ રાહ ભટકે છે !!
    ♥️

  • @dipakmali7878
    @dipakmali7878 2 роки тому +48

    હજી પણ એમ થાય કે દિવસમાં બે ત્રણ વાર સાંભળી લઈએ
    જોરદાર ગીત બનાવાયું છે ♥️⚘️♥️
    તમે પણ સાભળતાં હશો?

  • @josanamali4836
    @josanamali4836 Рік тому +9

    આવડા હેત નવ કરીએ કે હૈયા માં હોળી બળે રે ❤️

  • @gujjustoryteller7465
    @gujjustoryteller7465 2 роки тому +309

    થિયેટર માં આ ગીત સાંભળવાની કેવી મજા આવશે 🤩

    • @viranimanshukhbhai6648
      @viranimanshukhbhai6648 2 роки тому +4

      @crazy club 😀😀😀😀😀

    • @viranimanshukhbhai6648
      @viranimanshukhbhai6648 2 роки тому +10

      Ana mate thiyeter ma Javu pade😇

    • @NASDFilm
      @NASDFilm 2 роки тому +5

      nahi maja aave. kem k tema sav normal bataviyu che.. even antra pan proper nathi dekhadiya.. dir film nu main song kem aavi rite java didhu ej khabar na padi..

    • @sagarparmar6106
      @sagarparmar6106 2 роки тому +1

      Yes😍😍

    • @dhruvpatel5967
      @dhruvpatel5967 2 роки тому

      Maja avse...🤩

  • @themindfulkcs9384
    @themindfulkcs9384 2 роки тому +41

    This is phenomenal song sung by our own folkstar JIGNESH KAVIRAJ !!
    The story by Kapil Bhai and direction by Vishal bhai reflects the love for our own traditional values !!
    Actors Mayur , Yukti , Mayur Soneji and the team makes its a wonderful package for people to come more closer to their own culture !!!
    This is going to ROCK the Gujarati Cinema !!!
    We wish the saiyyar mori team a grand success !!!
    હરિ ની કૃપા થી આ ચલચિત્ર બધાજ રેકોર્ડ બ્રેક કરી લેશે!!!
    હરિ કરે એ હાચુ....

  • @a.j.1544
    @a.j.1544 2 роки тому +8

    ઘણા સમય બાદ એક રસપદ મુવી જોયું ...આ મુવી ફેમિલિ સાથે નિહાળવા જેવું ખુબ સરસ મૂવી સે..અને આ મૂવી જોવા થી અખંડ મોજ આવી ગય.

  • @NASDFilm
    @NASDFilm 2 роки тому +4

    1 to 2 days ma jyare pan samay male che tyare tv ma youtube chalu kari aa song 2 to 3 time repeat karine sambhali lav chu.. khubaj saras song che..

    • @dipakmali7878
      @dipakmali7878 2 роки тому +2

      Same to you sir 👌👌

    • @NASDFilm
      @NASDFilm 2 роки тому +1

      @@dipakmali7878 great

  • @khakhiGP
    @khakhiGP 2 роки тому +278

    Bollywood ને બહુ આગળ વધારી દીધું હવે ગુજરતી ફિલ્મ ind ને આગળ વધારીએ 🦁🚩🚩🙏🙏🙏

  • @Chetan__143
    @Chetan__143 2 роки тому +7

    खामोशियां कभी बेवजह नही होती...।
    कुछ दर्द ऐसे भी होते है जो आवाज छीन लेते है________Zindagi_______❤‍🔥

  • @algotargautam9103
    @algotargautam9103 2 роки тому +16

    This jignesh's version is one of the best version I have ever seen.
    And what a lyrics!!!!!!!!

  • @Jadeja_Nanareha
    @Jadeja_Nanareha 2 роки тому +12

    જબરદસ્ત ....મોજ....એક્ટિંગ સાથે જીજ્ઞેશ નો અવાજ... Best of luck

  • @JigarThakor-o6v
    @JigarThakor-o6v Рік тому +3

    વાહ જીગાભાઈના અવાજમાતો ચારચાદં લગાવી દીધા

  • @vishalhadiyel2994
    @vishalhadiyel2994 Рік тому +2

    વાહ...jiga bhai...જીવ redi didho 6e geet ma mojj aavi gai..

  • @milinraval4542
    @milinraval4542 Рік тому +5

    I regret why I didn't see this awesome film in theater.
    Every gujrati should proud on such meaningful films produced in our Motherland.
    Kudos to actors, director and producer.
    We should contribute to encourage people to make such beautiful films.

  • @Liveportfoliohereforyou
    @Liveportfoliohereforyou Рік тому +5

    બધા ગુજરાતી એ આ મુવી એક વાર. જરૂર જોવું જોઈએ❤
    એક next લેવલ ની એક્ટિંગ છે મયુરભાઈ ની
    અને ફઈબા ના પાત્ર ની તો શું વાત કરીએ❤
    ખૂબ જ સરસ ખૂબ જ સરસ❤

    • @ruvtikruvtik
      @ruvtikruvtik 5 місяців тому +2

      હા ભાઈ બવ મજા આવી બવ આનંદ આયો બસ આવા બુવી આવે એટલે જીંદગી ની મજા કાક અલગ સે ❤❤❤

    • @chaturbhaitank666
      @chaturbhaitank666 Місяць тому

      કયું movie che

  • @GogaStarFilmsMedia
    @GogaStarFilmsMedia 2 роки тому +1

    Bauj baujjj mst song super voice yar….
    Aa song 2 divs thi satat sambhdu chhu
    Aatlu bdhu to me lakhelu maru Song *Rayfale rahda ramade* ,,,,pan nthi sambhdyu…
    Heart touching ❤️❤️❤️❤️❤️

  • @v.zanimehindi2657
    @v.zanimehindi2657 4 місяці тому +2

    Saiyar mori re avda het nav kariye e hai yaa ma hodi bade reloool.... 〰line🔥

  • @MrKishor2010
    @MrKishor2010 2 роки тому +35

    playing in the loop for the last 3 hours!!!!!!!!!!! 😍😍😍😍

  • @NisulDevipujak
    @NisulDevipujak 3 місяці тому +1

    ગુજરાતી ઓ જીગ્નેશ કવિરાજ❤❤

  • @VishnuThakor-wv2du
    @VishnuThakor-wv2du Місяць тому +2

    જિંદગીમાં ઘણા માણસો એવા પણ હોય છે, જે વચન તો આપે છે પણ નિભાવતા નથી !! 1:55 1:56

  • @iesdurvesh-ev2pe
    @iesdurvesh-ev2pe Рік тому +6

    સાક્ષાત્ સરસ્વતી બિરાજે છે તમારા કંઠ માં......

  • @akshayparmar9497
    @akshayparmar9497 Рік тому +2

    જીગ્નેશ ભાઈ નું પહેલું સોંગ છે જે મને ગમ્યું છે બાકી આના સોંગ હું સાંભળ તોજ નથી Great

  • @jitugadhavi5265
    @jitugadhavi5265 2 роки тому +3

    Ha kaviraj
    Tamari jhalak ha
    @JIGNESH KAVIRAJ
    #kharekhar prem aandhdo hoy che 💐🤍

  • @deepakthakor5377
    @deepakthakor5377 2 роки тому +9

    1:42 feel it 🖤🥀

  • @hindu7700
    @hindu7700 2 роки тому +24

    આ મુવીને બનાવવા માટે તન મન ધન બધું જ એક કરી દીધું હોય તેવું સાબિત થાય છે સાઉથ મુવી કરતા પણ મુવી હિટ જશે એવી શુભકામના.
    જય શ્રી રામ
    જય શ્રી કૃષ્ણ

  • @monilpatel8744
    @monilpatel8744 2 роки тому +49

    Perfectly pure gujarati ...! Cultural touch! Music+vedio

  • @ajaybharvad833
    @ajaybharvad833 10 місяців тому +5

    ભાઇ આ મૂવી જોરદાર છે 😊

  • @KasotiyaHetal
    @KasotiyaHetal 7 місяців тому +2

    આ સોંગ દિવસ મા દસ વખત સાભલું ત્યારે મન ભરાય સયર મોરી રે...

  • @ketansatani1191
    @ketansatani1191 2 роки тому +1

    Bapppo bapoooo....... wah saiyar wah.

  • @dipakmali7878
    @dipakmali7878 2 роки тому +6

    સૈયર મોરી રે.... ❤️👌❤️
    વાહ કવિરાજ વાહ❤👌❤
    વાહ કેદારભાઈ અને ભાર્ગવભાઇ વાહ❤👌❤
    હા મોજ હા એમ થાય કે સાંભળીયા જ રાખું ❤👌❤

  • @BSCCHEM
    @BSCCHEM 2 роки тому +7

    Jignesh kaviraj never disappoint us 👌👌

  • @moj638
    @moj638 2 роки тому +71

    હવે કાંઈક મોજ આવી જય હો જય હો અભીનંદન 👍 ભાવેણા ના હીરલા બહાર આયવા ખરા હો Good Luck Jagjeetsinh Vadher & Mehul From MOJ🎸🎻

    • @hemalprajapati6814
      @hemalprajapati6814 2 роки тому +6

      Bhai jignesh kaviraj nu mosal pan bhavnagar j se

    • @pramsingar1418
      @pramsingar1418 2 роки тому +1

      @@hemalprajapati6814 गद्दी कदजजडडडडडडडजजजजजजककससससचक्षचच

    • @alpeshdesai755
      @alpeshdesai755 2 роки тому +1

      @@hemalprajapati6814 a ક્કુ you on

    • @loveislife4337
      @loveislife4337 2 роки тому +1

      હા મારા ગોહિલ વાડ ની મોજ
      હા મારું ભાવેણું
      જય માતાજી બધા લોકો ને મારા તરફ થી

    • @anantparmar2720
      @anantparmar2720 2 роки тому

      Kyare aavse

  • @THAKOR-EDITZZ
    @THAKOR-EDITZZ 2 роки тому +1

    2010 ni yaad aavi gayi 😇

  • @nileshhhodar111
    @nileshhhodar111 2 роки тому +4

    જયારથી છેલ્લો દિવસ આવી તયારથી ગુજરાતી ફિલ્મો સુપરહિટ થાય છે

  • @kamalsonraj
    @kamalsonraj 9 місяців тому +3

    WAHA JIGA BHAI
    WAH BAROT

  • @lonewolf_58
    @lonewolf_58 2 роки тому +4

    ઢોલ અને શરણાઈ માં જે મજા છે એ આજ કાલ ના electronic music instruments માં નથી Old is gold 👌♥️

  • @kunalbarot3363
    @kunalbarot3363 2 роки тому +3

    Kyaa Baat Aey Jignesh Barot Jii ⚔️🙏💛✨

  • @rahuldabhi5505
    @rahuldabhi5505 2 роки тому +5

    First time like, jignesh kaviraj's 🎶song 😍

  • @IndrajitsinhParmar-d7t
    @IndrajitsinhParmar-d7t 10 днів тому

    Juna gahh taja Ty gaya 💯

  • @takshshila9955
    @takshshila9955 Рік тому +2

    એ હાવ હાચુ વાલાં જિંદગીભર હૈયામાં હોળી જ બળે છે હો...😭

  • @jayantithakor941
    @jayantithakor941 9 місяців тому +6

    Aa Song Roj Kon Sambhale Chhe Mari Jem😘😘😊😊😍😍

  • @DivyaVaghela429
    @DivyaVaghela429 Рік тому +1

    Maru favourite song che ❤

  • @The_Dwarikadhish
    @The_Dwarikadhish 2 роки тому +14

    હું આ ગીત ની કેટલા દિવસ થી રાહ રોવું છું
    એક નંબર સોંગ છે ❤️😍🔥
    ગુજરાતી + arjit sing = jignesh kaviraj ❤️

  • @DEVIPUJAK01
    @DEVIPUJAK01 2 роки тому +9

    મને ગર્વ છે ગુજરાતી હોવાનો 🤟❤️🙏

  • @jaykumardave6392
    @jaykumardave6392 2 роки тому

    bhai bhai Jignesh bhai, Jordar bhai......
    kevu pade... ❤❤

  • @parimalparmar1955
    @parimalparmar1955 2 роки тому +2

    You nailed it🔥🔥🔥
    @jignesh kaviraj

  • @the_truthofsanatan
    @the_truthofsanatan Рік тому +1

    Su movie chhe bakiii ek number 💓 heart touching ❤😢

  • @HareshVagela-qe8mq
    @HareshVagela-qe8mq 5 місяців тому +1

    चांद ने की होगी सूरज से मोहब्बत इसलिए तो चांद में दांग है..!
    मुमकिन है चांद से हुई होगी बेवफाई इसलिए तो सूरज में आग है...!😊😊

  • @jayheshthakor
    @jayheshthakor 3 місяці тому

    Vah bhai vah ❤

  • @Dashrathmakwana09
    @Dashrathmakwana09 2 роки тому +1

    vahhh jignesh bhai vahhhhh

  • @dipakgaming465
    @dipakgaming465 2 роки тому +1

    મજા વાહ ભાઈ 😀

  • @ravi..bhrvad580
    @ravi..bhrvad580 2 роки тому +2

    જૉરદાર 😭❣️❣️😊

  • @GujjuFilmsofficial
    @GujjuFilmsofficial 2 роки тому +1

    એક અદ્ભુત ફિલ્મ આવી રહી છે આ ખાલી જલક છે 💥😍😍 waiting

  • @chaudharisanjay1822
    @chaudharisanjay1822 2 роки тому +3

    તમારી ટિમ ને ખૂબ જ અભિનંદન...ગુજરાતી શબ્દોને જીવન આપ્યું છે

  • @ashitipatel9476
    @ashitipatel9476 2 роки тому +10

    Oftentimes listend this song... Tune is always buzzing on head... Just loved it 😍

  • @madhubhaisodvadiya3195
    @madhubhaisodvadiya3195 5 місяців тому

    Society ko roung massage milata hai ashe song se

  • @akshaydama4652
    @akshaydama4652 Рік тому +1

    ❤❤❤

  • @nareshparmar3942
    @nareshparmar3942 7 місяців тому

    ખબર છે કે નઈ મળે છતાંય ચાહવું એને ❤ કહેવાય ! આવડા હેત નવ કરીયે હૈયા માં હોળી બળે રે લોલ 🔥🔥🔥

  • @parmarmukund4304
    @parmarmukund4304 5 місяців тому

    જોરદાર સોંગ ટ્રેડિંગ મોજ..😅

  • @gautamanand6302
    @gautamanand6302 2 роки тому

    Superb great . Dear kaviraj. Sayarmori re........

  • @meetarana6936
    @meetarana6936 Рік тому +1

    Wahh...wahh❤

  • @Chetan__143
    @Chetan__143 2 роки тому +1

    तेरे प्यार का कितना खूबसूरत​​ एहसास है,​​दूर होकर भी लगता है जैसे तू हर पल मेरे आस पास है_________Zindagi__________

  • @akashgohel5375
    @akashgohel5375 2 роки тому +51

    1st time i liked jignesh's voice
    Hats of to composers and music arrangers

    • @hbk3512
      @hbk3512 2 роки тому

      same

    • @paaras777
      @paaras777 2 роки тому +1

      Right

    • @poojan5262
      @poojan5262 2 роки тому +4

      He was brilliant during initial days of his career. Eva songs choose karya hot to bau aagal hot but pchi janudi na j geeto banavya😑

    • @akashgohel5375
      @akashgohel5375 2 роки тому +5

      @@poojan5262 ha jaanu daaru vala songs j singer choose kare a loka a samajvu joia k gujarati industry ne saara songs na dam par agal lavani jarur 6e nahi k views na dam par naitar bhojpuri industry jevi halat thai jashe. Pan a badha ne khali paisa ane veiw j batai 6e authenticity ane culture nai
      Halaki ghana ava composers ane singers 6e like falguni pathak, aishwarya majmudar, dhara shah, santvani trivedi, Bhumi trivedi, aditya gadhvi, hemant gadhvi, jigardan gadhvi, priya sarvaiya, sachin jigar, ishani dave, Kirtidan gadhvi, parthiv gohil, etc. jemne paisa karta gujarati music industry ne saara songs aapya 6e a loka ne huge respect and salute

    • @viky1712
      @viky1712 2 роки тому +1

      ua-cam.com/video/6DCnOnCKyto/v-deo.html વીર માંગડા વાળો કોમેડી

  • @jayeshgadhavi9549
    @jayeshgadhavi9549 5 місяців тому

    Best movie ek vaar jarur jojo

  • @aaimogalofficial8474
    @aaimogalofficial8474 2 роки тому +12

    એ બિરજુ ભાઈ નેજ શારું લાગે અમને ગાયેલું છે

  • @anilnchauhan7889
    @anilnchauhan7889 2 роки тому +3

    awesome
    gujrati song best song
    bouj mast song che ✌🏻✌🏻✌🏻
    jignesh bhai jordar ...
    mayur bhai 1 નંબર ....✌🏻✌🏻✌🏻

  • @hbk3512
    @hbk3512 2 роки тому

    vaaah kaviraj vaaah, radai didha bhai, vaaah., jiyo jiyo

  • @rajugarg1922
    @rajugarg1922 2 роки тому +19

    Proud of me that i am gujrati

  • @amitzala5611
    @amitzala5611 2 роки тому +14

    મયુર ભાઈ અને ટીમ સૈયર મોરી રે ખૂબ મજા આવી અને રૂપેરી પરદે મૂવી માં વધુ મજા આવશે બસ બિરજુ બારોટ ના સ્વર ની કમી દેખાઈ ..🤗ખૂબ ખૂબ અભિનંદન મયુર ભાઈ અને ટીમ અને ગુજરાતી ભારતીય

    • @sanjvala1780
      @sanjvala1780 2 роки тому +2

      ખરેખર, બિરજુભાઈ (બિરજુબારોટ)ની કમી રહી ગય...છે

    • @Haresh_Khatariya
      @Haresh_Khatariya 2 роки тому

      Sachi vat chhe bhai

  • @hathiladhaval9872
    @hathiladhaval9872 Рік тому

    Navratri ma maja aavsa🤟😍

  • @MrKishor2010
    @MrKishor2010 2 роки тому

    0:43 what an expression!!!!

  • @DEVIPUJAK01
    @DEVIPUJAK01 2 роки тому +1

    ભાઈ ભાઇ ❤️ મોજ ના તોરા છૂટે હો ..હા મોજ હા

  • @nareshlimbachiya1494
    @nareshlimbachiya1494 2 роки тому +1

    Ha Jignesh kaviraj ha mojj ha

  • @montusediting
    @montusediting 2 роки тому +5

    સૈયર મોરી રે, આવડા હેત નવ કરીએ
    કે હૈયામાં હોળી બળે રે લોલ... ❤
    its not just lines it is emotion of broken❤
    સૈયર મોરી રે, આવડુ HATE નવ કરીએ
    કે હૈયામાં હોળી બળે રે લોલ... 💔

  • @k.official....4476
    @k.official....4476 2 роки тому +8

    Awesome ❤️❤️ voice ❤️ Jignesh kaviraj. Is... best. . Gujarati singer 👑🔥💕

  • @darjidhruvkumar2943
    @darjidhruvkumar2943 2 роки тому

    Jabbar kaviraj Jabbar gayu Moj avi gai 😎

  • @ghanshyamchauhan1506
    @ghanshyamchauhan1506 Місяць тому

    Very nice
    Superb

  • @feelings_for_you_2107
    @feelings_for_you_2107 Рік тому

    Jignesh kaviraj hoy tya Kai na ghate 🔥♥️

  • @digvijaythakor2906
    @digvijaythakor2906 2 роки тому +1

    Ranvi miss you yaar ❤

  • @parmarpravinsinh450
    @parmarpravinsinh450 2 роки тому +1

    વાહ..

  • @manishbharvad8941
    @manishbharvad8941 2 роки тому +2

    Best era of gujrati 🎵

  • @MaheshParmar-zt8kf
    @MaheshParmar-zt8kf 2 роки тому +3

    I love you jigneshbhai.

  • @milinraval4542
    @milinraval4542 Рік тому +1

    Authentic gujrati feel...Goosebumps ❤

  • @meetkumar6104
    @meetkumar6104 2 роки тому +2

    Kaydesar ruvatta ubbha karvai dhidha aa song e supperffffff ❤❤❤💝💝❤❤❤❤❤❤❤💗💗💗💗💗💗💗💗💗💗💗💗 ha jignesh kaviraj ni moj haa ❤

  • @mannusingh2239
    @mannusingh2239 2 роки тому

    Arre waah bhai really excited

  • @welcomefoodies3173
    @welcomefoodies3173 2 роки тому

    Goosbup right now supar dupar hit che boss😍

  • @Rathod_Tejpalsinh
    @Rathod_Tejpalsinh 2 роки тому +1

    best of luck for ''saiyar mori re''

  • @jayeshparmar8662
    @jayeshparmar8662 2 роки тому

    Waa bhai waa.. Jordar... 😘😘😍Moj aavi gai

  • @StotraSudha
    @StotraSudha 2 роки тому +1

    0:45 ☪️ ને પછવાડે ☀️ કે'દી ઉગશે! 😍

  • @kp_official353
    @kp_official353 2 роки тому +1

    સુપર હો જીગાભાઇ

  • @dr.jeshalchandravadiya3549
    @dr.jeshalchandravadiya3549 2 роки тому +1

    Original singer birju barot ae gayu hot to moj padi jat...

  • @rajujindal5051
    @rajujindal5051 2 роки тому

    This is what public wants

  • @gohilanjuba3624
    @gohilanjuba3624 2 роки тому +1

    😍😍😘

  • @rupeshtrivedi614
    @rupeshtrivedi614 2 роки тому

    Waaaah..khub saras Vaishakh nbai , Mayur bhai...Gajab...gahab...

  • @nehalcharan8371
    @nehalcharan8371 2 роки тому +10

    My fvrt singer. We proud of you. BHAI MA sonal bless you 🤗😘best voice.h.n😘