માત્ર 1 મિનિટ માં જન્મ નો દાખલો ડાઉનલોડ કરો | Download Birth Certificate In Gujarat

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • જન્મ નું પ્રમાણપત્ર ડાઉનલોડ કેવી રીતે કરવું તે જાણો
    ગુજરાત સરકારે જન્મ અને મૃત્યુના પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે એક પોર્ટલ શરૂ કર્યું છે જેનું નામ છે eolakh પોર્ટલ.
    વેબસાઇટ : www.infogujara...
    eolakh.gujarat...
    આવક નો દાખલો કેવી રીતે કઢાવવો
    www.infogujara...
    જાતિ નો દાખલા માટે ઓનલાઇન અરજી કરો
    www.infogujara...
    ઈ શ્રમ કાર્ડ બનાવો માત્ર 5 મિનિટ માં
    www.infogujara...
    ઘરે બેઠા એજન્ટ વગર ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવો
    www.infogujara...
    ઘરે બેઠા ઓનલાઇન ચૂંટણી કાર્ડ બનાવો
    www.infogujara...
    birth certificate download gujarat
    birth certificate download gujarat surat
    online birth certificate download gujarat
    janm no dakhlo download
    janm no dakhlo download kevi rite karvu
    janm nu pramanpatra download karvu
    જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કેવી રીતે કરવું
    જન્મનો દાખલો ડાઉનલોડ ગુજરાત
    જન્મ નું પ્રમાણપત્ર ઓનલાઇન ડાઉનલોડ

КОМЕНТАРІ • 3

  • @miteshparmar9864
    @miteshparmar9864 7 місяців тому

    નાના બાળક નો જન્મ નો દાખલો કાઢવા માં ઑફ્લાઈન માં કેટલા દિવસ માં મળે છે? મારે એપ્લિકેશન લખી આજે 5 દિવસ થાય ગયા છે, મહેરબાની કરી જણાવો જો.

  • @vipulmori4117
    @vipulmori4117 9 місяців тому +2

    Mobile number link nathi 🔗 and Application khabar nathi to su karvu

    • @infogujaratiofficial
      @infogujaratiofficial  9 місяців тому

      વીડિયોમાં સમજાવેલું છે કે મોબાઈલ નંબર લીંક ન હોય અને એપ્લિકેશન નંબર ના હોય તો શું કરવું
      વિડીયો છેલ્લે સુધી જુઓ એટલે તમને ખબર પડી જશે
      જો તમે ગામડામાં રહેતા હોય તો તમારે ગ્રામ પંચાયતમાં જવાનું રહેશે.
      અને શહેરમાં રહેતા હોય તો તમારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં જવાનું રહેશે ત્યાંથી તમને જન્મોનો દાખલો મળી જશે