Ayurved Dincharya: Aahar Vidhi | Healthy Food According to Ayurveda | Dr.Devangi Jogal | Jogi Ayu
Вставка
- Опубліковано 7 лют 2025
- Healthy Diet Plan | Healthy Food| Diabetes Diet Plan | Weight Diet Plan_ Jeva Words Aajkal aapne sambhaliye chiye, parantu te kone khavu ane kone na khavu teni vishesh mathiti to Ayurved maj male, aajna samay ma aapne healthy food na naame ketla jeri padartho khai rahya chiye teni mahiti aapne aa video ma Dr.Devangi Jogal pasethi Melaviye|
---------------------------------------------------------------------------------------------------------------------------------
Watch More Video For Your Health:
Ayurved Dincharya: Dainik Karma | Healthy Lifestyle According to Ayurveda |
• Ayurved Dincharya: Dai...
Ritucharya: Ayurveda LifeStyle
• Ritucharya: Ayurveda L...
Ayurveda Medicine Science | Ayurvedic Davao Ka Mahatva
• Ayurveda Medicine Scie...
Bhojan Karvana Niyamo : Ayurvedic Ahar Shaili
• Bhojan Karvana Niyamo ...
✉ CONNECT WITH US ✉
You can Connect With us on Social Media:
Website: JogiAyurved.com
Facebook: / jogiayurved
Instagram: / jogiayurved
Twitter: / jogiayurved
Online consultation: +918800118053.
Disclaimer:
इस वीडियो का एकमात्र उदेश्य आयुर्वेद के सही ज्ञान का प्रचार-प्रसार करना है।वीडियो में दी गई जानकारी आयुर्वेद शास्त्रो, ग्रंथ, और आयुर्वेद के गुरुजनो से ली गई है इसमे हमारा निजी ज्ञान कुछ भी नही सब आयुर्वेद का है।सभी जानकारियां सही और प्रमाणिक रखने का हमारा प्रयास है, फिर भी वीडियो में दी गई जानकारी, औषधी, नुस्खों के प्रयोग करने से पहेले अपने नजदीकी आयुर्वेद चिकित्सक की सलाह जरुर ले। वीडियो में बताई गई जानकारी का प्रयोग करने पर किसी भी रूप से हुई शारीरिक/मानसिक/आर्थिक क्षति के लिए डा. या चैनल जिम्मेदार नही होगा
#JogiAyurved #Ayurvedaforwellbeing #Ayurveda #AyurvedicTreatment #PrinciplesofAyurveda
We Always Thought the Future Would Be Kind of Fun by Chris Zabriskie is licensed under a Creative Commons Attribution 4.0 licence. creativecommon...
Source: chriszabriskie....
Artist: chriszabriskie....
મેડમ આપ ખૂબ જ સુંદર અને ઉપયોગી માહિતી ખૂબ જ સરળતાથી સમજાવી શકો છો. ખૂબ જ સુંદર માહિતી આપવા બદલ ધન્યવાદ.
ભાવિની જી, આભાર. 😊🙏
જય સ્વામિનારાયણ
ખુબ જ સરસ માહિતી આપી.
હજુ બપોરે શું શું જમવાનું અને રાત્રે શું શું જમવાનું તેની માહિતી આપશોજી.
ધન્યવાદ.
Jordar
પાર્થ જી, ધન્યવાદ. 😊🙏
બહેન, આપની સમજાવવાની રીત અને સરળ વાણીથી ખુબ સરળ તાથી વિષય આત્મ સાથ થાય છે.આભાર. ધનેશ ચોકસી.
ધનેશ જી, ધન્યવાદ. 😊🙏
Vah બેન વાહ ખુબ ખુબ સરસ જીવન ઉપયોગી માહિતી ભાગ 2 આપી તમારી સમજવા ની રીત ખુબજ સરસ અને સરસ જીવન માં વણય જાય તેવી છે Good good 👍👍
ભરત જી, ધન્યવાદ. 😊🙏
બહેન, બહુજ સરસ અને ઉપયોગી માહિતી આપ આપો છો, તમને ખુબ અભિનંદન...
જૈમિન જી, ધન્યવાદ. 😊🙏
परम आदरणीय मां भवानी स्वरूपा जी आपकों शत् शत् नमन करते हैं। निःशुल्क सेवा यज्ञ के लिए!!!!!(((❤❤❤ नमन!!!
किरीट जी, धन्यवाद। 🙏😊
બહુ જ સરસ માહિતી આપો છો..મેડમ....આપ જેવા જ વિદ્ધવાન વ્યક્તિઓ આયુર્વેદને જીવંત રાખી શકે છે....superb
God
Good
Khub khub saras 👌👌👌
Thank you so much
@@samnanigulshan8508 0p00
Wah wah khub khub abhar👍👍
ધન્યવાદ હર્ષદ જી 🙏🙂
Vaidhy madam...gni vato janiti hti to pn tame j rite jnavi 6 m thyu jane bdhuj navu 6...ema gajr no hlvo ane cha...aa bne mte j ankho kholi 6...su kvu...tmara aa prayaas mte khub khub abhar...🙏🙏❤
સ્નેહા જી, ધન્યવાદ. 😊🙏
Bau saras jankari aapi , dincharya vishe❤
તેજલ જી, ધન્યવાદ. 😊🙏
You are amazing. Your Ayurvedic knowledge is incredible. More than your gyan, the way you explain everything is so easy to understand. ❤🙏🏽
Bhavna Ji, Thank You. 🙏🏻😊
ખુબ ખુબ આભાર, બહેન...✅👍
જૈમિન જી, ધન્યવાદ. 😊🙏
Khub saras mahiti apocho👌👌👍
રુપલ જી, ધન્યવાદ 😊🙏
મેડમ જય ગુરુદેવ દત્ત👏 ખૂબ જ સુંદર જીવન ઉપયોગી માહિતી આપવા બદલ આભાર
TAMARO KHUB KHUB BHAR 🙏
JAY GURUDEV DATTA .
સરસ માહિતીઓ જણાવી આભાર 🙏
આભાર 🙏
Jay Ayurveda
Jay Dhanvantriji
Khub j saras Lahiri👍
જી, ધન્યવાદ. 🙏😊
Madam tamam video juvu Chu
My helth different new repairing good
Speech
ધન્યવાદ 🙏
,very useful information thank you
Varsha Ji, Thank You. 😊🙏
Excellent information 👌👌👌
Thank You Pravina ji 🙏
Devangiben tame khare khar khoob j saral ane Sundar..rite badhi mahiti sher Karo..cho....khoob j Sundar...Sacha arth ma Ayurveda su che e tame Samjavo..cho.. ..
Thank you🙏
ખુબ સરસ ખુબ સરસ ઉપયોગી વાતો પીરસો છો બહેન.ધન્યવાદ
સંજય જી, ધન્યવાદ. 😊🙏
Ma'am so great information aapi ma'am hu tmne malva aa nov.mahino puro thshe pchhi aavish hmna lgn bhuj chhe maro ek que. Chhe mare menopause avi gyu chhe to mud swing thay chhe ane weight stark chhe 🙏🙏🙏🙏❤️❤️❤️
નીતા જી, ધન્યવાદ..😊🙏. તમારી આ સમસ્યાનું નિદાન આયુર્વેદ દ્વારા થઈ શકે છે. તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
Ok ma'am thank you ❤️❤️🙏🙏
Bhu j saras mahiti apo ccho thanku so much medam
ખુબ આભાર🙏
ખૂબ સરસ માહિતી આપી બહેને very very useful
સુકેતા જી, ધન્યવાદ. 😊🙏
બહુજ સરસ રીતે સમજાવ્યું ખુબ આભાર
ખુબ આભાર
Wah ben wah Thanku God
Ila Ji, Welcome.😊🙏
Aapnu aayurved j best 6e...
જયશ્રી જી, ધન્યવાદ. 😊🙏
આપની માનવ સેવાને વંદન. પ્રભુ આપની સેવા અવિરત ચાલુ રહે તેવી સમજ અને શક્તિ આપે
પંકજ જી, ધન્યવાદ. 😊🙏
Namaskar 🙏 Thanks for information 🙏
thankyou.
બહેન ખરેખર તમારી સમજાવવા ની રીત બહુ સરસ છે તમે જેમ વિડિયો બનાવો છો તેમ તમારા દ્વારા આયુર્વેદ ના સચિત્ર પુસ્તકો લખાય તો પણ આવકાર્ય છે
અરુણ જી, ધન્યવાદ. 😊🙏
Very good, thanks for sharing tips.
Ji, Welcome. 😊🙏
Thank you so much for sharing video
Ranjan Ji, Welcome.😊🙏
bahuj saras knowledge aapo chho
thanks
Very good, nice &bless u
Ji, Thank You. 😊🙏
Best informative information
Mohan Ji, Thank You. 😊🙏
Awesome👍🏽
Bhavna Ji, Thank You. 🙏🏻😊
ખુબ સરસ માહિતી માટે આભાર બેન
ધન્યવાદ નિતેશ જી 🙂🙏
👌👌saras medam 🙏🙏
ખુબ આભાર🙏
V.good information mdm..i read your books..it also informetiv.. thanks mdm..i trust n like ayurved..
Thanks and welcome
Thanks a lot for this video.
Glad it was helpful!
आप हिन्दी में भी बनाय गुजराथी सब को नहीं आती है आप के विडियो बहुत अच्छे होते हैं आप विस्तार से जानकारी बताती है
Good information thanks🙏🙏🙏🙏🙏
Welcome
Congratulations sister thanks
Ji, Welcome. 😊🙏
Superb
Ji, Thank You. 😊🙏
Thanks you mam 🙏🏼🙏🏼🙏🏼
ધન્યવાદ 🙏
સરસ
બીના જી, ધન્યવાદ. 😊🙏
Jay swami Narayan
Best 👍
thankyou.
Super...👌👌👌👌
Thank you
Good information mam
Ji, Thank You. 😊🙏
Good
Thanks
I m very thankful for your good lecture, very appreciate, thanks Madom.. 🙏
It's my pleasure 🙏
સરસ માહિતી આપી
ખુબ આભાર
Jay shree Krishna ben
Very nice, thankyou very much for ayurvedic knowledge ❤
Sangeeta Ji, Welcome. 😊🙏
Very nice guru ji namskar
Mumtaz Ji, Thank You. 🙏😊
Thank you🙏
Bhavna Ji, Welcome. 😊🙏
ખૂબજ સહજતાથી સમજાવ્યું આજથી અમલ કરવાની શરૂઆત કરીશ
જી, ધન્યવાદ. 😊🙏
Very nice
Kokila Ji, Thank You. 🙏😊
Very comprehensive information....you are doing great job...thank you for amazing knowledge and contribution to society. Keep shining
Thank you very much Hiteshji🙏
Khub saras 👌👌👌
Good information
Jyotsna Ji, Thank You. 😊🙏
धन्यवाद।
Nice video
Thanks A LOT
Waiting for more video about such great Ayurved base information .
Very soon stay tuned pravina ji 🙏
Thank you
Ji, Welcome.😊🙏
VERY NICE THANK YOU SO MUCH I WAS WAITING FOR THE SECOND VEDIO AND YOU HAVE UPLOADED THANK YOU😊
Most welcome 😊
Nice video 📸
Thankyou.
જય આયુર્વેદ
જય ધન્વંતરિ
Thank you madam
Welcome
Nice 👍
Thankyou
Bahu j important information aapo cho ma’m…Yoga vise pan aavo detail video banavjo if possible.Kyare karva,keva karva,ketla karva,kya kya karva vise
Thank you bhumikaji.. we will try to make.
Madam, tamari બોલવાની અને samzavani સ્ટાઇલ એક પ્રાથમિક શાળા નાં શિક્ષક જેમ બાળકો ને સમજાવે છે એવી સરસ છે
thankyou so much
સરસ માહિતી આપી છે
આભાર 🙏
Abhar 😊
જી, ધન્યવાદ. 😊🙏
JAY MATAJI BEEN TAMARE HELTH VISE SARAS JANKARE APOSO TO DHUDH DHAHI GOL SATHE KYO PARDARTH LAY SAKAI
રવાળિયા જી, દૂધ ની જોડે કોઈ પણ પદાર્થ ના લેવો દૂધ એકલું લેવું વધારે ગુણકારી છે, ગોળ સાથે તમે રોટલી લઈ શકો , અને દહી મા તમે ખિચડી દહી જોડે લઈ શકો.
ખુબજ સચોટ માર્ગદર્શન કરવા બદલ આભાર.
ખુબ આભાર🙏
Mam gallbladder problem ke liye kya kre uska video chahiye. Hindi mei. hum kolkata se baat kar rahe hai.
सुबल जी, आप यह समस्या के इलाज के लिए हमे हमारी हेल्थ लाइन नंबर - 8800118053 पे हमारे ONLINE CONSULTING डॉक्टर के साथ संपर्क करे. हमारे डॉक्टर आपको उचित मार्गदर्शन देंगे. हम विडिओ बनाने की कोशिश करेंगे।
સ્થળ અને સમય બચાવશો જેથી આપને મળી શકાય મારા ધર્મપત્ની માટે મલવુ છે
જી, અમારી હોસ્પિટલ સુરત મા છે, 301/302 A Wing શ્રીજી આર્કેડ, ભૂલકાં ભવન સ્કૂલ ની પાછળ, આનંદ મહલ રોડ, અડાજણ, સુરત.તમે તમારી આ સમસ્યા માટે ઘરે બેઠા પણ અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ સાથે જોડાઈ શકો છો. તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
🙏🏼
Hitesh Ji, Thank You. 🙏😊
❤
Ji, Thank You.😊🙏
Vayu bov thay se medm
Mam supreb knowledge aape ch Aruvedama selute ch mamn
સુસ્મિતા જી, ધન્યવાદ. 🙏😊
❤🙏
Jay Kishan Ji, Thank You. 😊🙏
🙏
sunth to aadu sukvine j banavama aave che to pan aadu nuksaan kare
Madam plzz make a video on Ayurvedic pregnancy routine!!
we will surely take into consideration.
Thank you so much☺️
welcome
Working people how can menage?
Ketki Ji, You can contact our health line number - 8800118053 for this information. Health coaches from our online consulting team will give you specific guidance in this regard.
Banji namskar
Namskar..
Prorisis cure Thai che?
જી, તમારી સમસ્યાનો ઈલાજ આયુર્વેદ દ્વારા થઈ શકે છે. તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
Kan ni NAS sukae gy 6? Tem dr janave 6
Bherash dur thay ane Kan samble tevu bne to turat janavsho
રિદ્ધિ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
નમસ્તે બેન
નસ્ય માટે તથા કાનમાં નાખવા માટે કાળા ક સફેદ ક્યાં તલનું તેલ ઉપયોગ કરવું??
મનીષા જી, સફેદ તલ ના તેલ નું નસ્ય (નાક મા ટીપાં ) કરી શકાય .
ખૂબ ખૂબ આભાર
Mam apka channel Hindi ya English me ho to share kijiyega please
some of hindi videos are also available on this channel
madam , નમસ્તે
મગફળી નું તેલ માલિશ માટે વાપરી શકાય કે નહિ જણાવશો
Hs vapri sakay pan taal nu tell sarvashreshth che malish mate.
@@JOGIAyurved mam, અમારે ત્યાં મગફળી નાં તેલ ની ઘાણી છે તો , એ તેલ નીકળ્યા પછી નિચે વેસ્ટ તેલ રહી જાય છે, તો એનો પણ ઉપયોગ થઈ જાય એ હેતુ થી જાણવા માંગતી હતી કે શું એનો માલિશ તરીકે ઉપયોગ કરી લેવા માં આવે તો કોઈ સાઈડ effect તો નહિ થાય ને
Mare tamari apoiment levi chhe kevi rite lavu
kindly contact our health line no. 8800118053. for proper ayurvedic treatment
Asthma ma su karvu one month thi taklif chhe first time
kindly contact our health line no. 8800118053. for proper ayurvedic treatment
Noise ni around black thavanu and reason
ખ્યાતિ જી , અમે ચોક્કસ નિદાન અને ઈલાજ માટે તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે
Bp hoi to adu levai???
ભાવના જી, બ્લડ પ્રેશર ની સમસ્યામાં આદું લેવું યોગ્ય ગણી શકાય.
Hindi me baniye apaka sub vidio
सिधु जी, हम आपकी बात ध्यान मैं रखेंगे।