પરેશભાઈ તમે રામાપીરના ખુબ સારા ગીત બનાવો છો જેના થકી લોકોમાં રામાપીર પ્રત્યે શ્રદ્ધા જાગે છે અને લોકો રામાપીર ની ભક્તિ તરફ વળે છે હજુ પણ તમે ખુબ સારા ગીતો બનાવો અને લોકો સુધી પહોંચાડો અને એ માટે રામાપીર તમને મદદ કરે એવી પ્રાર્થના 🙏
ખુબ ખુબ અભિનંદન પરેશભાઈ || ખુબ જ સરસ મજાની સત્ય ઘટના તમે આ સોગમા બતાવી છે . એ જોઈને આનંદ થયો || અને હુ બારબીજના ધણી રામદેવપીર ને પ્રાર્થના કરુ કે તમારા દરેક ગીતો સુપર હિટ જાઈ અને દશકો નો આવોને આવો પ્રેમ મળે. || " Congratulations Valam Bhai / Dipak Bhai 🙏🙏🙏🙏
વાહ પરેશભાઈ તમે આ વિડિયો એક વર્ષ પહેલાં મૂકેલો છે પણ મારા ધ્યાનમાં આજે જ આવ્યો. નહિતર તમારા બધા વિડિયો આવે એટલે હું જોઈ જ લવ. આતો હાથબ વાળા કલાકાર આલુભાઈએ મને કહ્યું કે પરેશભાઈનો રામાપીરના લગનીયા વિડિયો જોઈ લેજે. બોવ મસ્ત છે. શું વાત કરું પરેશભાઈ જોરદાર વિડિયો બનાવ્યો એક નંબર. એમાં પણ તમે ગીતમાં જે આરોહ અવરોહ અને અંતરા ગોઠવ્યા છે એતો ખૂબ જ અદભૂત. અને છેલ્લે ભાણેજનો પ્રસંગ આવ્યો ત્યારે મારી આંખમાંથી હકીકતમાં આંસુ નીકળી ગયા એવી કરુણતા ઢાળી છે. જોરદાર હો... જય રામદેવપીર 🙏🙏🙏
જય શ્રી રામદેપીર મહરાજ 🙏🙏 વાલમ ભાઈ તમારા બધા ગીત બહુ સરસ હોય છે ખરેખર દિલ ને સ્પર્શી જાય છે વાલમ ભાઈ તમે હંમેશા આવા ધાર્મિક ગીતો બનાવાતા રહો એવી હું ભગવાન ને દિલ થી પ્રથના કરું છું 🙏🙏🙏
મિત્રો રામદેવપીર બાપાના લગ્નના આ ગીત નિહાળવા પધારેલ અમારા દરેક મિત્રોનું હું વાલમભાઈ હાર્દિક સ્વાગત કરું છું જય રામાપીર
J
जय श्री रामदेव पीर
જય રામાપીર
🙏🙏
૧
Jay mara alakhadani 🙏🙏🙏🙏
રણુંજાના રાજા રામાપીર ને કોટી કોટી વંદન 🙏🙏🙏🙏🙏🙏
આભાર!
JAY HO BAR BIJ NA DHANI NI...... ❤❤❤❤
Jay રામાપીર બાપા.
ખુબ જ સરસ ગીત સે વાલમભાઈ
બહુ સરસ વાલમભાઈ
😮😮 19:10
મસ્ત હો
ખુબ સરસ સોંગ રામાપીર જય જય માતાજી
😂
Jordar valambhai
જય રામદૈવપીર બાપા તમારી બધી મનોકામના પૂર્ણ કરે આવી પાઁથના (જય પીરજી)🙏🏻🙏🏻🙏🏻
😊😮🎉❤
😊😮🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
😢
જય હો બાર બીજનાધણી રામદેવપીર બાપાની 🙏🙏🙏🙏🙏
Ok
સુપર🙏🙏🙏👌👌👌👌👌🙏🙏👌👌🙏🙏👌🙏વાલમ ભાઇ🙏🙏🙏🙏
खुब सरस वेरी नाइस🎉❤👌👍
રામાપીર ના દાસ એવા પરેશભાઈ વ્યાસ ..
ને ખૂબ ખૂબ અભિનંદન જય રામદેવપીર બાબા
રોવું આવી ગયું મારાં વ્હાલા 😢🙏❤️
જય રામાપીર ખૂબ સરસ સોગ છે વાલમભાઈ
જય હો રામદેવપીર બાપા
Rmeprnlgnlve gaon ki na lagne wala Gujarati song
Jay ho Ranujana pir ❤❤
રામદેવ પીર ના પરચા તો ગણે નો ગણાય એટલા છે,, જોરદાર સ્ટોરી, સંગીત, સિંગર,, ખૂબ ખૂબ અભિનંદન,,
Jay ho ramapir ni🙏🙏🙏🙏🙏
સુપર હીરો વાલમ ભાઇ🙏
Jay ramdevpeer 🙏🙏🙏
Jay ramapir 🙏🙏 va pareshbhai va supar
🙏જય રામાપીર🙏
Jai ramapir🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
ખુબ ખુબ અભિનંદન પરેશભાઈ ને
Thx bhai
Congratulations good luck 🎊🎊👌👌👌
Jay BaBa Ramdev 🙏🙏🙏🙏🙏🙏
👇
|| જય રામદેવપીર || ❤🙏
સખુબ સરસ ગીત બનાવ્યુછે આગીત રોજ દિવસમા ફરજીતા સાંભળુ છુ ત્યારે મારા અંતર આત્માંને ને પરમ શાંન્તી મળેછે આવા ગીત બનાવતા રહો એજ અલખધણીને ❤દિલથી ❤🙏પ્રાથના 🙏 કરૂછુ જય અલખધણી ખુબ ખુબ ધન્યવા વાલમ સ્ટુડીયોને🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ખૂબ ખૂબ આભાર ભાઈ
खुब खुब सारू
जय बाबा री रणुजा धाम
ખુબ જ સરસ ગીત છે..વાલમ ભાઈ
જય રામાપીર 🙏🙏
Jay ramapir.bapa.🙏🙏🙏
જોરદાર સુપર સોંગ વાલમભાઈ 👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻જય રામદૈવપીર બાપા
🙏🙏jayshere raamaspher🙏🙏
ગુડ 🙏🙏👌👌જય રામાપીર
🎉સરસ ગીત રામાપીરના લગનનુ🎉
Ttggvcccvv.
H
વાહ પરેશ કુમાર મસ્ત વિડીયો છે કાંઈ નો ઘટે 👌👌👌
Jay ho dukhiyana na Darbar sartanpar na ramapur ni 🙌🙏
જય હો બાર બીજ ના ધણી રણુજા વારા રામાપીર તમે દયા રાખજો 🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏
🌹Jay Ramapir🙏🏼
જય રામાપીર વાલમભાઈ સરસ ગીત બનાવીને છે મારી આંખમાંથી આંસુ આવી ગયા તમારે હર મનોકામના રામાપીર પૂરી કરશે હાલ કામરેજ જય રામાપીર જય અલખધણી
❤❤જય રામાપીર😂😂
Khamma Baba Ramdev Ji ki Jay Ho
પરેશભાઈ તમે રામાપીરના ખુબ સારા ગીત બનાવો છો જેના થકી લોકોમાં રામાપીર પ્રત્યે શ્રદ્ધા જાગે છે અને લોકો રામાપીર ની ભક્તિ તરફ વળે છે હજુ પણ તમે ખુબ સારા ગીતો બનાવો અને લોકો સુધી પહોંચાડો અને એ માટે રામાપીર તમને મદદ કરે એવી પ્રાર્થના 🙏
ખુબ ખુબ અભિનંદન પરેશભાઈ || ખુબ જ સરસ મજાની સત્ય ઘટના તમે આ સોગમા બતાવી છે . એ જોઈને આનંદ થયો || અને હુ બારબીજના ધણી રામદેવપીર ને પ્રાર્થના કરુ કે તમારા દરેક ગીતો સુપર હિટ જાઈ અને દશકો નો આવોને આવો પ્રેમ મળે. || " Congratulations Valam Bhai / Dipak Bhai 🙏🙏🙏🙏
K8n766573 XOXO love the 24
જય રામાપીર જય સતરંગ પીર વાલમ ભાઈ રામાપીર તમને ખુબ આગળ વધારે
Bau mst banaviyu Bhai tame ramdev pir ni jay
બધાજ મિત્રોને જય રામાપીર
જયરામાપિર
🙏🙏🙏
Jay Ramdevpir
🙏🙏🙏🙏👌
😂😂
Jay Ramadhani❤
જય રામાપીર
Bav nice video se ❤mne bav pasand aavyo ❤❤jay ramdev pir
જય લીલુડી ધાર વાળા રામાપીર બાપા આતો વાલમ ભાઈ ની મોજ વાલા
વાહ પરેશભાઈ તમે આ વિડિયો એક વર્ષ પહેલાં મૂકેલો છે પણ મારા ધ્યાનમાં આજે જ આવ્યો.
નહિતર તમારા બધા વિડિયો આવે એટલે હું જોઈ જ લવ.
આતો હાથબ વાળા કલાકાર આલુભાઈએ મને કહ્યું કે પરેશભાઈનો રામાપીરના લગનીયા વિડિયો જોઈ લેજે. બોવ મસ્ત છે.
શું વાત કરું પરેશભાઈ જોરદાર વિડિયો બનાવ્યો એક નંબર.
એમાં પણ તમે ગીતમાં જે આરોહ અવરોહ અને અંતરા ગોઠવ્યા છે એતો ખૂબ જ અદભૂત.
અને છેલ્લે ભાણેજનો પ્રસંગ આવ્યો ત્યારે મારી આંખમાંથી હકીકતમાં આંસુ નીકળી ગયા એવી કરુણતા ઢાળી છે. જોરદાર હો...
જય રામદેવપીર 🙏🙏🙏
બહુત સુપર હીટ ગીત બનાવ્યું છે રામદેવપીર બાપા સોની મનોકામના પૂરી કરે જય અલખધણી જય રામદેવપીર 🙏🥰
હા ભાઈ કળિયુગમાં હયાત હોય એવું લાગે તો બે લાગે છે એક રામાપીર બાપા અને બીજી માં મેલડી સૌની મનોકામના પૂરી કરે
રાધે ફિલ્મ ચોટીલા અને કમલેશ ઓળકીયા તરફથી ફૂલ સપોર્ટ પરેશભાઈ👍
જય રામાપીર નૂ ખુબ સરસ ગીત છે પરેશભાઇ
ખુબ સરસ ગીતછેવાલમભાઈ
Vaah paresh bhai khub saras congratulations
જય રામાપીર વાલમભાઇ આ ગીત સુપર હિટ થશે ખુબ જ સરસ છે મને બહુજ ગમ્યું
ખુબ જ સરસ છે.
જય રામાપીર , જય રામાપીર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
મહાન છો વાલમ ભાઇ🙏
Nice 👍
જય શ્રી રામદેપીર મહરાજ 🙏🙏
વાલમ ભાઈ તમારા બધા ગીત બહુ સરસ હોય છે ખરેખર દિલ ને સ્પર્શી જાય છે વાલમ ભાઈ તમે હંમેશા આવા ધાર્મિક ગીતો બનાવાતા રહો એવી હું ભગવાન ને દિલ થી પ્રથના કરું છું 🙏🙏🙏
આભાર
@@valamdigitalfilms8013 ww
સુપર સ્ટોરી વા ભય વા જોરદાર અભિનય જોરદાર પાત્રો ભાણેજ નો મામા મામા પોકાર સુપર અભીનય
Aabhar bhai
ખુબ સરસ વાલમભાઈ આંખમાંથી આંસુ આવી ગયા રામદેવપીર બાબા તમને ખૂબ આગળ વધારે હું પણ રામદેવપીરનું પાત્ર લઉં છું ગામ ફરિયાદ કા ભાવનગર હ અશોક ઠાકોર
Khub j Saras mahent Kri ne Jordar song bnavyu 🎉
Super song,
જય..રામાપિર.દયાકરજો🙏🙏🙏
Jay ho mara vir ramapir🙏🙏🙏
જય હો બારબીજના ધણી❤❤
આ
બહુ જ સુંદર ગીત બનાવેલું છે રામદેવપીર બાપા સૌની મનોકામના
Jay Rama bapa
જય રામદવપીર બાબા ❤
જય રામદવપીર વાલમ ભાઈ
સુપર વિડિયો બનાઓ સે
જય વાલમ સ્ટુડિયો જોરદાર નાટક કલાકારો ગીત અને કેમેરા ની નજરે જોઈ રહ્યો છું મુકેશ મહેતા અડાલજ થી ગામડું છોડીને આવી ગયો છું જય રામદેવ પીર ની
જય રામદેવપીર
Super ❤😊
Super pareshbhaisuper se upar jai ramapir
जय ramapir
🙏🙏🙏🙏🙏
જય રામદેવપીર 🙏🏻
જોરદાર હો
જય રામા ધણી 🙏🙏
વાહ મારા પરમ મિત્ર પરેશભાઈ........ ખુબ સરસ 1 નંબર ગીત અને સીન. આ ગીત અમને ખુબ ગમયુ . જય રામદેવન પીર... 🙏🙏
Very nice song 👍👍👍👍👍
જય રામાપીર
જય રામદેવપીર મંદિર ખોલો દયામય છે અને આ છોકરી ઉપવાસ કરે છે લગ્ન છે કે જીવનમાં મંગલ દિવસ માટે પ્રાર્થના કરી છે
જય અલખ ધણી 🙏
સુંદર👌
બેસ્ટ લોકેશન આ લોકેશન પર હુછુને ફિલ્મ નુ લોકેશન છે
જય.રામાપીર.કાયમતમારા..પરિવારને.શુખીરાખે.......ગીત..તમારૂસપનુપુરૂકરછે.
જય રામદેવપીર 🙏🙏🙏
જોરદાર હો મારાભાઈ પરેશભાઈ
Jordar song valam bhai khub khub abhinandan. Ma meldi ni parathna ke super dupar hit thay aevi
Rovdavi didha valam bhai. Bovj mst song se
જય રામાપીર વાલમ ભાઇ,🙏🙏🙏
તમને..તમારીટીમને.ખુબખુબ.બાપાસીતારમ
Jay Babari 🙏
Jay nakalk nejadhari ramdevi pir no jay ho
ખુબ કષ્ટ સે જીવન માં પણ મારો રણુજા નો રાજા ની મહેરબાની દિવસ એના નામથી સારો જય સે❤❤❤❤❤.