Intermittent Fasting | Obesity માટે યોગ્ય કે અયોગ્ય ? | Dr. Devangi Jogal | Jogi Ayurved ||

Поділитися
Вставка
  • Опубліковано 22 лип 2022
  • Obesity દૂર કરવા માટે વિવિધ પ્રકાર ના Diet Plan હોય છે, એમાનું જ એક Diet Plan છે Intermittent Fasting. એ વયક્તિગત પ્રકૃતિ પ્રમાણે અલગ- અલગ રીતે અસર કરે છે. કોઈક માટે આ પદ્ધત્તિ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે જ્યારે કોઈક વ્યક્તિ માટે આ પદ્ધતિ નિષ્ફળ સાબિત થાય છે. આથી Intermittent Fasting કરતાં પેહલા યોગ્ય માર્ગદર્શન ખૂબ જ જરૂરી છે. Intermittent Fasting કેવી રીતે કરી શકાય અને તેના ફાયદા શું છે ? અને ગેરફાયદા શું છે? તે આપણે વિશ્વ વિખ્યાત વૈધ Dr Devangi Jogal દ્વારા જાણીશું.
    ઘરે બેઠા કોઈપણ રોગ ની આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવા માટે અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમના ડોક્ટર સાથે આ નંબર પર સંપર્ક કરો: +91 8800118053
    Watch More Videos for authentic Ayurvedic Treatment:
    ✉ CONNECT WITH US ✉
    Website: JogiAyurved.com
    Facebook: / jogiayurved
    Instagram: / jogiayurved
    Twitter: / jogiayurved
    Online consultation: +918800118053.
    JOGI Ayurved Hospital
    A 301. 3rd Floor. Shreeji Arcade, Anand Mahal Rd, behind Bhulka Bhawan School, Adajan, Surat, Gujarat 395009
    For Appointments: 081409 46153
    Disclaimer:
    इस वीडियो का एकमात्र उदेश्य आयुर्वेद के सही ज्ञान का प्रचार-प्रसार करना है।वीडियो में दी गई जानकारी आयुर्वेद शास्त्रो, ग्रंथ, और आयुर्वेद के गुरुजनो से ली गई है इसमे हमारा निजी ज्ञान कुछ भी नही सब आयुर्वेद का है।सभी जानकारियां सही और प्रमाणिक रखने का हमारा प्रयास है, फिर भी वीडियो में दी गई जानकारी, औषधी, नुस्खों के प्रयोग करने से पहेले अपने नजदीकी आयुर्वेद चिकित्सक की सलाह जरुर ले। वीडियो में बताई गई जानकारी का प्रयोग करने पर किसी भी रूप से हुई शारीरिक/मानसिक/आर्थिक क्षति के लिए डा. या चैनल जिम्मेदार नही होगा
    #JogiAyurved #Ayurvedaforwellbeing #Ayurveda #AyurvedicTreatment #PrinciplesofAyurveda

КОМЕНТАРІ • 55

  • @Cindycece67
    @Cindycece67 2 місяці тому

    Thank you Dr Devangi for this useful and informative video. I have watched it few times. Will definitely bear in mind and follow the golden rules. Jai Shri Krishna.🙏🙏

  • @gadhavidisha3323
    @gadhavidisha3323 9 місяців тому

    Vaah vaah ma'am khrakhar khub sachu margdarshan aapyu aap a🙏🏻

    • @JOGIAyurved
      @JOGIAyurved  9 місяців тому +1

      વિધિષા જી, ધન્યવાદ. 😊🙏

  • @vaghelainduben7179
    @vaghelainduben7179 Рік тому +1

    Khub saras video thankyou medam 👍

    • @JOGIAyurved
      @JOGIAyurved  Рік тому

      ઇંદુ જી, ધન્યવાદ.😊🙏

  • @kiranlimbasia8943
    @kiranlimbasia8943 Рік тому +1

    Intermittent fasting पर प्रकाश डालकर आपने लोगों का योग्य मार्गदर्शन किया, thank u so much ma'am.
    Jay dhanvantri, 🙏
    आपकी भाषा शुद्ध और sweet हैं 👍

    • @JOGIAyurved
      @JOGIAyurved  Рік тому

      ધન્યવાદ કિરણ જી 🙏

  • @darshanashah152
    @darshanashah152 Рік тому +1

    Perfect guidelines Mali thanks

  • @pathdarsh
    @pathdarsh Рік тому +1

    Khub saras devangi ben 👌

    • @JOGIAyurved
      @JOGIAyurved  Рік тому

      પાર્થ જી, ધન્યવાદ. 😊🙏

  • @jayantilalkariya7734
    @jayantilalkariya7734 Рік тому +1

    Good job mam. God bless you always

    • @JOGIAyurved
      @JOGIAyurved  Рік тому

      Jayantilal Ji, Thank You. 😊🙏

  • @mixcontent-uh9vf
    @mixcontent-uh9vf Рік тому +1

    Kub.sundar

    • @JOGIAyurved
      @JOGIAyurved  Рік тому

      જી, ધન્યવાદ.. 🙏😊

  • @manyashah8659
    @manyashah8659 Рік тому

    👌👌thank you

  • @jaymansuriya3615
    @jaymansuriya3615 2 роки тому +2

    બહુજ સરસ મેડમ

    • @JOGIAyurved
      @JOGIAyurved  2 роки тому

      ધન્યવાદ જય જી 😊🙏

  • @amits.brahmbhatt5002
    @amits.brahmbhatt5002 2 роки тому

    So nice

  • @gohilashok4936
    @gohilashok4936 2 роки тому +1

    Very good

  • @anandbhatasana9107
    @anandbhatasana9107 2 роки тому +1

    Nice video

  • @geetaprajapati4788
    @geetaprajapati4788 2 роки тому

    Medam mare tamne malvu che tame khub saras margdarshan aapo cho

    • @JOGIAyurved
      @JOGIAyurved  2 роки тому

      ગીત જી ધન્યવાદ. 😊 તમે અમારી હોસ્પિટલ આવી શકો. અમારું એડ્રૈસ છે.
      A/301/302, Shreeji Arcade, B/H Bhulka Bhavan School, Adajan, Surat,

  • @rasilapatel6395
    @rasilapatel6395 Рік тому

    Very nice 👌🙏

  • @rakeshvirani9139
    @rakeshvirani9139 Рік тому

    જય આયુર્વેદ
    જય ધન્વંતરી ❤

  • @parthchauhan8721
    @parthchauhan8721 2 роки тому +1

    Keep it up excellent work thank you Ma'am

  • @parthchauhan8721
    @parthchauhan8721 2 роки тому

    Can you please make a video in future ? What is Paralysis ? symptoms Of paralysis how to cure paralysis
    in Ayurveda home remedies of paralysis

    • @JOGIAyurved
      @JOGIAyurved  2 роки тому

      Sure parth ji , We will try to make video on it. & If you want you can contact our team for treatment & information , Kindly contact our health line no.8800118053 for authentic ayurvedic detail information. Thank You.

  • @vikaspatel2925
    @vikaspatel2925 4 місяці тому

    Maru wait dilevadi pa6i bahu vadhi gayu 6 to waitless kevi rite karay? Devangi Ben ans me please

    • @JOGIAyurved
      @JOGIAyurved  4 місяці тому

      વિકાસ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.

  • @vasavapushpa2361
    @vasavapushpa2361 2 роки тому

    Hello mem, mane sarirna pacharna bhagma upar thi niche lay dr klake brtu hoy evu ane bov dukhavo rahe che aane 4 mahina thaya che. Hve hu dvaa gari garine thaki gay chu. Jena karane mne pragancy rakhvama pn problem thay che... Pls mem su mara aa pain ni koi ayurvedic dva hoy to pls mne janavjo..

    • @JOGIAyurved
      @JOGIAyurved  2 роки тому

      પુષ્પા જી, તમને બળતરા કેમ થાય છે એનું નિદાન કરવું જરૂરી છે પછી તેનો ઉપચાર કરી શકાય માટે તમે ચોક્કસ નિદાન માટે અમારા ઓનલાઇન કોનસુલટીનગ હેલ્પલાઇન નંબર :- 8800118053 પર સંપર્ક કરી શકો.અમારા ઓનલાઇન કોનસુલટીનગ ડોક્ટર તમને ચોક્કસ જાણકારી આપશે.

  • @panchalbhartiben3605
    @panchalbhartiben3605 Рік тому

    Kayi prakrutini vyakti ketala pramanma exercises karavi?

    • @JOGIAyurved
      @JOGIAyurved  Рік тому

      તમે આ જાણકારી માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.

  • @nikitajadeja459
    @nikitajadeja459 2 роки тому +2

    monsoon ma ratre salad levay?

    • @JOGIAyurved
      @JOGIAyurved  2 роки тому +2

      નીકીતા જી, વર્ષ ઋતુ મા સલાડ ખવાય પણ થોડું બાફી ને ખાઓ તો વધારે સારું.

  • @gsrojasara8767
    @gsrojasara8767 2 роки тому

    Bahen high blood pressure 140 ....150 ma su elaj kari sakay

    • @JOGIAyurved
      @JOGIAyurved  2 роки тому

      આ સમસ્યા ના ઈલાજ માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર ચોક્કસ માર્ગદર્શન આપશે.

  • @chhayachauhan9734
    @chhayachauhan9734 2 роки тому

    Mam 44 yare ni house wife chu mane pug na taliyama Khali chde che janjanati thay che evu kem

    • @JOGIAyurved
      @JOGIAyurved  2 роки тому

      છાયા જી ,આ સમસ્યા ના ઈલાજ માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર ચોક્કસ માર્ગદર્શન આપશે.

  • @arpitabhatt5731
    @arpitabhatt5731 2 роки тому

    International courier is possible?? Than I will consult you.

    • @JOGIAyurved
      @JOGIAyurved  2 роки тому

      Yes Arpita ji, We do international couriers. Kindly contact our health line no.8800118053 for authentic ayurvedic detail information. Thank You. Our online doctor will guide you properly.

  • @jayshreepatel8636
    @jayshreepatel8636 Рік тому

    Mane vayu pakruti che doctor 🙏🙏

    • @JOGIAyurved
      @JOGIAyurved  Рік тому

      જયશ્રી જી, તમે કોઈ પણ જાણકારી અને ઉપચાર માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.

  • @vaishalibundheliya5199
    @vaishalibundheliya5199 2 роки тому +1

    Kaph prakriti wala loko ne sharir ghatadva mate helping video banavi amne madad karso didi please.thank you

    • @JOGIAyurved
      @JOGIAyurved  2 роки тому

      વૈશાલી જી, તમારી વાત ને ધ્યાન મા રાખીશું.