આ ચાલી ભરવાને પાણી ( Shreddha Patel ) લખતર થી લાઈવ સંતવાણી - Design Studio

Поділитися
Вставка
  • Опубліковано 30 жов 2024

КОМЕНТАРІ • 307

  • @BambhavaArjanbhai-vc6xz
    @BambhavaArjanbhai-vc6xz Місяць тому +16

    વાહ બેટા વાહ સંતવાણી માં ખુબ નામ કમાવો એવી દ્વારકાધીશ નેં દિલ થી પ્રાર્થના કરું છું

  • @beenabhatt7562
    @beenabhatt7562 Місяць тому +21

    નિર્દોષ બાળા ના સ્વરુપ મા માં સરસ્વતી નો વાસ છે , તેના મીઠા અવાજ મા ભકતિમય બની જવાય છે 👏🏼👌💕

  • @KesharBagada
    @KesharBagada Місяць тому +13

    ધન્યવાદ બેટા ખુબ સરસ જીવનમાં ખુબજ પ્રગતિ કરો

  • @patelbipin8539
    @patelbipin8539 Місяць тому +5

    વાહ બેટા ધન્ય છે તારી વાણી ને માં સરસ્વતી તારી સહાય કરે

  • @ManjulabenPatel-w5e
    @ManjulabenPatel-w5e Місяць тому +6

    વાહ સાક્ષાત દેવી નું રૂપ છે.... ધન્ય છે...તેની જનેતા ને...

  • @hasmukhgoswami2368
    @hasmukhgoswami2368 Місяць тому +3

    Khub J Sara's... Khub Pragati karo..

  • @nathabhaiamrutiya6615
    @nathabhaiamrutiya6615 Місяць тому +4

    ધન્યવાદ બેટા નાની ઉંમરે મધુર અવાજમાં સારી રીતે ગાઉમાં સરસ્વતી તારી ભેરે રહે એવી પ્રાર્થના

  • @hareshgajera9582
    @hareshgajera9582 29 днів тому +1

    વાહ બેટા સંતવાણીનો લાવો અમને મણીયો હો ખુબસરસ અવાજ છે આનંદ થયો હો❤❤ ખુબ આગ વધો એવી પૃભુને પૃથના છે 🎉🎉

  • @sureshthakkar1919
    @sureshthakkar1919 Місяць тому +7

    બાળ સ્વરૂપ જય મા સરસ્વતી

  • @ushasavsani1308
    @ushasavsani1308 Місяць тому +3

    Khub sundor beta

  • @hansabenparmar7006
    @hansabenparmar7006 Місяць тому +4

    વાહ વાહ બેટા બહુજ આગળ વધો ને પ્રગતિ કરોં જય હોં

  • @chauhankailash8428
    @chauhankailash8428 Місяць тому +3

    Bhavishya na. Mota. Kalakar.... Jordar. Beta....❤

  • @arjunsinhparmar7564
    @arjunsinhparmar7564 Місяць тому +3

    અરે વાહ બેટા, ઈશ્વરને પ્રાર્થના કે તું સંતવાણી અને સંગીતમાં ખૂબ આગળ વધો 👍🌹

  • @રક્ષાબેનજોષી
    @રક્ષાબેનજોષી Місяць тому +4

    વાહ ધન્યવાદ છે બેટા તને

  • @vikrambhaimakwana4775
    @vikrambhaimakwana4775 Місяць тому +2

    ખુબ સરસ સંતવાણી ભગવાન માતાજી માં સરસ્વતી તમને ખૂબ આગળ લઈ જાય એવી મારે કુલદેવી ને પ્રાર્થના સિંગર નમ્રતા મકવાણા

  • @harijoshi3163
    @harijoshi3163 Місяць тому +3

    પુર્વ જન્મ ના કલાકારને 🎉 શુભેચ્છાઓ બેટા ખુબ ખુબ આગળ વધો

  • @shamjir1856
    @shamjir1856 Місяць тому +2

    વાહ વાહ બેટા બહુ સરસ નાની ઉંમરમાં આવી ભજનમાં સરસ પકડ છે જય હો સંતવાણી

  • @jayantibhaimakasana5391
    @jayantibhaimakasana5391 Місяць тому +3

    વાહ બેટા સરસ અવાજ છે ખુબ પ્રગતિ કરો

  • @karsanprajapati7944
    @karsanprajapati7944 Місяць тому +3

    વાસ સરસ અભિનંદન શુભેચ્છા પાઠવી આટલી નાની ઉંમરમાં સુર સાધના

  • @DineshDineshdeshani
    @DineshDineshdeshani Місяць тому +3

    બહુ સરસ સંતવાણી ગાવા નું જ ચાર રાખે મા સરસ્વતી ની કૃપા કાયમ રહે જય સીતારામ

  • @sodhadilipsinh6715
    @sodhadilipsinh6715 16 днів тому

    વાહ ટબુબા બહુ સરસ રાગમાગાયુ. સરસ્વતીના. તારા સુરતને શક્તિ આપે હરહર મહાદેવ. ઓમનમશિવાય

  • @heenashihora8856
    @heenashihora8856 Місяць тому +2

    વાહ, શું તાલ... લય અને સ્પષ્ટ શબ્દો..... એ પણ જાતે વગાડવા નું... ધન્ય છે બેટા...

  • @ushavadgama6913
    @ushavadgama6913 Місяць тому +1

    અતિસુંદર અતિસુંદર🎉🎉ખુબ આગળ વધો બેટા અમારા દિલથી આર્શિવાદ છે🙌

  • @ArunaGoyani
    @ArunaGoyani Місяць тому +4

    🙏🏻વા બટા ધન્ય છે તારા માતા પિતા ને આટલી ઉમરમા આટલી કળા 👌👌👌

  • @vipatel-oy5cn
    @vipatel-oy5cn Місяць тому +3

    વાહ નાની દીકરી ખુબજ સરસ ભજન ગાય છે.. દીકરી ને ખૂબ ખૂબ અભિનંદન❤

  • @prataplrathva3739
    @prataplrathva3739 Місяць тому +3

    બહુ સરસ બેટા અમારા આશીર્વાદ છે એક દિવસ સુપર ગાયિકા બનીશ

  • @nalinpatel2316
    @nalinpatel2316 28 днів тому +1

    ખૂબ સુંદર બેટા. આગળ વધ એવી માતાજી ને પ્રાર્થના

  • @AccountsPRPeople
    @AccountsPRPeople 28 днів тому

    Wah dikri wAh dhaniy che tara mata pita jene tane ava sanskar didha che tara svar ma sakshat maa sarsvati betha che .....🙏🙏🙏🙏👍

  • @bhagwtparch
    @bhagwtparch Місяць тому +3

    વાહ વાહ હે ભગવાન સ્વામિ નારાયણ આ દિકરી ને એવોર્ડ મળે એવી પ્રાથના

  • @RakeshPatel-ck7qn
    @RakeshPatel-ck7qn Місяць тому

    વાહ ભજનિક વાહ..અભિનંદન, મા સરસ્વતીની કૃપા સદાયે રહે....

  • @dineshsathwara
    @dineshsathwara 27 днів тому +1

    ખુબ સરસ

  • @ManharRathod-z4j
    @ManharRathod-z4j Місяць тому

    ખુબજ સરસ મા સરસ્વતી આપની જીભ પર સદાય બિરાજમાન રહે જય અલખધણી જયહો.ભયોભયો્..

  • @isvrbhaigohil3020
    @isvrbhaigohil3020 Місяць тому

    ખૂબ સરસ બેટા સંતવાણી માં ખૂબ મોટું નામ બને એવી મારા રામદેવપીર ને પ્રાથના

  • @BambhavaArjanbhai-vc6xz
    @BambhavaArjanbhai-vc6xz Місяць тому +4

    વાહ અણમોલ રતન વાહ જય હો 🙏🙏

  • @mihirdangadhavi4565
    @mihirdangadhavi4565 Місяць тому

    વાહ સરસ બેટા નાની ઉંમરમાં ગાયછે ખુબ આગળ વધોએવા આશીર્વાદ

  • @prakashdarji-zm5jo
    @prakashdarji-zm5jo Місяць тому +4

    ખુબ સુંદર નાની ઉંમરમાં આવો અવાજ

  • @Shreeganeshanandgarbamandal
    @Shreeganeshanandgarbamandal Місяць тому +2

    વાહ બેટા ખુબ સરસ..જય હો ભગવાન ખુબ શકિત આપે આવા પ્યારા ભજન ગાવા ની .....વાહ
    ખુબ ખુબ અભિનંદન 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kiranparmarmuvalofficial7348
    @kiranparmarmuvalofficial7348 Місяць тому +4

    વાહ બેટા ....🙏

  • @golkishansinh9185
    @golkishansinh9185 Місяць тому +2

    Khub saras

  • @Ramnlal1711
    @Ramnlal1711 Місяць тому +4

    બાળકોને નાનપણથી આવા સંસ્કારો મળે તો દુનિયા સ્વર્ગ બની જાય,સદાયે સુખી રહો,ખૂબ સરસ,

  • @shaileshmulani8577
    @shaileshmulani8577 Місяць тому

    Vah beta khub saras avajma bhajan gayu 🙏🏻👌👌

  • @odhavmaheriya4873
    @odhavmaheriya4873 Місяць тому +2

    Khub khub Sars beta

  • @Jbs-q1o
    @Jbs-q1o Місяць тому

    બહુ જ સરસ અવાજ છે મા સરસ્વતી ના આશીર્વાદ છે

  • @nakumvallabh3596
    @nakumvallabh3596 Місяць тому +2

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ખુબ ખુબ અભિનંદન બેન જય દ્વારકાધીશ રામ રામ

  • @dhirajkumarramsinhroz279
    @dhirajkumarramsinhroz279 5 днів тому

    બહોત ખૂબ ધન્યવાદ પ્રણામજી 🙏🙏

  • @joshiramjibhai4001
    @joshiramjibhai4001 22 дні тому

    શક્તિ સ્વરુપા દિકરીની ભક્તિ સંગીત ક્ષેત્રે ખૂબ જ પ્રગતિની શુભકામનાઓ..
    ધન્યવાદ બેટા -વંદન.

  • @janakvalaofficialwebsite1840
    @janakvalaofficialwebsite1840 Місяць тому

    ખૂબ સુંદર રીતે ગાયું તમારી પ્રગતિ થાય
    માતાજી ને પ્રાર્થના....

  • @sangitabenbhadani3264
    @sangitabenbhadani3264 Місяць тому +3

    ખુબ આગળ વઘો

  • @નવાનાવડારામામંડળ

    ખૂબ જ સરસ આ દીકરી ગાય સે રામદેવપીર બાપા ને પ્રાર્થના કે ખૂબ જીવનમાં આગળ વધે અને ખૂબ પ્રગતિ કરે

  • @AjayBharvad-kn8mh
    @AjayBharvad-kn8mh 25 днів тому

    વાહ બેટા સંતવાણી નો લાવો અમને મળ્યો... ખુબ આનંદ થયો ખુબ આગળ વધો ગુરુ મહારાજ ને...પ્રથના છુ...🙏

  • @BaradVikramsinh-wl9ub
    @BaradVikramsinh-wl9ub Місяць тому

    વાહ બેટા વાહ જીવનમાં ખૂબ પ્રગતિ કરો.

  • @BharatsinhParmar-v9l
    @BharatsinhParmar-v9l Місяць тому

    તાલ બદ્ધ સુર અને રાગ સાથે હાર્મોનિયમ વાહ !અતિ સુંદર

  • @MukeshBambhania-c5x
    @MukeshBambhania-c5x Місяць тому +3

    માં સરસ્વતી ના આશીર્વાદ

  • @MaheshBhavsar-di8ck
    @MaheshBhavsar-di8ck 24 дні тому +1

    સુંદર અતિ સુંદર ❤❤❤❤❤❤❤❤❤

  • @daparmar3471
    @daparmar3471 Місяць тому +3

    માં સરસ્વતીના આશીર્વાદ.

  • @parulpatel-7662
    @parulpatel-7662 Місяць тому

    Vah khub saras beta ...

  • @bhavnasadhu4498
    @bhavnasadhu4498 Місяць тому +1

    Very Very nice Congratulations beta God bless you 👌👌👍🙏

  • @thakorashish724
    @thakorashish724 Місяць тому

    વાહ બેટા ભક્તિ ના માર્ગે આગળ વધો

  • @SanjayDoshi-k4u
    @SanjayDoshi-k4u Місяць тому

    વાહ જોરદાર ખુબ સરસ અવાજ છે

  • @subhashpatel2035
    @subhashpatel2035 Місяць тому +4

    અતિ સુંદર રજૂઆત

  • @nagarbhaibhorania1880
    @nagarbhaibhorania1880 Місяць тому +2

    Dhanya vad beta

  • @hkjadeja3205
    @hkjadeja3205 Місяць тому

    ખરેખર આટલી ઉમર માં અદ્ભુત કેવાય.. સરસ્વતિ નો સાક્ષાત્કાર થાય છે❤

  • @nagajibhaichaudhari7259
    @nagajibhaichaudhari7259 Місяць тому +1

    vah vah beta , ma sarswati mata ni krupa

  • @VIRABHAIPATEL-tv6li
    @VIRABHAIPATEL-tv6li Місяць тому +2

    બેન તારે માથે ગુરુ મહારાજ ના આશીર્વાદ જય મક્કમ પુરી મહારાજ

  • @dangardivya9646
    @dangardivya9646 Місяць тому

    Vah beta khuba saras mast avaj sathe 👌👌👌👍👍👍khub aagad vadho 👍

  • @DEVAbhai-y3m
    @DEVAbhai-y3m Місяць тому +2

    va beta bhu srs

  • @JalarambhajanmandalHimatnagar
    @JalarambhajanmandalHimatnagar Місяць тому +1

    જય માં સરસ્વતી માં સાક્ષાત છે ...🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PrafulbhaiParmar-gq9rr
    @PrafulbhaiParmar-gq9rr Місяць тому +1

    ખુબ ખુબ અભિનંદન બેટા તને અને તારા મા બાપ ને

  • @ashabenbarot8317
    @ashabenbarot8317 Місяць тому +2

    સરસ બેટા ધન્યવાદ 👌👌

  • @nareshchaudhari2747
    @nareshchaudhari2747 Місяць тому +3

    ધન્ય હો બાલ દેવી ધન્ય હો

  • @utsavmavani2951
    @utsavmavani2951 24 дні тому

    Bahut khub..sarsvati sada apko sahay ho..pranam

  • @jayeshvayde2643
    @jayeshvayde2643 Місяць тому

    Very good Super Parforming Jay Ho Santvani 🎉🎉🎉🎉

  • @vikenpatel0995
    @vikenpatel0995 Місяць тому

    Sarah beta jay swaminarayan

  • @navinbhanushali4845
    @navinbhanushali4845 Місяць тому

    Sachi santwani ni moj

  • @divabensomaji2270
    @divabensomaji2270 Місяць тому +1

    જય હો સદગુરુ જય હો સંતની

  • @KanjiBhai-le8lt
    @KanjiBhai-le8lt Місяць тому +1

    વાહ વાહ ખુબ સરસ મજાઆવે એવા ભજન રજૂ કરી છે ધનય છે તારા માતા અને પિતા ને ખુબ અભિનંદન આવાઉતમ ભજન રજૂ કરવા બદલ આભાર જેટલો કરૂં એટલો ઓછો છે લીકાયાદેવજી ભચાઉ કરછ જિલ્લામાં

  • @Prabhasakariya56
    @Prabhasakariya56 Місяць тому

    ખુબ પ્રગતિ કરો એવી ભગવાન પ્રાર્થના

  • @meenapatel390
    @meenapatel390 Місяць тому +1

    વાહ વાહ ખુબ સરસ. મા સરસ્વતીની ખુબ ખુબ કૃપા છે તારા પર બેટા.❤

  • @laluparmar200
    @laluparmar200 Місяць тому

    માતાજી તને ગાવા મા ખૂબ જ સફળતા આપે તેવી પ્રાર્થના

  • @PankuRaval
    @PankuRaval Місяць тому

    Bau j saras......❤

  • @BhavanabenRudani-hf6bz
    @BhavanabenRudani-hf6bz 24 дні тому

    wah beta khub saras gayi

  • @NAVKARCORPORATION-m4q
    @NAVKARCORPORATION-m4q 24 дні тому

    khub saras jay mataji

  • @patelakshay5453
    @patelakshay5453 Місяць тому +2

    હે સરસ્વતી દેવી તમને મારા સૌવાર વંદન
    એક સમય એવો હશે કે તારુ નામ ચારેકોર ઞુજતુ હશે

  • @Sumanpatel-ry4oc
    @Sumanpatel-ry4oc Місяць тому

    ધન્ય છે તારી વાણીને ખુબ સરસ ભજન

  • @champakpatel5216
    @champakpatel5216 Місяць тому +2

    Super bhajan beta.

  • @rajendravihol2731
    @rajendravihol2731 29 днів тому

    💐🙏 ખૂબજ સરસ સુમધુર સૂર અને ભક્તિ સભર ભજન જય હો ! 🙏💐🤗

  • @tvishasolanki6110
    @tvishasolanki6110 Місяць тому

    Vah ..khub daras

  • @savitabensamani8229
    @savitabensamani8229 Місяць тому

    અતી સુંદર
    બેટા ખૂબ ખૂબ આસીરવાદ ભગવાન તને ધણી લાબૂ આયુસઅરપૈ

  • @AshokPatel-yg2op
    @AshokPatel-yg2op Місяць тому +1

    ખૂબ સરસ

  • @divabensomaji2270
    @divabensomaji2270 Місяць тому

    અતિ સુંદર ખૂબ સરસ

  • @sanjaydodrajput4979
    @sanjaydodrajput4979 Місяць тому +2

    વાહ જોગમાયા વાહ

  • @JignaRathod-k7e
    @JignaRathod-k7e 26 днів тому

    Bov saras ભજન ગાય છો બેટા દીકરી 🙏

  • @maganghadiya7512
    @maganghadiya7512 15 днів тому

    Vah jagdamba Jay ma sarsvati

  • @rameshmatiya5707
    @rameshmatiya5707 27 днів тому

    Vah bata vah tane pranam sharash

  • @dilipsinhgohil3127
    @dilipsinhgohil3127 Місяць тому

    વાહ દિકરી બોવ વ્હાલી લાગે ક્યુત

  • @sodhadilipsinh6715
    @sodhadilipsinh6715 Місяць тому

    વાહટબુબા શરસમીઠોમધુરો. તારો રાગ આવા સ્વરમાં ગાતા રહો હરહર માહાદેવ

  • @punajivaghela7873
    @punajivaghela7873 3 дні тому

    ખુબ સરસ ❤

  • @atvtfatepura
    @atvtfatepura Місяць тому

    Sas beta bhagavan tane himmata aape

  • @pankajkathiriya3220
    @pankajkathiriya3220 Місяць тому +1

    ખુબ સરસ આવા ભજન થી બેટા લોકોના જીવન બદલશે

  • @BinabenDave-dk8ok
    @BinabenDave-dk8ok Місяць тому +1

    વાહ ખૂબ સરસ