КОМЕНТАРІ •

  • @ramanbhaishamaldasprajapat181
    @ramanbhaishamaldasprajapat181 11 місяців тому +7

    જય ગુરૂદેવ . ઘણા દિવસથી જે જાણવાનું હતું તે આજે જાણવા મળ્યું. જય ગુરુમહારાજ.

  • @hirani3599
    @hirani3599 11 місяців тому +4

    જય ગુરુવર્ય મહંત શ્રી કીશનદાસ તમારી જય હો 🇮🇳🙏🕉️🇮🇳🙏🕉️🇮🇳🙏

  • @hirani3599
    @hirani3599 11 місяців тому +4

    સાચા સદગુરુ જ તમને માન્યા છે આત્મા 🕉️🙏🇮🇳🕉️🙏🇮🇳🕉️🙏🇮🇳🕉️🙏🇮🇳

  • @ramabhaipatel4736
    @ramabhaipatel4736 5 місяців тому +4

    . બહુજ સરસ સત કૈવલ સાહેબ

  • @kabhaipadhiyar9805
    @kabhaipadhiyar9805 11 місяців тому +5

    જય હો ગુરુદેવ સાહેબ બંદગી 🎉

  • @BhanubenChovatia
    @BhanubenChovatia 11 місяців тому +5

    Jay ho satguruni

  • @ayurvedic.upchar0119
    @ayurvedic.upchar0119 11 місяців тому +5

    જય ગુરૂદેવ

  • @ashvinparmar1708
    @ashvinparmar1708 11 місяців тому +6

    🌺🌺 સતનામસાહેબ 🙏🌺🌺🌺

  • @vaghelaprabhudas591
    @vaghelaprabhudas591 5 місяців тому +4

    જય ગુરુમહારાજ઼ 🙏બાપુ તમો વાંચીને બોલોચો કરકે ખુબજ શાંતિ થી બોલો છો

  • @gordhanbhalani5872
    @gordhanbhalani5872 5 місяців тому +3

    🙏 પ્રણામ 🙏 વંદન 🙏 જય સતગુરૂ 🙏 સીતારામ 🙏 સતગુરૂ અનુભવ ચેનલ તરફથી પ્રણામ 🙏

  • @sahilvala7565
    @sahilvala7565 11 місяців тому +5

    Satnam saheb ko🙏🙏🙏

  • @anandkalsariya4738
    @anandkalsariya4738 11 місяців тому +4

    જય ગુરુમહારાજ

  • @manuparamar1894
    @manuparamar1894 10 місяців тому +4

    જય ગુરુદેવ બાપુ

  • @parmargunabhai1315
    @parmargunabhai1315 11 місяців тому +4

    જય સદગુરૂ ‌ જય ગુરુદેવ

  • @bhagwanzezariya3556
    @bhagwanzezariya3556 4 місяці тому +2

    સાચી વાત છે, સાહેબ તમારો ઓડિયો સાંભળ્યો ખૂબ ખૂબ આભાર સરસ, આત્મા પરમ ધામમાં થી નીચે મનુષ્ય લોકમાં આવી ખરેખર ફસાઇ ગયો છે, હું કોણ, ક્યાંથી આવ્યો, શું કરવાનું છે અને પાછું ક્યાં જાવાનું છે, આ મોહ માયા માથી આત્મા ના પિતા પરમાત્મા સદ્દગુરુ શિવ નિરાકાર જે આત્મા ના પિતા છે જે બ્રહ્મા તન નો આધાર લઈ જ્ઞાન આપી રહ્યા છે, જો આત્મા ને, આત્માના પિતા ને, સૃષ્ટિ ચક્ર ને,ત્રણ કાળ ને, ચાર યુગ ને, આત્મા ના પાંચ સ્વરૂપ ને આ બધું આનાથી પણ વધુ, કેમ કે જ્ઞાન નો કોઇ અંત નથી જ્ઞાન અનંત છે, મારી તમને નમ્રતા પુર્વક વિનંતી છે (ઓમ શાંતિ) એટલે કે, પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય નો સંપર્ક કરશો જી, જે સહજ જ્ઞાન અને રાજયોગ શીખવે છે, આમાં મારો કોઈ અહંકાર નથી, ફરી થી કહું છું કે, નમ્ર વિનંતી છે, જાણશો ખૂબ જ ફાયદો થશે જે નમ્ર હશે તે જ જાણી શકશે, આ જ્ઞાન અહંકારી ઓ માટે નથી, અચ્છા om shanti.

  • @kanjariyaranjanben6729
    @kanjariyaranjanben6729 11 місяців тому +9

    જય હો ગુરૂદેવ સાહેબ બંદગી સતનામ

  • @jayantibhaiparmar3778
    @jayantibhaiparmar3778 5 місяців тому +3

    એજયગુરુદેવ જયહૌભઞવાન ઓમનમશીવાય

  • @kileshrathava9783
    @kileshrathava9783 11 місяців тому +3

    जयगुरुदेव

  • @ganeshmiyavads986
    @ganeshmiyavads986 4 місяці тому +1

    મને જાણવા મળ્યું છે ગુરુ દેવ

  • @balabhaikankotiya5061
    @balabhaikankotiya5061 4 місяці тому +2

    આત્મા અવિનાશ છે સાધન થી શાંતિ નમળે સાધના થીમળે

  • @bhuvadhanabhai9502
    @bhuvadhanabhai9502 5 місяців тому +3

    Jay ho guru Maharaj 🙏🙏🙏

  • @navghanbhaizapda5312
    @navghanbhaizapda5312 11 місяців тому +3

    સતનામ સાહેબ બંદગી

  • @kirtanvankar5414
    @kirtanvankar5414 11 місяців тому +4

    Ram Ram Bapu

  • @user-ki9jp7hl4u
    @user-ki9jp7hl4u 11 місяців тому +3

    જય ગુરુદેવ સાહેબ ધણી

  • @solankichandansinh1883
    @solankichandansinh1883 5 місяців тому +3

    sat. saheb. ji🙏🙏🙏

  • @DineshVaniya-pe7gw
    @DineshVaniya-pe7gw 2 місяці тому +1

    🙏 જય ગુરુ મહારાજ 🌹🙏

  • @dineshthanthdineshkthanth5551
    @dineshthanthdineshkthanth5551 5 місяців тому +3

    Jai guru Dev

  • @hareshbharwad798
    @hareshbharwad798 11 місяців тому +3

    જય ગુરુદેવ સીતારામ સીતારામ

  • @user-ue2bk2wv1b
    @user-ue2bk2wv1b 4 місяці тому +1

    जय हो गुरूदेव साहेब बंदगी 🎉🎉🎉

  • @PatelBharatbhai
    @PatelBharatbhai 5 місяців тому +3

    Om jay parmatma

  • @devrathore6094
    @devrathore6094 11 місяців тому +4

    ભગવાન તમેજ ભજન બતાવોને મહાદેવ તો અમારા જેવા જિવનુ કલીયાણ થાય તમેજ અમારા સાચા ગુરુ ભગવાન ,

  • @pateljayesh1436
    @pateljayesh1436 5 місяців тому +1

    જય હો ગુરુદેવ

  • @govindmodi1266
    @govindmodi1266 5 місяців тому +1

    જયશ્રી રામ

  • @janakdave5846
    @janakdave5846 4 місяці тому +1

    Jay gurudev

  • @user-ru6yd1pt9e
    @user-ru6yd1pt9e 5 місяців тому +3

    સતનામ સાહૅબ ..🙏

  • @ashadesaidesai1651
    @ashadesaidesai1651 5 місяців тому +3

    🙏🚩

  • @hasumatipatel6661
    @hasumatipatel6661 4 місяці тому +1

    Pranamji sundarsathji 🎉😢

  • @PahubhaiPawarRahul.GandhiJinda
    @PahubhaiPawarRahul.GandhiJinda 3 місяці тому +1

    Jay Gurudev Jay Shree.Ram

  • @ramialpesh5638
    @ramialpesh5638 4 місяці тому +1

    Satya Sanatan Dharma ni Jay sat guru Ni Jay ❤

  • @ramanbhaisodha1709
    @ramanbhaisodha1709 11 місяців тому +3

    Jay shree sadguru maharaj

  • @user-er7kh4ky5b
    @user-er7kh4ky5b 5 місяців тому +2

    જય ગુરુદેવ સાહેબ ગુજરાત

  • @jivrajbhaimangukiya2904
    @jivrajbhaimangukiya2904 11 місяців тому +5

    જય ગુરુદેવ🙏🙏

  • @user-qh7nf6vp3h
    @user-qh7nf6vp3h 11 місяців тому +5

    જય અલખધણી સરસ

  • @kishanbarot5870
    @kishanbarot5870 5 місяців тому +1

    સાહેબ બંદગી જય ગુરુદેવ વાહ 🙏🙏🙏🙏🙏હું કોણ છું તે જણાવો🙏🙏🙏🙏🙏

  • @devyanipandya6549
    @devyanipandya6549 5 місяців тому

    जय श्री राम ॐ श्री शिवाय नमस्तुभ्याम हर हर महादेव ॐ साई नमोनमः श्री साई नमोनमः जय जय साई नमोनमः विश्व जन्नेये नमोनमः

  • @AshvinNayak-ci9lw
    @AshvinNayak-ci9lw 11 місяців тому +3

    ગુરુ દેવ અને ગુરુ મહરાજ એટલે શું

  • @bhavnasutariya1437
    @bhavnasutariya1437 10 місяців тому +3

    જય ઞુરૂરામ

  • @vijaychvda3409
    @vijaychvda3409 11 місяців тому +3

    Jai Gurudev

  • @barma2733
    @barma2733 5 місяців тому

    जय गुरुदेव 🙏🌹🌷🙏

  • @mayursinhjadeja1708
    @mayursinhjadeja1708 5 місяців тому +3

    केया जावु तारा हाथमा छे केया जावा नू तू केया रस्ता ऊपर हालस ऐना ऊपर s

  • @ladaniharesh2870
    @ladaniharesh2870 4 місяці тому +1

    જય⛳ ગુરુદેવ⛳ જય⛳ ગુરુદેવ⛳

  • @dhirendrasinhzala4438
    @dhirendrasinhzala4438 5 місяців тому +1

    Saheb bandgi saheb.

  • @rathoddadubha4339
    @rathoddadubha4339 5 місяців тому +3

    હું કોણ છુઆપનો વિડિયો સાંભળી ને મજા આવી ફોન નંબર આપનોકેવીરીતેમળીશકે

  • @jamnabenpariya8629
    @jamnabenpariya8629 10 місяців тому +3

    જય ગુરુદેવ આપની સાચી છે અત્યારે દરેક ગુરુ બનવું છે ઘણા બધા લોકો ને શિષ્ય બનાવવા છે પોતાના મા ભજન નથી એ બીજા ને શુ આપશે છતાં લોકો ને ગેર માર્ગે દોરી ને શિષ્ય બનાવે છે અને જ્યારે શિષ્ય ને સમજવા છે કે ગુરુ પાસે કય નથી ત્યારે તે બીજા ગુરૂની પાસે જઈને ને સાચા માર્ગે આગળ વધે છે ત્યારે પહેલાં ગુરુ એવું કહેછે કે અમારા સિક્કા વાગ્યા પછી કોઈ ના સિક્કા ના વાગે આવા લોકો માટે સંતો કોઈ માપ દંડ નથી કરતા કે સંત ની પદવી રદ્ કરવામાં નથી આવતી 🙏🙏🙏

  • @NJVALAND-iv2nk
    @NJVALAND-iv2nk 5 місяців тому

    Sahab.bandgi.

  • @rajeshsolnaki3314
    @rajeshsolnaki3314 5 місяців тому +1

    આતમાં તો અજળ અમળ છે તો અેને મોહ માયા અેને કેવિ રીતે નડેછે અેતો જનમ્પા પછી
    આવે છે ને મુવાં પહેલા જાયછે અેને મુકતિ ની
    જરુર કયા છે મુકતિ જરુર તો જીવ ને છે
    માયા ની જાળ માં તો જીવ ફશાયો છે
    સાહેબ સમ્જ વામા ભુલ હોયતો વિગત વાર સમજાવવા વિનંતી

  • @piyusham
    @piyusham 5 місяців тому +3

    આત્મા પણ ફસાય જાય આ નવુ લાવ્યા તમે ..

  • @KishanNayak-xc3ez
    @KishanNayak-xc3ez 3 місяці тому +1

    સિતારામબાપુતમારૉસંતસંગબોવગમેછેકિશનભાઈપાવાગઢ

  • @rathoddadubha4339
    @rathoddadubha4339 5 місяців тому +4

    ફોન નંબર લખવા વિનંતી

  • @pashabhai8814
    @pashabhai8814 7 місяців тому +4

    જય ગુરુદેવ

  • @sahvdevbhaithakor
    @sahvdevbhaithakor 5 місяців тому +3

    જય ગુરુદેવ