Rakesh Barot | તારી રાહ જોઉં છું | Tari Raah Jou Chu | Gujarati Bewafa Song | Gujarati Geet

Поділитися
Вставка
  • Опубліковано 22 гру 2024

КОМЕНТАРІ • 2,3 тис.

  • @SaregamaGujarati
    @SaregamaGujarati  2 роки тому +119

    #JabSaiyaan from #GangubaiKathiawadi out now!
    ua-cam.com/video/jJLP6P5QaGs/v-deo.html

  • @HAVELIVALA
    @HAVELIVALA 3 роки тому +73

    મીત્રો રાકેશ બારોટ નાં તમામ સોંગ સુપરહિટ હોય છે રાકેશ બારોટ માટે એક લાઈક થઈ જાય ❤️🌹🌹❤️❤️

    • @kolithakor1633
      @kolithakor1633 2 роки тому +1

      Vvvvvvvvvvvvvvvvvssssssssssd❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💋💋💔🌺❤️❤️💋💋💔🌺❤️❤️💋💋💔🌺❤️❤️💋💋💔🌺❤️❤️💋💋💔🌺❤️💋💔💔💋💔💔💔💔💋🌷🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🌹🌹💐💐🥀🥀🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭🙄😭🙄😭🙄😭🙄❤️❤️❤️❤️❤️❤️❤️💋💋💔🌺❤️❤️😭😭😭😭😭😭🙄🙄😭🙄❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @kolithakor1633
      @kolithakor1633 2 роки тому +1

      Wqsxvvvvvvvvvvvsssssssssss❤️❤️❤️❤️❤️🙄❤️🙄❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💋💋💔🌺❤️❤️❤️💋💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @kolithakor1633
      @kolithakor1633 2 роки тому

      P

    • @kolithakor1633
      @kolithakor1633 2 роки тому

      Jhhhssssssssszzzzvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv❤️❤️❤️💋💔💔💔💔💋💔💔💔💔💋🌷🥀🥀🥀🥀🌹🌹💐🌳🌹🌹💋💔💔💔💔💋💔💔💔💔💋🌷🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🌹🥀🌹🥀🌹🥀♒♒🌻💘💘❣️💋💔💔💔💋💔🌺🦜♒♒👆🤌🔓🔒💍🌄♍♏ the ❤️💋💋💋💔💔💋🌷🥀🌹🌹💋💋💋💔💔💋💔🌺🦜♒♒👆🤌🔓🔒

    • @MrRasikBhaiMrRasikBhai
      @MrRasikBhaiMrRasikBhai Рік тому

      ​@@kolithakor1633પણ 😮 ગયો કા ⁷1¹¹1😂😊😂❤😂😂🎉338⁹ કરવાની નો પરી

  • @choteraja1137
    @choteraja1137 3 роки тому +28

    રાકેશભાઈ બારોટ તમારા એક એક શબ્દમાં એટલો રાગ મળે છે કે આંખમાંથી આંસુ લાવવા માટે મજબૂર કરી દે છે. Saregama gujarati ચેનલની ટીમ ને ખુબ ખુબ ધન્યવાદ કે આવા સરસ મજાના ગીતો લાવો છો❤️ camming soon 1 million subscriber 🙏🙏

  • @patelpooja6315
    @patelpooja6315 2 роки тому +13

    કોને રાકેશ ગમે છે 😚

  • @pubglovermafat5099
    @pubglovermafat5099 3 роки тому +40

    આ, સોંગ ગમ્યું હોય તો દિલથી એક લાઈક કરો ભાઈ જયમાતાજી 👈🙏🙏🙏

  • @JODHAJIDIGITAL
    @JODHAJIDIGITAL 10 місяців тому +2

    માંરી કવિ ની રાહ જોવું છુ❤❤❤

  • @KDStudioPatan
    @KDStudioPatan 3 роки тому +72

    આ સોન્ગ નો બિજો ભાગ બનાવો ને આ..જય સ્વર માં... 😭😭😭😭😭

  • @dashrath_09
    @dashrath_09 3 роки тому +43

    રાકેશ બારોટ લઈને આવી રહ્યા સે ધમાકેદર સોંગ. ગમે તો એક લાઈક કરજો 😊રાકેશ તો રાકેશ સે ભાઈ🤗

  • @mahendrabhaidataniya1811
    @mahendrabhaidataniya1811 11 місяців тому +7

    ❤❤❤❤❤. હું પણ આજે પણ એની આ રીતેજ રાહ જોઈ રહ્યો છું પણ એ કે એમનો ફોન પણ આવતો નથી,,,એમણા લગ્ન થઈ ગયાં છે મારા પણ તો છતાં હું દિલથી એમને પ્રેમ કરું છું.એ એક દિવસ જરૂર થી આવશે.

  • @jagguthakor9835
    @jagguthakor9835 3 роки тому +36

    હું પણ રાહ જોઈ રહ્યો છું યાર❤️😭

  • @girishpatelcomedy911
    @girishpatelcomedy911 3 роки тому +19

    સુપર રાકેશભાઈ ❤️ ભાગ 2 બનાવો રાકેશભાઈ ❤️❤️❤️❤️❤️❤️❤️👍👍👍👍👍

  • @dahodofficial6432
    @dahodofficial6432 3 роки тому +26

    અમારા રાકેશ ભાઈ ની વાત ના થાય શિરાનું શાકના થાય તમે આવવાના હતા ના આયા હું તો રાહ જોઉં છું જોરદાર સોંગ હા મોજ હા દિલ થી વધાવી લેજો મિત્રો જય દ્વારકાધીશ

  • @__Vishu_2211
    @__Vishu_2211 3 роки тому +63

    💓 કોઈ સાચો પ્રેમ કરનાર ને પૂછી જોજો એમની એક ઝલક જોવા કેટલી આતુરતાથી રાહ જોવી પડે છે યાર I miss you you My Love 💓💔 I

    • @vipulparmar6596
      @vipulparmar6596 3 роки тому +4

      Bilkul sachi vat che

    • @khushiarnavgohel1864
      @khushiarnavgohel1864 3 роки тому +1

      😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @11BHAKTIKERORANG
      @11BHAKTIKERORANG 2 роки тому +3

      bhale me joi nathi pn ha hu atlo prem karyo hato
      k tena ghar na ne khbr padi gai
      ane te marathi dur Thai gai
      mari ichha adhuri rahi gai
      ane teni hu rah jov chhu k teno msg k call aavse
      i miss you yr
      love you 2 dear

    • @vishalvishalthakor3836
      @vishalvishalthakor3836 2 роки тому +1

      Nice pick sayri

    • @padhiyarsunilsinh5643
      @padhiyarsunilsinh5643 Рік тому +1

      હા ભાઇ 😢😢😢 મારી અનિતા ની બવ યાદ આવે છે યાર

  • @mukeshranaoffical37
    @mukeshranaoffical37 3 роки тому +103

    આ ગીત કેટલી વખત સાંભળ્યું પણ હજુ એમ થાય છે કે સાંભળતો જ રહું 😭 ખૂબ સરસ સાદ સોંગ એન્ડ સ્ટોરી 😭😭 મિસ યુ my love 😭

  • @SanjuvOfficial
    @SanjuvOfficial 3 роки тому +16

    ખરેખર આ ગીત સાંભળીને મને મારી 😍 Jaan ની યાદ આવી ગઈ 😭😭😭😭

  • @PANKAJTHAKOR1595
    @PANKAJTHAKOR1595 3 роки тому +72

    ભાઈ આ સોંગ સાંભળીને તો મારી PIYU ની યાદ આવી ગઈ 😭 દુવા છે એ જુદા થયેલા દિલો ને ભગવાન તમને તમારા પ્યાર થી મિલાવી દે 🙏. 💕 ‌LOVE YOU SO MUCH PIYU😍

  • @pradipparmar6879
    @pradipparmar6879 3 роки тому +56

    સુપરડુપર હિટ સોન્ગ રાકેશ બારોટ 👌👌 મારા પ્રેમની પણ આ જ કહાની છે હું બે વર્ષથી ઓડિશાની છોકરી સાથે Love કરુ છુ મને કહીને ગઈ તી કે હું આવી જઈશ તો પણ હજુ સુધી નથી આવી વાત તો થાય છે તો શુ મારી સાથે Love થાય છે કે મારી સાથે બેવફાઇ થાય છે કંઈ જ ખબર પડતી નથી 😭😭હ જુ હુ રાહ જોવું છું તો આવ સે કે નહી કઈ જ ખબર પડતી નથી😭😭

  • @jannat7205
    @jannat7205 3 роки тому +10

    વિષનું ઠાકોર કોતરવાડા તરફથી ફૂલ સપોર્ટ

  • @mukeshthakor8470
    @mukeshthakor8470 3 роки тому +39

    બધા મિત્રો ને શુભ સવાર જ્યાં માતાજી 🙏🙏 રાકેશ ભાઈ આંખ માં આંસુ આવી ગ્રય

  • @HNGUStudyPoint
    @HNGUStudyPoint 3 роки тому +5

    35 વર્ષ પહેલાં મોબાઇલ કોણે બનાવ્યો હતો??.. ગીત સારું છે આ તો ખાલી પૂછ્યું...

  • @ketanmevada7513
    @ketanmevada7513 3 роки тому +8

    ખરેખર આંખ માંથી પાણી આવી ગયું super Rakesh Bhai 😢😢😢

  • @siluofficer7869
    @siluofficer7869 3 роки тому +8

    રાકેશ બારોટ ગીત લઈને આવી રહ્યા છે
    ગીત નામ છે તારી રાહ જોવુ છું
    આ ગીત બધાં મીત્રો સપોર્ટ કરજો
    આ ગીત માં માંરો ફુલ સપોટ છે
    જય માતાજી 🙏🙏🙏🙏🙏

  • @rames4992
    @rames4992 3 роки тому +224

    *કોઈ સાચો પ્રેમ કરનાર ને પૂછી જોજે યાર એમની* *એક ઝલક જોવા માટે કેટલુ આતુરતાથી* *રાહ જોવી પડે છે 😭😭😭*

    • @rajendrasinhrajput9316
      @rajendrasinhrajput9316 3 роки тому +6

      Right

    • @d.n.photography762
      @d.n.photography762 3 роки тому +14

      એક દમ સાચી વાત કીધી ભાઈ
      રાહ તો અમે ગણી જોઈ હતી એની
      રાહ તો અમે ગણી જોય હતી એની
      પણ ક્યાં કિસ્મત હતી સારી અમારી
      હું રાહ જોતો જ રહ્યો અને અને લય ગયું બીજું
      કોઈ મારી આખો ની સામે જ એને ક્યાં પડી હતી મારી😥

    • @rames4992
      @rames4992 3 роки тому +6

      થેન્ક્સ

    • @khushiarnavgohel1864
      @khushiarnavgohel1864 3 роки тому +1

      😭😭😭

    • @heartofgf45
      @heartofgf45 3 роки тому +1

      Ha bhai

  • @mukeshranaoffical37
    @mukeshranaoffical37 3 роки тому +28

    આઈ મિસ યુ my love 😭 હજુ તારી રાહ જોવું સુ❤️ આવીજા😭

    • @m.rjigaredit4396
      @m.rjigaredit4396 2 роки тому

      I miss you my love dharti haju tari
      Rah jovu su avija

  • @__Vishu_2211
    @__Vishu_2211 3 роки тому +12

    😍 સાચો પ્રેમ કરનાર પ્રેમની રાહ જોઈ શકે છે પણ time pass કરનાર કયારેય રાહ જોતા નથી 💓💓💓

    • @SanjuThakor-yv2ke
      @SanjuThakor-yv2ke Рік тому

      Mane maro love aem kai ne gayo se ke 1.8.2025 aatala varsh pachi malish hu aene sacho love katu chu aetale hu aeni rah joish i miss you my love ayush

  • @રાજામાલણનીસરકાર

    મારી એકજ ઈચ્છા છે કે જે પણ મારી કૉમેન્ટ વાચે છે એનું પરિવાર હમેશા ખુશ રહે એવી આશા

  • @sadhiofficial1868
    @sadhiofficial1868 3 роки тому +7

    ખુબ ખુબ અભિનંદન આપણા સિંગર રાકેશભાઈ બારોટ અને ગુજરાતી વીડિયો બનાવીને છે મિત્રો સપોર્ટ કરજો ભરત ઠાકોર સેસણ વાળા તરફથી ફૂલ સ્પોટ છે 👍👍👍👍👍

  • @AnilBamaniya-mn6fh
    @AnilBamaniya-mn6fh 3 роки тому +15

    તારી રાહ જોવું છું પાર્ટ - 2 આવવું જોઈએ ...રાકેશભાઈ...🥳🥳🥳

  • @kajalkajal4095
    @kajalkajal4095 Рік тому +1

    ખરેખર ગીતના જેવી જ પોઝિશન અમારી પણ લોકો એવું કહીને જતા રહે છે પણ કોઈ પાછું😢😢😢😢😢

  • @Shambhu__Thakor
    @Shambhu__Thakor 3 роки тому +6

    મને પણ એને વાયદો કરેલો કે આપણે પાછા મળી શું એતો ના આવી પણ એની યાદ બંઉ આવી હજી રાહ જોઈ સ એ જરુર આવશે 😟🥺😭

    • @bhuvatradinesh8214
      @bhuvatradinesh8214 Рік тому

      Are bhai himat rakh Sacha Prem ni kudrat raksha kare se mare Bahu kathnai pasi merege thya se me sacho Prem karyo to atle

  • @nikul.kotha..dantani7389
    @nikul.kotha..dantani7389 3 роки тому +31

    સૂપર 👌👌👌👌🙏🙏🙏જય. માતાજી. રાકેશભાઈ 👍👍👍👍આખુ. ગુજરાત ડોલા વી નાખું..2021. બુમ. તમારીજ. હો

  • @jitendrathakor5332
    @jitendrathakor5332 3 роки тому +17

    ...બાકી જીન્દગી ની‌ કોય ફરીયાદ‌ નહી તમારા માટે ....છેલ્લે મજા ક્યારે આવી એ પણ હવે આ ઘાયલ‌ને યાદ નહી... સુપર સોંગ રાકેશ‌ભાઈ બારોટ

    • @pravinsinhvaghelananidau
      @pravinsinhvaghelananidau 3 роки тому

      તમે તો આશિક લાગો છો જીતેન્દ્રભાઈ

  • @dashamadigitallalpur6616
    @dashamadigitallalpur6616 3 роки тому +29

    દશામાં ડિજીટલ લાલપુર તરફ થી ફૂલ સ્પોટ છે ભાઈ

    • @AmGujarati
      @AmGujarati 3 роки тому +1

      ua-cam.com/video/WZd3ePq6uwU/v-deo.html
      સપોટ કરજો

  • @mithuneditsofficial8937
    @mithuneditsofficial8937 3 роки тому +5

    જોરદાર...રાકેશ ભાઈ....💝👌✌

  • @ganeshsolanki4491
    @ganeshsolanki4491 3 роки тому +32

    ખરેખર આ ગીત સાંભળીને મને મારી દિપુ નિ યાદ આવી ગઈ..😭😭

  • @nitanitanayak7263
    @nitanitanayak7263 3 роки тому +49

    વાહ ભાઈ તે તો આજે કોઈ ની યાદ અપાવી દીધી 😢😢😢😢I miss you

  • @RVGUJARATI
    @RVGUJARATI 3 роки тому +189

    સરસ ગીત છે રાકેશભાઈ બારોટ 🔥
    બધાં મિત્રોને જય માતાજી 🙏

  • @vipulmakwanaofficial8221
    @vipulmakwanaofficial8221 3 роки тому +1

    જય સાંઢિડા મહાદેવ... લોકેશન સરસ છે

  • @mbediting9572
    @mbediting9572 3 роки тому +7

    જોરદાર દાર સોંગ બનાવ્યું
    રાકેશ ભાઈ પ્રેમ માં તો દગો જ મળે છે અને ક્યારે કોઇની રાહ જોવી નહીં

  • @devsolanki7510
    @devsolanki7510 3 роки тому +29

    ♥️આજે પણ એ જગ્યા પર એની રાહ જોવું છુ જયા કયારેક એની સાથે પ્રેમ ભરી મુલાકાત કરી હતી..😥

  • @____rziya3442
    @____rziya3442 3 роки тому +27

    જેમના વગર હું ક્યારેય ખુશ ના રહી શકું.... એ ભગવાન એ પાગલ ને… દુનિયા ની બધી જ ખુશી આપજો... 𝙼𝚒𝚜𝚜 𝚢𝚘𝚞 𝙹𝚊𝚊𝚗...... 𝚂𝚐❤

  • @રાજાસિકોતરએડીટ-ભ3ઢ

    ખરેખર આ સોંગ સાંભળીને આંખ આંસુ આવી ગયાં

    • @pravinsinhvaghelananidau
      @pravinsinhvaghelananidau 3 роки тому +1

      આંખમાંથી આંસુ નીકળી જાય એવા સોંગ બનાવે છે રાકેશભાઈ

    • @rockstarofficial2901
      @rockstarofficial2901 3 роки тому

      ua-cam.com/video/MSysxtxj-a8/v-deo.html

    • @narendramodi5827
      @narendramodi5827 2 роки тому

      Hmm😭😭

  • @dipeshwari_studio_jindva
    @dipeshwari_studio_jindva 2 роки тому +8

    જયારે દુઃખ સહન કરવાની
    આદત પડી જાય છે ને,
    ત્યારે આંખમાંથી આંસુ
    આવતા બંધ થઈ જાય છે !!

  • @YuvrajRadhod
    @YuvrajRadhod 9 місяців тому

    અરે ભાઈ હુ એં મની એંક જલક જો વા માટે 250 કીલો મીટર દુર સેક રાજસ્થાન જાવ છુ 😢😢😢 ...... Miss you😘😘 લલીતા ❤❤❤❤❤❤❤

  • @rkremixofficial5985
    @rkremixofficial5985 3 роки тому +10

    હા.મોજ. હા. તારી
    રાહ. જોવું છું. ❤️

    • @rkremixofficial5985
      @rkremixofficial5985 3 роки тому +1

      સુપર હોવાલા. ❤️. 👈. 👌 ‌👍🏻

  • @aj__bhai0078
    @aj__bhai0078 3 роки тому +4

    આ સોગ ના સબદ મને બવ લાગૂ પડે છે મેં પૂરા પાંચ વર્ષ વાટ જોઈ હતી પર અફસોસ આજે પણ એ નહીં આઇ છે 😭😭😭

  • @siluofficer7869
    @siluofficer7869 3 роки тому +6

    આ ગીત માં માંરો ફુલ સપોટ છે

  • @nrbanna1403
    @nrbanna1403 3 роки тому +3

    આ ગીત કેટલી વખત સાંભળ્યું પણ હજુ ‌એમ‌ થાય છે કે સાભલતો જ રહું 😪🥺 ખુબ સરસ સાંગ છે 😭💔 મિસ UUUUU Dikku 😭

  • @dil_gamar9222
    @dil_gamar9222 3 роки тому +3

    Wow that great but love story to 😭😭😭😭😭

  • @Keshavvaghelashort4998
    @Keshavvaghelashort4998 3 роки тому +16

    સાચા પ્રેમમા તો જીંદગી રાહ જોવામા નીકળી જાય છે. ....
    સાચો પ્રેમ કોઈ ને મળ્યો નથી મળે તો પણ સાથે નથી રહી નથી શકતા... જેવુ કે હુ ને મારી આશા. ....I miss you. ..pagal

    • @pravinsinhvaghelananidau
      @pravinsinhvaghelananidau 3 роки тому +1

      જોરદાર શબ્દો વાપરે છે તમે એના ઉપરથી સોંગ બનાવવું જોઈએ

    • @Keshavvaghelashort4998
      @Keshavvaghelashort4998 3 роки тому

      @@pravinsinhvaghelananidauThanks bhai

  • @hkstatushasmukhkumar9379
    @hkstatushasmukhkumar9379 3 роки тому +64

    જેમના વગર હું ક્યારેય ખુશ ના રહી શકું....
    એ ભગવાન એ પાગલ ને..
    દુનિયા ની બધી જ ખુશી આપજો...
    Miss you 𝐉𝐚𝐚𝐧...... ❤Hk

    • @rajuvaghrol6880
      @rajuvaghrol6880 3 роки тому +1

      પહેલાંના લોકો *"લોટ"* જેવા હતા, *"લાગણી"* નું *"પાણી"* નાખીએ તો ભેગા થઈને *"બંધાઈ"* જતા.......❗ આજે
      લોકો *"રેતી"* જેવા છે. એમાં ગમે તેટલું *"લાગણી"* નું પાણી નાખો તો પણ *છૂટા* ને *છુટા*.........‼️
      🙏 *શુભ સવાર* 🙏
      *🙏Jay sadhi jahu maa 🙏*

    • @gopalvlogs3403
      @gopalvlogs3403 3 роки тому +2

      સુ ભાઈ તમારી શાયરી છે થેંક્યુ સો માચ

    • @hkstatushasmukhkumar9379
      @hkstatushasmukhkumar9379 3 роки тому +1

      @@gopalvlogs3403 Tqx Bro😊

    • @pravinsinhvaghelananidau
      @pravinsinhvaghelananidau 3 роки тому +1

      કોના વગર ખુશ નહિ ભાઈ

    • @hkstatushasmukhkumar9379
      @hkstatushasmukhkumar9379 3 роки тому +2

      @@pravinsinhvaghelananidau HK વગર ભાઈ

  • @girish_1020
    @girish_1020 3 роки тому +13

    ભાઈ ની બૂમ પડે ગુજરાત મા...
    જયારે આવે ત્યારે કંઈક નવુજ લાવે
    એમારા રાકેશ ભાઈ આવે....

  • @singerapdhamaka6073
    @singerapdhamaka6073 3 роки тому +6

    Wah bhai ❤❤💖💖🥰🥰✔✔🎤🎤🖥🎶🎧🎧🎹🎸🎸👍👑👑👑💥💥

  • @harshadparmar7530
    @harshadparmar7530 2 роки тому +3

    🙏હુંપણ એની રાહ જોવુંસુ ક્યારે આવશે ખબર નથી પણ જીવીશ ત્યાં સુધી તો રાહ જોઇશ 😭🙏🙏

  • @kantibhaidamor3566
    @kantibhaidamor3566 3 роки тому +64

    સૂપર

  • @siluofficer7869
    @siluofficer7869 3 роки тому +18

    સુપર રીડર છે

  • @kktimlistar2954
    @kktimlistar2954 3 роки тому +16

    સાસુ સે ભાઈ અમુક સોકરી ઓ પોતાના સપના પુરા કરવા આપનો પ્રેમ ભૂલી જાય સે ❤️🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💞💞💞💞💞🥰🥰🥰🥰🥰🥰💞💞💞💞

  • @Kiranmakwana-ge3ic
    @Kiranmakwana-ge3ic 2 роки тому +2

    કોણ કહે છે સમય જલદી વીતી જાય છે
    કોઈનો ઇંતેજાર કરી જુઓ પછી ખબર પડશે...Miss you gudi..💔😥

  • @sk.officialchenal2213
    @sk.officialchenal2213 3 роки тому +1

    એ પાછી આવે છે 😭 કે નય.. રાકેશ ભાઈ 😭
    એ પણ. કમીંગ સૂન... બનાવો..
    એક પ્રેમી ને એની પ્રેમિકા તો મડ વી જોયે..
    આટલા 35 વર્ષ થી વાટ જોઈ તો અવિવી જ જોયે ને 😭😭😭😭

  • @gopalvlogs3403
    @gopalvlogs3403 3 роки тому +32

    રાકેશ બારોટ તમારી મોજ સુપરહિટ ગીત

  • @A2Goffice
    @A2Goffice 3 роки тому +9

    બઉ સુપર સોગ છે રાકેશ ભાઈ નું યાદો અપાવતુ સોગ છે 😭✍️

  • @mayursolanki6751
    @mayursolanki6751 3 роки тому +4

    હવે આવીજા ને હુ તો તારી રાહ જોવું છુ...❣🔥🔥🔥

  • @vishaldantaniofficial9077
    @vishaldantaniofficial9077 3 роки тому +8

    આંખ ભીંજવી દેનાર પ્રસ્તુતિ 👌
    રાકેશભાઈ આપનો અવાજ પ્રેમની પ્રતિતી કરાવે છે.. લાગણીઓ પ્રગટાવે છે.. મને આ ગીત ખૂબ ગમ્યુું... 👌👌👌👌

    • @pravinsinhvaghelananidau
      @pravinsinhvaghelananidau 3 роки тому +1

      વિશાલ ભાઈ એ મને પણ રાકેશ બારોટનું સોંગ બહુ ગમે

  • @arunviramgamiya7721
    @arunviramgamiya7721 3 роки тому +16

    👉સુપર ગુજરાત ના હાવજ👍

    • @pravinsinhvaghelananidau
      @pravinsinhvaghelananidau 3 роки тому

      રાકેશભાઈ ગુજરાતમાં બૂમ પડાવે છે જોરદાર સોંગ

  • @singerdashrathdewasi7644
    @singerdashrathdewasi7644 3 роки тому +6

    Rakesh barot na Diwana

  • @b.h.chaudhry5276
    @b.h.chaudhry5276 2 роки тому +5

    સુપર હીટ સોંગ જોરદાર રાકેશ ભાઈ એક એક શબ્દો દિલ ને ઝટકો આપે છે સોભળ્યા જ કરું બસ સોભળ્યા જ કરું very so nice amazing

  • @maaSadhi-jm3ku
    @maaSadhi-jm3ku 3 роки тому +3

    રાજા સધી માનતા હો લાઈક કરો

  • @siluofficer7869
    @siluofficer7869 3 роки тому +10

    Good Sog

  • @VanitaVadhel
    @VanitaVadhel 3 роки тому +9

    Rah jov chhu dil ne parshi jay Avu che aa song ❤❤❤❤❤👌👌👌👍🏻👍🏻👍🏻 Khub j saras voice Rakesh barot no avaj

  • @Dashu__
    @Dashu__ 3 роки тому +109

    ખુબ જ સરસ ગીત છે મારા તરફથી ફુલ સપોર્ટ છે રાકેશ ભાઈ

  • @Aashapuraoffcial7373
    @Aashapuraoffcial7373 3 роки тому +8

    Supper song bhai full Shapot Jay Mataji bhai 🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍❤❤❤❤❤❤❤❤❤❤❤⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️

  • @rajraval4492
    @rajraval4492 3 роки тому +16

    હુ પન હજુ એ પાગલ મારી ગુડીયા ની રાહ જોવુ સુ હુ બૌવજ લવ કરુ સુ એ મારી ગુડીયા ને હુ રાહ જોવુ સુ એ મારી ગુડીયા આઈ મિસ્સ યુ મારી પાગલ ગુડીયા 😓😓😓😓

  • @surpalthakorofficail5100
    @surpalthakorofficail5100 5 місяців тому +1

    આ સોંગ 2024 માં કોણ કોણ જોવે છે તે લાઈક કરો યાર....😔💔

  • @SagarDodiya-n7d
    @SagarDodiya-n7d 5 місяців тому +1

    Sasu 😢 agite rov davididha😢😢

  • @રાજાસિકોતરએડીટ-ભ3ઢ

    Congratulations rakes bhai New song mate

  • @Aaditay634
    @Aaditay634 3 роки тому +7

    बेवफा की याद हर दिन रेती है वो छोड़कर चली गई वो कभी बुलेगे नहीं प्यार की निशानी तकदीर बन जाती हैं। प्यार किया सचा वो नीबाना i। सुपर

  • @kalpeshthakor5533
    @kalpeshthakor5533 3 роки тому +46

    જોરદાર....સોન્ગ છે. રાકેશભાઈ સિધુ દિલ ને ટચ કરી જાય છે.અને આંખ માંથી આંસુ પણ આવી જાય છે...

    • @pravinsinhvaghelananidau
      @pravinsinhvaghelananidau 3 роки тому

      રાકેશ બારોટ ન્યૂ સોન્ગ જોઈને આંખમાંથી આંસુ આવી જાય છે

  • @DILKHUSH-ru5og
    @DILKHUSH-ru5og 2 роки тому +1

    ભાઈ મને તો મારો પ્રેમ તો 6 મહીના નુ કહીને ગઈ છે આજે તો 4 વર્ષ ને 9 મહીના થયા હજી નથી મળી 😭😭😭😭😭

  • @Sadhi_official_16394
    @Sadhi_official_16394 3 роки тому +6

    Super...🙏👌👌👌👌👌

  • @singerdashrathdewasi7644
    @singerdashrathdewasi7644 3 роки тому +7

    Super rakesh bhai

  • @niketanparmar
    @niketanparmar 3 роки тому +17

    જૉરદાર ગીત રાકેશ ભાઈ બારોટ તમારું ગીત સાંભળતાં જ આખા દિવસનો થાક ઉતરી ગયો 👍 મહાદેવ ને પ્રાથના કરું k તમારું આ ગીત પણ બીજા ગીતો ની જેમ હિટ બનાવે ❤️🙏

  • @manojahir8549
    @manojahir8549 3 роки тому +2

    ખૂબ જ સુંદર ગીત છે... સાંભળતા જ ગમી જાય છે... વારંવાર સાંભળ્યા જ કરીએ એવું થાય છે... અને હા, આ ગીતનો બીજો ભાગ આ જ સ્વરમાં બનાવો...

  • @jivanthakor9855
    @jivanthakor9855 3 роки тому +9

    હા મોજ સુપર સોન્ગ 👌👌👌

  • @CHAMUNDRAJGROUP
    @CHAMUNDRAJGROUP 3 роки тому +5

    રાકેશ બારોટનું નવું સોંગ તારી રાહ જોઉં છું બધા મિત્રો મારા ગ્રુપ તરફથી સપોર્ટ કરજો👆👆👆

  • @Yuvaraj_keybordits
    @Yuvaraj_keybordits 3 роки тому +6

    Rakesh Bhai ketala alag lagese 😄👑

  • @gamingbaba8758
    @gamingbaba8758 3 роки тому +6

    This Song Gave Me Goosebumps 🥺🥺 Aavi Jaane Hu To Taari Raah Jou Chhu 😭 ❤️

  • @જોગણીમેજીકલગુરૂપ

    હામારો ગુજરાતનો હાવજ રાકેશબારોટ વરવાડા

  • @apart8229
    @apart8229 3 роки тому +11

    Miss you mari Dhingali 😭🥀🥀

  • @hirabhaijasaliya2349
    @hirabhaijasaliya2349 3 роки тому +71

    બહુ સારું ગીત છે રાકેશભાઈ

  • @ganpat324
    @ganpat324 2 місяці тому +1

    Rakesh bhai bijo bhag banavo ❤️😢

  • @chhoteejogajiofficial7672
    @chhoteejogajiofficial7672 2 роки тому +3

    Best geet,દદૅ,ભર્યું,ગી ત, સંગીત પણ મસ્ત વાહ

  • @ashokvaghelasanesda4113
    @ashokvaghelasanesda4113 3 роки тому +15

    Super ❤️

  • @vaghelajaydipr214
    @vaghelajaydipr214 3 роки тому +16

    ❤️❤️એકદમ સરસ ગાયું છે 👌👌

  • @DevangiDigitalDayal
    @DevangiDigitalDayal 3 роки тому +4

    Aakhi Gujarati Indrastis Ma Jetla Songs Aavya Amathi Aa Songs And Story Sahu Thi Best Chhe

  • @BHARWADSAABGAMING
    @BHARWADSAABGAMING 3 роки тому +5

    પિચર બનાયું હોય તો મજા આવે હો❤️

  • @Gaman_Bhuvaji_Santhal
    @Gaman_Bhuvaji_Santhal 3 роки тому +7

    ♥️તારી રાહ જોઈ ને બેઠા અમે તોય મળવાં ના આવ્યા તમે 😌😭

    • @AmGujarati
      @AmGujarati 3 роки тому +1

      ua-cam.com/video/WZd3ePq6uwU/v-deo.html

  • @ktm-08
    @ktm-08 3 роки тому +6

    *💔Veri Nice Song...,, 😭😭.. MAYA😭😭*

  • @dineshkumarrameshbhai7081
    @dineshkumarrameshbhai7081 3 роки тому +10

    ♥️♥️♥️

  • @virambajaniya381
    @virambajaniya381 3 роки тому +2

    ખરેખર આ સોંગ સાભડીને મારા આંખ મા આંસુ આવી ગયા😂😂😂😂😂😂😂

  • @dipeshwari_studio_jindva
    @dipeshwari_studio_jindva 2 роки тому +2

    સાચું છે, જરૂરત કરતા વધારે ટાઈમ અને ઈજ્જત આપવા થી લોકો બદલાઈ જ જાય છે.