Це відео не доступне.
Перепрошуємо.

Vav: The Forgotten Legacy || વાવ સ્ટેટ : વિસરાયેલ વિરાસત

Поділитися
Вставка
  • Опубліковано 1 лис 2021
  • ભારત દેશ તેની ભાતીગળ સંસ્કૃતિની ગરિમાને કારણે વિશ્વમાં ગૌરવવંતા સ્થાને - બિરાજમાન છે. કાળક્રમે જગતની અનેક સંસ્કૃતિ લુપ્ત થઈ ગઈ. પરંતુ ભારતીય સંસ્કૃતિ .. માનવજીવનને જીવવાનો રાહ બતાવતી હજુ અડીખમ ઊભી છે. આકાશને આંબવા મથતો અવિચળ હિમાલય અને બારેમાસ વહેતી ગંગાનદી ભારત દેશની ઓળખ છે. રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ આ પવિત્ર ભૂમિ જન્મ્યા છે. ધર્મને જીવનમાં ગ્રહણ કરવાના ઉદ્દેશ્યથી તેમણે માનવજીવનનો ઉદ્ધાર થાય એવી ઉજળી સંસ્કૃતિની પરંપરા આપણને વારસા માં મળી છે. અને આ સંસ્કૃતિ આપણા માટે જીવનશૈલી બની ગઈ છે.
    વાવની રાજગઢી આશરે ૪૦૦ વર્ષ જૂની છે. અને અમે તમને મળવવા જઈ રહ્યા છીએ વાવના રાણાના વંશજ અને ઉત્તરાધિકારી રાણા ગજેન્દ્રસિંહજીને.

КОМЕНТАРІ • 96

  • @kapurjibarot1047
    @kapurjibarot1047 14 днів тому +3

    આમતો ગુજરાત મો ભુતપુર્વ રાજવીઓ મો સોથી વધુ શકિય વારસો ધરાવતા વાવ સ્ટેટ ના ધર્મ પ્રિય વાવ રાણા ગજૈદ્ધ સીંગ ચૌહાણ સદા આ જીવન સેવા કિય પ્રવુતિ કરશેશેઅને લોક પ્રીય વાવ રાણા ને કપુરજી બારોટ પાલનપુર અભિનંદન આપ્યા છે

  • @darjidashrathl.7230
    @darjidashrathl.7230 Рік тому +14

    વાવ રાણા ગજેન્દ્રસિંહ જી ચૌહાણ
    બાપુ ને ઘણી ખમ્મા

  • @rajeshrathod1312
    @rajeshrathod1312 2 роки тому +13

    વાહ વાહ રાણાસાહેબ ઈતિહાસ અમર રાખીયો છે તમે

  • @user-qo5qj6yg2w
    @user-qo5qj6yg2w 2 місяці тому +2

    જય આશાપુરા મા વાવ રાણા સાહેબ

  • @banaskanthavavvasardavilla2193
    @banaskanthavavvasardavilla2193 2 роки тому +11

    ભવ્ય વિરાસત...
    જય માતાજી રાણા સાહેબ...

  • @VinodSharma-ob6pb
    @VinodSharma-ob6pb Рік тому +4

    मुझे ऐतिहासिक सुनना बहुत अच्छा लगता विशेषकर राजपूताना क्षत्रिय रजवाड़ा के बारे में भी सुन कर बहुत गर्व होता है है

  • @user-fi9if3qp2v
    @user-fi9if3qp2v Рік тому +4

    જય માતાજી માનનીય શ્રી રાણા સાહેબ

  • @karamshibhaipatel697
    @karamshibhaipatel697 2 роки тому +8

    जय हो मारो बनाशकाठो

  • @vipulparmar8796
    @vipulparmar8796 Рік тому +4

    હા મારું વાવ પરગણું 🙏🇮🇳
    જયભીમ 🙏

  • @bvsolanki3039
    @bvsolanki3039 2 роки тому +11

    જય હો મારું વાવ સ્ટેટ

  • @sharvansinghchauhan8284
    @sharvansinghchauhan8284 2 роки тому +25

    વાવ થરાદ શિરમોર વાવ રાણા ગજેન્દ્રસિંહ જી ચૌહાણ

  • @thakorashok8830
    @thakorashok8830 Рік тому +3

    ખુબ સરસ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ જય સદારામ બાપા

  • @hiteshchauhan9618
    @hiteshchauhan9618 2 роки тому +6

    🏹જય ચૌહાણ વંશજ 🏹

  • @bharatwav5682
    @bharatwav5682 2 роки тому +4

    જય હો વાવ સ્ટેટ રાણા સાહેબ

  • @madevrabari5448
    @madevrabari5448 Рік тому +4

    જય હો.....મારું વાવ 🙏❤❤

  • @dhanjivadgamda
    @dhanjivadgamda Рік тому +5

    વટ નો કટકો વાવ ❤️

  • @rajveerrathod655
    @rajveerrathod655 2 роки тому +4

    🐎Sai kripa rhe vav Rana sab pr 🐎

  • @himatbhaipandya163
    @himatbhaipandya163 Рік тому +1

    જય હો મારું વાવ સ્ટેટ અને રાજવી પરિવાર નો જય હો.....

  • @indianphysicalvlogs9409
    @indianphysicalvlogs9409 Рік тому +3

    Jay mataji

  • @user-fi9if3qp2v
    @user-fi9if3qp2v Рік тому +2

    જય માતાજી
    હર હર મહાદેવ

  • @rameshjoshi3381
    @rameshjoshi3381 2 місяці тому +1

    જય ભવાની
    જય વાવેચી
    જય ધરણીધર

  • @amaratkapadi2894
    @amaratkapadi2894 2 роки тому +2

    Wav stet rana saheb ni jay ho..🚩🚩🚩

  • @user-vv7er3tw5f
    @user-vv7er3tw5f 17 днів тому +1

    ❤जय भवानी जय महाकाली❤

  • @guruduttjoshi9319
    @guruduttjoshi9319 11 місяців тому +1

    રાજા સાહેબે બહુજ સરસ વાત કરી

  • @vanrajsinhrathod3491
    @vanrajsinhrathod3491 Рік тому +2

    Jay mataji hkm 🙏🙏

  • @nileshgohilofficiallive2622
    @nileshgohilofficiallive2622 2 роки тому +4

    VAV STATE BANASKANTHA GUJRAT ❤️
    A HISTORICAL STATE OF VAV STATE

  • @sanjivvaghela635
    @sanjivvaghela635 2 роки тому +3

    Jay ho ranaji

  • @jjadeja4743
    @jjadeja4743 2 роки тому +4

    જય માતાજી

  • @kishandabhi5180
    @kishandabhi5180 Рік тому +1

    Jay mataji
    Vav Thakor saheb

  • @hiteshsinghrajput6394
    @hiteshsinghrajput6394 Рік тому +3

    Jay ma bhawani

  • @ramsinhrathod97
    @ramsinhrathod97 Рік тому +3

    Jay mataji🙏

  • @ajitmadhaniparamar9677
    @ajitmadhaniparamar9677 Рік тому +1

    જય હો

  • @appygaming8117
    @appygaming8117 2 роки тому +5

    Dhanya se wav Darbar saheb ne🙏💛

  • @ketandesai525
    @ketandesai525 Рік тому +3

    જય હો પ્રજા વત્સલય ચૌહાણ રાજ પરિવાર 💖🌺🙏🌺💖🚩

  • @psinhchauhan5982
    @psinhchauhan5982 2 роки тому +2

    Jay Mataji 🙏

  • @indianphysicalvlogs9409
    @indianphysicalvlogs9409 Рік тому +2

    Jay bharat mata ki

  • @parmarmanubhai8635
    @parmarmanubhai8635 2 місяці тому +1

    Jay Harsiddhima

  • @Uday-gk1vc
    @Uday-gk1vc Рік тому +1

    Jay Bhavani

  • @dineshsingha2920
    @dineshsingha2920 10 місяців тому +1

    जय माता दी

  • @bharatsinhchuhan1422
    @bharatsinhchuhan1422 2 роки тому +1

    Jay ho

  • @zaladinusinh6046
    @zaladinusinh6046 2 роки тому +1

    Jay mataji. Bapu

  • @pratapkapdi2823
    @pratapkapdi2823 2 роки тому +2

    જયમાતાજી

  • @rajputrajusinh4417
    @rajputrajusinh4417 2 роки тому +2

    જય માતાંજી

  • @chauhanpruthvitaj8666
    @chauhanpruthvitaj8666 2 роки тому +3

    Jay maa aashapura.....aam pan chauhan raajvi to pehle thij mitha j 6..rizya to raaj de..ne khijana to maathu vaadhata pan vaar nai...jay mataji..

  • @kerranabha8311
    @kerranabha8311 Рік тому +1

    ખમ્માઘણી રાણા સાહેબ

  • @hitendrasinhdevda2735
    @hitendrasinhdevda2735 2 роки тому +1

    જ્ય માતાજી

  • @kailashbengadhatra5277
    @kailashbengadhatra5277 2 роки тому +1

    Khub. Khub. Abhindan.

  • @chetanvaghela4232
    @chetanvaghela4232 Місяць тому

    અતિ સુન્દરમ્

  • @darabarsontusingh896
    @darabarsontusingh896 Рік тому +2

    Vah bapu

  • @dilipmotipavad3392
    @dilipmotipavad3392 2 роки тому +2

    उदै भानु पच्छिम प्रतच्छ, दिन चंद प्रकासै।
    उलटि गंग बरू बहै, काम रति प्रीति बिवासै।।
    तजै गौरि अरधांग, अचल धारू आसन चलै।
    अचल पवन बरू होय, मेरू मंदर गिरि हल्लै।।
    सुर तरू सुखाय लौमस मरै, मीर संक सब परिहरौ।
    मुख बचन वीर हम्मीर को, बोलि न यह कबहुँ टरौ।।

  • @ashishdigital8832
    @ashishdigital8832 2 роки тому +1

    Ha maru Wav Ha...

  • @dilipmotipavad3392
    @dilipmotipavad3392 2 роки тому +1

    आलम नेवाज सिरताज पातसाहन के,
    गाज ते दराज कोप नजर तिहारी है।
    जाके डर डिगत अडोल गढ़धारी डग,
    मगत पहार औ डुलति महि सारी है।
    रंक जैसो रहत ससंकित सुरेश भयो,
    देस देसपति में अतंक अति भारी है।
    भारी गढ़ धारी सदा जंग की तयारी,
    धाक मानै ना तिहारी या हम्मीर हठ धारी

  • @thakorashok8830
    @thakorashok8830 Рік тому +4

    વાવ થરાદ ભાભર ઠાકોર સમાજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર પ્રમુખ અશોક ઠાકોર તાલુકો થરાદ જીલ્લો બનાસકાંઠા ખુબ સરસ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય સદારામ બાપા

  • @chauhanmahendrasinh2347
    @chauhanmahendrasinh2347 Рік тому +2

    ચૌહાણ શિરમોર રાણા ગજેન્દ્રસિંહ ચૌહાણ

  • @chauhanpruthvitaj8666
    @chauhanpruthvitaj8666 2 роки тому +2

    Jay maa bhavani....raaj raanaji chauhan sarkar..gajendra sinh ji...

  • @DilipsinhZala-vq6dt
    @DilipsinhZala-vq6dt 7 місяців тому +2

    🚩🚩🙏🏻

  • @rajputrajusinh4417
    @rajputrajusinh4417 2 роки тому +2

    જય હો મારો બનાસકાઠા

  • @santusingh998
    @santusingh998 2 роки тому +3

    Jai Jai Rajputana

  • @dhirajbhaijoshi2574
    @dhirajbhaijoshi2574 2 роки тому +2

    🙏

  • @asvin.j-xi1ge
    @asvin.j-xi1ge Рік тому +3

    Jay bavani jay Rajputana

  • @RABARI8600
    @RABARI8600 Рік тому +2

    वाव थराद शिरमोर राणा साहेब.. 🌄

  • @dashrathsinghpadhiyar612
    @dashrathsinghpadhiyar612 2 роки тому +1

    Jai mata di ki sa rana sahab hukm 🙏

  • @chauhanraghuveersingh404
    @chauhanraghuveersingh404 2 роки тому +4

    Jay ashapura ma jay rajputana ⚔️ ⚔️

  • @dungarsinghsolankivirras5927
    @dungarsinghsolankivirras5927 2 роки тому +7

    નપાણીયા જમીન નહી પણ ફળદરુ્પ વિસ્તાર હતો
    - આલાબંડ -૧૮૬૩/૧૮૭૨ માં ભૂકંપ આવતો સિંધુ નદી ના વહેણ બદલાઈ ગયું ત્યાર બાદ વિસ્તાર ઉજ્જડ થવા લાગ્યો
    - થરાદ ચાવડા રાજા પાસેથી નહી પણ સોલંકી પાસેથી મેળવ્યું હતું

    • @madevabhai.ganeshbhaiganes4711
      @madevabhai.ganeshbhaiganes4711 2 роки тому +2

      ઈ.સ 1819 ના ભૂકંપમા સિંધુ નદીનનુ વહેણ બદલાયુ

  • @bharatrayaka5379
    @bharatrayaka5379 Рік тому +4

    Gajendra shih ji Pruthviraj mafi mange nai… java deva ni arji kare nai …. Mate koi Purani barot pase besi itihas jani leva vinnati …. Baki Pruthviraj chauhan Kai di mane java de evu k nai

  • @Thakur-hm8sw
    @Thakur-hm8sw 11 місяців тому +1

    Jay rajputana darbar bapu

  • @gurugamingyt5001
    @gurugamingyt5001 2 роки тому +2

    Va chohan vas ha aa Gujarat ma solanki, chohan, vaghela, rathod no itihaas che

  • @jitubha6526
    @jitubha6526 Рік тому +1

    ❤️

  • @dilipmotipavad3392
    @dilipmotipavad3392 2 роки тому +2

    कब हठ करे अलावदी, रणतभँवर गढ़ आहि।
    कबै सेख सरनै रहै, बहुरयों महिम साहि।।
    सूर सोच मन में करौ, पदवी लहौ न फेरि।
    जो हठ छंडो राव तुम, उत न लजै अजमेरि।।
    सरन राखि सेख न तजौ, तजौ सीस गढ़ देस।
    रानी राव हम्मीर को, यह दीन्हौ उपदेस

    • @ranjitsinhdahiya
      @ranjitsinhdahiya Рік тому +1

      जब्बरजस्त कहा है भाई साहब...
      जो हठ छंडॉ राव तुम...
      ये पंक्ति हर राजपूत को कही गई है, मगर कमनशीबी है की कोई राजपूत यह पंक्ति समझ नही पाया, ना ही आज समझ रहा है और ना ही समझ ना चाहता है...

  • @vijaysinhchauhan3264
    @vijaysinhchauhan3264 2 роки тому +3

    Jay aasapura 🙏 Jay rajputana

  • @dhansukhajana4253
    @dhansukhajana4253 Місяць тому +1

    Vav aramara gadhya nu junu gam hatu

  • @user-hf5tw4fi2y
    @user-hf5tw4fi2y Рік тому +1

    खमाघणी हुकम राणा साहब वाव रियासत राणा साहब गजैन्द्र सिंह जी चौहान। सर हुकम भादरा हनुमान गढ रिलैशन है वर्तमान राणा साहब का ?

  • @user-hf5tw4fi2y
    @user-hf5tw4fi2y Рік тому +1

    हुकम थरादरा चौहान के राव ( बारोट ) कौन हैं।

  • @indianphysicalvlogs9409
    @indianphysicalvlogs9409 Рік тому +2

    Ketali jamin se Raja jode

  • @jashkingcreationAK47
    @jashkingcreationAK47 Рік тому +2

    BARAD BAPU

  • @gadhvidharamdandanbhoordan5807

    Chuhann kul bharat maty gorve samaan chhea keam ki bharat na chheala hindu shashak pirthhvee raj chuhan thhea

  • @kapurjibarot7103
    @kapurjibarot7103 Рік тому +1

    1:41

    • @kapurjibarot7103
      @kapurjibarot7103 Рік тому +1

      2:02 2:02 2:02

    • @kapurjibarot7103
      @kapurjibarot7103 Рік тому +1

      2:19 2:19

    • @kapurjibarot7103
      @kapurjibarot7103 Рік тому +1

      એકસમયે વાવરાણા સાહેબ વાવ ફરતોગઢ બનાવવાવિચારતો પ્રજાજનોસાથેસંવાદકરતો વાવ નિચારેબાજુ રાજપોતોની વસાહતોહતિઅને રાણાનેગઢ નચણવા વિનંતી કરેશેતેનુએકગીત રાહડો ગઢમોમાટિને ગઢમો કોકરાહશે તેવાવનુ રક્ષણ નહીકરિશકશવાવનુરક્ષણ આમે કરીશું તેવી ખમીરવતિધરતિનામરદમૂશાળાનરબંકા નવલોહિયા નીવિર પુરુષોની આ ધરતીને ખૂબખૂબ અભિનંદન અબિવંદન કપુરજીબારોટ પાલનપુર શીવનગરસોસાયટી માનસરોવર રોડ

  • @jadejasurendrashih6787
    @jadejasurendrashih6787 2 роки тому +3

    Jay mataji

  • @motibhaidesai8177
    @motibhaidesai8177 Рік тому +1

    જય માતાજી

  • @barasaraharilal8689
    @barasaraharilal8689 2 роки тому +2

    Jay mataji

  • @RameshsinhVlog
    @RameshsinhVlog 2 роки тому +2

    Jay mataji

  • @vachansinghdabhi6093
    @vachansinghdabhi6093 Рік тому +1

    Jay mataji

  • @parmardevisinh5199
    @parmardevisinh5199 2 роки тому +2

    Jay mataji

  • @vdprajapati6279
    @vdprajapati6279 3 місяці тому

    Jay mataji