પાપા ના ઘર નું પારેવડું Papa Na Ghar Nu Parevadu| Tejal Thakor, Kaushik Bharwad |New Vidai Song 2023

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • Jhankar Music Gujarati Presenting Vidai Video Song Of પાપા ના ઘર નું પારેવડું - Papa Na Ghar Nu Parevadu Sung by & Tejal Thakor, Kaushik Bharwad Penned by Jashwant Gangani & Music Composed by Vishal Vagheshwari & Starring : Tejal Thakor, Kaushik Bharwad, Sudha Tripathi & Directed by Pranav Jethva J.P @jhankarmusicgujarati #vidaigeet #vidaisong
    દાદા પાપા અને ભાઈ ના ભાતીગળ સંબંધો ની પરંપરા ને આબેહૂબ ઉજાગર કરતું એક દીકરીની વિદાય ની વેદના નું અદ્ભુત વિડિયો સોંગ "પાપાનાં ઘરનું પારેવડુ" જે જશવંત ગાંગાણી ની કલમે લખાયેલ અને લોક લાડીલા કૌશિક ભરવાડ, અને તેજલ ઠાકોર નાં સુંદર સ્વરની જુગલબંધીમા ગવાયેલ આ સોંગ તમારા અંતર આત્માને આપણી સંસ્કૃતિની છલકતી ગાગરમાં તરબોળ કરી દેશે ....
    Jhankar music present
    પાપાના ઘરનુ પારેવડુ
    Produce By Mars Films
    Project By Jagdish Goyani
    Audio Credit
    Singer : Kaushik Bharwad, Tejal Thakor
    Music : Vishal Vagheshwari
    Lyrics : Jashwant Gangani
    Recording : DM Studio Ahmedabad
    Featuring : Sudha Tripathi
    Video Credit
    Director : Pranav Jethva
    DOP : Chirag Kachariya
    Editor : Ravindra S. Rathod
    Choreographer: Dipak Turi
    Make Up- Hair : Panna
    Production : Jigar Panchal
    Co-Artist :
    Mitresh Verma
    Dipika Raval
    Bharat Chaudhary
    Child Aartist :
    Dhruvil
    Vihan
    Aalisha
    Genre : Gujarati Vidai Song
    Music Label :
    Jhankar Music
    --------------------------------------------
    Lyrics
    વિદાય સોંગ
    ==========
    F- સુનોરે માંડવડો ને (૨) સુનું ઘરનું આંગણીયું રે..
    પાંખો આવતા થયું પરાયું પાપા નાં ઘરનું પારેવડું..
    M- રૂવે ઘરની ભીતડિયું ને રૂવે ગમાણે વાછરડું રે..
    પાંખો આવતા થયું પરાયું પાપા નાં ઘરનું પારેવડું..
    F- પાંખો આવતા થયું પરાયું પાપા નાં ઘરનું પારેવડું..
    મ્યૂઝિક
    =======
    M- હે..પાપાપગલી નાનીઢીંગલી દાદાના દિલની દુલારીરે
    કાલી ઘેલી બોલી વ્હાલી ઘરમાં સૌની પ્યારી રે..
    F- આંસુ ભીંજાયો પાલવડોને (૨)
    કાંપે પિતાનું કાળજડું
    પાંખો આવતા થયું પરાયું પાપા નાં ઘરનું પારેવડું..
    મ્યૂઝિક
    ========
    M- હે..વળી વળી ને વિનવું મારા માડી જાયા વીરા રે.
    માતાપિતાની સંભાળ રાખજે એટલી અરજ અમારીરે
    F- ભૂલો અમારી ભૂલી જાજો (૨)
    નઈ કરું હવે મારુંતારું
    પાંખો આવતા થયું પરાયું પાપા નાં ઘરનું પારેવડું
    ગીત :- જશવંત ગાંગાણી.
    -------------------------------------------
    @Jhankar Music Gujarati
    Subscribe Our Channel ↓↓←
    / @jhankarmusicgujarati
    For More Entertainment Like us On Fakebook ↓↓← jhankarmusicgujarati
    -----------------------------------------------------------------------------------------------------------------------
    #Papanagharnuparevadu #tejalthakor #kaushikbharwad #jhankarmusicgujarati #bidaisong #vidaigeet #newgujaratisong #ladkli #gujratividaisongs #lagangeet #jashwantgangani #bidaisong #bidaigeet #bidaivideo #bidaistatus #bidaigeet2023 #vidaivideosongs
    પાપા ના ઘર નુ પારેવડુ,
    Papa Na Ghar Nu Parevadu
    Tejal Thakor, Kaushik Bharwad New Vidai Song 2023
    વિદાય ગીત
    Papa Na Ghar Nu Parevadu Tejal Thakor, Kaushik Bharwad New Vidai Song 2023
    Papa Na Ghar Nu Parevadu Tejal Thakor
    Papa Na Ghar Nu Parevadu Kaushik Bharwad
    Kaushik Bharwad Tejal Thakor 2023
    Gujarati Marriage song 2023
    Vidai Geet 2023
    Tejal Thakor Kaushik Bharwad Vidai Geet 2023

КОМЕНТАРІ • 791

  • @SDSTUDIOPATAN
    @SDSTUDIOPATAN Рік тому +15

    Super duper song tejalben and kaushikbhai full support from laxmanshinh rathod singar MUDETHA NYM DIGITAL

  • @nareshpatel6009
    @nareshpatel6009 Рік тому +9

    Ha mara kaushik bhai and tejal ben super song saabhal Tani sathej akhamathi ashuda aavi Gaya ❤

  • @darbarpriya4194
    @darbarpriya4194 11 місяців тому +18

    બહુ જ સરસ song છે જેને પિતાનું ઘર છોડ્યું હોય એને જ ખબર હોય કે કેટલું દુઃખ થાય😭....એક દીકરી ની વેદના કોઈ નઈ સમજી શકે yaar

  • @jaysukhchamadiya8549
    @jaysukhchamadiya8549 Рік тому +9

    Bav saras se song koshik Bhai ne tejal Ben nu aa song bav saras 😢😢

  • @ashapuraofficialchannel5148
    @ashapuraofficialchannel5148 7 місяців тому +29

    ❤❤❤❤❤❤❤😢😢😢😢😢😢😢❤❤❤❤❤🌹🌹🌹🌹🌹🌹🌹😭🥳🥳😭આ સોંગ સાંભળી આંખોમાં આંસુ આવી જાયઃ છે ભાઈ જેણે દીકરી હોઈ એની ખબર પડે ભાઈ

  • @Bhavyadigital-846-x5c
    @Bhavyadigital-846-x5c Рік тому +18

    Khatarnak lyrics se bhai tamara ❤super song ❤ava lyrics me haju kyay nai joya❤khub agad vadho bhai ❤🎉🎉🎉🎉🎉

  • @chunaradashrathbhai3825
    @chunaradashrathbhai3825 Рік тому +32

    ખુબ સરસ.... વારંવાર સાંભળવાનું મન થાય છે... તેજલબેન અને કૌશિકભાઈ ના વોઇસ નું પરફેક્ટ કોમ્બિનેશન છે... ખરેખર બઉ ગમ્યું સોન્ગ.... જો દીકરી ની વિદાય સમયે આ સોન્ગ વગાડવામાં આવે તો કોઈ પોતાના આંસુ રોકી ના શકે...

  • @AshokrathodRathodashik
    @AshokrathodRathodashik 11 днів тому +1

    મારે પણ આવી જ એક દિકરી સે ❤❤❤❤❤

  • @અસ્મીતાડિજીટલ

    હુતો કહુ છુ કે આ ગીત પર
    ધાર્મીક પીચર બનાવો સમજવા
    જેવુ ગીત છે બહુ સરસ
    ગમ્યુ અમને આંખ મા આસુ આવી ગયા

    • @kaliakalia6973
      @kaliakalia6973 3 місяці тому +1

      ઙઙઙઙઙઙંઙ❤ઙઙઙંઙઙઙંઙ❤❤❤❤❤ઙંઙંઔઅંઔઙ

  • @Kirankolavadaofficial
    @Kirankolavadaofficial Рік тому +7

    Khub Saras Kaushikbharwad And Tejal Ben 🎉🎉🎉

  • @champamakwana1836
    @champamakwana1836 Рік тому +9

    Gane ne to rula Diya 😢😢

  • @gopalmajithiya5571
    @gopalmajithiya5571 Рік тому +14

    VA jasvant gangani khub saras shong aavi ne aavi Kalam lakhata jav ame tamne full saport karshu

  • @kj_meer
    @kj_meer Рік тому +91

    દિકરી ના જન્મ પછી જ એક પિતા નું ભાગ્ય ખુલે છે,
    એટલે જ દિકરીને ઘર ની લક્ષ્મી કહેવાય છે,

    • @vikramboricha3846
      @vikramboricha3846 7 місяців тому +3

      💯

    • @kanubhaithakor3522
      @kanubhaithakor3522 5 місяців тому +1

      સાચી વાત મારું ખુલી ગયું

    • @KiranbenKishanbhai
      @KiranbenKishanbhai 13 днів тому +1

      નાની દીકરી ના ગીત બનાવવાના

    • @KiranbenKishanbhai
      @KiranbenKishanbhai 13 днів тому +1

      આ પાનાંમાં કે

    • @KiranbenKishanbhai
      @KiranbenKishanbhai 13 днів тому +1

      મારી દિકરી લાડકી ગીત બનાવવાના

  • @TinaDodiya-vg3cq
    @TinaDodiya-vg3cq 7 місяців тому +47

    મને મારા ભાઈ ની યાદ આવે છે જે હવે આ દુનિયામાં નથી... મારું મામેરું કોણ ભરશે?... મારી દીકરી ૨૦ વર્ષ ની થઇ ગય.. બહું જ યાદ આવે છે તમારી મોટા ભાઈ 😢😢

  • @kajalpatel4724
    @kajalpatel4724 10 місяців тому +7

    Kaushikbhai ખરેખર તમે સરસ વિદાય ગીત ગાયું છે આ ગીત મા તમારો જે આવાજ છે તે તમારા લોહીમાં રહેલા સંસ્કાર બતાવે છે બાકી કોઈ દિવસ આવો અવાજ નથી સાંભળ્યો ❤❤❤

  • @King.of.Raja.Chamunda.meladi
    @King.of.Raja.Chamunda.meladi Рік тому +71

    ખરેખર આંખ માં આંસુ આવી ગયા સુપર હિટ સોંગ સે મને તો દિલ થી ગમ્યુ તમને ગમે તો ૧ લાઈક કરો

  • @Dsthakorgj8
    @Dsthakorgj8 Рік тому +51

    માબાપે નાના માંથી મોટી કરી દીકરી ને સાસરે વળાવે ત્યારે તે દુઃખ માબાપ સમજે છે બહુ સરસ લગ્ન ગીત બનાવ્યું છે બહેને અને ભાઇ એ આંખ માંથી આવી જાય એવું વિદાય ગીત બનાવ્યું છે

    • @JitendraRavat-n2i
      @JitendraRavat-n2i 10 місяців тому +3

      Ha bhai 😢😢

    • @SanjuRaj-om8zg
      @SanjuRaj-om8zg 9 місяців тому

      ❤bhul
      ​@@JitendraRavat-n2i

    • @chauhanramilaben435
      @chauhanramilaben435 9 місяців тому +1

      દિકરીહોયેનામાબાપજદિકરીનીવેદનાસમજેભાઈ

    • @sumitamakvana524
      @sumitamakvana524 7 місяців тому

      Jdfnofhcg💜💕💝💙❤️🤍🖤🥰🤩😘🥺👍💫✨

  • @rekhamanish2811
    @rekhamanish2811 10 місяців тому +1

    I miss you atla varas tya pan ye viday no divas aje pan Mane yad Ave che ne asu avi Jay che kas avi koy rit na hot

  • @anilbhai6659
    @anilbhai6659 Рік тому +58

    બહું સરસ ગીત છે ભાઈ મારા ધરે ત્રણ દીકર છે પણ જ્યારે એમના લગ્ન થશે તો આ સોંગ જરૂર વગાડી શ હમણાં આંખ માં પાણી આવી ગયું છે ભાઈ

  • @LakhamanKhuntad
    @LakhamanKhuntad Рік тому +14

    ખુબ ખુબ સરસ વિડીયો સોંગ હો.. તેજલ બેન કૌશિકભાઈ 👌👌👌

  • @kuldipsinhzala8359
    @kuldipsinhzala8359 Рік тому +34

    કાળજું કપાય એવું આખું ભરાઈ જાય ભાઈ ❤👌🏻👌🏻👌🏻👌🏻

  • @satyenthumar8946
    @satyenthumar8946 Місяць тому +6

    2 દિકરી છે એક સમય આવશે😭

  • @lalaaajra
    @lalaaajra Рік тому +62

    સુપર છે ગીત મને પણ મારી બેન યાદ આવીગય વાહ સાવજ ❤

  • @SatanSindhav-gm6io
    @SatanSindhav-gm6io Рік тому +10

    Tejal thakor and kaushik bharvad voice best ek sathe sabhadvani maja aave....nice વોઇસ❤❤❤❤

  • @daxabengandhi5681
    @daxabengandhi5681 Рік тому +7

    Congratulations Vihan beta ખુબજ સરસ

  • @NileshBaraiya-z3u
    @NileshBaraiya-z3u Рік тому +4

    ખુબ સુંદર કાશૈક ભાઈ તેજલ બેન ❤❤ ખુબ સુંદર આંખો આંસૂ

  • @GJmoviereview7
    @GJmoviereview7 Рік тому +198

    તેજલ ઠાકોર અને કૌશિક ભરવાડ નું સોંગ કોને ગમ્યું ❤

  • @dkbapuactorctl1408
    @dkbapuactorctl1408 Рік тому +5

    Super song super voice kaushik Bhai & Tejal bean

  • @KamleshBhaiMasiyava-fq6fo
    @KamleshBhaiMasiyava-fq6fo Рік тому +12

    સિંગર તેજલ ઠાકોર અને કૌશિક ભરવાડ નું સોંગ સરસ

  • @dabhibhavesh154
    @dabhibhavesh154 9 місяців тому +50

    ખુબ સરસ આ ગીત સાંભળી તો બે ને યાદ આવી જાય ને દીકરી યાદ આવી જાય😢😢😢😢😢

  • @JogajiThakor-n7d
    @JogajiThakor-n7d Рік тому +3

    Supar .sohg tajal ben kushik.bhai.bharwad.👏👏👏👏👏👏👏

  • @matampadhar-unknowntopic
    @matampadhar-unknowntopic 9 місяців тому +49

    ગીત બવ સારું છે
    પણ પાપા કરતા જો "બાપ ના ઘર નું પારેવડું" રાખ્યું હોત તો આ ગીત ની શોભા વધી જાત. 🙏🙏

    • @ShahilManshuriya
      @ShahilManshuriya 7 місяців тому +1

      ❤❤😂🎉

    • @sumitamakvana524
      @sumitamakvana524 7 місяців тому +1

      Gogarjhxkfkghjflp👍🥺😘🤩😍🥰💜🖤🤍❤️💙💝💕💜

  • @shaileshsinhbarad943
    @shaileshsinhbarad943 Рік тому +5

    જોરદાર સોંગ
    તેજલ ઠાકોર.
    Kuishik ભરવાડ
    જોરદાર જોડી
    Gangani ના દરેક ગીત સૂપર્દુપર હોય છે

  • @dhabhiakshayramabhai6688
    @dhabhiakshayramabhai6688 14 днів тому +2

    તેજલ ઠાકોર નુ સોગ બહુગમયુ છે

  • @Sagarvaghela7744
    @Sagarvaghela7744 Рік тому +19

    😢😢😢😢આખોમા આશુ આવી ગયા સરસ ગીત છે

  • @darbarjahendrasinh173
    @darbarjahendrasinh173 Рік тому +8

    🎉🎉🎉🎉🎉 super hit ankhoma Pani avi Gaya aa aa viday song sambhaline

  • @sharifuddin-khan-360
    @sharifuddin-khan-360 Рік тому +56

    Me muslim hu or shree ram ka bhakt hu
    जय श्री राम 🚩🚩🚩🚩🚩
    Allah hu akbar 🤲🏽🕋👆🏽

    • @daxabengandhi5681
      @daxabengandhi5681 Рік тому +5

      Vihan na Dada Dadi તરફ થી આભાર. ભાઈ નો રોલ કરનાર વિહાન

    • @sharifuddin-khan-360
      @sharifuddin-khan-360 Рік тому +2

      @@daxabengandhi5681 thank you daxaben 🙏🏽🙏🏽

    • @VaishuPatel-lb1jc
      @VaishuPatel-lb1jc Рік тому +4

      Khub sarash bhai

    • @VaishuPatel-lb1jc
      @VaishuPatel-lb1jc Рік тому +2

      I proud U

    • @manojkhoda1833
      @manojkhoda1833 7 місяців тому

      Bhai Hindu hoi ke muslim dikri to badha mate ek j hoi dikari e dikri j hoi

  • @lalubhathakor7949
    @lalubhathakor7949 Рік тому +14

    ખરેખર આંખમાં આંસું આવી જાય એવું ગીત બનાવ્યું છે...ખુબ સરસ કૌશિક ભાઇ તથા તેજલ બેન...

  • @JashuGanavaJashuGanava
    @JashuGanavaJashuGanava Рік тому +8

    ખરેખર આંખ માં આંસુ આવી ગયા

  • @rahilmansuri2869
    @rahilmansuri2869 Рік тому +5

    Vah Kaushik Bharwad vah 😊

  • @kj_meer
    @kj_meer Рік тому +40

    *4:45** જયારે વાત બહેનની હોય ત્યારે, ભાઈ નું દિલ હંમેશા મોટું જ હોય છે*

  • @dipakdev3824
    @dipakdev3824 Рік тому +6

    Veri good bhai ❤❤❤❤

  • @rasikbhaigandhi8137
    @rasikbhaigandhi8137 Рік тому +3

    Vihan Beta Ben mate Bhai ni Acting Bahuj Saras Kari te badal Beta Tane Tari Tim ne khub khub Abhinandan

  • @rajangamararajkot4462
    @rajangamararajkot4462 Рік тому +3

    વાહ કૌશિક ભાઈ જોરદાર

  • @kokilathakor6224
    @kokilathakor6224 Рік тому +2

    Akho ma ashu avi gya.😢

  • @bhikhabhaibrahman2873
    @bhikhabhaibrahman2873 Рік тому +1

    Very nice jena ghare dikiri hoy te nasib dar hoy che dikari 2 ghar tare che

  • @JitendraRavat-n2i
    @JitendraRavat-n2i 10 місяців тому +1

    Mare pan 1 niyu ladali 6. Maro jiv 6 ❤❤❤❤❤

  • @Sanjaydetroja-u9x
    @Sanjaydetroja-u9x Рік тому +11

    😢😢😢😢😢😢 રોવડાવી દીધો 😢

  • @vikramboricha3846
    @vikramboricha3846 7 місяців тому

    Waah waah waah su sabda lakhu aa geet mate mast song che

  • @chauhanbhagavansinhmotakot961
    @chauhanbhagavansinhmotakot961 Рік тому +2

    Super song aaviyu bhai

  • @ChavdaArvind-yu4bm
    @ChavdaArvind-yu4bm 3 місяці тому

    વાહ કૌશિક ભાઈ ધન્યવાદ ખૂબ સરસ દિકરી વિદાય ની યાદ આવી ગઈ ભાઈ

  • @merubharwad5214
    @merubharwad5214 Рік тому +6

    💯%majbut

  • @ramnikdabhi0911
    @ramnikdabhi0911 Рік тому +9

    ખરેખર ખૂબ સરસ ગીત ❤❤આંખમાં આંસુ આવી ગયા😢😢😢

  • @kalpeshthakor7217
    @kalpeshthakor7217 Рік тому +2

    Vah

  • @vijaygohel5961
    @vijaygohel5961 Рік тому +2

    Varey.naise.sobg.super.hit.❤❤❤❤❤❤❤..777...

  • @pankajraval5476
    @pankajraval5476 Рік тому +2

    Khub saras geet ❤❤❤❤❤

  • @bharatbharvad6632
    @bharatbharvad6632 Рік тому +4

    Salam sa ho wha super sog 🙌🙌🙌🙌🙌🙌🙌

  • @RuralVloge
    @RuralVloge 9 місяців тому +1

    Aava git Dil ne prash Kari Jay se aa sringar ve dilthi gayu khub saras bhai

  • @hardikchawda4282
    @hardikchawda4282 Рік тому +4

    સૂપર ગીત છે હો બાકી

  • @Laxmibharwad-h6q
    @Laxmibharwad-h6q Рік тому +1

    બોવ જ સરસ ગીત છે પાંખો આવતા દિકરી ને ઉડવા નુ છે

  • @jethvasagar252
    @jethvasagar252 2 місяці тому +1

    🙏

  • @vishvraval1439
    @vishvraval1439 Рік тому +3

    Saras

  • @mangalshisarvaiya2986
    @mangalshisarvaiya2986 Рік тому +2

    Khub saras

  • @VV_FF.
    @VV_FF. 11 місяців тому +3

    Ok

  • @cheharchoru3083
    @cheharchoru3083 2 місяці тому +1

    મીઠા મધુ ને મીઠા મેહુલા રે દીકરી વિના સુનું ઘર ❤

  • @daxabengandhi5681
    @daxabengandhi5681 Рік тому +3

    Vihan Bhaini. Acting Jordar

  • @RameshChavda-sy5ho
    @RameshChavda-sy5ho Рік тому +2

    Bov royo chhu hu aa song sambhli ne

  • @jayeshmaghodiya2239
    @jayeshmaghodiya2239 Рік тому +10

    ખુબ સરસ ગીત છે ❤❤❤

  • @nareshjadav-gy1nw
    @nareshjadav-gy1nw 14 днів тому

    યાર કૌશિકભાઈ આંખ માં આશું આવી ગયા કેમ કે હું અને મારી દીકરી બંને આ ગીત સાંભળતા હતા દીકરી મારે હજી બે વર્ષ ની છે એને તું સુ ખ્યાલ આવે આ ગીત જોઈને મને રડતો જોઈને મારી દીકરી પણ રડવા મંડી એટલે મને વધારે રોવાય ગયું યાર કેવા મસ્ત શબ્દો લખ્યા સે દિલ ની અંદર ઉતરી ગયા અને આ ગીત ને કૌશિક ભરવાડ એ બહુ સરસ ન્યાય આપ્યો સે

  • @Kitan81Kitan81-j7x
    @Kitan81Kitan81-j7x 3 місяці тому +1

    💯

  • @divyeshhariyani6170
    @divyeshhariyani6170 Рік тому +2

    Nice song and nice voice bane ne🎉

  • @ankitrana1248
    @ankitrana1248 Рік тому +19

    આંખમાં આસુ આવી જાય એવું સોંગ છે

  • @UmeshPurabiya-jl7ez
    @UmeshPurabiya-jl7ez Рік тому +3

    😢😢👍🙏

  • @dkbapuactorctl1408
    @dkbapuactorctl1408 Рік тому +3

    Dk bapu actor Chhatral tarf thi full spot

  • @chandrakantoganiya1046
    @chandrakantoganiya1046 9 місяців тому +1

    આ લગ્ન ગીત ગાયું એટલે નાનપણ થી વિદાય સુધી દીકરી નું પિયર યુ માં બાપ ભાઇ બહેન દાદા દાદી કાકા કાકી ઘર આંગણું સેરી બહેનપણી બધાય નો પ્રેમ પ્યાર શોડી ને શામે વાળા જે ના સમજે એ દિકરી એના માં બાપ બધું ત્યાગ કરી અને સાસરિયે એજ માં બાપ એજ પ્યાર આપજો કમ સે કમ આ શોંગ નથી
    દીકરી આખી માં બાપ ની જીંદગી છે
    પ્લીઝ પારકી દીકરી પોતાની માનજો 🙏🙏

  • @r.kstudiorohini1482
    @r.kstudiorohini1482 Рік тому +1

    Jabar jast viday song banavyu che ..

  • @BhartiBhesaniya
    @BhartiBhesaniya 3 години тому

    મનેપણ મારા પપા બોવ વાલાશે ભાઈ 😭😭😭😭

  • @alpeshsenma4336
    @alpeshsenma4336 Рік тому +1

    ખુબ સરસ ગીત જશવંત ભાઈ ની કલમે લખાયેલ

  • @pankajraval5476
    @pankajraval5476 Рік тому +2

    Mara rhuvata ubha thai gaya 😢mare Pan nani dikri che

  • @pravinbhaithumar4299
    @pravinbhaithumar4299 Рік тому +4

    ખૂબજ સંરસ

  • @maheshnadoda9677
    @maheshnadoda9677 Рік тому +4

    Superb

  • @dkbapuactorctl1408
    @dkbapuactorctl1408 Рік тому +2

    Congratulations all teem

  • @brijendrabhavsar7351
    @brijendrabhavsar7351 Рік тому +3

    વાહ ભાઈ વાહ

  • @hariprasadmakwana740
    @hariprasadmakwana740 11 місяців тому +2

    વાહ ભાઈ કહેવા માટે શબ્દો ઓછા પડે બાપ❤

  • @jaymaradiya2778
    @jaymaradiya2778 Рік тому +4

    Jay maa mogal bhai

  • @MehuljKhant
    @MehuljKhant Рік тому +41

    કૌશિક ભાઈ અને જીજ્ઞેશ ભાઈ ના અવાજ માં કોઈ ફેર પડતો નથી ........સુપર અવાજ

  • @dharmendrasinhbihola579
    @dharmendrasinhbihola579 Рік тому +2

    Supar

  • @prakashlibasiya-fz1cd
    @prakashlibasiya-fz1cd Рік тому +2

    Kaushik bhai.tamara.pase.lai.javo

  • @SavanBharai-l8i
    @SavanBharai-l8i Рік тому +1

    Jay mataji

  • @rohitchavda4193
    @rohitchavda4193 Рік тому +1

    Ha

  • @statushindi453
    @statushindi453 Рік тому +3

    Jignesh kaviraj jevo kaushik bharwad no se Aavaj se😊

  • @SunilKuma-uh6pe
    @SunilKuma-uh6pe Рік тому +16

    આ સોંગ સાંભળી આંખ માં આશુ આવી જાય કૌશીક ભાઈ

  • @BhartiBhesaniya
    @BhartiBhesaniya 3 години тому

    મનેપણ મારા પપા બોવ વાલાશે ભાઈ 😭😭😭😭 6:02

  • @SholakiBahadurKSholakiBahadurK
    @SholakiBahadurKSholakiBahadurK 9 місяців тому +68

    મારે પણ એક દીકરી છે ❤

  • @ladumorbhavesh2110
    @ladumorbhavesh2110 Рік тому +4

    સરસ

  • @Mukul_aadraj16
    @Mukul_aadraj16 Рік тому +11

    ખુબ સુંદર રચના... સુંદર ગાયિકી... મીઠુ મધુરુ સંગીત....

  • @Bhaliya-i7v
    @Bhaliya-i7v 8 місяців тому +1

    સુપર ગીત મને પણ મારી બેન યાદ આવી ગઈ વાહ

  • @Raghubharwad7126
    @Raghubharwad7126 Рік тому

    👌👌

  • @તંનુમાલધારીરાઠોડ

    સુપર સોગ

  • @shortvideoGujarati
    @shortvideoGujarati Рік тому +2

    Degree Walon Dariya❤