RatanMahal પાસે આવેલું ગુમલી ગામ પૂછે છે વિકાસની વ્યાખ્યામાં અમે ક્યાં આવીએ? | Jamawat Yatra

Поділитися
Вставка
  • Опубліковано 11 гру 2024

КОМЕНТАРІ • 570

  • @nitinbhadani3299
    @nitinbhadani3299 2 роки тому +65

    પહેલું....ચેનલ એવું જોયું
    જે ગુજરાત નો દરેક ખુણે ખુણે થી વાકેફ કર્યા
    ટીમ જમાવટ ને અભીનંદન

  • @vidhyarathva136
    @vidhyarathva136 2 роки тому +52

    આવુતો દરેક સરકાર અમારી સાથે સોસન કરેસે બેન
    અમારાં વિસ્તારમાં આવવાં બદલ તમારો આભાર માનું છું જય આદિવાસી જય જોહાર

  • @sardarsinhsolanki3164
    @sardarsinhsolanki3164 2 роки тому +7

    દેવાશીબેન તમારો આ જમાવટ કાયૅકમ ખૂબ લોકપ્રિય બનતો જાય છે આદિવાસી વિસ્તારના ખુણે ખુણા ની માહિતી ખુબ સરસ આપો છો

  • @h.n.gadhvi
    @h.n.gadhvi 2 роки тому +57

    આદિવાસી સમુદાયમાં સંસ્કૃતિ,પ્રકૃતિ અને શિક્ષણનો ત્રિવેણી સંગમ હોય છે.🙏

  • @vijayparmar9001
    @vijayparmar9001 2 роки тому +54

    હકીકત બહાર લાવવા જમાવટ ની ટીમનો ખૂબ ખૂબ આભાર

    • @BeenaPatel-m9d
      @BeenaPatel-m9d 2 місяці тому

      Hu aa badha areaa fareli chhu Ane mane afsos hato k emni pase proper toilets nathi thaya Ane aa badhu koi bahar pade.Devanshi thanks for your interest in the problems of these villages.God bless you.

  • @Dmgurukul98
    @Dmgurukul98 2 роки тому +51

    દેવાંશી બેન તમે બાળકો જોડે બોવ રમો છો... તમને બોવ મજા આવે છે ☺️😍 ખુબ સરસ... ગામડાનું જીવન અદભુત છે...

    • @rathodvijendrasinh8278
      @rathodvijendrasinh8278 2 роки тому

      મરચા લાગ્યા તને

    • @Dmgurukul98
      @Dmgurukul98 2 роки тому

      @@rathodvijendrasinh8278 bhai મરચાં સના લાગવા ના જીવન નો એ આનંદ કાય અલગજ હોય છે... ને બધા ને એવું બાળપણ પાછું જીવ વનું ના મળે..ખુબ સરસ દેવાંશી બેન એમ કહેવા માગું છું મિત્ર..

    • @Dmgurukul98
      @Dmgurukul98 2 роки тому

      @@rathodvijendrasinh8278 positive વિચાર ધરાવો ભાઈ

  • @manojrathwa2808
    @manojrathwa2808 2 роки тому +20

    જમાવટ ટીમ નો ખુબ આભાર અમારા વિસ્તાર ના પ્રશ્નો ને વાંચા આપવા બદલ ,
    કોઈ નેતા જુએ તો સારૂ...

  • @limbajeditingstudiodeesa719
    @limbajeditingstudiodeesa719 2 роки тому +8

    દેવાંશી બહેન આટલુ સારું રીપોર્ટીંગ કરવા બદલ ખુબ ખુબ શુભેચ્છા ... ભગવાન હંમેશા ખુશ રાખે

  • @mahendrachakuthakor9986
    @mahendrachakuthakor9986 2 роки тому +66

    ગરીબ ને APL કાર્ડ સે..અને અમીર લોકો ને BPL કાર્ડ સે....

    • @dangimheh5397
      @dangimheh5397 2 роки тому +1

      ચોક્કસ ગરીબો ની APL સે અને અમીર ને BPL છે

    • @ramgoradiya5096
      @ramgoradiya5096 2 роки тому +1

      સો ટકા સાચી વાત

    • @Facts_about_Science_
      @Facts_about_Science_ Рік тому

      Right Jay johar

  • @parmarajit626
    @parmarajit626 2 роки тому +14

    ગુજરાત વિકાસ મોડલ બતાવવા માટે ધન્ય છે તમારી જમાવટ ને

  • @mayurdathiya6400
    @mayurdathiya6400 2 роки тому +14

    આ વિડિયો જોઈ ને મને મારું બાળપણ યાદ આવી ગયું. મારા બા(મમ્મી) પણ અભણ હતા. આજે આવી હાલત જોઈને બવ જ દુઃખ થાય છે. સરકાર ક્યારેય આ લોકો પર ધ્યાન નથી આપતા કારણ છે કે આ લોકો ના મત થી કોઈ ને કઈ ફેર પડતો નથી

  • @drashtisexplanations3337
    @drashtisexplanations3337 2 роки тому +14

    I have proud of you devanshi ગરીબો ની વ્યથા ને વ્યક્ત કરવા બદલ 🙏

  • @jayvadaliya2396
    @jayvadaliya2396 2 роки тому +106

    આજ તો મોદી જી નો વિકાસ છે😀😀😀😀😇😇😇 મોદી જી નુ ગુજરાત વિકાસ મોડેલ😀😛😜

    • @dubhilmaheshbhai665
      @dubhilmaheshbhai665 2 роки тому +3

      Barabar che bhai

    • @villagelife900
      @villagelife900 2 роки тому +1

      ભાઈ તારી વાત સાચી છે પણ આમાં મોદી નો વાંક નથી સરપંચઓની ભૂલ કેવાય ઊપર થી તો આવી જાય છે સરપંચ ઓની આંખો ઉઘાડ વાની છે એમાં મોદી નો વાંક કાઢવાની જરૂર નથી. ..

    • @simpleboy4209
      @simpleboy4209 2 роки тому +1

      Upar thi Paisa Ave chhe
      Gam na sarpanch j mc hoy chhe

    • @talshabhaipatel7966
      @talshabhaipatel7966 2 роки тому

      જલ સે નલ 70%

  • @nareshthakor9382
    @nareshthakor9382 2 роки тому +21

    નમસ્કાર 🙏બેન અરવલ્લી જિલ્લાના મેઘરજ ,ભિલોડા ,મોડાસા,અને માલપુર તાલુકાના અંતરિયાળ ગામોમાં આવીજ પરિસ્થિતિ છે તો તમે આવીને રિપોર્ટિંગ કરો તેવી વિનંતી.🙏

  • @ushabhabhor8183
    @ushabhabhor8183 2 роки тому +4

    અમારા ગ્રામ્ય વિસ્તાર ની મુલાકાત લેવા બદલ ખુબ ખુબ આભાર દેવાંશી બેન 👍👍

  • @Suryadamorsurinala
    @Suryadamorsurinala 2 роки тому +2

    धन्यवाद सचाई दिखाने के लिए।।

  • @aniketsinh5333
    @aniketsinh5333 2 роки тому +18

    આદિવાસી ના દરેક એરિયા કવર કરજો ચુંટણી પત્યા પછી પણ

  • @rasik3062
    @rasik3062 2 роки тому +16

    ભાજપ આવસૅ તૉ આવૉજ વિકાસ કરસૅ..... સરકારી કામ કરાવવા પૈસા આપૉ

  • @rathvanarendrabhai6099
    @rathvanarendrabhai6099 2 роки тому +15

    સરકાર પાપ નું પોટલું બાંધીયું બીજું તો શુ aap ને લાવો પરિવર્તન 100%આવશે 👌👌👌દેવાંશી મેડમ ખુબ ખુબ તમને અભિનંદન 🙏🙏🇮🇳🇮🇳

  • @govindvakhala5119
    @govindvakhala5119 2 роки тому +8

    દેવાંશીબેન ગુજરાતમાં સૂર્યોદયની શરૂઆત થાય એ દાહોદ જિલ્લામાં નેતાઓની પોલ ખુલવા આવ્યા ખૂબ ખૂબ આભાર. 🙏 ગુજરાત સરકાર સૌનો સાથ સૌના વિકાસની વાતો કરે છે ત્યારે હકીકત કઈક અલગ છે અહીંના નેતાઓ ખૂબ ભ્રષ્ટાચાર કરે છે જે ગરીબ તો ગરીબ રહે છે અને અમીર અમીર બનતો જાય છે.👉 તમે ગામના લોકોને એક પ્રશ્ન કરજો કે તમારા ગામમાં સૌથી અમીર વ્યક્તિ કોણ ત્યારે જવાબમાં બીજું કોઈ નહિ પણ સરપંચ થી માંડીને ધારાસભ્ય સુધીના આજ લોકો અમીર હશે.
    👉 વિધાનસભામાં સત્ર દરમિયાન તમે જોયું ? આ ધારાસભ્યો બે હાથ વાળીને ને બેસી રહેશે પોતાના વિસ્તારના લોકોની સમસ્યા ક્યારે ના કહેશે..કારણ એવું નથી કે તે વિસ્તાર ના લોકોને કોઈ માગણીઓ કે પ્રશ્નો નથી તેમણે બોલતા નથી આવડતું. તે જાણી જોઈને બેસી રહે છે તેમને ખબર છે આપડા ખિસ્સા ભરાય છે પ્રજા ને ક્યાં ખબર પડવાની છે..આમ લોકોના ને ખોટા ખોટા વાયદાઓ આપીને વોટ મેળવીને તે જલસા
    કરતા હોય આલીશાન બંગલા હોય મોંઘી મોંઘી ગાડીઓ લઈને જલસા કરે છે . તેથી લોકો જાગૃત થાય તે માટેના પ્રયત્નો મીડિયા દ્વારા અવાર નવાર અવાજ પ્રયત્નો આગળ વધારજો એવી વિનંતી બેન..🙏

  • @Suryadamorsurinala
    @Suryadamorsurinala 2 роки тому +1

    आप जैसे ही पत्रकारों की जरूरत है आदिवासी गांवो में ।

  • @dra7682
    @dra7682 2 роки тому +14

    ये है असली गुजरात😭.. पता नही कब गरीबी, भुखमरी खतम होगी इस देश में..

  • @sejadsavant6707
    @sejadsavant6707 2 роки тому +2

    દેવાંશી બેન તમે જે અંતિયાર ગામડા મા જય ને જે માહિતી સાચી આપો છો તે ખૂબ ખૂબ આભાર

  • @shaileshamliyar7562
    @shaileshamliyar7562 2 роки тому +2

    ખૂબ ખૂબ અભિનંદન તમારી ટીમને આજ છે ગુજરાત ના ગામડા ઓનો વિકાસ

  • @RPkomedy786
    @RPkomedy786 2 роки тому +17

    દેવગઢબારિયા ના ગામો માં બિ આવો બેન તો અહિયાં ની બિ થોઙી પોલ તો ખુલે નેતાઓ ની

    • @tajsinhmunia4222
      @tajsinhmunia4222 2 роки тому +1

      Devanshi Madam,
      Dahod jila na Jhalod Taluka na gamo ma davgadhbariya Kevin halat chhe.Ahi to loot j loot chhe .

  • @ROYALBARIAOFFICIALRAVIBARIA
    @ROYALBARIAOFFICIALRAVIBARIA 2 роки тому +7

    તમારો આભાર બેન અમારા વિસ્તારની મુલાકાત લીધી એ બદલ 😊

  • @satyentolia6526
    @satyentolia6526 2 роки тому +34

    પરિણામ આવ્યા પછી રાજકારણીઓ પણ બકરાની જેમજ નાશી જાય છે. 🤣🤣🤓

    • @parvinjama4225
      @parvinjama4225 2 роки тому +1

      સાચી વાત છે ભાઈ 👍🤩🤣

    • @satyentolia6526
      @satyentolia6526 2 роки тому

      @@parvinjama4225 બકરી તો હજુ દૂધ આપે, રાજકારણીઓ તો વાયદા સિવાય કંઈ નહીં 🤣🤣

  • @jayambeofficial6500
    @jayambeofficial6500 2 роки тому +10

    બેન તમે બવ જ મહેનત કરો છો તમે જ બવ ઈમાનદાર પત્રકાર છો તમારા જેવા મીડીયા વાલા હોય તો દેશ મા કશુજ ખોટુ ના થાય

  • @mavibhupat6162
    @mavibhupat6162 2 роки тому +10

    ભણેલા હોય તો પણ સરપંચ ખાય જાય છે કઈ આપતા નથી

  • @chandrakantprajapati8249
    @chandrakantprajapati8249 2 роки тому +3

    👍 only aap keshrival jindabad Public AP ke sath he 🇨🇮👍❤️🙏🌹 jay mataji 🙏🌹 Gopalbhai Jindabad 👍🙏🌹 Isudanbhai ham apke sath he 🇨🇮👍❤️🙏🌹

  • @mukeshpatel24739
    @mukeshpatel24739 2 роки тому +5

    રોજગારી ના હોવાથી ઘરમાં પેસા ના હોય તો સ્કૂલ /કોલેજ તો છે....
    બુક તેમજ અન્ય ખર્ચના સવાલ હોઇ છે
    કલેજ જવા આવા માટે બસ સુવિધા નથી કોલેજ ફી પણ નાં હોઈ તો પછી કિયાથી શિક્ષણ મેળવશે .....🙏

  • @prakashbaria31
    @prakashbaria31 2 роки тому +20

    અમારા ગામમાં અનાજની દુકાનો વાળા ઓછું અનાજ આપે છે.. સરકારી રેશનકાર્ડ મુજબ, જેટલું આનાજ આવે છે એની સ્લીપ પણ નથી આપતાં એમજ biometric karave છે.

    • @1000MILLIONSHORTS
      @1000MILLIONSHORTS 2 роки тому

      Bhaai video banawi ne UA-cam par uplod kari do

    • @mavibhupat6162
      @mavibhupat6162 2 роки тому +1

      Dahod ma 80% gam. Ma avu j hse

    • @kalpeshmakvana7671
      @kalpeshmakvana7671 2 роки тому

      માય રાશન કરી ને એક એપ આવે છે તે ડાઉનલોડ કરી લો એટલે ખબર પડી જશે કેટલું આ લોકો ખાય જાય છે.
      જામનગર શહેર વોર્ડ ન ૧૧ રામવાડી વિસ્તાર
      માં પણ આજ હાલત છે સ્લીપ માં ક્યાંક અલગ હોય છે અને અનાજ પણ મળતું નથી.

    • @samirchaudhari9940
      @samirchaudhari9940 2 роки тому

      આમાં પણ ભ્રષ્ટાચાર ચાલે છે. કોઈ ખાતું એમાંથી બાકાત નથી. ઉપરથી જ પોલમ પોલ છે. અધિકારીઓની મિલી ભગતના કારણે જ કોઈ ફરિયાદ સાંભળતું નથી. પછી ન્યાયની વાત જ શું કરવાનું.

  • @makavananarsih4182
    @makavananarsih4182 2 роки тому +13

    જાતિ નામે મત લય જાવ અને સમાજ ને અભણ રાખો એટલે કોય સવાલ ની થાય છે

  • @Suryadamorsurinala
    @Suryadamorsurinala 2 роки тому +1

    आप सच दिखाते इसीलिए आपके चैनल की
    सदस्यता ग्रहण करता हूं।

  • @nareshvasava8748
    @nareshvasava8748 2 роки тому +1

    હકીકત બહાર લાવવામાં જમાવડ ટીમ નો ખુબ આભાર આવી રીતે માહિતી ભેગી કરશો તો ઘણું બઘું જાણવા મળશે. ગામો ની માહિતી અને વિકાસ ની વાતો 👍

  • @rameshjasani5249
    @rameshjasani5249 2 роки тому +4

    આઝાદી મળી એવું લાગે છે? શરમ આવે એવું છે અધિકારીઓ અને રાજકીય લોકો એ આવી હાલત કરી છે તમને અને તમારી ટીમ ને ધન્યવાદ છે

  • @gendaldamor9407
    @gendaldamor9407 2 роки тому +3

    આજે ગુજરાત ની પેહલા નંબર ની ચેનલ
    અને અમારા આદિવાસી ની તો ખાસ કેમકે
    જીરો ગ્રાઉન્ડ થી દેવાંશી મેડમ રેપોર્ટીંગ કરી રહ્યા છે...જે લાખો લોકો જોઈ રહ્યા છે

  • @rameshbhaiprajapati8241
    @rameshbhaiprajapati8241 2 роки тому +5

    Congratulations Devanshi for reporting from trible areas

  • @dipakbhavaya7050
    @dipakbhavaya7050 6 місяців тому

    ગ્રાઉન્ડ રિયાલિટી જનતાની સમક્ષ સાર્વજનિક કરવા બદલ જમાવટ ચેનલને ખુબ ખુબ ધન્યવાદ

  • @palakkobawala225
    @palakkobawala225 2 роки тому +3

    Great Coverage, Superb 👍🏻

  • @irfanbhagat1006
    @irfanbhagat1006 2 роки тому +2

    U r great sister
    First time I proud of you mem

  • @mahendrachakuthakor9986
    @mahendrachakuthakor9986 2 роки тому +11

    સહેર માં વિકાસ થાય સે પણ ગામડાં માં કઈ વિકાસ થતો નથી.....

  • @kiran.m.parmar4076
    @kiran.m.parmar4076 2 роки тому +1

    અદ્ભૂત કાર્યબેન 🙏🙏🙏🙏

  • @devjinaran1641
    @devjinaran1641 2 роки тому +2

    Great example of responsible journalism 👏 👍 👌 modiji is great leader but some junior ground level leaders are very corrupt and merciless

  • @rajeshbhaichaudhari8758
    @rajeshbhaichaudhari8758 2 роки тому +3

    દેવાંશી બેન અમે પણ સ્થળાંતર કરીયુ છે. અમે આદિવાસી આવા જ લાકડાના ઘરોમાંઘરોમાં જ પેદા થયા છે. મહેનત કરીને ગુજરાન ચલાવીએ છીએ.

  • @nareshpadalia9828
    @nareshpadalia9828 2 роки тому +3

    Absolutely right

  • @sameerm6627
    @sameerm6627 2 роки тому +4

    Jordaar Madam

  • @kiritparmar6682
    @kiritparmar6682 2 роки тому +2

    વાહ તમારી ન્યુઝ ચેનલ છે જે ગામડે જઈ હકીકત બતાવે છે 👌

  • @pareshvasava5902
    @pareshvasava5902 2 роки тому +1

    વિકાસ ની વ્યાખ્યા..એટલે....આદિવાસી સમાજ સુધી યોજનાઓ નાં પહોંચવી અને.... આદિવાસી સમાજ ને બરબાદ કરવાની યોજના..એટલે વિકાસ

  • @shravansthakor8392
    @shravansthakor8392 2 роки тому +2

    ખૂબ સરસ બેન સાચું બતાવવા માટે....

  • @dhd_boy_viju_420..4
    @dhd_boy_viju_420..4 2 роки тому

    Dil se ધન્યવાદ મેમ...from GJ 20

  • @pitamberbhaiparmar8828
    @pitamberbhaiparmar8828 9 місяців тому

    बधाई हो जमावत को..गरीबों की आवाज बने हो

  • @freeapple8780
    @freeapple8780 2 роки тому +3

    salute mem..

  • @kanaji-chauhan
    @kanaji-chauhan 2 роки тому +1

    જમાવટ દેવાંશીબેન તમે નિજ બહુ મસ્ત

  • @official-zr7tr
    @official-zr7tr 2 роки тому +3

    હવે સમજો
    એક વાર ઈમાનદારી પાર્ટી
    આપ ને લાવો🧹🧹🧹🧹🧹🙏🙏🙏🙏➡️➡️

  • @mukeshkumarbhagora276
    @mukeshkumarbhagora276 2 роки тому +1

    Thanks Ben 🏹🏹🏹🏹🏹🙏🙏🙏🙏🙏

  • @Stranger__31
    @Stranger__31 2 роки тому +6

    બચુ ખાબડના વિસ્તારમાં વિકાસ અને શિક્ષણ ઉબડ-ખાબડ..🤔

  • @kamleshjoshi9018
    @kamleshjoshi9018 2 роки тому +1

    ખુલા મનથી છોકરા ઓ સાથે સરસ વાત કરી

  • @devurathwaofficial
    @devurathwaofficial 2 роки тому +2

    જમાવટ જોવાની બોવ મજા આવે છે

  • @ronakbhoya4444
    @ronakbhoya4444 2 роки тому +1

    દેવાંશી બેન god bless you

  • @vipulmodi8220
    @vipulmodi8220 2 роки тому +2

    Devanshi, I am very appreciate for your all video of panch mahal district
    You are doing excellent work to expose the government policy only on the table but it doesn’t emplimant on the ground
    I am every day see your all video until to go into bed at 2 am and I like your presentation with our mother tongue Gujarati and your very smart face,I enjoy that here from USA
    I would request you to all the video editing and to make documentary
    Vipul Modi

  • @amitpatal7903
    @amitpatal7903 2 роки тому

    ખુબ ખુબ અભિનંદન નાઈસ વિડિયો છે

  • @kapilsinhpatel7093
    @kapilsinhpatel7093 2 роки тому +3

    સરપંચો ને પૂછો કે આવું કેમ! પોતાનું ગામ ન સચવાય તો એનાથી બીજું શું થશે....!

  • @bachubhaigamit4488
    @bachubhaigamit4488 Рік тому

    Thank you Devanshiben for sharing good information

  • @prajapatipravinbhai2840
    @prajapatipravinbhai2840 2 роки тому

    Thanks...jamawat

  • @sangadalaxmanbhai2663
    @sangadalaxmanbhai2663 Рік тому

    આપ આવા વિડીયો બતાવી ને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો પર્દાફાશ કરવા બદલ અભિનંદન...

  • @vinuravat2248
    @vinuravat2248 7 місяців тому

    Ma'am...Great ground work karo chho tame.. salute tamne

  • @nareshthakor9382
    @nareshthakor9382 2 роки тому +1

    મોટા શહેરોમાં જે મોટી મોટી બિલ્ડિંગો બને છે તે માં મોટા ભાગે દાહોદ જિલ્લાના ના જ માણસો કામ કર છે .એક લાઈક તેમના માટે 👍

  • @ભીખાભાઈપટેલ-ચ1પ

    વાહ જમાવટ વાહ સરસ

  • @hiteshbhuriya5283
    @hiteshbhuriya5283 2 роки тому

    Thank u devanshi ben for the story

  • @mufisshaikh7829
    @mufisshaikh7829 2 роки тому

    Great reporting

  • @anjanabengujjar6557
    @anjanabengujjar6557 2 роки тому +2

    સરસ માહિતી

  • @babubhaipatel6883
    @babubhaipatel6883 2 роки тому

    Thank you devanshi Joshi Ava vistar ma javu dhanyavad chhe

  • @jjvaghela2941
    @jjvaghela2941 Рік тому

    Bahu saras jamavat

  • @sureshdamor7168
    @sureshdamor7168 8 місяців тому

    તમારી જમવેટ ટીમ ને ખુબ ખુબ અભિનંદન બેન તમે અમારા વિસ્તારમાં આયા

  • @PandaRakesh-g2g
    @PandaRakesh-g2g 9 місяців тому +1

    ખરેખર આપણા આદિવાસી સમાજની આવી હાલત છે ભાઈ પણ હું જરૂરી છે

  • @no.1stars361
    @no.1stars361 2 роки тому

    Devanshiben tamne lakh lakh vandan.

  • @vasavarahul6558
    @vasavarahul6558 2 роки тому +1

    મેડમ આ SOU બન્યું ત્યાં બધા ને એમ લાગે છે કે આદિવાસી આવા તેવા પરંતુ અમે અમારી પોતાની જમીન આપી ને આ બધું થવા દીધું છે આપી ના કહેવાય પણ મારી મારી ને ખાલી કરાવ્યું આજે કોઈ પોતાનું ઘર જમીન છોડી કઈ રીતે જીવી શકે

  • @pradipsinhjadeja2075
    @pradipsinhjadeja2075 2 роки тому +1

    Jai ho ben

  • @tadavivijayr.1256
    @tadavivijayr.1256 2 роки тому +2

    સોચાલય નો કોન્ટ્રાક્ટ ડાયરેકટ આપી દે સરપંચ ની ભૂલ ના હોઈ

  • @patelfamily3271
    @patelfamily3271 2 роки тому

    આ તો સેવાડાના ના ગામ ની વાત છે
    ખેડા જિલ્લાના ગામ મા પણ આવી હાલત છે
    તમે ત્યાં પણ આવી બતાવો તો તમારો ખૂબ આભાર
    કઠલાલ ના ગામડાઓમાં

  • @ebd_5298
    @ebd_5298 2 роки тому +2

    એક વાર ગણપત વસાવા ના મત વિસ્તાર માં આવો ...એકદમ આવીજ પરિસ્થિતિ છે...

  • @banascrime24news
    @banascrime24news 2 роки тому +1

    ખરેખરમાં 27 વર્ષ બાદ પણ જો ગરીબ મધ્યમવર્ગના લોકોની હાલત ના સુધરી હોય તો ભાજપને વનવાસ મોકલી દેવો જોઈએ

  • @arjunpatel6202
    @arjunpatel6202 2 роки тому +1

    વેરી ગુડ મેડમ દેવગઢ બારીયા ના ગામો ના વિસ્તારમાં આવા બદલ બીજા ગામડા માં પણ આવો મેડમ... જમાવટ ખૂબ સરસ....

  • @chamanlalrankja783
    @chamanlalrankja783 2 роки тому +1

    Right you.

  • @ashokbarot7774
    @ashokbarot7774 Рік тому

    બહુ. સરસ.devanshiben. બધાને. ન્યાય. અપાવજો

  • @akkicreative9049
    @akkicreative9049 2 роки тому +8

    મહુવા ભાવનગર માં પણ આવો

  • @kdlshreygaming5782
    @kdlshreygaming5782 2 роки тому +1

    Verry nice work

  • @bhikhabhaisolanki2242
    @bhikhabhaisolanki2242 2 роки тому

    ધન્યવાદ મેડમ

  • @mdesai-
    @mdesai- 2 роки тому +1

    આ જોઈને ગામડું બહૂ યાદ આવે એક ટાઇમ હતો

  • @arvindlrathava6749
    @arvindlrathava6749 2 роки тому +1

    જય હો દેવાનસી

  • @patelbrothergroup
    @patelbrothergroup 2 роки тому +1

    Good job

  • @rasikbhaipatel8077
    @rasikbhaipatel8077 2 роки тому +3

    વાસ્તવિકતા જાેયા પછી પણ બેન કાેઈ ઉકેલ ?૨૭ વષઁ શાસન ની સત્ય કહાણી.

  • @j.gvanol9966
    @j.gvanol9966 2 роки тому +1

    Goodwork

  • @ankitvasava5139
    @ankitvasava5139 2 роки тому +6

    માલદાર na BPL ane ગરીબ na APL hoy se

  • @pawarsubhash1379
    @pawarsubhash1379 2 роки тому +2

    સરમ આવવી જોઈએ બીજેપી ને ....આવા આદીવાસી માં વિકાસ કયરું છે

  • @rituchiragpadali6896
    @rituchiragpadali6896 Рік тому

    I appreciate your Hard work

  • @rabarirahul0671
    @rabarirahul0671 2 роки тому

    DevanshiBen kharekhar jordar kam kare chhe...
    Proud of You...

  • @sureshdamor7168
    @sureshdamor7168 8 місяців тому

    બેન તમને નહિ આવડે ચલાવતાં ખોટું વાગી જશે આતો અમારી ઓળખ છે અમે ચલાવી શકિએ જય આદિવાસી જય જોહર જય બિરસાં મુંડા

  • @rajeshbhaichaudhari8758
    @rajeshbhaichaudhari8758 2 роки тому +1

    પૈસા કમાવા માટે તમારે ઘર , પરિવાર , ખેતીવાડી છોડવો પડે છે. અમને અમારો બાળપણ યાદ કરાવી દીધું.