પ્રભુથી પ્યારી માં એક મારી | Prabhuthi Pyari Ma Ek Mari | Dhaval_Barot_Paresh_Vyas_New_Gujrati_Song
Вставка
- Опубліковано 7 лют 2025
- Actor : Dhaval Barot, Paresh Vyad, Krishna Zala,
jenab Malani, Yamini Joshi, bhautik Vyas
Singer : Paresh Vyas, Dhaval Barot
Music : Vishal Vagheshwari
Lyrics And Composer : Paresh Vyas : Paresh Vyas
Editor Story : Paresh Vyas ( Valambhai)
Director : Dipak Turi
D.O.P : Chetan Mahera,
Dron : Ashok Solanki
Producer : Shilpa P. Vyas
Label : Valambhai Ni Moj
#dhaval_barot
#paresh_vyas
#valambhai
#krishna_zala
#jenab _malani
#maa_bap_song
#valambhai_new_song
#maabap_song
#dharmik_gujrati_song
#newfullhd_gujrati_song
#valam_digital_films_na_gito
#rahul_wegad_bakulbhai
#vishal_vagheshwari
#rakesh_barot
#kajal_maheriya
#jignesh_kaviraj
#new_gujrati_song
#gujrati_status
#valam_studio
Jiosaavn www.jiosaavn.c...
Instagram / 1722543564825228
Wynk wynk.in/music/...
Gaana gaana.com/albu...
Apple Music / prabhu-thi-ae-pyari-ma...
Spotify open.spotify.c...
YT Music • Album - Prabhu Thi Ae ...
Amazon Prime Music music.amazon.i...
Resso m.resso.com/Zs...
*Jordaar hooooo વાલમભાઈ* ❤
એક સરસ મજાની ધૂન આજ સવાર માં મળી..સરસ મજાના શબ્દો,,ગાયકી,,મ્યુઝિક,, એક્ટિંગ અને મેકિગ..બધા પાસા આ સોંગ માં સરસ રીતે preznt કર્યા છે...એક કાબેલ વ્યક્તિ અને એક સાચો ગુજરાતી ચાહક હોય એ જ આવા સોંગ બનાવી શકે.,.બેવફા નાં જમાના માં માં માટે એક સરસ મજાનું સોંગ માર્કટ માં રિલીઝ કરવામાં આવ્યું......ઓલ ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું..કાંતિ પટેલ (ખોડીયાર ડિજિટલ ચેનલ)
તમે લેખક હોવા છતાં સારી વાતની સારી નોંધ લેવી એ માટે મોટુ મન હોવુ જોઇએ જે તમારી કોમેન્ટ માં બધાને દેખાશે ભાઈ... ખૂબ ખૂબ આભાર
Kantiji Apni vaat khub Sachi.. Abhar...😊
આપનો લુક,,એકિટંગ ખૂબ ગમ્યું.....યે બંધન તો પ્યાર કા બંધન હે સોંગ ની યાદ અપાવી.....માં માટે નાં રોલ માં તમે એકદમ ફિટ દેખાયા...વાલમ સ્ટુડિયો નું એક સરસ મજાનું કાસ્ટીંગ જોવા મળ્યું...
Khuba sars sog
Supar valam bhai ❤️😇
Jay ho bhai❤
સુપર
Jay Ma Khodiyar
Tame to jordar song banayu boos
Aa song hit thase.j
Baki aa song ma badha ni acting reyal lage 6 .jordar boos
Wah ❤❤❤
Very nicee act yammi mavdi & team ,congratulations all of u💐💐💐💐
ᴡah ᴡᴀʜ ʙʜᴀɪɪɪ
Vaah valambhai khub saras congratulations🎉🎉🎉🎉🎉
વાહ વાલમ ભાઈ
વાહ સુપર વાલમભાઈ સુપર સોંગ ખુબ ખુબ મજા આવી ભાઈ 🙏🙏🙏🙏 ભવિષ્યમાં આવાજ સોંગ બનાવતા રહો એવી અંતર ની શુભકામના 💯💯💯💯
ખુબ ખુબ આભાર ભાઈ
માઁ તે માઁ બીજા વગડા ના વા..❤👌👌
વાહ્ વાલમ ભાઈ વાહ.. ખુબ સરસ. સોંગ સે..હ્રદય સ્પર્શી જાય એવુ....🙏
ખુબ ખુબ આભાર
અતી અણમોલ વીડિયો મમતા સભર ભાવ ભરપૂર.. કંઠ-અવાજ અને રાગ પણ કર્ણપ્રિય... પાત્રો માં પણ કાંઈ નો ઘટે...👍🌹✍️
Valambhaini moje moj
વા ભાઇ વા🙏🙏
Jay Ho
બહુ સરસ ગીત બનાવ્યુ વાલમ ભાઈ
હજી ખુબ આગળ વધો એવી માતાજી ને
પાર્થના સે
ખૂબ ખૂબ આભાર
વાહ વાલમ ભાઈ મા ના ચરણો માં જ સાચુ સુખ છે🙏🙏🙏
Nice dhaval Bhai ❤
બોવ જ સુંદર સોંગ સે વાલમ ભાઈ બોવ સરસ ગાયું હો તમે
સુપર હીરો સુપર સ્ટાર વાલમ ભાઇ🙏🙏
વાહ મારી યમ્મી મારી વાલી વાલી,♥️♥️♥️♥️♥️♥️♥️♥️👌👌👌🙌🙌🙌🙌🙌🙌
વાહ વાહ વાલમભાઈ એન્ડ ધવલભાઈ બોવ મસ્ત ગીતબનાવીયુ છે બોવ મજા આવી જોવાની
પ્રિય મિત્ર વાલમભાઈ ખૂબ ખૂબ અભિનંદન
વાહ પરેશ વ્યાસ ખૂબ સરસ ગીત બનાવ્યુ 👍🏻
Congratulations valambhai..🎉jordar song laya❤❤❤
🎉😮 dy😊😢icih hii I'm otpoot 😊 the 😊😅😢😊😊😮4😮uiu😢 hi 😊r😢😢r😅r
🎉
Khoob saras ho ♥️🥰♥️🥰♥️🥰
Supar😊😊😊
માં. થી મોટુ કોઈ નથી આ દુનિયા માં 100 વાર પ્રણામ છે માં ને 🙏🙏🙏
ભાઇ ભાઇ🙏🙏
સુપર સુપર👌👌👌
Jay ho
વાહ વાહ પરેશ કુમાર મસ્ત ગીત બનાવ્યુ છે 😢😢
વાલમભાઈ આ સોંગ ના શબ્દો બહુજ સરસ છે આ સોંગ હુ દરરોજ એક વાર સાંભળવું જ પડે પછી મજા આવે છે 😍
Khub khub aabhar
સરસ સોંગ છે વાલમભાઈ ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏
❤ જય હો જય હો સવાર સુધારી દીધી ભગવાન તમે તો ખૂબ જ સરસ માં આશાપુરા સદાય સહાયતે માં ઈ માં બીજા વગડા નાં વા......❤
❤❤❤❤
Valam Digital film..
Present this song..n
પરેશ વ્યાસ જીના નેતૃત્વ દ્વારા "માં" પ્રત્યેની લાગણી, સ્નેહ ખુબ સુંદર રીતે હૃદયને સ્પર્શી જાય છે.
રાહુલ વેગડ જી અને પરેશ વ્યાસ જી ના શબ્દ અને લાગણીઓની ખુબ સુંદર સુજ ભુજ ને આદર આપવું બને છે,
એક કલાકાર તરીકે હું કહું તો આ બેનર ના તમામે તમામ ખુબ આભાર કે આટલા સરસ સોંગ અભિનય કરવાનો મને આ લાવો આપ્યો,
સાથે હું ના ભૂલુ આ સોંગના નિર્માતા શિલ્પાબેન વ્યાસ નો સાથ મળ્યા બદલ આભાર.
એક માં છું માની લાગણી માની પીડા અને માં નો સ્નેહ સ્પર્શી શકુ છુ.
ગીતના શબ્દો સુંદર રીતે આ બંને અભિનેતાએ (Hero) ધવલ બારોટ અને પરેશ વ્યાસ એ કર્ણપ્રિય સુર આપીને સોનામાં સુગંધ ભળે એવી અનમોલ ભેટ આપી છે.
બંને અભિનેત્રી ક્રિષ્ના ઝાલા,
જેનાબ મલાણી, પ્રેમાળ સૌમ્ય કિરદાર સુંદર રીતે નિભાવ્યો.
ડાન્સ માસ્ટર દીપક તુરી જી આ સોંગ ને ભરપૂર ન્યાય આપવા બદલ આભાર.🙏
ખુબ ખુબ જીવો માં ના લાલ...🌻
જેમણે આ સોંગ જોયું અને સાથે કોમેન્ટ તેમનો પણ ખૂબ જ આભાર.
Jor dar
ખરેખર વાલમભાઈ આ જોરદાર વિડિયો છે સમજ્યા જેવો વિડીયો બનાવા બદલ આભાર
જવાબ આપો
જવાબ આપો
👌👌👌👌
Very nice ❤
Vah dhaval barot vah ❤❤❤
Khub saras ❤
Super good ❤❤❤jay mataji valmbhaaaiii
ખુબ સરસ સોન્ગ છે અને ભાઈઓ એ ખુબ સરસ મજા નું સોન્ગ બનાવ્યું છે કેમ કે હજી પણ આ યુવાની માં માઁ - બાપ ને ગણતા નથી એમને એમને તો હુ એમજ કેવા માંગુ માઁ - બાપ વિના કાઈ નથી બીજું જગત માં
સાચી વાત છે
ખૂબ જ સરસ વાલમ ભાઈ
ખુબ સરસ👍 પરેશભાઈ
👍👍👌👌
Supar hit
Jay mataji
❤❤❤❤❤❤❤❤❤❤
સુપર છે હો વાલમભાઈ❤❤❤
❤
વાખુબખુબસરસછે❤♥️♥️🙏🙏🙏🙏🙏
જોરદાર ગીત વાહ રાહુલ વેગડ ni કલમ વાહ
🌍દુનિયા ની સૌથી મોટી 🕺
🧘શક્તિ માં 🤱 જ છે
❤લવ યુ માં
બહુ ખૂબ સરસ ગીત છે વાલમભાઈ વાહ❤😊
વા. વાલમભાઇ. વા. ખુબ. સરસ
Super duper 💗💖💖
Dhaval bhai jordar song ❤
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
જય માતાજી વાલમ ભાઈ ❤🎉❤
સુપર છે ઉપર
સુપર ફાઇન ખૂબ સરસ 🎉
વાહ વાલમ ભાઈ તમે ખૂબ હસાવયા અને આજે અખમાં આસુ લાવી દીધા ❤❤
ખૂબ ખૂબ આભાર
સુપર સોંગ સે પરેશભાઈ
A, 1
ગોળ વિના સુનો કંસાર અને મા વિના સુનો સંસાર 🙏🙏🙏
ઝાલા જોરદાર
ખુબ ખુબ અભિનંદન🎉🎊
Super
પરેશ કુમાર આ ગીત તમે જાતે જ ગાયુ હોય એવુ લાગે છે બાકી ગીત મા કાંઈ નો ઘટે
વાહ ખૂબ સરસ પરેશ વ્યાસ 👍🏻
God bless you brother
સરશ શબ્દો છે આ સોન્ગ મા વાલમભાઈ
Maa te maa 🙏
Vah barot vah
માં તે માં બીજા વગડાના વા
🎉
Nice song
ખૂબ સરસ 🎉. જય માતાજી સીતારામ 🎉જય શ્રી કૃષ્ણ🎉 જય શ્રી રામ 🎉
❤👍👌🙏
ખુબ,સરસ,કાકા
Jay mataji bhai
👌👌👌👌👌
વા વાલમ ભાઈ વા 😢😢😢
Heart touching ❤
આ ગીત આટલું સારું છે કે વાતજ ના કરા માં ની ❤
👍👌👌👌👌👩👧👧
Very Emotional story song ❤
❤️❤️❤️❤️વાજેનબવાજી
I can't understand Gujarati...but imotions of this song ... clearly m feel ❤
Thx bro
માં
શુટીંગ કયા નુ છે મહાદેવ અવાજ મસ્ત છે સુપર
Super Voice Valambhai
આ સોંગ ને બને તેટલું શેર કરો પરિવાર સાથે જોવાલાયક મા-બાપનું સોંગ છે પણ જોઈએ તેટલું youtube માં ચાલુ નથી તો સપોર્ટ કરો તો ફરીવાર એક મા-બાપનું ગીત લઈને આવીએ
2:17 Sara's Paresh Bhai Dhaval Bhai ❤❤
મીઠુડી મમતાળી મા એકજ મારી સુપર ડુપર
Hi👈