બારમુવાડા_બામણોલ સ્ટેટ-છીપડી નો ઇતિહાસ | HISTORY OF BAMNOL STATE | chhipdi shakti dham

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 207

  • @prakashsinhkhant
    @prakashsinhkhant 3 місяці тому +8

    અદભૂત ... ઝાલા વંશનો ભવ્ય ઇતિહાસ ચોક્ક્સ પુરાવા તથા પુસ્તકોના સંદર્ભ સાથે રજૂ કરવા બદલ ખૂબ આભાર.... જય માતાજી 🚩⚔️

  • @harizala1002
    @harizala1002 7 місяців тому +10

    જય મર્મરા જય માં શક્તિ જય હરપાલદેવ જય બાબરાવિર જયહો વિર ઝાલા રાજપૂત જયહો

  • @pareshzala9229
    @pareshzala9229 9 днів тому +1

    પથાવત. બારમુવાડા. મેલાણા વિસ્તારમાં આવેલ
    આ મહેલ 🚩🙏

  • @pratapsinhkamala2397
    @pratapsinhkamala2397 Місяць тому +4

    પ્રણામ 🙏🙏🙏
    આજની યુવા પેઢી પોતાના દાદા પરદાદાએ કરેલાં સાહસિક અને ઐતિહાસિક કાર્યોને ભૂલી ગયી છે.
    આપણા પૂર્વજોનો ઈતિહાસ ભૂલી ગયા છે.
    ખૂબ ખૂબ ધન્યવાદ. 🚩🚩🚩

  • @Taksh791
    @Taksh791 Місяць тому +4

    સરસ ઘણી મહેનત કરીને ઐતિહાસિક માહિતી મળી છે ખૂબ સરસ

  • @VijaySolanki-be1rf
    @VijaySolanki-be1rf Рік тому +10

    કપડવંજ ના વિજય સિંહ સોલંકી ના જય મતાજી સરસ ઈતિહાસ ના વિડિઓ છે ⚔️⚔️⚔️🙏🙏🙏🙏💯💯💯

  • @rameshsinhsolanki1267
    @rameshsinhsolanki1267 Рік тому +9

    જય માતાજી ખુબ સરસ જય રાજપુતાના. હું ચુંવાળ માંથી સોલંકી રમેશસિંહ કિર્તીસિંહ.

  • @vikramsolanki5048
    @vikramsolanki5048 7 місяців тому +5

    વિક્રમ. સોલંકી. જય બહુ ચર માં

  • @mehulthakor3771
    @mehulthakor3771 Місяць тому +2

    ખુબ.સરસ.ઇતિયાસ.બતવિયો.કિલાનો. સુદર.છે

  • @kanhaiyalalpandya7830
    @kanhaiyalalpandya7830 2 місяці тому +2

    बहुत सुंदर इतिहास जानने का अवसर मिला। झाला राजपूत वंश की शुरवीरता और संघर्ष लाजवाब है क्षत्रियों ने सदैव श्रृष्टि पर अपनी शुरवीरता एवं बलिदान के इतिहास बनायें है।

  • @Laxmansinhzala1967
    @Laxmansinhzala1967 Рік тому +5

    બામણોલ ના ઝાલા ના દાદા બાપુ કનકસિંહજી, રાજા બાપુ હોથાજી ની અપરંપર કૃપા થી આજે હાજરા હજુર પ્રત્યક્ષ કામોકારી હાજરી પુરાવે છે સાચા મનથી યાદકરો તો દર્શન અચૂક આપે 🙏🌹🚩સત સત નમન ચરણ મા ❤❤જય માતાજી 🚩

  • @pushparajsinhzala5240
    @pushparajsinhzala5240 Рік тому +11

    આવા શુરવીરો ને સત સત પ્રણામ ધન્ય છે મારી આ ધરા 🙏જય માતાજી 🙏

  • @neelpandya9449
    @neelpandya9449 Рік тому +23

    આવા બહાદુર રાજપૂત સમાજ ના ગઢ માં રેહતા બ્રાહ્મણ સમાજ નો હુ વંશજ છુ એનુ અજે ગૌરવ અનુભવુ છુ, જય માં કુળદેવી ઉમાકુલેશ્વરી🙏હર હર મહાદેવ🙏 જય માં શક્તિ 🙏જય ઝાલાવાડ🙏

  • @BhavishaPujaraa
    @BhavishaPujaraa 3 місяці тому +3

    શક્તિ માં મરમર માં ઝાલા બાવજી ની જય શ્રી રામ

  • @rajthakor6564
    @rajthakor6564 2 місяці тому +8

    🙏🙏 જય શ્રી શક્તિ માં 🙏🙏 જય હરપાલ દાદા 🙏🙏❤❤ મને ગર્વ થાય છે કે મારો જન્મ ઝાલા કુળમાં થયો છે.❤❤ ઝાલા વંશજ નો ઇતિહાસ જાણી ને મને ખબ આનંદ થયો ❤❤

  • @ajayzala1168
    @ajayzala1168 Рік тому +8

    ખુબ સરસ વિડિઓ બનવેયો કેમ કે આજની પેઠી પુસ્તકો નું વાંચન ઓસુ કરતી હોય શે પણ સોશિયલ મીડિયા નો ઉપયોગ વધારે કરે એટલે દરેક આવીડિઓ મોકલો અને આપણા બાપ દાદા ઓ જે ઇતિહાસ રચેયા શે તેનું મહત્વ જણાવો

  • @પતાપસીગંસોલકી

    બવુ સરસ લાગી હો

  • @brijzala2008
    @brijzala2008 Рік тому +14

    Bamnol Fort & Gate is witness of glorious & royal history of Zala Dynasty. Descendants are living in Chhipdi, Bar-Muvada, Jaravat, Pathavat, etc and more sub villages.
    Jay Mataji 🙏🏻🚩🌞⚔️👑🏹🤴🏻🛡️

  • @brijzala2008
    @brijzala2008 Рік тому +10

    आदि से अनंत तक बस यही रही है परंपरा
    कायर भोगे दुख सदा वीर भोग्य वसुंधरा ||
    Jay Mataji 🙏🏻🚩🌞

  • @makwanajitendrasinh6328
    @makwanajitendrasinh6328 9 місяців тому +4

    જય શક્તિ માઁ 🙏

  • @dharmendrasolanki548
    @dharmendrasolanki548 Рік тому +4

    Jay mataji good job

  • @rajbihola5379
    @rajbihola5379 Рік тому +2

    Khub saras video banaviyo chhe

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 5 місяців тому +1

    વાહ વાહ એમ એમ સ્ટુડિયો ને ખુબ ધન્યવાદ 🙏 આપણો આટલો જુનો વારસો આટલો મોટો ઈતીહાસ ખુબ સરસ જાણકારી આપી છે... ધન્યવાદ 🌹🙏🌹🙏 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏

  • @The28692
    @The28692 Рік тому +3

    જય માતાજી જય રાજપુતાના
    ગર્વ છે અમને અમે આવા સુરવિરો ના વંશજ છે

  • @Laxmansinhzala1967
    @Laxmansinhzala1967 Рік тому +7

    બામણોલ ઝાલા ના પિતૃ ઓ ના શુભ આશીર્વાદ કૃપા 🌹🚩🚩⚔️🐴

  • @zaladilipm936
    @zaladilipm936 Рік тому +9

    જય માં શક્તિ માં 🙏🙏

  • @zalaajitsinh3385
    @zalaajitsinh3385 11 місяців тому +4

    Jaymataji

  • @dwarkeshdigitalstudiooffic720
    @dwarkeshdigitalstudiooffic720 Рік тому +3

    Dhanyvad bhai

  • @nareshsinhchavda9286
    @nareshsinhchavda9286 Рік тому +3

    જય ભવાની

  • @sharadthakor7437
    @sharadthakor7437 Рік тому +5

    જય શ્રી શક્તિ માં. જય માતાજી. શરદ ઠાકોર. વડોદરા.

  • @rajputrohitsinh9144
    @rajputrohitsinh9144 Рік тому +3

    Nice 👍 Jay mataji 🙏

  • @vssolanki8181
    @vssolanki8181 Рік тому +7

    🚩જય હો રાજપૂતાના ⚔️

  • @rajupatel5216
    @rajupatel5216 Рік тому +1

    Verey nice vedeo

  • @pravinzala3491
    @pravinzala3491 Рік тому +3

    ખુબ સરસ ભાઈ જય માતાજી

  • @bharatthakor5486
    @bharatthakor5486 9 місяців тому +1

    જય માં શક્તિ

  • @brijzala2008
    @brijzala2008 Рік тому +5

    ।। ૐ હર શક્તિયે નમો નમ: ।।
    🙏🏻🚩🌞

  • @bhikhujisolanki5941
    @bhikhujisolanki5941 Рік тому +3

    Good

  • @dashrathsinhsolanki6074
    @dashrathsinhsolanki6074 Рік тому +2

    Super laxman shih

  • @miteshmistri935
    @miteshmistri935 Рік тому +8

    🚩🚩માં શકિત સદા સહાયતે 🚩🚩

  • @Laxmansinhzala1967
    @Laxmansinhzala1967 Рік тому +2

    જય વાત્રક કાંઠા ના રાજપૂતો 🚩🙏🌹⚔️❤

  • @Viraj_gaming.YT.
    @Viraj_gaming.YT. Рік тому +3

    જય શ્રી શક્તિ માતાજી.

  • @shileshbhanat272
    @shileshbhanat272 Рік тому +2

    Jay.mataji.bapu.jay.ho.tamane.meghraj

  • @pravinsinhchauhan8725
    @pravinsinhchauhan8725 Рік тому +2

    Super sir❤❤❤❤❤

  • @dpzalazala843
    @dpzalazala843 Рік тому +2

    જય માતાજી શક્તિ માં

  • @chauhanbabusinh7386
    @chauhanbabusinh7386 8 місяців тому +1

    Jay mataji

  • @vanrajsinhchauhan1275
    @vanrajsinhchauhan1275 Рік тому +4

    Aava ja bija video banvo bhai Osm video che ....chauhan no itiyash pan muk jo

  • @rajbihola5379
    @rajbihola5379 Рік тому +2

    Abhar and abhinadan history knowledge aapva mate ❤❤

  • @chauhanrasik7633
    @chauhanrasik7633 Рік тому +1

    Saras

  • @sunilzala2414
    @sunilzala2414 Рік тому +3

    🚩🙏🏻 જય શ્રી શક્તિ માતાજી🚩🙏🏻

  • @babuzala9549
    @babuzala9549 Рік тому +3

    જય ઝાલાવાડ જય રાજપુતાના જય માતાજી

  • @Virpur.Mahisagar.35
    @Virpur.Mahisagar.35 Рік тому +1

    Nice.

  • @rameshsinhsolanki1267
    @rameshsinhsolanki1267 Рік тому +1

    જય માતાજી

  • @FulabhaiZala-it4ed
    @FulabhaiZala-it4ed 2 місяці тому +1

    જય શકિત માં
    ગુડ

  • @shaileshkhant4288
    @shaileshkhant4288 Місяць тому

    Jay Shakti maa ઝાલા કુર મારી કુળદેવી મા

  • @MsAjaysolanki
    @MsAjaysolanki Рік тому +1

    આભાર અને અભિનંદન સ્ટુડિયો m.m.

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 Рік тому +1

    ખૂબ સરસ

  • @babuzala9549
    @babuzala9549 Рік тому +3

    જય હર શક્તિ

  • @BaldevbhaiChaudhari-l2e
    @BaldevbhaiChaudhari-l2e Рік тому +1

    જાણી ખૂબજ પ્રસન્ન થયો. હવે દાદા હરપાલસિંહ ઝાલા ના બીજા પુત્રો ના તેમજ બે નાના ભાઈ વિજયપાલજી અને સોતાજી ના વંશજો ની જાણકારી આપતા વિડિઓ બનાવી ચેનલ મા મૂકવા મહૅરબાની કરશોજી. જય શ્રી
    શક્તિ મૉ્્

    • @Bamnol_Rajputsamaj_official
      @Bamnol_Rajputsamaj_official Рік тому

      ભાઈ નવી રેસીપી દ્વારા વિજપાલજી ના વંશ ઇલોલ આને સોતાજી(સંતાજી) માંડવા માં વસાવ્યા છે ભાઈ તેમની મહીતિ મેદવવા બામણોલ રાજપૂત સમાજ ને સંપર્ક કરો અને
      ઘણી પેઢીઓ માં જૂના નવા પેઢીનોમાં માં ફરક છે તેથી તેને આ વીડિયો માં માહિતી તમે જે કીધું એનું નથી આપવા માં આવ્યું..જાય શ્રી રામ અને જો તું ઝાલા વડ ભાયાત હોય તો તારે ગોટવું નીકળવું પડે કેમ કે ચાન્દ્રસેંજી(ચુંડાજી) વણવિરજી ના વંશજ નો ઈતિહાસ સાઠંબા સ્ટેટ માં છે તે ડોક્યુમેન્ટ જોઈ લેવું બીજા એટલે વધારે માહિતી માટે બામનોલ્ માં મળી જવું દાદા હરપાલદેવ અને તેમના ૩ દીકરા અને શક્તિ માતા, હાલ માં પણ મોજૂદ છે ૫૦૦ વર્ષ જૂનું

    • @BaldevbhaiChaudhari-l2e
      @BaldevbhaiChaudhari-l2e Рік тому +1

      આભાર ભાઈ. તો આવા બીજા વિડિઓ મૂકજો જોવા રાહ જોઈ રહ્યો છું

  • @Jayendrasinh_zala
    @Jayendrasinh_zala Місяць тому

    જય શકિત માઁ, જય મર્મરાદેવી માઁ, છીપડી

  • @mukeshjidarbar7027
    @mukeshjidarbar7027 Рік тому +2

    જય માતાજી જય ઝાલાવાડ

  • @The28692
    @The28692 24 дні тому

    જય માં મરમરા
    જય હર શકિત

  • @somuzala6639
    @somuzala6639 Місяць тому

    જય રાજપુતાના🚩

  • @ThakorChhanaji-h1d
    @ThakorChhanaji-h1d Рік тому +1

    Jay shree Shakti ma

  • @MukeshZala-vo8cu
    @MukeshZala-vo8cu 11 місяців тому +1

    Jay maa Shakti Maa❤❤❤

  • @MehulZala-ow7kn
    @MehulZala-ow7kn Рік тому +3

    ‼️શક્તિ સદા સહાયતે‼️#ઝાલા 👑⚔️🚩

  • @zalabapu2764
    @zalabapu2764 Рік тому +3

    સિઘરાજસિહ ઝાલા સુણસર

  • @radhakrishnaofficiallchenn2516
    @radhakrishnaofficiallchenn2516 8 місяців тому +1

    🙏Jay shakti ma 🙏

  • @The28692
    @The28692 Рік тому +3

    જય માં શકિત

  • @savitabensodha7882
    @savitabensodha7882 6 місяців тому +1

    ખૂબ સરસ વિડિયો આવા બીજા કુળના પણ વિડિયો મુકજો ભાઈ.

  • @siddhrajzala1164
    @siddhrajzala1164 Рік тому +1

    Jay mataji

  • @upendarasinhzala7747
    @upendarasinhzala7747 Рік тому +1

    સરસ

  • @ka1sennnnn
    @ka1sennnnn Рік тому +2

    jay Shree krishna jay mataji

  • @chiragzala-y9g
    @chiragzala-y9g 7 місяців тому +2

    ગર્વ છે મને હું આવા સુર વીર નો વંશજ છું જય માતાજી જય રાજપુતાના સત સત નમન પૂર્વજો ને

  • @chauhandharmendra8023
    @chauhandharmendra8023 Рік тому +5

    Thank you very much this way we have to maintain our Hindutva and this way we need to tell your history to everyone otherwise this world will know that Rajputs shed their blood in the battlefield Jai Mataji, Jai Bhavani, Jai Sri Ram

  • @ARVINDZALA-l1v
    @ARVINDZALA-l1v Рік тому +3

    🚩જય માં શક્તિ 🙏 જય મરમારા 🚩

  • @rajputrajusinh4417
    @rajputrajusinh4417 Рік тому +2

    જય માતાજી , હરહર મહાદેવ

  • @heritagemusafir
    @heritagemusafir 8 місяців тому +1

    Make a video on kapadvanj history.

  • @navinpithadiapithadia2942
    @navinpithadiapithadia2942 6 місяців тому

    Very good information

  • @MehulZala-ow7kn
    @MehulZala-ow7kn Рік тому +2

    Jay Shakti maa 🙏🏻💚💫🔱‼️

  • @Omprakashsinh_
    @Omprakashsinh_ Рік тому +2

    वर्ण क्षात्र विजयते। 🚩⚔️ जय मां शक्ति, जय मर्मरादेवी।।

  • @jashuthakorjashuthakor8848
    @jashuthakorjashuthakor8848 Рік тому +1

    Jay Shakti ma

  • @zalahp8263
    @zalahp8263 Рік тому +2

    Jay Rajputana..

  • @zalapravinshinh7925
    @zalapravinshinh7925 Рік тому +2

    જય માં રાજા શકિત...🙏

  • @Laxmansinhzala1967
    @Laxmansinhzala1967 Місяць тому

    બામણોલ ગિરાસદાર ઝાલા રાજપૂત સમાજ ટ્રસ્ટ બુક પ્રસ્તુત કરે છે. "વાત્રક નું ખમીર '. ટૂંક સમય મા 🚩⚔️🐴🙏

  • @mahendrabhaizala148
    @mahendrabhaizala148 Рік тому +1

    🙏Jay mataji 🙏

  • @zalasursinh5093
    @zalasursinh5093 Рік тому +2

    જય હર શક્તિ 🙏🙏🙏🙏🙏

  • @zalavijayzalavijay3777
    @zalavijayzalavijay3777 Рік тому +1

    જય કુળદેવી શક્તિ મા

  • @zhofficial8323
    @zhofficial8323 Рік тому +2

    Jay ma shakti ,jay marmara 🙏

  • @brijzala2008
    @brijzala2008 Рік тому +1

    ।। માં શક્તિ સદા સહાયતે ।।
    🙏🏻🚩🌞

  • @shreeramdigital6696
    @shreeramdigital6696 Місяць тому

    જય શ્રી શક્તિ માં 🙏🚩
    જય શ્રી મરમરા માં 🙏🚩

  • @mahendrazala7108
    @mahendrazala7108 Рік тому +3

    જય શક્તિ માં 🙏🏻

  • @abhesinhabhesinh5110
    @abhesinhabhesinh5110 Рік тому +4

    જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો તે આજે નીહાળી ચુક્યો છું ગનો આનંદ થયો ગનો હરખાયો ગનો ખુસ થયો

  • @jadejashaileshsinh2657
    @jadejashaileshsinh2657 Місяць тому

    જય ભવાની ⚔️⚔️🙏🙏🚩🚩

  • @KanuZala21King
    @KanuZala21King Рік тому +2

    જય ઝાલાવાડ

  • @zalanarendra1212
    @zalanarendra1212 9 місяців тому +1

    Jay man Shakti

  • @sanjaydabhi4047
    @sanjaydabhi4047 Місяць тому

    Jordaar vedyo itihaas na vedyo banavta raho

  • @girishzalau8945
    @girishzalau8945 Рік тому +2

    Maa Shakti Sada Sahayte

  • @ranjitsinhzala7065
    @ranjitsinhzala7065 Рік тому +1

    હરશક્તિ

  • @ishwarbhaisolanki2135
    @ishwarbhaisolanki2135 Місяць тому

    🌺🙏🌺🔱🚩🔴જય માતાજી 🔴🔴

  • @upendarasinhzala7747
    @upendarasinhzala7747 Рік тому +1

    જપ માતાજી