હા, દોડી શકો પણ એમાં ધ્યાન રાખવું પડે બવ... એમ કરો ને તમારે જે ગ્રાઉન્ડ માં દોડ છે તે ગ્રાઉન્ડ માં કોઈ તમારી frd ગઈ હોઈ તે તેની પાસે થી માહિતી લઈ લો કે બુટ વગર ત્યાં દોડી શકાય એવું છે એટલે ગ્રાઉન્ડ માં નાના કંકર અથવા કોઈ બીજી તકલીફ પડે એમ છે એવું પૂછી લો 👍
Slow fast Running karo... Time Table no video jovo aema me smajavyu chhe k kevi rite karvu...tamne time Table no video playlist ma mali jase👍👮♀️👮♂️🏃🏻♂️🏃♀️💨
Thandi na lidhe amdavad gandhinagarma bv thandi nthi etle vadhu pass thya chhe
Vadodra nu lavo sir lalbag nu
આવશે તો જણાવી દઈશ 👍👍👮♂️👮♀️
Mahesana ma chello round ketla vage patyo hato aaje
માહિતી મળી નહિ પણ કોઈ દોસ્ત તમારો ગયો હોઈ ગ્રાઉન્ડ માં તો પૂછી લેજો 👍👮♂️
Please reply 😢
Sir marathi but pari ne nathi dodatu to ground par but vagar doday?
હા, દોડી શકો પણ એમાં ધ્યાન રાખવું પડે બવ...
એમ કરો ને તમારે જે ગ્રાઉન્ડ માં દોડ છે તે ગ્રાઉન્ડ માં કોઈ તમારી frd ગઈ હોઈ તે તેની પાસે થી માહિતી લઈ લો કે બુટ વગર ત્યાં દોડી શકાય એવું છે એટલે ગ્રાઉન્ડ માં નાના કંકર અથવા કોઈ બીજી તકલીફ પડે એમ છે એવું પૂછી લો 👍
Godhra vise janavo
માહિતી આવશે તો ચોક્કસ જણાવીશ 👍
Sir me koi running ni tring lidhi nathi to su sir hu running kai lais.... Gandhinagar ma?
Date જણાવો તમારી
@dipakmack 12 mi e
Sir mare pagance na 8 month thya chhe to su aa possible chhe
Weight ho raha hai ki nhi
વજન નહિ આ વખતે 👍
Kaya pradesh ni bhasha che.
Zalawad મારી ખુદ ની ભાષા છે આવી થોડીક ગામડાની એટલે 👍
Mare ranning puru thay che pan 31 chatti thay che 😢
Slow fast Running karo...
Time Table no video jovo aema me smajavyu chhe k kevi rite karvu...tamne time Table no video playlist ma mali jase👍👮♀️👮♂️🏃🏻♂️🏃♀️💨
Chhati ketli jove che
79 ફૂલાવ્યા વગર... અને ફુલાવીને મીનીમમ 84 થવી જોઈએ 👍🏻
Ground ma dod ma girls and boys banne hase k only girls j hoy
Please reply
કુલ 15 ગ્રાઉન્ડ છે...
એમાં 11 ગ્રાઉન્ડ છોકરા માટે... છે
અને 4 ગ્રાઉન્ડ છોકરી માટે..🏃🏻♂️🏃♀️💨👮♂️
@@kishorsinhsolanki962 અલગ અલગ હોઈ છે બધા ને છોકરાના અલગ ગ્રાઉન્ડ હોઈ છે અને છોકરીઓનો અલગ 👍🏻
@@dipakmack ok thanks for the reply
Ane result tya j mali jase ?
હા... પાસ અને નાપાસ નું તમને ત્યાં જ 1 કલાક માં જ ખબર પડી જસે 👍🏻
@@dipakmack okk
Hight ketli chlavi Leta chhe
165
મહિલા ઉમેદવાર માટે 👇
✧ મૂળ ગુજરાતના અનુસુચિત જન જાતિના ઉમેદવારો માટે - ઉંચાઇ 150 સે.મી.
✧ અનુસુચિત જન જાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે - ઉંચાઇ 155 સે.મી.
🏃🏻🏃♀️👮♂️📚🎯👮🏻♀️🚨👍
પુરુષ ઉમેદવાર માટે 👇
✧ મૂળ ગુજરાતના અનુસુચિત જન જાતિના ઉમેદવારો માટે - ઉંચાઇ 162 સે.મી.
✧ અનુસુચિત જન જાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે - ઉંચાઇ 165 સે.મી.
🏃🏻🏃♀️👮♂️📚🎯👮🏻♀️🚨👍
@@vibhutidamankar5517 Meri 165 fix hain gayi bahrti main physical pass hon gya tha
@@vibhutidamankar5517 is baar exam or physical dono nikalna hai 🥺💯
Jamnagar nu ??
જેટલું આવ્યું હતું તે આપડે જોયું... આવશે તો આગળ આપડે જોઈશું 👮♀️👮♂️👍
Himmatnagar nu janavo
આવશે તો જણાવી દઈશ 👍🏻