ઓછા રોકાણોથી લાખોની કમાણી કરતો ખેડૂત||ગુજરાત થી બીજા રાજ્યમાં એક્સપોર્ટ થાય છે માલ

Поділитися
Вставка
  • Опубліковано 10 січ 2025

КОМЕНТАРІ • 49

  • @mandanibhavesh
    @mandanibhavesh 13 годин тому

    જય જય જય કિસાન જય ખેડૂત

  • @Ladhvavlog1313
    @Ladhvavlog1313 10 днів тому +2

    Good

  • @NimeshMakwana-w8e
    @NimeshMakwana-w8e 10 днів тому +1

    Aani pure Puri mahiti aapva vinnti ambla no grib khedu

  • @kpladhavaladhava2707
    @kpladhavaladhava2707 8 днів тому +2

    લાધવા ભાઇ મારું મોસાળ અગિયાળી છે હું પણ પાલીવાલ શું અને અમારી અટક ( સરનેમ શાખ ) લાધવા જ છે ❤🙏

    • @sanjayladhvaxyz1313
      @sanjayladhvaxyz1313  8 днів тому +2

      આપનું ગામ અને નામ મામા કોણ

  • @KbDedakia
    @KbDedakia 2 дні тому

    Rakhava no kharch Gano bhai

  • @vkahir-iw1rl
    @vkahir-iw1rl 9 днів тому +5

    ખોટી વાત ૧૮૦ થી ૨૦૦ મા ડુંગળી ની કળી મળે... કળી નો ઉતારો ૨૦૦ મણ ઉપર નથી આવતો

    • @rajendrapatel7569
      @rajendrapatel7569 9 днів тому

      Dungari ni Kali atale su?

    • @sanjayladhvaxyz1313
      @sanjayladhvaxyz1313  9 днів тому +1

      આવો agiyali

    • @sanjayladhvaxyz1313
      @sanjayladhvaxyz1313  9 днів тому

      5000 મન હોય મારે મારા જુના વિડિયો જોઈ લો ભાઈ

    • @MahipatsinhGohil-wz8cm
      @MahipatsinhGohil-wz8cm 9 днів тому

      લાલ ડુંગળી નુ બિયારણ વેચવાનુ છે વિસ કિલોના આઠ હજાર છે, જોઇએ તો ફોન કરશો, ૯૯૭૮૭૮૪૭૭ર

  • @ghoyalramde2815
    @ghoyalramde2815 3 дні тому +1

    અરે ભાઈ સાચવી પડે ચોમાસામાં બગડી પણ જાય

  • @JignaLadhva
    @JignaLadhva 10 днів тому

    ❤❤❤🎉🎉🎉🎉

  • @RudraSenta-qd7xt
    @RudraSenta-qd7xt 9 днів тому

    સરસ

  • @રહીમબરીયા
    @રહીમબરીયા 8 днів тому

    😢😢

  • @shivshakti_mandapservice
    @shivshakti_mandapservice 9 днів тому +1

    બિયારણ નો ભાવ બતાવશો તે તમારી પાસે મળી જશે

    • @sanjayladhvaxyz1313
      @sanjayladhvaxyz1313  9 днів тому

      ના ભાઈ મારી પાસે નથી પણ મારે બહારથી લાવવું પડે છે તેનો ભાવ છે

  • @VishalPatel-zu8om
    @VishalPatel-zu8om 3 дні тому

    A bhai aa kadi etle su seni vat karo cho. Thodu detail ma janavso

  • @naranbhaiborsaniya517
    @naranbhaiborsaniya517 8 днів тому +3

    આ ભાઈ શેખચલ્લી ના સપના બતાવે છે

    • @sanjayladhvaxyz1313
      @sanjayladhvaxyz1313  8 днів тому

      ના ભાઈ મારી વાડીમાં 12 વીઘા મા છે

    • @sanjayladhvaxyz1313
      @sanjayladhvaxyz1313  8 днів тому

      અને દર વર્ષે અમારા ગામ માંથી 100 થી 150 ગાડી માલ જાય છે

  • @virbhadrasinhjgohil5346
    @virbhadrasinhjgohil5346 9 днів тому +1

    Kali ketla divase કાઢવાની

    • @sanjayladhvaxyz1313
      @sanjayladhvaxyz1313  9 днів тому

      110 દિવસ નિ આજુ બાજુ નિકળે

    • @virbhadrasinhjgohil5346
      @virbhadrasinhjgohil5346 9 днів тому

      @sanjayladhvaxyz1313 ભાઈ મે બિયારણ ના દડા સોપા6 તો થોડુક માર્ગદર્શન આપજો પેલીવર સોપા6

  • @જયગેલઅંબેમાંચેનલ

    ખોટી વાત છે

    • @sanjayladhvaxyz1313
      @sanjayladhvaxyz1313  9 днів тому +1

      અમારા વિડિયો કદી ખોટા નો હોય 12 વીઘા મા બી છતાંય ગયા આવો agiyal

  • @dhirubaraiya2443
    @dhirubaraiya2443 8 днів тому

    10000છ

  • @mukeshkapdia207
    @mukeshkapdia207 7 днів тому +2

    ભાઈ ૪ મહિના સુધી રાખવી પડે કારકતો ૫૦ ટકા બગડિ જાય છે. અને તમે ૪મહિનાસંગ્રહ કરવા માટે મેડા ભાડુ નથી ગણયૂ અમારે ૨૦૦મણ કળી નુ મેડા ભાડુ૮૦૦૦/૧૦૦૦૦છે.

    • @sanjayladhvaxyz1313
      @sanjayladhvaxyz1313  7 днів тому

      સોરી ભાઈ અમારે પોતાના મેરા હોય તો ભાડું નો આપવું પડે આટલે

  • @parshotampatel2410
    @parshotampatel2410 8 днів тому

    નાનાખેડુતોનેસુકરવુ

  • @riyazkhadrani317
    @riyazkhadrani317 9 днів тому +1

    ખારસા જમીન મા સાહસ કરાય કે નય ,?

    • @sanjayladhvaxyz1313
      @sanjayladhvaxyz1313  9 днів тому

      ના ભાઈ ભાવનગર જિલ્લામાં થાય છે

    • @riyazkhadrani317
      @riyazkhadrani317 9 днів тому

      કાય જવાબ હમજાણો નય ભાય સાર વાળી જમીન મા કેમ થાય ?

    • @sanjayladhvaxyz1313
      @sanjayladhvaxyz1313  9 днів тому

      @riyazkhadrani317 ભાઈ તમારે ડુંગળી થતી હોય તો થાય

  • @MaheshbhaiGohil-ne1rl
    @MaheshbhaiGohil-ne1rl 6 днів тому +1

    વિઘે.300નીકળે.ને.તો.તને.100.વીઘા.વાવવા.અપવિસે

  • @રહીમબરીયા
    @રહીમબરીયા 8 днів тому

    😂

  • @Anantsinh-nt1ox
    @Anantsinh-nt1ox 9 днів тому

    Hmo na માહિતી આપો

  • @RajuNayani-x3e
    @RajuNayani-x3e 6 днів тому +1

    Good