Це відео не доступне.
Перепрошуємо.

Narendra Modi series part 1 : નરેન્દ્ર મોદી સિરીઝ-- પાર્ટ ‍‍1 : મોદી@72

Поділитися
Вставка
  • Опубліковано 14 вер 2022
  • વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ( ૧૭ સપ્ટેમ્બર ) નિમિત્તે લેખક-પત્રકાર સૌરભ શાહ થોડી વાત www.newspremi.com ની યુટ્યુબ ચૅનલના આ વીડિયોમાં કરે છે.
    પદ્મશ્રી કે કલમની સાધુતા : wp.me/pabnlI-182
    #નરેન્દ્રમોદી #pmmodi #happybirthdaynarendramodi #gujaratichannel #saurabhshah #newspremi #gujaratinews #newsviews #gujarat #gujarati #સૌરભશાહ #ન્યુઝપ્રેમી #17september #bharat #ભારતીય #ભારત #narendramodi #narendra_modi
    • • •
    'ન્યુઝપ્રેમી'ની તમામ વાચનસામગ્રી સૌ કોઈના માટે વિનામુલ્યે ઉપલબ્ધ છે. ભવિષ્યમાં આ જ રીતરસમ ચાલુ રાખી શકાય એ માટે તમારા આર્થિક સપોર્ટની આજે જરૂર છે. 'ન્યુઝપ્રેમી' પર કરન્ટ ટૉપિક્સ સહિતના વિવિધ વિષયો પર નિર્ભીકપણે, નિશ્ચિંત બનીને નિયમિતપણે લખાતું રહે એ માટે તમારા સપોર્ટની જરૂર છે. તમને જે ઠીક લાગે તે રકમ મોકલી આપો.
    તમે બૅન્ક ટ્રાન્સફર કરીને, ગૂગલ પે કે યુપીઆઈ દ્વારા અથવા પેટીએમથી રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરશો અથવા hisaurabhshah@gmail.com પર ઇમેલ કરશો.
    આ માટેની વિગતો નીચે મુજબ છે.
    Net Banking / NEFT / RTGS
    Bank of Baroda
    A/c name: Saurabh Ashvin Shah
    A/c No. : 33520100000251
    A/c type : Savings
    IFSC Code : BARB0POWBOM
    (fifth character is zero)
    Branch Pin Code : 400076
    BHIM, PhonePe, GPay: UPI ID : hisaurabhshah@okaxis
    Paytm No. : 90040 99112
    • • •
    'ન્યુઝપ્રેમી'ના વન પેન આર્મી સૌરભ શાહના પત્રકારત્વ અને લેખનકાર્યનો વિગતે પરિચય કરાવતી 'કટિંગ ચા' સિરીઝના ૮ હપતા વાંચવા અહીં ક્લિક કરો.
    www.newspremi....
    ન્યુઝપ્રેમી' વિશે વધુ જાણવા માટે આ લિંક પર ક્લિક કરો:
    www.newspremi....

КОМЕНТАРІ • 70

  • @hasmukhmasani2423
    @hasmukhmasani2423 Рік тому +6

    માનનીય વડીલશ્રી પ્રણામ, જય સોમનાથ
    હુ તમારી આ વાત સાથે સંપુણ સહમત છુ , અને રાષ્ટ્ર અને હિન્દુ ધર્મ માટે ભગવાન આપણી સૌ ની પ્રાથના કરીએ.

  • @Ghadiali
    @Ghadiali 11 місяців тому +3

    તમારી મોદીજી વિશે નો અભિપ્રાય ગમ્યો અને ક્યાંય પણ ચૂક કરી નથી. આપણને ગુજરાતી થવામાં વટ ઉપજે કે ગુજરાતમાં એવા વીરલાઓ જન્મે છે જે ભારતને સાચી રાહ પર લઈ જાય છે.❤

  • @jayantibhanushali6203
    @jayantibhanushali6203 Рік тому +4

    ખુબ જ સરસ મજાની વાત.👌👌
    હર હર મોદી, ઘર ઘર મોદી.
    એક યુગ પુરુષ, અવતાર પુરુષ💐🙏

  • @shraddhahomoeocare7859
    @shraddhahomoeocare7859 11 місяців тому +3

    આપની પ્રસ્તાવના કે શરૂઆત ની ચોખવટ જે કહો તે પણ મને ખૂબ ગમ્યું❤❤❤🎉🎉🎉🎉🎉

  • @pritishah7851
    @pritishah7851 Рік тому

    Excellent Lekh 👌🏻
    MODIJI BEST PM અને અવતારી યુગ પુરુષ 🌹🌹

  • @Dilipsiyariyavlogs
    @Dilipsiyariyavlogs 4 місяці тому +1

    👍

  • @laljipansuriya
    @laljipansuriya Рік тому +1

    આભાર ભાઈ

  • @jayabaparmar589
    @jayabaparmar589 Рік тому +2

    Wah khub gamyu , modiji mahamanav chhe .🙏

  • @aniruddhacharya4142
    @aniruddhacharya4142 Рік тому

    વાહ, કર્તવ્ય થકી મરણોત્તર યાદગીરીએ જ માપદંડ સર્વથા સ્વીકૃત છે.

  • @bapubhaidhadhal2834
    @bapubhaidhadhal2834 Рік тому +6

    બહુજ સરસ રજુઆત કરવા માટે દિલથી અભિનંદન. હું આપના વિચારો સાથે સો💯 ટકા સંમત છુ.

  • @dr.amishacharya2256
    @dr.amishacharya2256 Рік тому +4

    સૌરભભાઈ...
    મોદીજી વિશે આખી સિરીઝ આપવા માટે આભાર...
    "મોદીજી એક યુગપુરૂષ" સાથે સંપુર્ણ પણે સંમત છું.
    આપણે સૌ ખુબ જ નસીબદાર છીએ એમના યુગના આપણે સાક્ષી છીએ...
    મોદીજીને ઈશ્વર દિર્ઘાયુ આપે, એમને ખુબ જ શકિત અર્પે, એમના માટે બધે જ અનુકુળતા થાય, એમના નેતૃત્વ માં રાષ્ટ્ર ખુબ જ પ્રગતિ કરે એવી હ્રદય પુર્વક ની પ્રાર્થના...
    🌷ડૉ. અમિષ🌷

  • @ketanbadiyani5854
    @ketanbadiyani5854 Рік тому +2

    મોદી સાહેબ ના નાનપણ થઇ અત્યાર સુધી નું વાસ્તવિક જીવન ચરિત્ર જો આપી શકો તો ગમશે...

  • @neeramahidhar9164
    @neeramahidhar9164 Рік тому

    વાહ સરસ ‌શરૂઆત
    માનનીય મોદીજી

  • @kirankamdar5122
    @kirankamdar5122 Рік тому +1

    Modiji Best Priminister,parmatma temne khubj sakti aape ke aakha world nu bhalu kari sake

  • @shilpathaker6549
    @shilpathaker6549 Рік тому +1

    Excellent talk I agree with your views

  • @rameshvaghela9499
    @rameshvaghela9499 3 місяці тому

    સર આપની બલકુ વાત સત્ય છે મોદી અવતારી પુરુષ છે એમાં કોઈ મીન મેખ નથી
    કારણકે હું એક ગુર બાળક છું મારી મતિ પ્રમાણે મારા ગુરુ એ મને જે સમજણ આપેલ પ્રમાણે હું મોદી સાહેબ ને અવતારી પુરુષ સમજું છું જય ભારત જય હિન્દ

  • @amrapallizaver8629
    @amrapallizaver8629 Рік тому +1

    Jsk.
    Tame aa Series chalu Kari.
    Congrats. 👌👍👏👏👏

  • @bhupendrapatel5526
    @bhupendrapatel5526 11 місяців тому +1

    Happy birthday modiji

  • @Kamal.zaveri
    @Kamal.zaveri Рік тому +1

    એક બહુ સરસ વાત કહી દીધી . આપે જણાવ્યું કે નરેન્દ્ર મોદી ના હોય એવા હિન્દુસ્તાન માં રહેવા નું તમે પસન્દ નહિ કરો . આ ફિલિંગ પ્રખર રાષ્ટ્રપ્રેમી જ અનુભવી શકે. યાદ આવે છે 2010-2012 ના અરસાનો સમય. જ્યારે "મુસલમાન " બોલવું એ જાણે એમનું અપમાન કરતાં હોય એમ લાગતું હતું. ધીરે ધીરે પણ મક્કમતા પૂર્વક હિન્દૂ ઓ માં એક લઘુતા ગ્રંથિ, એક હીણપત નો ભાવ, એક ભીરૂતા નું સ્થાપન થઈ રહ્યું હતું. મોદી આવ્યા અને બધું બદલાવા લાગ્યું. હિન્દુસ્તાનનાં એક માત્ર વડાપ્રધાન કે જે હેતુપૂર્વક પહેરાવવામાં આવતી મુસ્લિમ ટોપી નો અસ્વીકાર કરી શકે. આ સરકાર સિવાયનાં વિકલ્પો નો વિચાર કરીએ છીએ ત્યારે કલ્પના આવે છે કે જ્યાં હતા ત્યાં જ પરત નહિ જઈએ પરંતુ તેનાથી અનેક ગણા અધોપતન ના માર્ગો ખુલી જશે. સાચે જ હવે મોદી વગરનાં હિન્દુસ્તાન ની કલ્પના થથરાવી મૂકે છે.

  • @Vandebharat11
    @Vandebharat11 Рік тому +5

    Sir salute for making series on our most loved PM, Modiji .writing this before watching the clip.

  • @pateldinesh3499
    @pateldinesh3499 11 місяців тому

    બહુ સરસ અભિનંદન 👍👍👌👌👌🚩🚩

  • @rohitdhagai4573
    @rohitdhagai4573 Рік тому +3

    You are absolutely right. We are fortunate to live In this era & witnessing our country's progress under most powerful, effective & able leader on this plannet. I don't remember at least in Indian politics any leader who is working 24*7*365 in the interest of our nation with utmost honesty. I have read somewhere that whatever we do intention matters the most & Modiji stands apart as a tallest person.

  • @narendrapatel6490
    @narendrapatel6490 Рік тому +1

    Excellent, saurabhbhai

  • @rakeshpatel4062
    @rakeshpatel4062 Рік тому +1

    Har Har Modi👌

  • @gauravidesai4274
    @gauravidesai4274 Рік тому +1

    તમે હિંમતમાં ને અંગેજીમાં તમારી વાત જલદી રજૂ કરો એ જ આગહભરી વિનંતી છે…

  • @vinodpatel6875
    @vinodpatel6875 Рік тому +1

    Very nice video

  • @cahirakbhansali9964
    @cahirakbhansali9964 Рік тому +1

    You r simply superb

  • @pjoshi1957
    @pjoshi1957 Рік тому

    Wah wah ak maha avtar vyakti pasethi amara pradhan mantri ne avtar purusj lh ni upma bakse amne koti koti pranam ane parmatma ne aj prarthana ke tame bane 100 & 125 vars nu ayushya bhogavta amone anlighten karsho

  • @bipinhariyani9022
    @bipinhariyani9022 11 місяців тому

    Bharat Mata ki jay

  • @rupagada
    @rupagada Рік тому

    સુંદર અભિવ્યક્તિ..ઊંચી વિચારધારા ધરાવનારા એક ઉચ્ચ કોટીના..નિસ્વાર્થ સાહિત્યકાર દ્વારા ..એક મુઠી ઊંચેરા વિશ્ર્વમાનવી વિશે ઉત્કૃષ્ટ રજૂઆત..
    *જાણે સોનામાં સૌરભ ભળી ગઈ*..
    લિ. રૂપા ગડા ( ઉદ્ઘોષક ..સમાજસેવિકા)

  • @krinatrivedi9564
    @krinatrivedi9564 Рік тому +1

    100%Avtar purush

  • @ravidesai8793
    @ravidesai8793 Рік тому +1

    Yes right sir....
    We will listen everyday your series
    And we send this link to our friends also

  • @pareshpatel6365
    @pareshpatel6365 Рік тому

    आपकी बात 100% सही है मोदीजी अवतार पुरुष है में तो पहले से मानता हुँ कोई अवतार पुरुष के जाने के बाद ही इसका पता चलता है तब बहुत देर हो चुकी होती है में अपने आप को भाग्यशाली मानता हुँ की में मोदीजी के विरुद्ध में कभी नहीं हुँ और मोदीजी के विरुद्ध में कुछ भी नहीं सुन सकता हुँ

  • @balumodhwadia5262
    @balumodhwadia5262 Рік тому +1

    Sat-Sat Naman ae Bharat Mata Na Saputa Modi ji ne.

  • @shivamsounddineshbhaichauh6667

    Khub Khub Abhinandan, Sar... GHAR GHAR MODIJI

  • @sadashivmachhi8886
    @sadashivmachhi8886 11 місяців тому +1

    सरस सौरभ साहेब. मोदी अवतार पुरुष ज छे. एनो अहेसास आवनार पीढ़ी करशे. आवनार 5 वर्ष मा देशमा घणु बधु बदलाशे. मोदी हिंदुस्तान मा भगवान तरीके पुजासे. गांधीजी करता मोदी आगळ निकळी जशे.

  • @pankajvora9051
    @pankajvora9051 Рік тому

    ખુબ જ પ્રામાણિક અભિવ્યક્તિ. મોદીજી ખોટું કદાચ કરે તો ટીકા કરી શકે એવી વ્યક્તિ છે સૌરભ શાહ. ખુબ લખે એવી પ્રભુ ને પ્રાર્થના

  • @parekhbr
    @parekhbr Рік тому +1

    સારું કર્યું news and views નો તફાવત સમજાવી તેનું clarification કર્યું. તમારી નિષ્ઠા અને મારી મોદી સાહેબ માટે એક જ છે. કારણ કે તેમાં રાષ્ટ્ર ભકતી અને રાષ્ટ્ર પ્રેમ ની ભાવના છે. કોઇ સ્વાર્થ નથી. Thank you so much for starting this series and it is the most appropriate time of His Birthday. I wish him the same wish you have that Shriji Bawa bestows on our PM Shri Narendrabhai lots of blessings for long life full of vigor and vitality.

  • @sonalshah8049
    @sonalshah8049 Рік тому

    Great inspiring Soul🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 no words to express my feelings towards MODIJI 🕉🕉🕉🕉🕉 God is with HIM🙏🏻

  • @jayeshchimanbhai3944
    @jayeshchimanbhai3944 Рік тому

    I love Modiji🇮🇳

  • @hansabhain3224
    @hansabhain3224 11 місяців тому

    I liked ur vedio.4 me he is not just one man "He is an Institute"

  • @kiranrana1384
    @kiranrana1384 Рік тому

    Yes shree NARENDRA modiji is the yug purush, our own country beloved PRIME minister we are definitely feel PROUD about shree modiji.....
    Ek waat ni charcha/vishleshan jarrur thi karjo, emni nindaa Karnaara o pratye aankh aada kaan karvani.
    Aa bahuj durlabh kaushal chhe shree modiji ni.....

  • @vipulvyas_427
    @vipulvyas_427 Рік тому +1

    Sir hu pehle thi manto hato ke modi Dada avtari purush che aapno aa video joy ne confirm Thai gayi

  • @gauravidesai4274
    @gauravidesai4274 Рік тому +1

    તમે બીજી ભાષાઓમાં પણ આ મોદી વિષે જરૂર કહો જ ને તે પણ જલદી..😊

  • @bipinhariyani9022
    @bipinhariyani9022 11 місяців тому

    SRS

  • @asheshshah2923
    @asheshshah2923 Рік тому +1

    હા હુ પણ મારા ફોરેન ના મીત્રો ને એમ જ કહું છુ કે અમે મોદી યુગમાં જીવીયે છે. અને તમે ફોરેન જઈ એ ઈતિહાસ માંથી બાકત થઈ ગયા અને તેની તમને વરસો પછી ખબર પડશે. 👍

  • @pragnabhuptani3123
    @pragnabhuptani3123 Рік тому

    We are eagerly waiting for your next episode on our beloved PM Modiji.

  • @smitavora726
    @smitavora726 Рік тому

    It's too short Video. But Good. Keep it up.

  • @sunilmehta9732
    @sunilmehta9732 Рік тому +1

    એવોર્ડ વાપસી ગેંગવાળા કવિ શ્રી અનિલ જોશી અત્યારે ક્યાં છે?

  • @pravenmistry3667
    @pravenmistry3667 Рік тому

    Saheb ... aawa video lamba banavo toh Maja aavey ...aa avatar purush aj Sacha 'BRAMASTRA' chhey.

  • @varshajoshi9147
    @varshajoshi9147 Рік тому +1

    મારે તો સિર્ફ તમને સાંભરવા છે

  • @suchitabhatt7315
    @suchitabhatt7315 Рік тому +1

    સર, હું તો ક્યારથી મોદીજી ને ઇશ્ચર સ્વરૂપ માનું છું. એમણે જે હિંતમ બતાવી છે એવી આજ સુધી કોઇએ નથી બતાવી.

  • @bharatkothari563
    @bharatkothari563 Рік тому

    👌👌

  • @bharatjain5763
    @bharatjain5763 Рік тому

    👌👌👍👍

  • @prtitshah7312
    @prtitshah7312 Рік тому

    Very very impressive. Pls continue. Thank u for showing us the true facts.
    I woujd like u to talk n help about ariha, a jain baby girl stuck in Germany. We need to get her back to her parents. If we all cm together with sm solution we can. Thank u

  • @muljim39
    @muljim39 Рік тому +1

    1). I fully and wholeheartedly appreciate and agree with your thoughts/views.
    I am Mody Bhakta though I am quite senior to him by age. People worship Ma Tulsi and not a coconut tree!
    2). ONE SUGGESTION:
    Why don’t you start videos in Hindi or English or both, off and on, so your views reach to many Bharatiyas.
    You might be aware of Pradeep Singh/ Bhau Torsekar/ Sushil Kulkarni’s videos. Lattter two started also in Hindi though their main videos are in Marathi.
    Thanks 🙏.

  • @hemantjha5777
    @hemantjha5777 Рік тому

    Please come to the point of action

  • @Mukeshcparekh
    @Mukeshcparekh Рік тому

    Modi is avatar purush - I endorse your views 🙏

  • @craftcentres
    @craftcentres Рік тому

    Bahu tadpavya vagar bijo part jaldi thi share karjo, etli vinti 🙏🙏🙏🙏

  • @life4u566
    @life4u566 Рік тому

    Gst loot
    Nps loot
    Adani s servent
    Noteban failures
    And only for photogenic
    If your home grosery cost 10k monthly then you tax is 6k in that 10k

  • @madhumanek
    @madhumanek Рік тому

    આવતા વિડિયો માં મોદી ની વાતો વધુ હશે એવું માનું છું.

  • @user-cv8vj8dd6w
    @user-cv8vj8dd6w 4 місяці тому

    gadhvi nu sthane baniya lay sake?

  • @milandave5217
    @milandave5217 Рік тому

    મનુ કિઈશ્વર ના Modiji સાથે ઇન્ટરવ્યૂ છે જે કચ્છ ના ભૂકંપ પછી કરેલું કામ જણાવે છે,જે ખરેખર સમજવા અને સાંભળવા જેવો છે, તેની થોડી માહિતી તમે જણાવશો🙏