He Odhaaji | Live In Folk Concert | Aditya Gadhvi

Поділитися
Вставка
  • Опубліковано 4 січ 2025

КОМЕНТАРІ • 675

  • @dagshayari8201
    @dagshayari8201 2 роки тому +277

    જ્યાં સુધી ચારણો છે આ ધરતી ઉપર ત્યાં સુધી આપડી મહાન સંસ્કૃતિ ને ઓક્સિજન આપતા રહેશે,

  • @divyangpatel7433
    @divyangpatel7433 3 роки тому +18

    રુંવાડા ઉભા થઇ જાય એવો અવાજ છે વાહ આદિત્ય ગઢવી ભાઈ ગર્વ છે અમને તમારા પર કે તમે ગુજરાતી છો.

  • @praveenmali7210
    @praveenmali7210 3 роки тому +124

    આદિત્યભાઈ ગઢવી જેવા કલાકાર આપણી સંસ્કૃતિને જીવંત રાખી છે❤️🙏🙏

  • @preetiughrejiya3045
    @preetiughrejiya3045 2 роки тому +13

    Krishna bhagwan ne kdi mdya nthi ,pn sambharya bahu 6 ....
    jyare jyare aditya tamaru aa bhajan smbhdu chu hu krishna bhgwan ne dr vkht mdti hou avi anubhuti thai 6....
    ankh ma thi ashru vahi jai 6 ane dil ma thi boj ocho thai jai 6....
    khub j sundar rachna...

  • @Alone_JD
    @Alone_JD 3 роки тому +47

    GUJRAT NA *LEGEND KALAKAR*
    *VAH ADITYADAN GADHVI*
    *ચારણ ના કંઠની વાત જ કંઈક અલગ હોય છે.* 🥰🥰💓💓💓

  • @mn.chauhan2310
    @mn.chauhan2310 3 роки тому +29

    અપ્રતિમ... શોભનીય ...પ્રશંસનીય....
    ગુજરાત નું ગૌરવ.. *#આદિત્ય** ગઢવી*
    very Nice....😍🤗✌🏻

  • @ravijoshi4652
    @ravijoshi4652 3 роки тому +5

    Sir tamara song ne hu kyarey skip kari ne nathi sambhalto ❤️ Thakurji Tamne Khub Khush Rakhe Ane Khub Aagal Vadhare 🙏Maa Sarasvati Ne Haath Saday Tamari Upar Rahe 🙏🙏

  • @binodbhai9809
    @binodbhai9809 3 роки тому +6

    KAVIRAJ AME MUSIC SAMBHAKTA SAMBHALTA AA SONG PURU IMAGINE KRYU EVO DRUSHYA AAKHO IMAGINE KRINE MARA AANKH AHUDA AAVI GAYA
    JAI HO KAVIRAJ 🙏🏻🥺❤

  • @prashantj.7675
    @prashantj.7675 3 роки тому +85

    Superb. Please make this official song with your magical voice.

  • @milanmathukiya2026
    @milanmathukiya2026 2 роки тому +19

    ભગા ચારણ જેને આ ગીત ના પદો લખ્યા છે, જેનુ નામ આ ગીત મા આવવા માત્ર થી સાચી સ્મરણાંલી એક ચારણ જ આપી શકે હો…..🙏

  • @bhairaveeoza8929
    @bhairaveeoza8929 3 роки тому +6

    hruday ma bhakti ane man ma shanti shanti thai gai, tamaro awaaj atulya che.

  • @Nirbaba
    @Nirbaba 3 роки тому +6

    He is gem of our indian music industry and proud of our gujarati music legacy....more power to you

  • @uniquestar18
    @uniquestar18 3 роки тому +5

    Maa Saraswati ni Krupa chhe Aditya bhai uper.... Maa hamesha Krupa Rakhe...🙏🙏

  • @jayveerrathod92
    @jayveerrathod92 3 роки тому +8

    Tears roll down.. please release studio version of this in your magical voice.

  • @savjibharvad
    @savjibharvad 2 роки тому +11

    અદભુત
    જ્યારે પણ નિરાશ નો અનુભવ થાય છે
    ત્યારે આ ભજન યાદ આવે છે ❤️❤️❤️❤️

  • @jatinrana712
    @jatinrana712 5 місяців тому +5

    વાહ ...વાહ... રુંવાટા ઉભા થઈ ગયા ...ખરેખર માં સરસ્વતી વિરાજમન છે તમારા અવાજ માં ..મારો કાનુડો તમને ખુબ ખુબ પ્રગતિ કરાવશે.

  • @rajdeep1943
    @rajdeep1943 3 роки тому +2

    વાહ... આજે આ ભજનના રચયિતા ભગા ચારણ ના કવિત ને સાચી શ્રદ્ધાંજલિ મલી તમારા અદભુત અવાજ થી...

  • @user-anudesai
    @user-anudesai 3 місяці тому +4

    Heart touching lines.. ❤️
    Ek vaar ગોકુળ આવો.. બધીજ પંક્તિઓ..❤ જય શ્રી કૃષ્ણ❤

  • @reelssongs4347
    @reelssongs4347 8 місяців тому +4

    Give your next level feel when u listen in morning ❤

  • @umedbarot7561
    @umedbarot7561 2 роки тому +10

    વાહ સરસ કંપોઝ સૂપર કંઠ...
    પરંતુ... કવી/લેખક ને ન્યાય મળવો જોઈએ..‌.
    આ એક "પદ" છે જેની રચના ઢાઢી દાસમીઠા એ કરી છે...
    આપણા ભજન સમ્રાટ શ્રી પુ. નારાયણ બાપુ (નારાયણ સ્વામી) ને સાંભળો...
    રચના આમ છે : દાસ રે મીઠાના સ્વામી, આવો તમે અંતર્યામી, પડી શું અમારામાં ખામી રે..... હે ઓધાજી એમ મારા વ્હાલા ને વઢીને કેજો જી

  • @shrimaliparth407
    @shrimaliparth407 2 роки тому +6

    હા મોજ હા ❤️ આ છે આપડી ગરવી ગુજરાત ની સંસ્કૃતિ ❤️

  • @nidhishridesai8352
    @nidhishridesai8352 3 роки тому +21

    Jsk badha ne,,,I m sick todayy hv cold,,, also things r not lining up in life,,,donno what is gonna happen ahead,,,I m listening to dis video for the second time nd crying,,,sooo blissful,,,i m a gujarati but dont live in gujarat,,,,my heartily wish to live in gujarat wid my people,,,I hope things fall in place soon!!!
    Mataji ni mer j che vala🙏🙏

    • @jaydipladumor2091
      @jaydipladumor2091 3 роки тому +1

      Get well soon

    • @nidhishridesai8352
      @nidhishridesai8352 3 роки тому +1

      @@jaydipladumor2091 yesss ty

    • @leenasindhal
      @leenasindhal 3 роки тому +1

      Get well soon, everything will be fine soon believe in krishna ❤️

    • @sachindave8725
      @sachindave8725 3 роки тому +1

      Get well soon🙏

    • @nidhishridesai8352
      @nidhishridesai8352 3 роки тому +1

      @@leenasindhal તમારો આભાર,,,હા મારા વાલા શ્રીનાથજી બઘા નુ સારુ કરે!!!

  • @kartikhere7
    @kartikhere7 4 місяці тому +6

    કવિરાજ તમારા શબ્દો સાંભળીને આંખમાં અશ્રુ આવી ગયા 😭❤️

  • @HARPALSINHMY
    @HARPALSINHMY 3 роки тому +5

    Kharu vaidha chho kaviraj vala ne, vala sudhi pogi jai etlu jorr to sej...🙏🏽👌🏽

  • @karanhadiyal65
    @karanhadiyal65 3 роки тому +4

    Great sir. You are giving rebirth to forgotten songs. In future you will be world's most popular siner. Keep it up, Gadhviji.

  • @DailyUplods-c2b
    @DailyUplods-c2b Рік тому +9

    વાહ વાહ મારો ગુજરાતી... હા મારો ગઢવી હા.. ભલે અમે પરદેશ હોય પણ મારો વહાલો સૌરાષ્ટ્ર મા લાવી દે.. હા મારું કાઠિયાવાડ

  • @mangeshahir4479
    @mangeshahir4479 3 роки тому +6

    Waah kaviraj waah
    Moj karaavi baaki
    ❤️ touching

  • @shubhamprajapati4729
    @shubhamprajapati4729 3 роки тому +7

    Perfect voice for this🙌🏼🙌🏼

  • @ishreemogalkrupa6012
    @ishreemogalkrupa6012 3 роки тому +4

    Ha aaditya bhai Ni mojj ha 🙏🙏🤴🙏🙏

  • @kk-ey6nt
    @kk-ey6nt 3 роки тому +9

    Legend of gujarati folk song 🤩👍
    U r voice is amaizing 🤗

  • @shahloud
    @shahloud 3 роки тому +17

    હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કેજો જી
    હે મનાવી લેજો રે
    મારા વ્હાલાને વઢીને કેજો જી
    માને તો મનાવી લેજો રે
    મારા વ્હાલાને વઢીને કેજો જી
    મથુરા ના રાજા થયા છો
    ગોવાળો ને ભૂલી ગયા છો
    માનીતી ને ભૂલી ગયા છો રે
    હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી
    એક વાર ગોકુળ આવો
    માતાજી ને મોઢે થાવો
    ગાયો ને હમ્ભાડી જાઓ રે
    હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી
    વ્હાલાની મરજીમાં રહેશું
    જે કહેશે તે લાવી દેશું
    કુબજા ને પટરાણી કેશું રે
    એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કેજો જી
    તમે છો ભક્તો ના તારણ
    એવી અમને હૈય્યા ધારણ
    એ ગુન્ડોગાય ભગોચારણ રે
    હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી
    માને તો મનાવી લેજો રે
    મારા વ્હાલાને વઢીને કેજો જી

  • @adesarasweta785
    @adesarasweta785 Рік тому +4

    No words to express how beautiful this song is.... amazing

  • @sohamvyas5619
    @sohamvyas5619 3 роки тому +4

    Mind blowing voice...😍😍😍😍😍 heart melting voice for pure devotion of our vhala ji❤️❤️❤️❤️

  • @divya6404
    @divya6404 3 роки тому +3

    Wah khub j Saras...😍👌👌👌

  • @yashsavani1423
    @yashsavani1423 3 роки тому +8

    You have honesty and purity in your singing 💯

  • @jagdishmevada6820
    @jagdishmevada6820 3 роки тому +3

    ગુજરાતી folk સોંગ ના બાદશાહ શ્રી આદિત્ય ગઢવી ધન્ય છે તમને.

  • @arvindparmar9041
    @arvindparmar9041 2 роки тому +5

    Ek hata aapna Zaverchand meghani saheb Jemne Gujrati shahitya no Danko aakha Bharat ma vagadi didho jena lidhe aapni Gujrat ni sanskruti jivant che Ema pan Gujrat nu Gaurav Aaditya gadhvi dhany dhara Gujrat ni jya aava Tarla peda thaya 🙏🙏🙏🙏🙏

  • @uniquestar18
    @uniquestar18 3 роки тому +10

    શું પહાડી અવાજ છે, official ગીત બનાવો ને આ બધાનું 🙏

  • @hareshgadhavi2656
    @hareshgadhavi2656 3 роки тому +8

    મન તો એવું થાય છે કે આ ગીત સાંભળતા જ રહીએ...

  • @hardikbrahmbhatt5410
    @hardikbrahmbhatt5410 3 роки тому +2

    જય સ્વામિનારાયણ અદિત્યભાઈ,
    ભાઇ...ભાઈ....અદભૂત ભજન...હા મોજ...
    Awesome Music and Soul Sound

  • @duttjaki5003
    @duttjaki5003 3 місяці тому +3

    Bhai Su Singer Che yr... Radu aavi Jaay Waah Bhai Waah Aditya Gadhvi Tum Jio Hazaro Saal

  • @MehSagarHoon_13
    @MehSagarHoon_13 3 роки тому +1

    Incredible voice of Gujarat 🔥🔥🔥🔥🔥🔥, dhuni re dhakavi meli song pan thay jai please

  • @omparmar4816
    @omparmar4816 Рік тому +5

    વાહ ચારણ વાહ ધન્ય છે તમારી જનની ને અને ગર્વ છે અમને કે અમે ચારણ છિયે

  • @_rathod_king_646
    @_rathod_king_646 2 роки тому +6

    Happy birthday sir Mahadev and dwarkadhish God bless ☺️

  • @arjunbantiyathakor9110
    @arjunbantiyathakor9110 3 роки тому +3

    Tamara gitno diract haiya ne karant ave che ❤ tamara song nanpan yaad avijay che yaar 🥺😢

  • @manantrivedi2204
    @manantrivedi2204 3 роки тому +3

    Aditiya Gadhvi - A true magical voice and this song is something beyond all.
    Extraordinary performance Aditya ✨

  • @a.k.a.vajshi_babariya
    @a.k.a.vajshi_babariya 3 роки тому +6

    Arijit singh of gujrat❤❤❤❤

  • @tarunkumardabhi8733
    @tarunkumardabhi8733 3 роки тому +1

    There is no magical voice like you in our whole music industry...
    It's amazing and gives peace to the soul...

  • @sandip6161
    @sandip6161 3 роки тому +3

    Jiyo Kaviraaaajj... bhai bhai moj..

  • @pritpatel8992
    @pritpatel8992 3 роки тому +5

    શોભનીય, પ્રશંશનીય, અપ્રતીમ અત્યંત સુંદર આ થકી વિશેષ તો બીજું કંઇ ન કહી શકું કેમ તે નિ:શબ્દ છું

  • @logical_motivation2797
    @logical_motivation2797 3 роки тому +2

    Wahhh kya bat haii superb voice 💕

  • @trarail_tours
    @trarail_tours 3 роки тому +2

    Vah..... gadhvi vah...... Your voice....❤️

  • @vijayrabarikarsanpura4837
    @vijayrabarikarsanpura4837 3 роки тому +3

    Adbhut Aditya bhai "odhaaji yahan rom rom shyaam hai"❤️

  • @darshil159
    @darshil159 2 роки тому +7

    I couldn't finish the whole song without having tears in my eyes 😪

  • @truthalwaystriumph
    @truthalwaystriumph 3 роки тому +25

    ગઢવી મેઘાણીની સિંધુડો કૃતિમાંથી ગીતો લાવો ને... મજા પડી જશે🔥

  • @ahirvishnu9412
    @ahirvishnu9412 3 роки тому +5

    God Muralidhar protect You ❤️ #Aditya Gadhavi

  • @Healthcare_Design
    @Healthcare_Design 3 роки тому +5

    After Hemubhai Gadhvi , my THE most favorite is Aditya Gadhvi . May God bless him with Good health and wealth. I was with Kirtidan ❤️Gadhvi last week in Los Angeles but we are waiting for Aditya in Los Angeles. ❤️❤️❤️❤️Deval Shah. My favorite Bhajan….🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @dabhishreya
    @dabhishreya 3 роки тому +182

    Want this official song in ur voice 🙈😞

  • @balkrushnvaghela4898
    @balkrushnvaghela4898 3 роки тому +1

    Vah...... Aditya ghdavi saheb hu to tamaro fan chu,

  • @yashpalsinhjadeja9609
    @yashpalsinhjadeja9609 3 роки тому +10

    ભાઈ અત્યારે ગુજરાતી સંગીત નું સ્તર ધૂળ ચાટી રહ્યું છે બોર્નવિટા અને ઓલા કહેવતો કવિરાજ ના લીધે પણ આપે આ ગુજરાતી લોકસંગીત ને જળવી રાખ્યું છે એને માટે માં આશાપુરા ને પ્રાથના કે તમને જાજુ આપે બાપ 🙏

  • @vijay7515
    @vijay7515 2 роки тому +5

    बहुत ही सुंदर आदित्य प्रभु जी

  • @vish2311
    @vish2311 3 роки тому

    Best Voice of ur era... હા મોજ હા... હવે આ #officiallysong thayi jaay aaa rhythm ma....

  • @parmarjatin1644
    @parmarjatin1644 3 роки тому +4

    Aaditya Gadhvi is My best Singer your Super Sing
    I love you sing 👍👍👍👍 Congratulations your followers 50000000 God bless you

  • @ankitarathod5269
    @ankitarathod5269 3 роки тому +2

    Hey aditya,
    Big fan of yours 🙌
    U are such a blessed soul. What a mystic voice 🤍 lots of love, sparkle & light to you 💚

  • @travel_around
    @travel_around 3 роки тому +4

    Superb voice 💖
    Music ❤️
    Would love to hear full version of this song from you ❤️👍

  • @hiteshkumargpatel7832
    @hiteshkumargpatel7832 3 роки тому +3

    I littraly cried on this song...after imaging the scenario

  • @SanjaySingh-pi1bq
    @SanjaySingh-pi1bq 2 роки тому +5

    Ha Gadhavi ha 🙏🙏🙏ma sarswati saday Tamara kanthe varasti re ..

  • @baraiyahasmukh2170
    @baraiyahasmukh2170 3 роки тому +2

    ભાઈ ભાઈ. ખુબ જીવો....અને......અમને અવાજ ભજન સાંભળવા મળે.......... જય શ્રી કૃષ્ણ

  • @kiranvala225
    @kiranvala225 Рік тому +3

    माँ सरस्वतीजी साक्षात ...❤

  • @rohitmalhar9581
    @rohitmalhar9581 5 місяців тому +2

    Tamari Jetli tarif karu etli ochhi chhe aaditybhai ✨🙏👑 Aanand aanad ho kani no ghate jay shree radhe krishna

  • @umedbarot537
    @umedbarot537 6 місяців тому +2

    Wahhh..... Gayki.... Kya bat hai... Adbhut... Guj Bhajan with rock style

  • @tejasraninga409
    @tejasraninga409 2 роки тому +7

    Wah gadhvi wah aane bhajan gayu kevay

  • @ishaniraval2834
    @ishaniraval2834 3 роки тому +1

    So SOULFUL... connects me to GOD... It is also amazing to see you singing you just lost yourself into song... No words🙌👌😇

  • @dhavalpatel2283
    @dhavalpatel2283 3 роки тому +8

    મીઠાશ ની હદ થઈ ગયી...અપ્રતિમ

  • @bhumitbhojani5529
    @bhumitbhojani5529 5 місяців тому +5

    વાહ આદિત્ય ભાઈ મનડાને મજા આવી ગઇ....

  • @purveshshah3485
    @purveshshah3485 3 роки тому +1

    Wah.. sweet voice.. vocal just osam.. gujju hu proud hai.. songs just make my day..👌👌👌

  • @Story_tales143
    @Story_tales143 3 роки тому +1

    Your voice cuts like diamond 💎 and you are carrying forward our old culture values that's huge and huge respect 🙏and lots of love to you bro 💛

  • @dssolanki6626
    @dssolanki6626 3 роки тому +13

    Su Avaj Che Sir Tamaro😊Ruvada Ubha Thai Gya
    હા ચારણ હા

  • @hetaldodiya1865
    @hetaldodiya1865 3 роки тому +1

    વાહ વ્હાલા , ભગા ચારણ ને આવી અંજલિ આપે તો મારો વ્હાલો એક વાર સાચે આવી જાય

  • @hirenkamdiya9546
    @hirenkamdiya9546 3 роки тому +6

    Tamara jevu koye a git nibhavyu nati god bless you

  • @dhruvinparikh18
    @dhruvinparikh18 3 роки тому +3

    Khari moj karvo chho mota tame to ❤️

  • @bhagwanji_solanki
    @bhagwanji_solanki 3 роки тому +4

    Nice voice ❤️❤️❤️❤️❤️ beautiful bhajan .

  • @kk-ey6nt
    @kk-ey6nt 3 роки тому +28

    We want krashna bhadavan hayla 1 more time plzzźz who is agree ??

  • @RaviCreations01
    @RaviCreations01 2 роки тому +4

    superrrb 😍😍😍😍 it takes me to that world for a moment 😍.thanks gadhavi saheb 🙏

  • @reality0008
    @reality0008 3 роки тому +6

    વાહ ચારણ...... વાહ

  • @satishjograna4064
    @satishjograna4064 3 роки тому +1

    Really background music is best .and your voice is amazing bhaii....jay Dwarikadhish

  • @bapumanoharsinh8269
    @bapumanoharsinh8269 3 роки тому +2

    😲😲 what a song❤️❤️❤️❤️
    Which member more much like this song compare hindi songs ❤️❤️

  • @jiturathod69
    @jiturathod69 3 місяці тому +4

    Super Duper.. Dill ma besigayu ...❤

  • @mahakalidaklaofficial
    @mahakalidaklaofficial 2 роки тому +6

    Ha charan ha...desh nu gharenu ho.... 🥰🙏

  • @nareshpatel6213
    @nareshpatel6213 3 роки тому +1

    વાહ વાહ કવિરાજ
    વાહ ચારણ , જય શ્રી કૃષ્ણ🙏

  • @devillikegaming4049
    @devillikegaming4049 2 роки тому +4

    Jordaar avaj ho Aditya bhai

  • @dintajhingrajia6357
    @dintajhingrajia6357 3 роки тому +2

    Jug Jug jivo kavi raj😍😍

  • @jigsmusicrecords684
    @jigsmusicrecords684 3 роки тому +3

    super sir....your voice is too good...

  • @vatsalchavda2637
    @vatsalchavda2637 3 роки тому

    Bhai bhai moj moj...
    Moj ma revu he...
    #fan of Gujarati song...

  • @piyushsagadhara6771
    @piyushsagadhara6771 3 роки тому +1

    Vah Charan Vah Charan Vah Charan Vah Charan😍🚩🙏

  • @atulsolanki8740
    @atulsolanki8740 3 роки тому +4

    Suparbb mind blowing 👌👌

  • @devayatchopda9158
    @devayatchopda9158 3 роки тому +2

    વાહ કવિરાજ 😇

  • @desairaj5993
    @desairaj5993 3 роки тому

    Singer ,that deserves more than Billion subscribers ❤️

  • @bikhubhai851
    @bikhubhai851 3 роки тому +5

    જય દ્વારકેશ ❤❤❤❤❤

  • @vaibhavchavda1722
    @vaibhavchavda1722 3 роки тому +6

    goosebumps 🙌