શાંતા બેન ના સ્વરે સરસ ભજન ||

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024
  • રંગ રસિયા મારા મન વસીયા તારી મોરલીના નાદે ભાન ભૂલી
    તને નીરખવા માટે આંખો તરસી ગઈ
    ગોકુળ ને ઘેલું કીધું વ્રજને તે વ્હાલુ કીધું
    વેણુ વગાડીને ગાયો ચરાવીને
    મન મારૂ માને ના દિલ મારુ જાને ના
    તારા વિના હો હો...
    રંગ રસિયા મન બસીયા તારી મોરલીના નાદે ભાન ભૂલી
    તને નીરખવા માટે આંખો તરસી ગઈ
    રાધા ને વહાલી કીધી મીરા ને ઘેલી કીધી
    વેણુ વગાડીને ગાયો ચરાવી
    મન મારૂ માને ના દિલ મારુ જાને ના
    તારા વિના હો હો હો...
    રંગ રસિયા....
    ગોવાળોને ઘેલા કીધા વ્રજને વ્હાલુ કીધું
    વેણુ વગાડીને ગાયો ચરાવી
    દિલ મારુ માને ના મન મારું જાણે ના
    તારા વિના. હો હો હો હો....
    રંગ રસિયા.......
    સપના મા રોજ આવે નીંદર ને વેરણ કીધી
    વેણુ વગાડીને ગાયો ચરાવી
    મન મારું જાને ના દિલ મારૂ માને ના
    તારા વિના હો હો હો હો...
    રંગ રસિયા ઼......

КОМЕНТАРІ • 69

  • @kusumchauhan8662
    @kusumchauhan8662 11 місяців тому

    ખૂબ સરસ મજાનું ભજન ગાયું બેન.સર્વે બેનો ને ખૂબ ખૂબ અભિનંદન.બહુ ગમ્યું મને. જય શ્રી કૃષ્ણ.

  • @BhavanaPatel-sn7nv
    @BhavanaPatel-sn7nv Рік тому

    બહુ સરસ ઞયુછે બધા ને જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏👌🌹

  • @urmilaben8776
    @urmilaben8776 Рік тому

    Vah vah vah bahu maja karavi bhajan bahu bahu bahu mast raju karo cho ....🙏🏻🙏🏻🙏🏻

  • @kokilapatel5968
    @kokilapatel5968 6 місяців тому

    ખુબ સુંદર ભજન છે.

  • @ramilavyas9971
    @ramilavyas9971 Рік тому +1

    વાહ શાંતાબેન ખૂબ સુંદર ઘેલું લગાડયું ભાન ભુલાવે એટલું સુંદર ભજન બધા જ બેનો ને જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

  • @daxaparmar2350
    @daxaparmar2350 Рік тому

    Saras Bhajan ghayu Santa Masi

  • @RadhaKrishnaMandal-fj6pk
    @RadhaKrishnaMandal-fj6pk 24 дні тому

    Very nice bhajan gayu Shanta ben❤❤

  • @shrey_9.5
    @shrey_9.5 Рік тому

    આ ભજન સરસ છે 👌👌🙏🙏

  • @khyatirana3965
    @khyatirana3965 Рік тому

    Sundar Bhajan 🙏🙏

  • @rameshrathod5497
    @rameshrathod5497 Рік тому +1

    Super bhjan lkhi ne muko Jay shree krishna 👋

  • @chhayapanchal1516
    @chhayapanchal1516 Рік тому

    Bhajan sambhli ne hu pan bhan bhooli gai. DHAMAL BHAJAN maja aavi gai

  • @bharatibenchauhan2104
    @bharatibenchauhan2104 Рік тому

    Super bajan

  • @ushapatel8455
    @ushapatel8455 Рік тому

    Very nice bhajan🙏👌

  • @vimalmahyavanshi1394
    @vimalmahyavanshi1394 Рік тому +1

    Vah khub saras Bhajan gau 6 bene maja avi gai majula Ben Santa Ben daxaben naynaben tatha Radhaben Tamara darek Bhajan khubaj saras Gaya bija benona pan Bhajan mst 6 Tamara badhj Bhajan. Hu mara Krishna mandal ma gau chhu khubj maja Ave 6 badhane jsk khub khub Abhar Tamara sarve no jsk

  • @dakshaparmar9121
    @dakshaparmar9121 Рік тому

    તમારા બધા ભજન મસ્ત હોય છે અને જોરદાર છે

  • @champakpatel5216
    @champakpatel5216 Рік тому +1

    Super bhajan Ben jay shri Krishna.

  • @varshamehta3154
    @varshamehta3154 Рік тому +1

    મંડળની સર્વે ની મારા તરફથી જય શ્રી કૃષ્ણ ખૂબ સુંદર ભજન ગાય છે

  • @jyotibenyagnik6309
    @jyotibenyagnik6309 Рік тому

    Bhuj sunder bhjn

  • @radhemandalhimmatnagar3429
    @radhemandalhimmatnagar3429 Рік тому +1

    Bahu j saras avaj che

  • @arunapatel6632
    @arunapatel6632 Рік тому

    Very nice bhajan

  • @sarojbenpanchal3828
    @sarojbenpanchal3828 Рік тому +1

    Khub sundor Bhajan gayu Jay shree krishna 🙏🙏

  • @DaxaShah-tr7ss
    @DaxaShah-tr7ss 3 місяці тому

    સરસભજનછેલખીમોકલજો

  • @nirupatel8669
    @nirupatel8669 Рік тому

    jay krreshan 🙏 butifla 👌 ♥️ ❤️ 🎶 🎉🎉🎉🎉💐💐💐💐💐💐👍👍💗💗

  • @ritapatel5807
    @ritapatel5807 Рік тому +1

    Mann...doli jay ravu sundar bhajan gayu friend..
    Jak...om.namah shivay...jesingpur...lunavada...mahisagar

  • @hemapatel6316
    @hemapatel6316 Рік тому +1

    Khub Sara's santaben

  • @ilapatel123
    @ilapatel123 Рік тому +1

    Manju ben mare. tamaru. aakhu bhajan Karo tyarthi te. End. Sudhi jovu che pls
    Tamaru. Mandal nu bhajn jya chalu Thai tyarthi mukva vinanti. Pls I must be waiting

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 Рік тому

    Super

  • @ReshmaDesai-z3v
    @ReshmaDesai-z3v Рік тому

    Very nice

  • @arunapatel6632
    @arunapatel6632 Рік тому

    Very very nice bhajan

    • @vaishali2883
      @vaishali2883 Рік тому

      શાતાં બા તમારા અવાજ મા કોઇ જાદુ, છે❤

  • @Jaya_patel
    @Jaya_patel Рік тому +1

    Aa Bhajan mane khub game 6

  • @Shyam__mandal__Himmatnagar
    @Shyam__mandal__Himmatnagar Рік тому +2

    Tamaru mandal bhuj srs che bhajan bhu srs gayu Jay shree krishna 🙏🌹

  • @patelchetna4850
    @patelchetna4850 Рік тому +1

    👌👌bhajan lkhi me moklavo

  • @champakpatel5216
    @champakpatel5216 Рік тому

    Bhajan gava Sathe sity vagadvi saru nathi lagtu Ben, super bhajan Ben.

  • @Jaya_patel
    @Jaya_patel Рік тому +1

    Saras bhajan ben

  • @ilaxiparikh1554
    @ilaxiparikh1554 Рік тому +3

    રગ રસીયા મન વસ્યા વાહ શાતા બહેનો ખૂબ સરસ ભજન ગાયું છે બધા બહેનો ને
    હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ 🙏🌹🙏

  • @jyotivaniya1376
    @jyotivaniya1376 Рік тому +1

    બહુ સરસ બેન

  • @darjitejal303
    @darjitejal303 Рік тому +1

    🙏🏼🙏🏼જય શ્રી કૃષ્ણ જય રણછોડ 🙏🏼🙏🏼👌👌👌👌👌⚘️⚘️⚘️⚘️⚘️🎉🎉🎉🎉🎉

  • @neelaytrivedi4176
    @neelaytrivedi4176 Рік тому

    amita trivedi bhu sras Jay shree krishna

  • @rupalsolanki7905
    @rupalsolanki7905 Рік тому +1

    Badha ne Jay shree krishna
    Mastt ho baki jordar ...
    Tamara Bhajan ma to Amare pan dolvu ne nachvu pade che
    Maja aave che

  • @smitapatel1559
    @smitapatel1559 Рік тому

    👌👌👌

  • @manjulabenpatel2869
    @manjulabenpatel2869 Рік тому +2

    Jay sri krishna

  • @bhanumistry9668
    @bhanumistry9668 Рік тому +3

    આ ભજન લખીને મોકલો સુંદર છે અમુક શબ્દો નથી સંભળાતા

  • @Ram-mundad
    @Ram-mundad Рік тому

    Nice

  • @madhubalas2441
    @madhubalas2441 Рік тому

    હાલોફહેનો હુ લંડનથી મધુબેન ના જય ગોપાલ વાહ વાહ બહેનો સુ ભજન ગાઓ છો અમારૂ દીલ ખુશ થઈ જાય છે ને હુ તમારા બધાજ ભજન સામ્ભળુ છુ જો તમને મારી કમેન્ટ સારી લાગણી હોય તો મારી કમેન્ટ નો જવાબ દેજો હુ વરસાદ ની જેમ રાહ જોઈસ બસ આવજો જય ગોપાલ

  • @jagrutipatel2077
    @jagrutipatel2077 Рік тому +1

    Nice ! It's too good.

  • @kantaprajapati2357
    @kantaprajapati2357 Рік тому

    🙏જય શ્રી કૃષ્ણ બધી બહેનો ને
    બહુજ સરસ ભજન ગાયુ કાના નુ 👌👌
    મજા આવી ગઈ 👍🎊

  • @jyotivaniya1376
    @jyotivaniya1376 Рік тому +1

    લખીને મુકોબેન❤

  • @champabenprajapati1242
    @champabenprajapati1242 Рік тому +1

    Lakhine muko to bahu saru

  • @alkabenkachwala
    @alkabenkachwala Рік тому +2

    સરસ ભજન ગાયુ છે શાંતાબેન
    અને મીરા બાઈ ઢોલ તો બહુ જ સરસ વગાડે છે 🙇🙇🙇

    • @Manjubenghosh
      @Manjubenghosh  Рік тому +1

      😘😘🙏🙏🙏🥰🥰🥰🥰🙏

  • @kalpanamandalia5294
    @kalpanamandalia5294 Рік тому +1

    भजन सरस गायुछे लखीने आपवा विनंती🙏

  • @RekhaThanki-ed9rc
    @RekhaThanki-ed9rc Рік тому +1

    તમારા ભજન સાંભળવા એ પન ઍક લાવો છે અમારા મન પન ડોલી ઉઠે ઍવા ભજન છે બધા બહેનો ને જય શ્રી કૃષ્ણ

  • @kalpanapatel2541
    @kalpanapatel2541 Рік тому +1

    જ્ય શ્રી કૃષ્ણ લખીને મૂકો

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 Рік тому

    All sister Jay shree krishna

  • @shilabhakta2176
    @shilabhakta2176 Рік тому

    NES

  • @janhaviparmar2476
    @janhaviparmar2476 Рік тому +1

    good voice

  • @jayshreemehta7816
    @jayshreemehta7816 Рік тому +1

    Please lyrics muko

  • @bhavnavyas1101
    @bhavnavyas1101 Рік тому +1

    Mukeshbhattni.rachna.che.name.bolo.

  • @anitadalbhatwala7968
    @anitadalbhatwala7968 Рік тому +1

    લખી.ને.મોકલો

  • @milins4105
    @milins4105 Рік тому +3

    મન ડોલે એવું ભજન જાને સાભરયા જકરીએ🙏🙏

  • @DaxabenRathod-p5i
    @DaxabenRathod-p5i 7 місяців тому

    શાતાબેનસરસભજનગાયુબધીબેનૉખુબસરસજીલેછેઊમગથી

  • @shitalrathod4167
    @shitalrathod4167 Рік тому +1

    Khub j saras
    Sahu ne jay shri Krishna

  • @ilapatel123
    @ilapatel123 Рік тому +1

    Very nice bhajan