જય સિયારામ નીતિન ભાઈ .... એક દિહોર ગામ નું નાનકડું પરીવાર છે જેમાં દીકરી ને કેન્સર હતું અને આર્થિક નુકસાન થયું અને દીકરી આખરે મૃત્યુ પામી..અને જર્જરિત હાલતમાં રહે છે ..બાકી ના પરીવાર માં બે એ દીકરી થી નાના ભાઈઓ છે અને એ હાલ ભણે છે ... એનાં પપ્પા ચૂટક મજૂરી કામ કરે છે અને એનાં મમ્મી આ જર્જરિત ઘર માં જ દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે .. શકય હોય તો આપ મદદ કરશો 🙏
માં ભવાની જગદંબા ભગવાન ભોળાનાથ તમને આવા કામ કરવાની શક્તિ આપે..બસ આવી જ રીતે તમે અને તમારી ટિમ દ્વારા જરૂરિયાત લોકો અને ગરીબ લોકો ની મદદ કરતા રહો...તમે હર હમેંશા ખુશ રહો. તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે.. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.
ખજૂરભાઈ માતા મહાદેવ તમોને તન, મન, ધનથી અને આર્થિક, માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ અને સુખ સમૃદ્ધિ થી ભરપૂર રાખે અને આ સંસારમા આવા જ માનવતા ભર્યા કાર્ય કરતા રહો અને તમોને ધર્મની સ્થાપના કરવાની શક્તિ ભગવાન અર્પણ કરતા રહે તેવી મહાદેવને પ્રાર્થના.
માતાજી ભગવતી તમને ખૂબ ખૂબ ખમા આઈ ઘણું તમને આપે તમારા જેવા ભાઈઓ હોય અને બીજી કાંઈ ચિંતા ન હોય સહાય વગરના માતા-પિતા સહાય વગરની બહેનો ના ભાઈ છો ખુબ સારું કામ કરી રહ્યા છો મા ભગવતી સદાય તમને સહાય કરે ખમા તમને જાજી માતાજીને
નીતિનભાઈ જાની તમે જે સેવાનું કામ કરી રહ્યો છો જે સેવા જે આજ દિન સુધી આ દેશ માં અને આ આપના ગુજરાતમાં ના કોઈએ કરી છે અને ના કોઈ કરશે હું તમને ખૂબ જ માનું નીતિનભાઈ(ખજૂરભાઈ)મારા જય શ્રી ક્રિષ્ના તમને બસ તમને એક વખત મળવું છે અને આપને આને આપની ટીમને મળવું છે જરૂરથી મળવું છે આપની ટીમ પણ ખૂબ જ સેવાનું કામ કરી રહી છે... જયદીપસિંહ પરમાર
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🏼👍👌💪💪🇮🇳💪💪🥰😍💐🕉️ જય શ્રી કૃષ્ણ 🙏🏼 જય માતાજી 🙏🏼🌹🕉️❤ ખજૂર ભાઈ (નીતિન ભાઈ) ને ખૂબ ખૂબ જ શુભકામનાઓ પાઠવું છું અને તમારા માતા ને કોટી કોટી વંદન હો 🙏🏼❤️💪🇮🇳💪🙏🏼
Har har Mahadev
ખરેખર તમે ભગવાન નું સ્વરૂપ છો ખજુરભાઈ તમને અને તમારી આખી ટીમ ને કોટી કોટી વંદન જાની દાદા....જય માતાજી 🙏
Supar khajur bhai varry good
Vipul Family Vlogs
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Jay shree ram khajur bhai
🙏🙏
નીતિનભાઈ તમે નિરાધાર માટે ભગવાનનું બીજું સ્વરૂપ છો .સાહેબ બંદગી 🌹🙏🙏
🙏🙏
ખુબ ખુબ આશીર્વાદ મળશે હ્દય થી ધન્ય વાદ ખજૂર ભાઈ તમને ભગવાન તમને ખૂબ જ આપે એવી અમરી પ્રાથના સે
🙏🙏
તરુણ ભાઈ ને ખજૂરભાઈ ને અને સાથે કામ કરતી ટીમ ને ખુબ ખુબ આભાર....
ઘરબોવજ સુંદર છે અલ્લાહ તમને અને તમારી આખી ટીમ ને સલામત રાખે એવી અમારી દુવા છે
🙏🙏
જય સિયારામ નીતિન ભાઈ .... એક દિહોર ગામ નું નાનકડું પરીવાર છે જેમાં દીકરી ને કેન્સર હતું અને આર્થિક નુકસાન થયું અને દીકરી આખરે મૃત્યુ પામી..અને જર્જરિત હાલતમાં રહે છે ..બાકી ના પરીવાર માં બે એ દીકરી થી નાના ભાઈઓ છે અને એ હાલ ભણે છે ... એનાં પપ્પા ચૂટક મજૂરી કામ કરે છે અને એનાં મમ્મી આ જર્જરિત ઘર માં જ દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે .. શકય હોય તો આપ મદદ કરશો 🙏
ખુબ જ આશીર્વાદ મળશે હૃદય થી ધન્યવાદ ખજૂર ભાઈ ભગવાન તમને ખૂબ જ આપે એવી અમારી પ્રાથના 🙏
🙏
Je Kam sarkare karvu joie te Kam khajurbhai karechhe thank you khajurbhai
🙏🙏
મારા મોટા ભાઈ સૌથી મોટી ખૂશી ની વાત તો એ છેને બધી બહેનો ખુશ થઈ ગઈ છે ભાઈ ખૂબ ખૂબ આભાર
જય માતાજી 🙏🙏🙏
જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏
🙏🙏
ખજુર ભાઈ તમેતો સાક સાક ભગવાન તરીખે સો i love you bhai ❤❤❤
ગરીબો ના બેલી એટલે નિતીનભાઇ.... મહાદેવ હર 🙏🙏🙏
भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाज सेवी बनते है बेसहारों का सहारा..!! Love You Khajur Bhai❤️🦁🫡🥰
Vipul Family Vlogs
🙏🙏
જય માતાજી 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 ભગવાન તમને હંમેશા ખુશ રાખે અને બધાની મનો કામના પૂર્ણ કરે એવી પ્રાર્થના કરું છું.
🙏🙏
જય શ્રી કૃષ્ણ જય માતાજી બસ હંમેશા જીવનમાં આગળ વધો અને પ્રભુને પાર્થનાછે તમે હંમેશા ખુશ રહો
Vipul Family Vlogs
વાહ ખજુર ભાઇ ભગવાન દ્વારકાધીશ આપને લાંબુ આયુષ્ય આપે તેમજ સદાય સુખી રાખે એવિ પ્રાથના
ખજુરભાઈ તમે ખુબ સરસ કામ કરી રહ્યા છો ❤😊❤good ❤😊❤
કોન કોન માનેસેકે ખજુરભાઈ ગરીબોના ભગવાનસૈ❤🌎🥰
ના ખજૂર ભાઈ ભગવાન નથી કારણ કે ભગવાન તો દુઃખ પણ આપે અને સુખ પણ આપે પરંતુ ખજૂર ભાઈ સુખ જ આપે છે ❤❤
સાસીવાત
Bathaj Loko khajur bhane bhaghvan Mane che
જય માતાજી જય શ્રી કૃષ્ણ
Right
કોણ કોણ આપણા હૃદયનાસમ્રાટ એવા નીતિન ભાઈ ને ભાવિ વડાપ્રધાન તરીકે જોવા માંગે છે?❤
🙏🙏
માં ભવાની જગદંબા ભગવાન ભોળાનાથ તમને આવા કામ કરવાની શક્તિ આપે..બસ આવી જ રીતે તમે અને તમારી ટિમ દ્વારા જરૂરિયાત લોકો અને ગરીબ લોકો ની મદદ કરતા રહો...તમે હર હમેંશા ખુશ રહો. તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે.. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.
આટલુ સરસ ધર ઓછા ટાયમ મા બનાવી આપ્યુ ધન્ય છે ખજુર ભાઇ નિતીન ભાઇ ધન્ય
છે ટીમ ને❤❤
ખજૂરભાઈ માતા મહાદેવ તમોને તન, મન, ધનથી અને આર્થિક, માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ અને સુખ સમૃદ્ધિ થી ભરપૂર રાખે અને આ સંસારમા આવા જ માનવતા ભર્યા કાર્ય કરતા રહો અને તમોને ધર્મની સ્થાપના કરવાની શક્તિ ભગવાન અર્પણ કરતા રહે તેવી મહાદેવને પ્રાર્થના.
કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માને છે ❤
Ha bhai tuj baki
ખજઉરભઆઇ,
ખજઉરભઆઇ,
ખજઉરભઆઇ મારાજ,
,,,
ખજઉરભઆઇ,,,
ખજૂરભાઈમારાજભગવાનસારૂકરઝો
🙏🙏🙏🙏🙏👍👍👌
Ha bhai
Bhagvan mane nahi bhai khajurbhai pote bahagvan nu swarup se bhagvan no kalki avtar khajur bhai na swarupe thai chukyo se
જય માતાજી ખજૂરભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. દેવીપૂજક ની માતા તમારા કાયમ ધ્યાન તમારું રાખે...
🙏🙏
તમારી સેવા ને ધન્યવાદ અને તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ ભગવાન તમને આવા ને આવા સારા કામ એવી અમારી ભગવાનને પ્રાર્થના
જય શ્રી કૃષ્ણ
Vipul Family Vlogs
Nitinbhai. Dhanyvad. Aap to.bhagavan.svarup.chho.grib.na.vare.aavnarchho.nitinbhai.bhagavan.tamone.lobu.aayush.aape.ane.aap.garib.lokone.kayam.mate.seva.karata.raho. jay.mataji.
ભગવાન તમને કાયમ ખુશ રાખે ખજૂર ભાઈ.. ❤️
ખજૂર ભાઈ ભગવાન નથી કારણ કે ભગવાન તો દુઃખ પણ આપે અને સુખ પણ આપે પરંતુ ખજૂર ભાઈ સુખ જ આપે છે❤❤
Vipul Family Vlogs
🙏🙏
ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ ભગવાન તમને લાંબુ અને સુખી આયુષ્ય આપે ❤️🎉
Vipul Family Vlogs
Har.her.mahadev
જય શ્રીકૃષ્ણ સુદામા ને ઠાકર મળ્યા એવા ઘૉર કળીયૂગમાં આપનામાં કૃષ્ણ ના દર્શન થાય ખજૂરભાઈ તમને તમારી ટીમને કોટિ કોટિ વંદન 🎉🎉🎉🎉🎉
વાહ વાહ ખજુરભાઈ ધન્ય સે તમારી જનેતા ને કે તમે કર્ણ માણસાને જન્મ અપિયો વાહ ખજુરભાઈ વાહ
આ દુનિયામાં જીવતા જાગતા ભગવાન એટલે ખજુર ભાઈ 🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ 🙏 અનાથો ના નાથ ખજૂર ભાઈ ને લાખ લાખ વંદન 🙏🙏 જય હો
ખુબ સુંદર ઘર બનાવી આપ્યું ખજુરભાઈ 🙏
ભાઈ તમને ભગવાન શિવ ખુબ ધન દોલત આપે વાલા 🙏🙏🙏❤❤❤❤❤
ખૂબ સરસ ઘર બનાવીયું છે. Khajurbhai તમને ખૂબ ખૂબ અભિનંદન.
કોણ કોણ ખજુર ભાઈ ને ગરિબોના ગુરુ માને છે🙏🏻🙏🏻
🙏🙏
ખૂબ જ સુંદર ઘર બનાવ્યું ખજૂરભાઈ તમે ખુબ ખુબ ધન્યવાદ તમને અને તમારી પૂરી ટીમ ને દિલથી જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે ગુજરાત વાપી
જય માતાજી ગરીબોના ભગવાન ખજૂર ભાઈ તમને સલામ છે 🙏❤️
જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤
જય શ્રી કૃષ્ણા
જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બાબા
Har har mahadev
JAY Mataji, Mustafa Bhai
💝
જય સોમનાથ મહાદેવ 🙏
ખજૂરભાઈ અને ખજૂરભાઈ ની ટીમ ને પ્રણામ
ખાસ તો આ બાળકોની આત્મા ને સંતોષ થયો છે એટલે દરેક કાર્યમાં ખજૂર ભાઈને સફળતા મળતી રહે 🙏
जो औरोके धरोको संवारता है,उसका धर खुद कुदरत संवारता है ।धन्यवाद खजूरभाइ ।
ખજૂર ભાઈ ખજૂર ભાઈ તમને અને તમારી ટીમને ધન્યવાદ જન્માષ્ટમી ની આપ સૌ કોઈને શુભેચ્છા
🙏🙏
લાખ લાખ વંદન છે ગરીબો ના મસિહા ખજુર ભાઇ ને..🙏 love you bro 🥰 Mahadev bless you 🙏
ખુબ સરસ ઘર બનાવ્યો છે માનવ મંદિર એ બદલ આપણને ખૂબ ખૂબ ધન્યવાદ
ખૂબ ખૂબ સુંદર રીતે કામ કરી રહ્યા છો નિતીનભાઈ સાહેબ ધન્ય છે તમારા માતા પિતા ને
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન ગુજરાત ના મુખ્ય મંત્રી નીતિન ભાઈ જાની
ખજૂરભાઈ ની ટીમ ને ખુબ ખુબ ધન્યવાદ 🙏🏻🙏🏻
શ્રીરામ ભક્ત કષ્ટભંજન હનુમાન દાદા આપને હંમેશાં ખુશ સ્વસ્થ અને તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના.
🙏🚩❤🚩🙏
Vipul Family Vlogs
કોણ માનેછે કે ખજૂર ભાઈ ભગવાન છે❤
જય શ્રી કૃષ્ણ ભાઈ
આ બાળકો નો આનંદ તો જોવ
ભાઈ આ લોકો ને ભગવાન મળી ગયા એજ કહું છું
Vipul Family Vlogs
ખુબ ખુબ અભિનંદન તમને ખજુરભાઇ ગરીબ લોકોની સેવા કરવા બદલ🙏
Bhagvan tamane sadha khuch rake khub agar vadhare 🙏🙏🙏 kajur bhai is god 🙏
ખજૂર ભાઈ ના બધા ચાહક ને જય માતાજી જય શ્રી કૃષ્ણ
ભાઈ આ બાળકો ની smile જોઈને અલગ જ goosebumps આવ્યા , hat's off to you brother ❤
🙏🙏
God of help incarnated in Kalyug.....Salute....Jay Mataji...
ખજૂરભાઈ ખરે ખર તમને ખૂબ ખૂબ ધન્યવાદ તમે એક ભગવાન જેવા છો દરેક ઘર ખૂબ સુંદર બનાવો છો
માતાજી ભગવતી તમને ખૂબ ખૂબ ખમા આઈ ઘણું તમને આપે તમારા જેવા ભાઈઓ હોય અને બીજી કાંઈ ચિંતા ન હોય સહાય વગરના માતા-પિતા સહાય વગરની બહેનો ના ભાઈ છો ખુબ સારું કામ કરી રહ્યા છો મા ભગવતી સદાય તમને સહાય કરે ખમા તમને જાજી માતાજીને
જય શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો 🙏🙏🙏🙏 ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ તમે ભગવાન છો ❤❤❤
ખુબ ખુબ અભિનદન ખજુર ભાઈ તથા તેમની ટીમ
🙏🙏
વા ખજુરભાઇ વા ગરીબોમાટેતો તમે ભગવાન થીનકમનોકેવાઇ ખજુરભાઇ વંદનછે તમને ભાઇ❤
🙏જય હો વંદે માં ભારતીજી🙏🇮🇳❤️
🙏🙏
નીતિનભાઈ ભગવાન તમને અને તમારી ટીમ ને હંમેશા ખુશ અને તંદુરસ્ત રહે. ખરેખર ભગવાન નું સ્વરૂપ છો તમે
Jay mataji Jay Dwarkadhish khajur bhai aapane aapane tipne Dwarkadhish
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ
I love you khajur bhai ❤❤❤❤❤
ખજુર ભાઇ ભગવાન સ્વરૂપ છે એવું કોનું માનવું છે.... હુ માનુ છું જય ઠાકર 🙏🙏
ખજૂર ભાઈ ને સલામ છે 🙏🙇❤️ ખજૂર ભાઈ ને ભગવાન ભગવાન ખુશ રાખે જય શ્રી રામ
Bahut accha kaam kiya Garib bahno ki help kiya Bhai aapne.
Bahut Bahut Dhanyawad
🙏🙏🙏🙏🙏
❤❤❤❤❤
સરસ ખજુર ભાઇ તમે ખરેખર ભગવાન છો❤❤❤❤
કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે 🙏❤️
Vipul Family Vlogs
ભગવાન દ્વારકાધીશ તમને હંમેશા સ્વસ્થ રાખે 🙏
નીતિનભાઈ જાની તમે જે સેવાનું કામ કરી રહ્યો છો જે સેવા જે આજ દિન સુધી આ દેશ માં અને આ આપના ગુજરાતમાં ના કોઈએ કરી છે અને ના કોઈ કરશે હું તમને ખૂબ જ માનું નીતિનભાઈ(ખજૂરભાઈ)મારા જય શ્રી ક્રિષ્ના તમને બસ તમને એક વખત મળવું છે અને આપને આને આપની ટીમને મળવું છે જરૂરથી મળવું છે આપની ટીમ પણ ખૂબ જ સેવાનું કામ કરી રહી છે... જયદીપસિંહ પરમાર
🙏🙏
ખુબ ખુબ સરસ છે મકાન ખજુર ભાઈ જોરદાર ધર બનાવુ હો બાકી કાઈ ઘટે નય હો જય જાનીદાદા જય હો ખજુર ભાઈ 🙏🙏👌👌👌
Superb ગુડ વર્ક નીતિન ભાઇ જાની ગરીબો નાં ભગવાન 👍🏻💫
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🏼👍👌💪💪🇮🇳💪💪🥰😍💐🕉️
જય શ્રી કૃષ્ણ 🙏🏼 જય માતાજી 🙏🏼🌹🕉️❤
ખજૂર ભાઈ (નીતિન ભાઈ) ને ખૂબ ખૂબ જ શુભકામનાઓ પાઠવું છું અને તમારા માતા ને કોટી કોટી વંદન હો 🙏🏼❤️💪🇮🇳💪🙏🏼
માં મોગલ માં તમને લાંબુ આયુષ્ય આપે
જય હો ખજૂર ભાઈ ની ❤ love you
Vipul Family Vlogs
Khubaj saru kam karyu dil thi thanks tmane.bov sarulagyu aa matlabi duniya ma tme bdhanu. Saru krocho
ખુબ સરસ ધર છે ધર એક મંદિર છે ધન્યવાદ નીતીન ભાઈ
ખજૂરભાઈ જય બાપા સીતારામ
ખજુર ભાઈ ભગવાન છે ખરેખર ❤
Khub saransh bhai dino nath koidi khot nahi aavade khajurbhai😊
Love you ખજૂર ભાઇ u r my real hero khajur ભાઇ,,, દાદા હનુમાન તમારી હંમેશા રક્ષા કરે ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ખજૂર ભાઈ નો ખુબ ખુબ આભાર દેવીપુજક નું ઘર બનાવવા મદદ કરવા બદલ ભગવાન તો બધે જ છે પણ કયા રૂપમાં મળે એ ખજૂર ભાઈને મળો તો તમે જાણ સો જય માતાજી
Mata rani apke jaise mujhe bhi ye bhagya de. Ap bohot achha kaam kr rhe ho khajur bhai. Jai Mata Di
wah khajur bhai 👌👌👌dhany tmaari manvtaane. .gr bhuj saras bhai 👌👌👌
ધન્ય છે તમને ખજુર ભાઈ દાદા શ્રી કષ્ટભંજન દેવ હરપળ ખૂશ રાખે તમને જાજા ગરીબો ના મકાન બનાવા ની શક્તિ આપે ❤❤❤
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤
ઘર બોવ મસ્ત સે ❤❤ ખૂબ ખૂબ અભિનંદન ભાઈ ❤
તમે ભગવાનનુ સ્વરૂપ છો ખજુરભાઈ ગરીબના બેલી 🙏🙏
તમારા માબાપને ધન્ય છે ખજુરભાઇ
ધન્યછે નિતીન ભાઇ તમારા માબાપ ને
તમે ઘર કેવું બનાવો છો તે કેવાનું થતું જ નથી કારણ કે મહાદેવ કરે તે કોઈ દિવસ કેવાનું ના હોય જય હો મારા ખજૂરભાઈ
ખજુરભાઈ અડલે નીતિનભાઈ જાની તમને ગરીબ માટે ઘણી ઘણી શુભેચ્છાઓ 🥰🥰🥰🇮🇳🇮🇳🇮🇳
Congratuleson ખજૂર ભાઈ
Khajur Bhai best ghar banavu stail mast 6 khub saras kam kriu 6
Nitin bhai aap hamesha khush raho jai mata ji
Ekdam Dil thi Kam karo Cho Bhai khubaj saras Ghar nu Kam kayru che❤❤❤
રામ લક્ષ્મણ ની જોડી છે.. ગરીબો ના ભગવાન છે....❤❤🎉🎉❤❤
Vah khajur bhai vah vah milions of likes ane હંમેશા આવી જ સેવા કરતા રહો
કોણ કોણ ખજૂર ખાઈ ભગવાન માને છે ❤❤
,.
ખુબ સુંદર ઘર બનાવ્યું છે અને ભગવાન મારા ભાઈને સદાય ખુશ રાખે એવી પ્રાર્થના કરુશું
Wonderful Khajur bhai god bless you bhai 🌹🙏🌹💐🌷👍
ખજુરભાઈ તમીએ અને તમારી ટીમે બવ મંત અને બવ સારૂં અને બવ બેસ્ટ મકાન 🏢🏠🏢 બનાવ્યું છે નીતિનભાઈ તમને અને તમારી ટીમને ખુબ ખુબ આભાર ખુબ ખુબ અભિનંદન
Bau Saras Ghara banavi apiyu che Sir,Salute you sir,Tame Bhagavan na Rup che,Jai Bajarang Bali ❤