Rakesh Barot | રડશે આંખ તારી | Radshe Ankh Tari | Gujarati New Bewafa Song 2023 | ગુજરાતી ગીતો

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • રાકેશ બારોટનું આ નવું ગીત રડશે આંખ તારી દર્શાવે છે કે કેવી રીતે પ્રેમાળ થકવી નાખનારું નથી પણ માની લેવું, રાહ જોવી અને જૂઠું સાંભળવું એ કંટાળાજનક છે. 💔
    Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
    bit.ly/3D9eMLO
    Credits:
    Track Title:
    Singer: Rakesh Barot
    Artists: Rakesh Barot, Viyona Patil, Raj Chaudhary
    Producer: Red Velvet Cinema
    Concept & Director: Rishil Joshi
    Creative Head: Dhyey Films & Team
    Technical Support: Jenish Talaviya
    Production Management: Jigar Bhatiya
    Music: Ravi Nagar, Rahul Nadiya
    Lyrics: Darshan Bazigar
    Dop: Dhruv Panchal & Kaushal Purohit
    Editor: Jigar Chauhan
    Assistant Directors: Priyank Desai, Vedang Raval
    Production Manager: Vishal Suthar, Reshma Suthar
    Make Up: Hasmukh Limbachiya
    બધા OTT પ્લેટફોર્મ પર તમારા મનપસંદ ગીતો સાંભળો:
    Gaana tinyurl.com/mr...
    JioSaavn tinyurl.com/y8...
    Spotify tinyurl.com/2n...
    Resso m.resso.com/ZS...
    Wynk wynk.in/u/VJDN...
    Jalso tinyurl.com/29...
    Hungama tinyurl.com/9p...
    Amazon tinyurl.com/2p...
    Apple tinyurl.com/2p...
    UA-cam tinyurl.com/5a...
    Lyrics:
    ગાયક: રાકેશ બારોટ
    સંગીત: રવિ નાગર, રાહુલ નાડીયા
    તારી ગલીઓથી નેકળશે અર્થી જયારે મારી...(2)
    તારી ગલીઓથી નેકળશે અર્થી જયારે મારી
    તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી...(2)
    હો થોડું ઘણું દર્દ તો તને પણ થાશે...(2)
    રડી રડી ને તારી રાતો રે જાશે
    એવી હાલત માં મત પૂછ મારુ શું થાશે...(2)
    તને રડતી જોઈને મારી આત્મા ભટકશે
    હો તારી ગલીઓથી નેકળશે અર્થી જયારે મારી...(2)
    તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી...(2)
    હો જીવતા પ્રેમ ને ના જાણે આ દુનીયા
    મર્યા પછી પ્રેમ ને વખાણે આ દુનીયા
    હો કોઈ તને પૂછસે કેમ તમે રડો છો
    બોલો મારી જાન તમે શું જવાબ દેશો
    હો તારી મારી ઘડી લાશ ચિતાએ ચડી...(2)
    ગોમ આખું આવ્યું પણ તું ના આયી
    હે દર્દ પ્રેમ નું શું એ કોઈ ઘાયલ જાણે...(2)
    કોણ જાણે ક્યારે મળશું હવે કયા રે ઠેકાણે
    તારી ગલીઓથી નેકળશે અર્થી જયારે મારી...(2)
    તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી...(2)
    દિલ ના ઘાવ મારા નથી રે રુઝાતા
    દીધેલા જખમો તારા નથી રે રુજાતા
    હો પ્રેમ તો પ્રેમ છે રડવું પડે
    હાચો પ્રેમ હોય તો મરવું પડે છે
    હો જુદાઇનું ઝેર તો પીવું પડશે...(2)
    કર્યો છે પ્રેમ દર્દ સહેવું પડશે
    હે તારી કાજલ ઘેરી આંખ જાનું રાતી ચોળ થાશે...(2)
    તારો એક એક દાડો મારી યાદ માં રે જાશે
    હો તારી ગલીઓથી નેકળશે અર્થી જયારે મારી...(2)
    તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી...(2)
    તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી
    (English)
    Tari Galiyothi Nekalshe Arthi Jyare Mari….(2)
    Tari Galiyothi Nekalshe Arthi Jyare Mari
    Tara Ghar Ni Khulashe Bari Jaan Radashe Aakh Tari….(2)
    Ho Thodu Ghanu Dard To Tane Pan Thashe…(2)
    Radi Radi Ne Tari Raato Re Jashe
    Evi Halat Ma Mat Puch Maru Shu Thashe…(2)
    Tane Radati Joi Ne Mari Aatma Bhatakashe
    Tari Galiyothi Nekalshe Arthi Jyare Mari….(2)
    Tara Ghar Ni Khulashe Bari Jaan Radashe Aakh Tari….(2)
    Ho Jivata Prem Ne Jane Aa Duniya
    Marya Pachi Prem Ne Vakhane Aa Duniya
    Ho Koi Tane Puchse Kem Tame Rado Cho
    Bolo Mari Jaan Tame Shu Javab Desho
    Ho Tari Mari Ghadi Lash Chita E Chadi…(2)
    Gom Aakhu Aavyu Pan Tu Na Aavi
    He Dard Prem Nu Shu E Koi Ghayal Jane…(2)
    Kon Jane Kyare Malishu Kave Kaya Re Thekane
    Tari Galiyothi Nekalshe Arthi Jyare Mari….(2)
    Tara Ghar Ni Khulashe Bari Jaan Radashe Aakh Tari….(2)
    Dil Na Ghaav Mara Nathi Re Rujata
    Didhela Jakhamo Tara Nathi Re Rujata
    Ho Prem To Prem Che Radavu Pade
    Hacho Prem Hoy To Maravu Pade
    Ho Judainu Jer To Pivu Padashe…(2)
    Karyo Che Prem Dard Sahevu Padashe
    He Tari Kajal Gheri Aakh Janu Rati Chol Thashe…(2)
    Taro Ek Ek Dado Mari Yaad Ma Re Jashe
    Tari Galiyothi Nekalshe Arthi Jyare Mari….(2)
    Tara Ghar Ni Khulashe Bari Jaan Radshe Ankh Tari….(2)
    Tara Ghar Ni Khulashe Bari Jaan Radshe Ankh Tari
    #RadsheAnkhTari
    #RakeshBarot
    #SaregamaGujarati
    #NewGujaratiSong
    #gujaratibewafasong
    #GujaratiSadSong
    Label- Saregama India Limited, A RPSG Group Company
    For more videos log on & subscribe to our channel :
    / saregamagujarati
    Follow us on -
    Facebook: / saregama
    Twitter: / saregamaglobal
    Lila Pila Vadala Na Pon | લીલા પીળા વડલા ના પોન | New Gujarati Song 2022 | Rakesh Barot | rakesh barot new song | gujarati new song | રાકેશ બારોટ | ગુજરાતી ગીત | નવું ગુજરાતી ગીત | નવા ગુજરાતી ગીતો | gujarati gana video | new gujarati video song | video song gujarati | ek tu hati val karnari | gujarati songs | ગુજરાતી ગીતો | gujarati geeto | tari galiyo thi nikal ke arthi | તારી ગલીઓથી નીકળી અર્થી જ્યારે મારી | thodu ghanu dard to take pan thase | rakesh barot | રાકેશ બારોટ ના ગીત | ગુજરાતી સોંગ

КОМЕНТАРІ • 2,9 тис.