મગસ બનાવની સરળ રીત|| ફક્ત 15 મિનિટ માં બનાવો બહાર જેવો મગસ ઘરે || ચણા ના લોટ માંથી બનાવો મીઠાઈ||

Поділитися
Вставка
  • Опубліковано 18 лис 2018
  • #મગસબરફી #મગસબનવાનીરીત #મગસ
    કેમ છો મિત્રો? બધા મજા માં ને?
    આજે અમે તમારા માટે એક ગુજરાતી ઓ ની મનગમતી સ્વીટ ડીશ એટલે કે મગસ ની વાનગી લઇ ને આવ્યા છીએ જે તમને ખુબજ ગમશે. આ રીત થી તમે મગસ ઘર ની સામગ્રી થી ખુબજ સરળતા થી બનાવી શકશો.
    Ingridians:-
    ચણાનો લોટ 1 વાટકો
    ઘી 110 ગ્રામ
    બુરૂખાંડ અડધો વાટકો
    ઈલાયચી ( વાટેલી ) અડધી ચમચી
    દૂધ પા કપ
    ચારોળી ( સજાવટ માટે )
    તેલ ( ગ્રીસિંગ માટે)
    નોટ :- મગસ ઠંડો થયા પછી જ બુરૂખાંડ નાખવી.
    જય શ્રી કૃષ્ણ🙏
    જય હિન્દ

КОМЕНТАРІ • 43