Dhanvi Dave & Kirtidan Gadhavi | Kalol Gujarat

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 2,2 тис.

  • @prexaviramgama9950
    @prexaviramgama9950 4 роки тому +6

    Nani chhe pn mota mota ne takkr aapi chhe
    Avag to evo chhe k sav na dil ma vasi gai chhe.....
    God bless you beta.... 👏👏

  • @vyaskanovyas1680
    @vyaskanovyas1680 2 роки тому +34

    ધન્યવાદ કિર્તીદાન ગઢવી નાની દિકરી સહકાર આપવા બદલ આભાર લાખ લાખ વંદન જય માં મોગલ

  • @ashpatel2053
    @ashpatel2053 2 роки тому +3

    કિર્તીદાન ભાઈ દીકરી અને તમારું કોમ્બિનેશન ખુબજ કામ્યું ગુજરાત ની સંસ્કૃતિ જાળવી રાખવા આવા નાના કાળજારો ને તમે પ્રોત્સાહન આપી આગળ વધારજો જય માતાજી.. 🙏

  • @arunjoshi9865
    @arunjoshi9865 3 роки тому +9

    કિર્તીદાનભાઇ તમે દિકરી ને છેલ્લે જે ઇનામ આપીને ખૂબ સારું કર્યુ દિકરી ને પ્રોત્સાહન મળશે

  • @DariyavsinghParmar
    @DariyavsinghParmar 9 днів тому

    जुगलबंदी बहुत सुंदर ,हरि ॐ कीर्तिदान जी को मेरा प्रणाम।

  • @arjunbhairathva6341
    @arjunbhairathva6341 3 роки тому +4

    किर्तीदान गढ़वी सर आपको मेरा लाख लाख सेल्यूट 👍🏻 में भगवान से प्राथना करता हूं कि एसी बच्ची हर मां बाप को मिले। और हर बाप को किर्तिदान सर जैसा सुर मिले।
    जय गुरुदेव🙏

  • @hinalkapdi1299
    @hinalkapdi1299 3 роки тому +6

    Wow.... Itni kam umar me itna talent. God bless uh dear ....... ☺️

  • @purohitrd31
    @purohitrd31 5 років тому +7

    ખૂબ સુંદર ગાયકી, ધ્વનિ ખૂબ આગળ વધે એવી શુભેચ્છા..💕

    • @shwetamakvana7075
      @shwetamakvana7075 2 роки тому +1

      ખુબ સુંદર ગાયકી ધ્વનિ ખુબ આગળ વધે શુભેચ્છા

  • @rameshkamboya751
    @rameshkamboya751 4 роки тому

    મા મોગલ તમારી ભેરે રહે ખુબ સરસ બેનબા

  • @dhanshukhbhaisenjaliya4688
    @dhanshukhbhaisenjaliya4688 2 роки тому +2

    ગુડીયા બેટી, દીકુ તમે દેશ વિદેશ મા ખુબ આગળ વધો એવી મહારાજ ને પ્રાર્થના.

  • @akshar9385
    @akshar9385 5 років тому +11

    Wow! ये दीकरी तो गुजरात की कोयल बनेगी बहुत प्यारी आवाज छे 👌👌बिच में जय स्वामीनारायण कितना अच्छा बोलती है 👌👌

    • @ms.hetalbenpatel3395
      @ms.hetalbenpatel3395 5 років тому +1

      जगदीश जगदीश ठाकुर ना वीडियो

  • @sunilzalaofficial-mahuva3962
    @sunilzalaofficial-mahuva3962 Рік тому +3

    જીઓ બેન બા જીઓ ખૂબ આગળ વધો અને ખૂબ નામના મેળવો તેવી માં ભગવતી અને એને પ્રાથના બેન

  • @gautampatel7619
    @gautampatel7619 2 роки тому +6

    ખૂબ સરસ રીતે ગાય છે . મોટી થઈ આ દીકરી મોટી ગાયક કલાકાર થાય તેના માતા પિતા નું નામ રોશન કરે તેવી ગઢપુર પતિ શ્રી ગોપીનાથજી મહારાજ ના ચરણો મા પ્રાથૅના કરું છું 🙏 જય માં મોગલ 🙏

  • @bharatsen7299
    @bharatsen7299 4 роки тому

    Maa bhadriya ray se parathna karta hu ki meri choti sister ko or aage badhana gujrat ki 1 singer

  • @RajeshPanchasara-js2qm
    @RajeshPanchasara-js2qm Місяць тому +2

    ખુબ સુંદર 😊

  • @deepeshkumarparekh4859
    @deepeshkumarparekh4859 2 роки тому +3

    ખુબ ખુબ અભિનંદન બેટા.આને કહેવાય ભગવાન ના આશીર્વાદ...........

    • @MadhubenMothaliya-mr7rs
      @MadhubenMothaliya-mr7rs 2 місяці тому

      બેટીને ક્યાં ખબર છે રૂપિયાનું શું મહત્વ છે?❤

    • @MadhubenMothaliya-mr7rs
      @MadhubenMothaliya-mr7rs 2 місяці тому

      બેટી તારી કલા અજબની છે

  • @AshokKumarbhati-yo5bo
    @AshokKumarbhati-yo5bo 4 роки тому +26

    बिटिया बहुत ही मधुर गुंज भरी आवाज है आपके परिवार उज्जवल भविष्य की कामना करते हैं

  • @savjibhaiahir9282
    @savjibhaiahir9282 5 років тому +36

    ખુબ સરસ દીકરી
    આવા તારલાઓને પ્રકાશવા યોગ્ય દિશા આપવા ની જરુર હોય છે

  • @tulsigvala1966
    @tulsigvala1966 3 роки тому +1

    વા દીકરી વા

  • @sunilpardesi9679
    @sunilpardesi9679 4 роки тому +10

    Great kirtidan साहेब आपका जवाब नही,इतने बड़े फ़नकार होकर भी आपमे गुरुर की कोई जगह नही,जियो बाप

  • @RakeshRaval-h2p
    @RakeshRaval-h2p Місяць тому +5

    મોટી સીંગર બન છે આ દિકરી 😊

  • @gsrajpurohit6995
    @gsrajpurohit6995 5 років тому +4

    बहुत ही शानदार आवाज ये बच्ची की उज्जवल भविष्य की कामना करता हूं

  • @khushsavliyakhush1870
    @khushsavliyakhush1870 2 роки тому +16

    Khubaj saras beta bhagavan swaminarayan khub j agal pragati karavashe 👍👍👍👍👍👍👍

  • @patelketan9382
    @patelketan9382 4 роки тому +2

    Super.. Hvdathi aane सुर ताल ni bau j સમજણ 6e..bau j agar jase 😍🙏👍👍

  • @n.npatel4950
    @n.npatel4950 5 років тому +1

    વાહ ઢીંગલી મારી બહેન તારી મનોકામના પૂર્ણ કરે ગીત ની પસંદગી સારી છે એજ તારી મનોકામના નારાયણ હરે કૃષ્ણ પૂરી કરે

  • @GamanRabariMeda
    @GamanRabariMeda 4 роки тому +4

    🚩🙏Jay Goga Maharaj🙏🚩DwarkaDhish tmne khub pragati krave cutie😍😻

  • @bhavinkhetiya4955
    @bhavinkhetiya4955 5 років тому +13

    ખુબ સરસ અવાજ છે
    થોડીક તાલીમ ની જરૂર છે
    બાકી કળા માં કાય ના ઘટે
    ખુબ ખુબ અભિનંદન

  • @chauhandasharth94
    @chauhandasharth94 5 років тому +7

    કિરતીદાન ભાઈ તમારો ખુબ ખુબ આભાર

  • @dineshmithiya87
    @dineshmithiya87 2 роки тому

    વા ભઇ વા બહુજ સરસ

  • @jagdishjadav8350
    @jagdishjadav8350 2 роки тому +1

    ખુબ સરસ, ધન્યવાદ બેટા.

  • @manjulashiroya5367
    @manjulashiroya5367 2 роки тому +6

    વાહ કોઈ આંગળી પકડનાર મળી જાય તો માણસ આસમાન સુ સકતા હે

  • @darshnajesani3545
    @darshnajesani3545 5 років тому +7

    Wah
    So nice
    Te khub aagl vdhe avi swaminarayn bhgvanne prathna

  • @chauhanmakabhai7009
    @chauhanmakabhai7009 5 років тому +5

    વાહ બેટા સરસ ધર્મ મર્યાદા અને વિવેક સાથે રાખી ને ભજન ગાજે મહાન થઇ.

  • @jayeshmorvadiya7286
    @jayeshmorvadiya7286 2 роки тому +1

    વાહ ખૂબ સરસ

  • @zalabhagirathsinh1493
    @zalabhagirathsinh1493 5 років тому +1

    ખૂબ સરસ છે બેનબા

  • @rathwavidhi8576
    @rathwavidhi8576 5 років тому +5

    Beautiful diku....aavi rite agad vadhti reje....god bless you .....👌👌

  • @shakukukreti1796
    @shakukukreti1796 5 років тому +15

    Kirti ji salute to you giving opportunity to little Angel 🙌💕🙏

  • @kamleshthakor7391
    @kamleshthakor7391 5 років тому +56

    વાહ ! સરસ અવાજ છે.જીવનમાં ખુબજ પ્રગતિ કરો એવી ભગવાનને પ્રાર્થના.

  • @ranabhaidhemecha7319
    @ranabhaidhemecha7319 3 роки тому

    વાહ કવિરાજ વાહ તનવિ બેટા ખૂબ આગળ વધીને નામ રોશન કરે તેવી પ્રાર્થના કરું છું તમારી બધી મનોકામના પૂર્ણ કરે

  • @mahendramakwana4611
    @mahendramakwana4611 3 роки тому +1

    દિકરી મારા તરફથી તમને ખુબ અભિનંદનને પાત્ર છે આ ઉપરાંત શ્રી રામદેવ પીર તમને ખુબ ખુબ આગળ વધારશે તેવા મારા રદય થી આશિર્વાદ

  • @raghuveerdanidhariya8223
    @raghuveerdanidhariya8223 5 років тому +39

    आभार किर्टिदान भाई आप बड़े होकर छोटे को सहकर देते है वहीं अच्छा लगा

  • @premilahirani2281
    @premilahirani2281 4 роки тому +7

    Jay Shree Swaminarayan supper God 🙏 bless you keep it up .

  • @niranjanpanchal4656
    @niranjanpanchal4656 3 роки тому +8

    Thanks to कीर्ति bhai
    Who gave wonderful platform to her
    God bless you 🙏 ❤

  • @sachindabhi1629
    @sachindabhi1629 2 місяці тому

    જય માતાજી 🙏 ખૂબ ખૂબ ધન્યવાદ દિકરી ને ❤ ખૂબ આગળ વધો એવી માં શક્તિ ના ચરણોમાં પ્રાર્થના 🙏 માં સરસ્વતી સદા સહાયતે 🙏 શક્તિ ધામ છીપડી 🙏 મીની ઝાલા વાડ છીપડી 🙏 છત્રસિંહ એસ ઝાલા ખૂબ ખૂબ ધન્યવાદ કીર્તિદાન ગઢવી ને

  • @dhavalsavdhar7500
    @dhavalsavdhar7500 2 роки тому +1

    Khubaj Saras Mara Raja dhiraj Dwarikadhish Tane kubh Aagara Vadhare evi hu prathna karu chu Dwarikadhish Blees You Khub Song Gava Na Moko Aape maro thakar ☺️

  • @alokpathak5765
    @alokpathak5765 5 років тому +6

    Excellent voice. Sada sukhi raho.

  • @harshilvavadiya8746
    @harshilvavadiya8746 4 роки тому +8

    Unbelievable
    Superb Sister
    God Bless You 🙏🙏

  • @siddhrajsinhsolanki6326
    @siddhrajsinhsolanki6326 4 роки тому +3

    Very good song... MA bap thi motu aa duniya ma koi nathi. Bauj mst gayu aa git..👌👌👌👌

  • @kishortimbadia1400
    @kishortimbadia1400 3 роки тому +1

    Kiratidsnbhai Gadhaviji
    Pranam. Khubaj saras.
    Aap jeva mota kalakare
    Nani Dikari ne je saath aapayo Dhanyad🙏🙏🙏

  • @seemabhatt1076
    @seemabhatt1076 3 місяці тому +1

    Vah vah bahu saras prastuti . Jai guru santvani . Beta tara par sada prabhu ni kripa rahe .

  • @nageshwarsingh1378
    @nageshwarsingh1378 4 роки тому +6

    छोटी गीता रबारी 💐🙏🏻

  • @ajaykava6932
    @ajaykava6932 5 років тому +82

    વાહ દીકરી વાહ....ખુબજ સુંદર ગયું તમે....
    સરસ બેટા... તમે ભવિષ્ય માં ખુબ ખુબ પ્રગતિ કરો એવી પ્રભુ ને પ્રાર્થના....

  • @bipinchandrapatel4352
    @bipinchandrapatel4352 3 роки тому +7

    વાહ દીકરી વાહ ભગવાન તારી મનોકામના પૂરી કરે

  • @mansichaudhary7574
    @mansichaudhary7574 4 роки тому

    Vah ketlo saras avaj 6e👌👌

  • @ayushikandoliya8783
    @ayushikandoliya8783 8 місяців тому

    વાહ વાહ❤❤❤ ખુબ સરસ

  • @prahaladgadhavi524
    @prahaladgadhavi524 5 років тому +4

    વા લાડકી વા આંસુ આવી ગયા બેટા તારી બધીજ ઈચ્છા પુરી કરે માઁ મોગલ ખુબ આગળ વધો જય માતાજી

  • @harsehvyas7430
    @harsehvyas7430 4 роки тому +8

    અમારાં બ્રહ્મ સમાજ નું ગૌરવ..... ખુબ.. ખુબ.. ખુબ.... અભિનંદન દિકરી ને

    • @dhanshukhbhaisenjaliya4688
      @dhanshukhbhaisenjaliya4688 2 роки тому +1

      સ્વામિનારાયણ ભગવાન ના આશિર્વાદ હોય તો જ આ શક્ય છે. ખુબ આગળ વધો એવી મહારાજ ને પ્રાર્થના.

  • @amee_nayak
    @amee_nayak 5 років тому +13

    Wahh superb voice Dhanvi

  • @LatabenSoni-o5g
    @LatabenSoni-o5g 16 днів тому

    વાહ દીકરી સુપર ખૂબ પ્રગતિ કરે એવા આશીર્વાદ

  • @chimanvora3493
    @chimanvora3493 5 років тому +1

    Good voice🎤🎤... Best of luck... આપણને ભવિષ્યના ગીતાબેન રબારી મળ્યા છે..

  • @AshishGershom
    @AshishGershom 5 років тому +19

    Wow nice singing both of them ..god bless to small baby singing very nice ..great video .

  • @girnar_Darshan_Studio4388
    @girnar_Darshan_Studio4388 3 роки тому +7

    ખમા ઘણી લાડકી
    જય મોગલ માઁ
    જય સોનબાઈ માઁ

  • @Kukadstate
    @Kukadstate 5 років тому +9

    Superb awaj che...God Bless You 👍🏻👍🏻

  • @editorsanjay533
    @editorsanjay533 4 роки тому

    mind blowing theme.... आप इस तरह के वीडियो बनाते रहे, और लोगोसे शेर करते रहे ये entertainment और Information का खज़ाना है, मुझे बहुत अच्छा लगा आपका ये क्रिएशन

  • @gunavantsinhgohil3924
    @gunavantsinhgohil3924 2 роки тому

    ખૂબ સરસ ધાનવી દવે શુભેચ્છાઓ અને આશિર્વાદ તું કીજલ દવે ની જેમ પ્રગતિ કરે બેટી . જય માતાજી..

  • @ameejoshimaharaj56
    @ameejoshimaharaj56 5 років тому +63

    I think it’s her rebirth with the talent from past life
    Otherwise at this age all the talent and confidence, body language and hand gestures
    She is just amazing and truly blessed by maa Sarasvati
    Jai ho

  • @padadhariyakinjal1856
    @padadhariyakinjal1856 5 років тому +8

    God bless you dear.... Amazing voice.. MA Mogal tamari raksha kre. 😘😘

  • @vishalchandela8018
    @vishalchandela8018 5 років тому +14

    Oh my god.......kya voice hai........ outstanding......👌👌👌👌
    Chhhaaaaaa Gaye Guru

  • @pareshdave8935
    @pareshdave8935 4 місяці тому

    હું પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે કથામાં તબલા વાદન કરું છું આ દીકરી બહું સારું ગાય છે અને આને જો ભવિષ્યના સમયમાં જો નામી કલાકાર તરીકે સારું એવું નામ મેળવવું હોય તો તેને અત્યારથી સ્ટેજ શો ના કરાવશો પ્લીઝ અને આનું કારણ જાણવું હોય તો કૉમેન્ટ કરશો હું બધું કહીશ.❤🙏

  • @mangalbhaipatel7370
    @mangalbhaipatel7370 3 роки тому +1

    દીકરી સરસ ગાય છે હકીકત છે પરંતુ આ કલાની કદર કરી કિર્તીદાન ગઢવી ગઢવી મારા અભિનંદન

  • @mahantkrupa5637
    @mahantkrupa5637 4 роки тому +7

    😍😍😍 Two time સાંભળ્યું ❤️❤️

  • @mitalbenghadiya6002
    @mitalbenghadiya6002 2 роки тому +4

    Jay swaminarayan👌👌🙏🙏⚘⚘

  • @yogeshsisaraahir5022
    @yogeshsisaraahir5022 5 років тому +31

    વાહ બેટા....ખુબજ સરસ ગાયકી છે......
    મુરલીધર ના જાજેરા આશિવૉદ.....

  • @ranjanparekhokhr2977
    @ranjanparekhokhr2977 Рік тому +1

    Bahu j saras

  • @riyapatel4219
    @riyapatel4219 5 років тому +1

    Nice dhanvi tu khubj aagad vadhis beta Mara tane aasshirvad che taro voice khub j saras che beta tare mummy papa nu name roshan karis

  • @RameshMuliya-cp4zh
    @RameshMuliya-cp4zh 7 місяців тому +7

    Khoob khoob dhanyvad beta❤❤❤❤❤🎉🎉

  • @rangparabhoomi5237
    @rangparabhoomi5237 2 роки тому +5

    ખૂબ સરસ અવાજ સે,સાંભળવો ગમે તેવો, દ્વારકા ધીશ તમારી મનોકામના પૂરી કરે

    • @sanjaymakwana7712
      @sanjaymakwana7712 2 роки тому +1

      સરસ્વતી જેવા અવાજ સે

  • @hemantvyas5605
    @hemantvyas5605 3 роки тому +21

    Really, it is God gift to sing before thousands of audiences, salute

  • @rajdeepsinhchavda2753
    @rajdeepsinhchavda2753 4 роки тому +1

    Wah beta...Nano pan rai no dano...Bless u.

  • @jaiminprajapati7042
    @jaiminprajapati7042 4 роки тому +2

    ગુજરાતીઓ ની સાથે કોઈ બરાબરી કરી જ ના શકે.....😍😍,,ગુડ ...very nice 👌👌🙏👍🌱🌱🌿🌿🌳🌳🌴🌴🌬️🌬️

  • @ektatim3403
    @ektatim3403 2 роки тому +15

    મારો ફુલ સપોટ છે

  • @dr.vimlasolanki4885
    @dr.vimlasolanki4885 4 роки тому +11

    Superb.........no words to express my gratitude

  • @asmitakhokhariya6498
    @asmitakhokhariya6498 5 років тому +5

    Excellent dhanvi beta. So superb voice love you beta....

  • @rakeshvsv8996
    @rakeshvsv8996 3 роки тому +1

    Thank you so muche Dil khush kardiya

  • @SangitaPandyagmlCom
    @SangitaPandyagmlCom Рік тому +1

    Khub saras beta supar se upar Aawaz 👌👌👌👌👍👍👍👍🌹🌹🌹🌹🌹

  • @papa_no_ladko
    @papa_no_ladko 5 років тому +135

    ગુજરાત મા આવા કોહીનુર હીરા ની કોઈ કમીજ નથી વાલા...
    ખુબ સરસ👌👌👌👌👌

  • @jivrambapusatsangmandal9236
    @jivrambapusatsangmandal9236 2 роки тому +3

    વાહ વાહ બેટા ખુબ જ સરસ ગાયછે

  • @hiteshmakwana4112
    @hiteshmakwana4112 5 років тому +11

    Ha tamari jigar par to 1 like to hovi j joyiye ho vala

  • @bhavanabenjaisingbhai7464
    @bhavanabenjaisingbhai7464 8 місяців тому +1

    Khub khub dhanyavad

  • @Jalopl-cr2yj
    @Jalopl-cr2yj 7 місяців тому +1

    Vah દીકરી

  • @ramaram2741
    @ramaram2741 5 років тому +10

    Super Dhanvi Dave 2025 Gujrati star me no.1

  • @b.krajput4810
    @b.krajput4810 5 років тому +12

    બહુ સરસ માં બાપ ના સંસ્કાર બૉલે છે કે બાળકોને આપણે કેવા બનાવવા છે👏👏👌👏👏👏

  • @indianrassoi7507
    @indianrassoi7507 5 років тому +4

    Very nice. God bless you 😘😍

  • @gohilsejalba2034
    @gohilsejalba2034 5 років тому +2

    God bless you beta... nice voice....aesehi hi age bado tumm aur badi singar banno...maa mogal and chamunda maa na bless always with you...beta...

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 3 роки тому +1

    ભગવાનને કહેવામાં આવેતે ભગવાન કરે છે પરંતુ આપણે કરવા જેવાં કામ ભગવાનને કહેવાના નથી અને પોતે કરવાનાં છે.જય યોગેશ્વર.

  • @mohitagrawal8753
    @mohitagrawal8753 5 років тому +14

    To much beautiful at this age & at this stage confidence is too good with beautiful voice

  • @naineshpatel7316
    @naineshpatel7316 5 років тому +17

    Kirtibhai tamaru ladki Geet sambhadi aakh ma Pani aavi Jay che. Kharekhar jordar che.
    Jay Mogal ma.

  • @rahulsolanki8381
    @rahulsolanki8381 5 років тому +42

    gajab no attitude 6e aatli nani 6kri ma ... amazing telent yar ... god bless u dear....

  • @kanjitukadiya7280
    @kanjitukadiya7280 3 роки тому +1

    વાહ ગઢવી વાહ .ગઢવી ખોયામાં રોવે તોય સૂરમા રોવે.

  • @manavgadhavi159
    @manavgadhavi159 3 роки тому +1

    Khubsaras beta (very nice parfomas) vaah kirtidanjee