કમર થી પગ સુધી નો દુખાવો, ચાલવા અને ઉભા રહેવામાં થતી તકલીફ નો દવા કે ઓપરેશન વગર ઈલાજ - Asthi Care

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • આ વિડિયો ઘણા સમયથી #કમર થી #પગ સુધી નો ગંભીર દુખાવાથી પીડાઈ રહેલા દર્દી ની સારવાર વિશે છે. આ સમસ્યા કારણેજે તેમને સારી રીતે ઊંઘ ન આવતી અને તે ભાગ્યે જ ચાલી શકતા કે કામ કરી શકતા. એમણે #આયુર્વેદિક અને #ફિઝીયોથેરાપી સારવાર અજમાવી પરંતુ કોઈ ફાયદો ન થયો. અનેક ડોકટરોની મુલાકાત પછી પણ, ડોક્ટરો ઓપરેશનનું જ સૂચન કરતા. આશા ગુમાવી દીધી હોવા છતાં, યુટ્યુબ દ્વારા એમને અસ્થિ કેર વિશે જાણકારી મળી. #અસ્થિકેર ની મુલાકાત પછી એમની આશા જીવંત થઈ ગઈ, કારણ કે ત્યાં એમને પીડાનાશક દવાઓ, દવા કે સર્જરી વિના શ્રેષ્ઠ સારવાર મળી. પહેલાં તેઓ ૧૦ કદમ પણ ચાલી શકતા ના હતા , અસ્થિ કેરની સારવાર બાદ, હવે તેઓ લાંબો સમય સુધી ચાલી શકે છે અને ૧ કલાક માટે પણ ઉભા રહી શકે છે. હવે તેઓ સંપૂર્ણપણે સાજા થઈ ગયા છે અને તેમની આ સારવારથી ખુબ ખુશ છે. આ વિડિયોમાં તેમણે કેટલીક મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે, જે દર્શકો માટે ખૂબ મદદરૂપ થવા જેવી છે. જો તમને #સ્લિપ્ડડિસ્ક , #પીઠ નો દુખાવો કે #કરોડરજ્જુ ના દુખાવાની સમસ્યા હોય, તો તમે દવા કે સર્જરી વિના શ્રેષ્ઠ સારવાર માટે અસ્થિ કેર ની મુલાકાત આજે જ લો.
    www.asthicare.... Mobile: +91 9429251799
    - Lower Back Pain, Sciatica, Slip Disc, Lumbar Spondylosis, Lumbar Listhesis
    - Neck pain, Cervical spondylosis, Cervical Radiculopathy
    - Shoulder pain, Frozen Shoulder
    - Carpal Tunnel Syndrome (CTS), Wrist pain, Mother Finger (de Quervain)
    - Elbow pain, Tennis Elbow / Golfer's Elbow
    #asthicare #bonesettingspecialist #chiropractorinsurat #chiropractic #slipdiscproblem #bonesetter #bonesetting #chiropracticadjustment #chiropractictreatment #kamardardkailaj #kamardard #kamardardkaghareluupay #surat

КОМЕНТАРІ • 3

  • @user-gp6oo8bh1e
    @user-gp6oo8bh1e 2 місяці тому +1

    મુજે આ તકલીફ છે

    • @AsthiCare
      @AsthiCare  2 місяці тому

      9429251799 પર ફોન કરી આપની તકલીફ વિશે વધુ માહિતી આપશો

  • @user-gp6oo8bh1e
    @user-gp6oo8bh1e 2 місяці тому

    એલ 5 એસ1 મા