પથારી માંથી ઉભું પણ થવાતું ના હતું,કમર ની તકલીફ દવા ઈન્જેકશન કે ઓપેરશન વગર જ દૂર થઇ-Asthi Care Surat

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • પથારી માંથી ઉભું પણ થવાતું ના હતું, કમર ની તકલીફ દવા ઈન્જેકશન કે ઓપેરશન વગર જ દૂર થઇ -Asthi Care Surat
    આ દર્દી ને કમરના દુખાવાના કારણે સીધા ઊભા રહેવામાં ખૂબ જ તકલીફ થતી હતી તેમને
    ઉભા થવા માં પણ 2, 3 જણા ની મદદ લેવી પડતી હતી. તકલીફ આટલી વધારે હતી કે તેઓ થી પેહલા ત્રાંસુ ઉભું રહેવાતું હતું, સારવાર બાદ હવે સીધું ઉભું રહેવાતું છે જો તમને સ્લિપ્ડ ડિસ્ક, પીઠનો દુખાવો અથવા કરોડરજ્જુના દુખાવાની કોઈ સમસ્યા હોય, તો તમે કોઈપણ દવા કે શસ્ત્રક્રિયા વિના શ્રેષ્ઠ સારવાર માટે અસ્થી કેરની મુલાકાત લઈ શકો છો. દવા કે ઓપરેશન વગર કમરના દુખાવા નો રામબાણ ઈલાજ ઉપાય. અસ્થિ કેર માં દવા કે ઓપરેશન વગર કાયરોપ્રેક્ટિક અને બોન સેટિંગ પદ્ધતિથી સચોટ સારવાર કરવામાં આવે છે અને એ પણ માત્ર ટૂંકા સમયગાળામાં. આજે જ કોલ કરો ૦૯૪૨૯૨૫૧૭૯૯
    www.asthicare.... Mobile: +91 9429251799
    - Lower Back Pain, Sciatica, Slip Disc, Lumbar Spondylosis, Lumbar Listhesis
    - Neck pain, Cervical spondylosis, Cervical Radiculopathy
    - Shoulder pain, Frozen Shoulder
    - Carpal Tunnel Syndrome (CTS), Wrist pain, Mother Finger (de Quervain)
    - Elbow pain, Tennis Elbow / Golfer's Elbow
    #asthicare #bonesettingspecialist #chiropractorinsurat #chiropractic #slipdiscproblem #bonesetter #bonesetting #chiropracticadjustment #chiropractictreatment #kamardardkailaj #kamardard #kamardardkaghareluupay

КОМЕНТАРІ • 2

  • @bulsara9063
    @bulsara9063 2 місяці тому

    Lumber stenosis no ilaj thai sake ? Hath pag ma tingling 24 kalak chaluj rahe che

    • @AsthiCare
      @AsthiCare  2 місяці тому

      Actual ane detail ma problem janavo , call kari tame puchi shako cho +91 9429251799