ખુલ્લું આકાશ, હરિયાળી ધરતી અને ખેતી કરતા આ ખેડૂતને જોઈને તમારી આંખોને ટાઢક મળશે | Jamawat

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshijamawat-...
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    #devanshijoshi #devanshijoshilive #jamawat

КОМЕНТАРІ • 206

  • @jayantibhaidobariya-vs2hy
    @jayantibhaidobariya-vs2hy Рік тому +44

    જય શ્રી કૃષ્ણ દેવાંશી બેન સાવરકુંડલા થી જયંતીભાઈ ખુબ આનંદ થયો જે તમેં રાજપીપળા નાં ખેડુત ના ખેતરમાં જઈને વાત કરી ખુબ ખુબ આભાર ઝમાવટ નોતેમજ તમારો ખુબ ખુબ આભાર

  • @maheshpatelhetalpatel
    @maheshpatelhetalpatel Рік тому +14

    સાચીવાત છે, દેવાંશીબેન આપની....ખેડૂત સાચે જજ બધું જજ જાણે છે..
    તમને પણ સલામ...સ્ટુડિયોમાં બેઠા બેઠા બોલનારા તો ઘણા જોયા,આ વાસ્તવિક અને સાચી પત્રકારિતા છે.
    ખૂબ ખૂબ અભિનંદન.

  • @vasavaravindra22
    @vasavaravindra22 Рік тому +9

    Wahhh proud દેવાંશી બેન...એક તમારી માહિતી રિયલ છે.. બાકી મેં છેલ્લા 15 વર્ષ થી news જોવાનુંજ છોડી દીધા હતા. હજુય ફક્ત તમારું જ જમાવટ જોવાનું મન થાય

  • @G.C.Vasava...
    @G.C.Vasava... Рік тому +9

    જીવનમાં એક બાપ ભલે અશિક્ષિત હોય પણ છોકરાઓ સુરક્ષા માં સેવામાં હોય તો એક બાપ ની છાતી ગજગજ ગજતી હોય.❤❤❤❤❤❤

  • @RanjitsinhBoxer-wc7hi
    @RanjitsinhBoxer-wc7hi Рік тому +2

    किसान की कहानी सुनकर अच्छा लगता है। कृषि जगत अलग है जंग हैअलग जीवन है। इजरायल जैसा देश बनाने वाले भारत में पैदा नहीं हुए हमारा देश आज भी आधुनिक खेती-बाड़ी में पीछे है। आधुनिकता के लिए जनता को ज्ञान नहीं है। बिटिया सबको सत्य सलाम। जयहिंद।

  • @daxvardhansinhsisodiya1620
    @daxvardhansinhsisodiya1620 Рік тому +5

    ખુબજ સરસ વાર્તાલાપ બેન ગરવી ગુજરાતના એક અંતરિયાળ વિસ્તારના નિર્દોષ ખેડૂત સાથેની દિલની વાતો અમારા બધા સુઘી શેર કરવા બદલ આપનો તથા આપની ચેનલ ની તમામ ટીમ નો ....

  • @Gotpadaprimaryschool
    @Gotpadaprimaryschool Рік тому +12

    ખુબ સરસ દેવાંશી બેન આવી રિપોર્ટિંગ કોઈ ન કરી શકે તમારા જેવી 🙏

  • @parthpranami8011
    @parthpranami8011 Рік тому +7

    100% દેવાંશી બેન ... ગામડામાં ભણતર અને ગણતર બંને સારું છે

  • @hiteshkumarrathva120
    @hiteshkumarrathva120 Рік тому +6

    દરેક ખેડૂતને પ્રકૃતિ જોડે સંબંધ હોય છે એટલે આટલા સુંદર વાતાવરણ જોડે રહીને જીવતો હોય છે પોતાનું જીવન ગુજારતો હોય એને પ્રકૃતિ પર ભરોસો છે... જય જોહર.

  • @rathavihashmukhbhai354
    @rathavihashmukhbhai354 Рік тому +6

    ખેડૂત ની મુલાકાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર દેવાશી બહેન

  • @kantizaru4701
    @kantizaru4701 Рік тому +5

    ખૂબ સરસ કાર્ય જય જવાન જય કિસાન

  • @dajabhai747
    @dajabhai747 Рік тому +3

    આભાર બહેન ખેડૂત પાસે આવી ને ખેડૂત નું દુઃખ સમજવા માટે

  • @VANTARRATHVANEW
    @VANTARRATHVANEW Рік тому +2

    જોરદાર ઇન્ટર્યું છે દેવાંશી જોશી તમે કે એક ખેડૂત સાથે વાત કરી અને એક ખેડૂત કેવી રીતે કામ કરે તે બતાવ્યું છે ,❤❤❤❤❤

  • @mehulgor3
    @mehulgor3 Рік тому +9

    જીવન અહીં ખુબ સાલસ છે, માં પ્રકૃતિ ની ગોદ માં...✨

  • @SunilDodhiyar
    @SunilDodhiyar 21 день тому +1

    જય જવાન જય કિસાન

  • @jaimuralidhar4483
    @jaimuralidhar4483 Рік тому +4

    બેન.ખેડુતની.મુલાકાત.લેવા.આપનો.આભાર.....જય.જવાન.જય.કીશાન

  • @bhavesh1490
    @bhavesh1490 Рік тому +6

    Wah.. thank you for making this one..!
    Making such out of box episode is the beauty of JAMAWAT !

  • @dipsingrathava364
    @dipsingrathava364 Рік тому +4

    દેવાંશી ben Gamda ni જીંદગી શહેર karta khub sari se

  • @નિલેશકટારીયા

    ખૂબજ શાંતી થઈ ખેડૂત સાથે તમને જોયને 🙏🙏🙏

  • @Adiwasi99
    @Adiwasi99 Рік тому

    બહેન આપનો બેબાક અંદાજ અને નિર્ભિક પત્રકારત્વ તથા દરેક સમાજના પ્રશ્નોને વાચા આપવાનાં અથાક પ્રયાસને સલામ કરું છું, જય હિંદ

  • @THEBANDUNIVERSE_12
    @THEBANDUNIVERSE_12 Рік тому +10

    હજુ તમે આખો નર્મદા જિલ્લો જોવો રાજપીપળા દેડીયાપાડા સાગબારા બધા વિસ્તાર જોવો ખુશ થઈ જશો અને જાણવા પણ ઘણું મળશે , અમારા આદિવાસી વિસ્તાર ના લોકો અને વિસ્તાર ખૂબ સાદા સરળ અને આહ્લાદક છે આભાર , અને 9 ઓગસ્ટ વિશ્વ આદવાસી દિવસ પર પણ વિડિયો બનાવજો , જય જોહાર જય આદિવાસી 🏹🌱🌿

  • @Harshad_sodha07
    @Harshad_sodha07 Рік тому +8

    કાકા નું નિર્દોષ હાસ્ય 🎉

  • @sangramsinhrathod2024
    @sangramsinhrathod2024 Рік тому +1

    Good work

  • @rockybhai208
    @rockybhai208 Рік тому

    Ek dam saras .. ben

  • @Doctors_talk_A1
    @Doctors_talk_A1 Рік тому

    Khub Saras 👍👍👍

  • @parmarkalidas0154
    @parmarkalidas0154 Рік тому +3

    ખુબ સરસ ધન્યવાદ🙏🙏🌹🌹🌹

  • @safiragamit7878
    @safiragamit7878 Рік тому

    Waah...khub j saras👌👌❣️

  • @palakkobawala225
    @palakkobawala225 Рік тому +2

    As you sow, so shall you reap. Our farmers are the wisest citizens of our nation & not like us - the Urban unaccountable responsible for Global warming. Very nice coverage 👌.

  • @mehul.vasava549
    @mehul.vasava549 Рік тому

    Khub saras...

  • @vikramsinhdodiya5195
    @vikramsinhdodiya5195 Рік тому

    રાધે રાધે
    બેન ખુબ સરસ ખેડૂત ને આપ બેન મળતાં રહેશો અને તેમની વાચા અને વ્યથા લોકો શુધી પહોંચે તેવા ઇન્ટરવ્યુ દર્શાવતા રહેશો ખુબ ખુબ આભાર બેન

  • @rajanikantsavla8611
    @rajanikantsavla8611 Рік тому +3

    બેન આપનો આ વીડીઓ પહેલી વખત જોયો અને વીડીઓ નો હેડીંગ વાચી ને કઇ ખાસ જચયુ નહી બૈન એ કુદરતી સુંદરતા અને હરીયાળી જોઇને આંખોને ટિઢક મળે પણ એ ખેડુત ની દશિ જોઇ ને આંખોમા આસુ આવી જાય કેવી હતી એની હાલત મેલા ઘેલા કપડા વધેલી દાઢી ચીમળાયેલુ મો અને કેટલિ અભિવો અને અગવડ વચે એ જીવતિ હશે એમના ગામનો ઘરનો અને ગામમા સગવડ વીષે એક વીડીયો બનાવો તો જાણવાનુ મળે બેન એ ખેડુએ બળદ ચલાવતિ જે રાશ પકડી હતી ને ( રસ્સી ) સાંજ પડે ને એટલે હાથમા છાલા પડી જાય અને પગમા પણ છાલા પડી જાય બેન હવે બળદ થી કો કાળે ખેતી પોસાય નહી અને ટ્રેકટર પણ બવ મોંઘા પડે છે કોઇ મજુર મળતા નથી બેન આ ખેતી નો ઘંઘો એવો છેકે એમા વરસ મા એકાદ વખત પૈસા દેખાય એપણ બધુ બરાબર ઉતરે તો બેન હજુ તો આ સખત મેનત કરી ને ટાઢ તળકો વરસાદ વેઠી ને ઉત્પન કરેલો માલ જયારે ખેડુ વેચવા જાય તાયારે જોવા જેવુ .હોય હરરાજી થાય દેનાર સો હૉય લેનાર ઓછા હોય ખેડુ ના ઘરમા માલહોય ત્યાં સધી ભાવ ઓછા હોય જેવિ ખેડુ ત નાધરમા થી માલ નીકળી જાય ને ભાવ વધી જાય ખેડુત ના હજાર
    પ્રશ્ર્નો છે આપણા શાસત્રો મા ખેતી ને યજ્ઞ કહી છે એક સમય હતો બધા ખેતી કરત આજે શહેરી કરણ વધતુ જાય છે ખેતી ક

    • @timerchaudhari7981
      @timerchaudhari7981 Рік тому

      ખાલી પ્રકૃતિ માણવા આવે છે પણ એની જમીન સંપાદન કરવા આવે છે ત્યારે કોઈ ની આવે

  • @Lalaji-yp1rv
    @Lalaji-yp1rv Рік тому +5

    ખેડૂત ની વાત સાંભળી દિલ ખુસ થઈયુ હુ પણ એક ખેડૂત છુ ખેડૂત ની વાત તમારાથી વધારે કોણ સમજી સકે બેન

  • @kamalsolanki17
    @kamalsolanki17 Рік тому

    ખૂબ સરસ

  • @ghanshyambhaivaghasiya9991
    @ghanshyambhaivaghasiya9991 Рік тому +1

    Very good👍👍

  • @tribalvillage5338
    @tribalvillage5338 Рік тому +7

    ઉમરપાડા તાલુકાની મૂલાકાત લો મેડમ ઉમરપાડા સુરત જિલ્લાનું ચેરાપુંજી છે ઉમરપાડામા આવેલો દેવધાટ ધોધની સુંદરતા જોવા જેવી હોય છે ઉમરપાડાનો આમ પણ સ્ટાર લુક છે ચોમાસામાં તો ઉમરપાડા તાલુકોનો સ્ટાર પ્લસ લુકમાં થાય જાય છે સુરત જિલ્લામાં આવો આવજો ઉમરપાડા તાલુકાની મૂલાકાત લેજો મેડમ

  • @jigisharathva
    @jigisharathva Рік тому

    Devanshi Ben very good adivasi ni mulakat badla abhar

  • @Kalusolanki-uj8cg
    @Kalusolanki-uj8cg Рік тому +1

    સરસ રીપોર્ટ કર્યો 🙏🏻🙏🏻🙏🏻

  • @ramadratod8287
    @ramadratod8287 Рік тому

    Very good devansi ben tame khedut ni mulakat lidhi bov j saras ho Jay Swaminarayan 🙏

  • @padvigopal6937
    @padvigopal6937 Рік тому

    ખુબ સરસ દેવાંશીબેન

  • @rajeshrathod5989
    @rajeshrathod5989 Рік тому +5

    રાજકોટ સિવિલ હોસ્પિટલ માં લૂંટ ચાલી રહી છે,
    કેશ કાઉન્ટર પર પાંચ રૂ ને બદલે દસ રૂ વસૂલ કરવામાં આવે છે.

    • @narbheramsaradva1812
      @narbheramsaradva1812 Рік тому

      આખા દેશમાં લુટ ચાલે છે સાંભળવા વારુ કોઈ નથી કારણ આજુબાજુ ઉપર નીચે આગળ પાછળ લુટારા ની ટોળી છે તમે જાવ કયાં ?

  • @jamodmahesh-yq7xe
    @jamodmahesh-yq7xe Рік тому +2

    Jay mataji Ben

  • @baraiya1140
    @baraiya1140 Рік тому

    Weri good devanshi

  • @bhagatkchudasama4408
    @bhagatkchudasama4408 Рік тому +1

    દેવાંશી બહેન તમારી વાત બહુ સારી રીતે સમજાય છે તમને સાંભળવા બહુ ગમે છે

  • @Ihamirmori
    @Ihamirmori Рік тому

    Superb🎉

  • @maheshzapadiya6590
    @maheshzapadiya6590 Рік тому +1

    જય દ્વારકાધીશ

  • @Bhimorabari-ut1vm
    @Bhimorabari-ut1vm Рік тому +2

    👌

  • @Vipulkachhela
    @Vipulkachhela Рік тому +1

    ધન્યવાદ ખેડુત ની મુલાકાત લેવા બદલ

  • @hasinapanda2616
    @hasinapanda2616 4 дні тому

    Devanshiben khedut khetar chappal nai pere tamne aa vat khabar che ava ptrakar ne salam

  • @vsvumedsinh8601
    @vsvumedsinh8601 Рік тому +2

    કોટી કોટી વંદન આપને દેવાંશીબેન 👌👌

  • @machhipareshb826
    @machhipareshb826 Рік тому

    Nice.....🌿🌿🌿🌿🌿

  • @kiritmodhvadiya1872
    @kiritmodhvadiya1872 Рік тому

    Parfect

  • @pravinthakor1307-pd
    @pravinthakor1307-pd Рік тому +1

    ખુબ સરસ
    કોઈક વાર બનાસકાંઠાના દાંતા તાલુકાના આંતરિયાળ વિસ્તારની મુલાકાત કરજો બેન

  • @dhaval246
    @dhaval246 Рік тому

    Jay siyaram ❤

  • @giresakash6850
    @giresakash6850 Рік тому

    Jay,adivashi,devanshiben,tame,khub,sachu,bolocho,atle,tamari,vahvah

  • @g.bjadeja9004
    @g.bjadeja9004 Рік тому

    Very good Been

  • @hiteshbhuriya5733
    @hiteshbhuriya5733 Рік тому +3

    Ben mare bhi vat karvi se tmari jode rubru vat karvi se mare midya ma 1 mesej aapvo se

  • @Truthsoul2152
    @Truthsoul2152 Рік тому +2

    Devanshi bahen, dhanya chho tame, pagma juta pan paherya nathi , salute you .

  • @dynamicgujrat1213
    @dynamicgujrat1213 Рік тому

    Thank you for visit, my Beautiful district 😊

  • @hiteshjoshi726
    @hiteshjoshi726 Рік тому

    ખૂબ સરસ..

  • @limboladasrath4848
    @limboladasrath4848 Рік тому

    ખુબ ખુબ સરસ

  • @pravinbhaipavasiya6526
    @pravinbhaipavasiya6526 Рік тому

    ખુબ ખુબ આભાર દેવાંશી

  • @jayantichaudhary4211
    @jayantichaudhary4211 Рік тому

    દેવાંશી બે ન. ખુબ ખુબ ધન્યવાદ
    👌👌

  • @dasharathsinhvaghela9048
    @dasharathsinhvaghela9048 Рік тому

    Jay mataji Devansiben Khub shrsh khedut sathe khetar ma jai vatkari 🌹👌

  • @krishnavasava7118
    @krishnavasava7118 Рік тому +1

    Wah

  • @devendrapatel468
    @devendrapatel468 Рік тому

    medam aato khedut che dukh dard shahan karine pan mast reshe.

  • @narshithakor3255
    @narshithakor3255 Рік тому +1

    👍👍

  • @bhavsinhkher2013
    @bhavsinhkher2013 Рік тому

    ખુબ સરસ દેવાંશી બેન ક્યારેક જુનાગઢ જિલ્લાની પણ મુલાકાત લ્યો

  • @derbhavesh3504
    @derbhavesh3504 Рік тому

    Khub khub abhinadan ben khedut na jivan ni vat kari

  • @RanjanRV
    @RanjanRV Рік тому +2

    આ ડાંગરની સીધી વાવણી છે કેમ કે સિંચાઇની વ્યવસ્થા ઓછી.... જ્યાં સિંચાઇની વ્યવસ્થા 6સારી હોઈ ક્યાં તો નદીનું પાણી ખેતરમાં આવી જતું હોય ત્યાં ધરું નાંખીને રોપણી કરાય છે.

  • @savitapatel6680
    @savitapatel6680 Рік тому

    ખુબ ખુબ ધન્યવાદ બેન

  • @narendrapadhiyar3624
    @narendrapadhiyar3624 Рік тому

    Great

  • @bharatsinhparmar5613
    @bharatsinhparmar5613 Рік тому

    Good 👏👏

  • @vijaymakvana-xe4ss
    @vijaymakvana-xe4ss Рік тому +1

    Aanej saru jivan kahevay nathi koy Moti apeksa ke nathi koy lobh latch. Ma pakruti sathe jidayela che. Jay Sri Krishna

  • @yogiy-mv2hw
    @yogiy-mv2hw Рік тому

    Nice Reporting👍

  • @mrmahesh9569
    @mrmahesh9569 6 місяців тому +1

    ઓર્ગેનિક ખેતી કરવી છે પણ માર્કેટમાં ભાવ બીજા કરે અને ભાવ પણ ઓસો મળે છે

  • @mrprajapati36
    @mrprajapati36 Рік тому

    Khub Saras Ben Khedut Ni Mulakat Leva Mate Pane Khedut Ne Aama Thi Khali Aenu Gujaranj Chale Khali Bachat Kai Na Kari Ahake

  • @bharatpatel6665
    @bharatpatel6665 Рік тому

    very nice after long time i c a such lovely video very good and congratulations keep it up.

  • @karanpadhiyar5083
    @karanpadhiyar5083 4 місяці тому

    🌹💯🌹👌

  • @meragavmeradesh.9907
    @meragavmeradesh.9907 Рік тому +1

    સરસ દેવાંશી બેન અમારા ખેતર પણ આવો

  • @pareshpatdiya2446
    @pareshpatdiya2446 Рік тому

    vah kub maja aavi jay javan jay kishan

  • @sunilbaria1061
    @sunilbaria1061 Рік тому

    Wah Ben

  • @dhavalthacker731
    @dhavalthacker731 Рік тому

    વાહહ તમારી જમાવટ હો...👌🥳

  • @rameshchaudhary8018
    @rameshchaudhary8018 Рік тому +1

    જય કિસાન

  • @vasavafatesinhbhaimaylabha777

    Well done

  • @krishnavasava7118
    @krishnavasava7118 Рік тому +1

    Jay adivasi

  • @GohilKirtisinh-cm3gc
    @GohilKirtisinh-cm3gc Рік тому

    Good.vidyo.

  • @AjayRathod-fm2lj
    @AjayRathod-fm2lj Рік тому

    Khub sundor devanshi ben aape aek khedut pase Jayne aape mahiti aapi te badal abhinandan 🎉😢😮😅

  • @aanjiahir8845
    @aanjiahir8845 Рік тому

    Vaah bhai bavj Sars aava video banava joy vary exelent 😊

  • @lalitparekh9526
    @lalitparekh9526 Рік тому

    Jai shri krishana ben jordar vidio banaviyo chhe. Ava garib no vidio banao jethi teone lage koik to chhe amaru.jai hin.

  • @karansingvasava1371
    @karansingvasava1371 Рік тому

    Good devasiben

  • @gulabvasava432
    @gulabvasava432 Рік тому

    Good વર્ક

  • @KDAHIR4077
    @KDAHIR4077 Рік тому +1

    Jay jawan jay kishan 🇮🇳🌾

  • @karshanbhai4843
    @karshanbhai4843 Рік тому

    Ben કૉટિ,કૉટિ,વંદન એક સામાન્ય ખેડૂત.ની વાતચીત ને વાચા.આપી

  • @maheshjethava5715
    @maheshjethava5715 Рік тому

    Jay Javan Jay Kisan.

  • @rafiqmansuri1365
    @rafiqmansuri1365 3 місяці тому

    Very.good.news

  • @snehalrathva261
    @snehalrathva261 Рік тому

    Tamaro khub khub abhar chhe ben tame daraoj sacha ane samanya manso na mudda cover karo chho .

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 Рік тому

    જય શ્રી કૃષ્ણ 🙏

  • @mrugeshkava1397
    @mrugeshkava1397 Рік тому

    Jay javan jay kisan Annadatane 🙏🏼🕉🚩🚩🚩

  • @vipulkucha1958
    @vipulkucha1958 Рік тому

    Very good👍🙏🌞

  • @mohsinsaiyed7320
    @mohsinsaiyed7320 Рік тому

    Good job mem