ગ્રાઉન્ડ માં કેટલા થાય છે પાસ?? 👮‍♂️👮‍♀️ Ground - રિપોર્ટ | Constable & PSI

Поділитися
Вставка
  • Опубліковано 9 січ 2025

КОМЕНТАРІ • 64

  • @dipakmack
    @dipakmack  День тому +3

    આ shorts વિડિયો જોઈ લેજો જો Demotivate થયા હોઈ તો👮‍♂️👮‍♀️👇🏻
    ua-cam.com/users/shortsrTG-lhSsa94?si=ArpvkZRJBtAa6_MG

  • @GitaChauhan-n9o
    @GitaChauhan-n9o 20 годин тому +1

    Vadodara graund no video moklo

    • @dipakmack
      @dipakmack  20 годин тому +1

      મારી પાસે આવશે તો હું મૂકી દઈશ 👍🇮🇳👮‍♂️👮‍♀️

  • @DilipMakwana-g8t
    @DilipMakwana-g8t День тому +2

    Bhai aloko 9 vage dodave che..

  • @Bhatt1704
    @Bhatt1704 2 дні тому +2

    Sir mare 9.10 second thay che aj na video joyo ke girls fail thay che mare thay jase ke nahi me 2 ground pass karela che but analysis joi ne demotivate thav chu

    • @Santrampur551
      @Santrampur551 2 дні тому +2

      Sem to aajna vidio joine demotivate thyi jvayu baki aaglu ground to me pass krelu che

    • @dipakmack
      @dipakmack  День тому +1

      ua-cam.com/users/shortsrTG-lhSsa94?si=ArpvkZRJBtAa6_MG

  • @Ashi_883
    @Ashi_883 20 годин тому

    Bharuch ketala round che ?

  • @taqchannel1924
    @taqchannel1924 3 години тому

    11 વાગ્યા સુધી દોડવા માટે નો ટાઇમ સારોજ કહેવાય . જેમણે દોડવું નથી એ નાટકો કરે

  • @manharrathwa9095
    @manharrathwa9095 День тому +2

    પેલા ની ભરતી માં હું ખુદ 2 મહિના થી પ્રેકટીસ કરતો તો ગોધરા ગ્રાઉન્ડ માં હતું ઘરે 21 મીનટ થતી તી ને ગ્રાઉન્ડ માં 23.28 માં થયેલું

    • @dipakmack
      @dipakmack  День тому +1

      ત્યારે બધા ને વાતાવરણ નડ્યું હતું... બધા ને ખાલી 7 દિવસ લગભગ બધા ને નડ્યું હતું વાતાવરણ કેમ કે ઘડીક માં વાતાવરણે પલટો માર્યો હતો ત્યારે એટલે ખૂબ મારે 19:40 , 19:50 માં home ગ્રાઉન્ડ માં પૂરું કરતો હતો ત્યાં મારે 21:50 થઈ ગઈ હતી એટલે ક્યારેક કિસ્મત ની પણ જરૂર પડે છે

  • @Sscgd-z5c
    @Sscgd-z5c День тому +3

    Sir exam gujarati me hoga ya gujrati or english dono me ..plz reply

    • @dipakmack
      @dipakmack  День тому +2

      आपने फॉर्म फिल किया तब आपने अपनी जो लेंग्वेज रखी होगी उस में... लगभग क्योंकि मुझे भी पता नहीं सही से एक काम करो आपको में गुजरात भर्ती बोर्ड का हेल्प लाइन नंबर देता हु उसमें आप कॉल करके आपके सब प्रश्न हल कर लेना।।
      81608 53877
      81608 09253
      81608 80331
      कॉल करने ना टाइम सुबह 11 बजे के बाद ओर 5 : 30 बजे तक आप कॉल कर सकते है।। आप कल 12:00 बजे के आस पास कॉल करना आपको सब प्रश्न का जवाब मिल जाएगा 👮‍♂️👍👍

  • @khantshailesh5444
    @khantshailesh5444 День тому +1

    Sir GRD, Home guard ni Bharti Aravali jila maa 2025 ma kyare Aavse please reply me back 🙏

    • @dipakmack
      @dipakmack  День тому +1

      Sorry dost... તેની માહિતી નથી... પણ પણ એક કામ કરો કોઈ નજીક ના પોલીસ સ્ટેશન માં કોઈ અધિકારી ને આ પૂછી શકો છે તે તમને આ જવાબ જરૂર આપડે એટલે આ માહિતી આપશે 👍👮‍♀️👮‍♂️

  • @Sscgd-z5c
    @Sscgd-z5c День тому +2

    I m form haryana and i fill form can i come for physical

  • @APARNATHIJAGDISH
    @APARNATHIJAGDISH 2 дні тому +2

    Sir ground ma અંદર ની સાઇડ દોડવું કે બહારની સાઇડ દોડવું
    અને ground ma ketla રાઉન્ડ slow દોડવા

  • @Sscgd-z5c
    @Sscgd-z5c День тому +2

    Sir written exam kis language m hota h plz reply merko gujrati nhi ata

  • @bambafact9174
    @bambafact9174 День тому +1

    Bharuch 20/02/2025 koyne 6

  • @DabhiAshokbhaiLalabhai
    @DabhiAshokbhaiLalabhai День тому +1

    👍👍👍

  • @DilipMakwana-g8t
    @DilipMakwana-g8t День тому +1

    Taime a loko naki kare avde no karvano hoy..

  • @YogalRajput-8351
    @YogalRajput-8351 День тому +1

    Sir female ko 1600m ke 3 round complete krne hai kya ?

    • @dipakmack
      @dipakmack  День тому +1

      4 રાઉન્ડ - 1600 મીટર 👍👮‍♀️

    • @YogalRajput-8351
      @YogalRajput-8351 День тому

      @@dipakmack total 4 round melaa kr 1600 m hoga

  • @hemuu5905
    @hemuu5905 День тому +1

    Height 145 hoy to??

  • @chandaninayak7474
    @chandaninayak7474 2 дні тому +1

    Sir puchhjo n ghare minite ma and tya minute ma fer padyo chhe

    • @dipakmack
      @dipakmack  2 дні тому +3

      તમે જો જુસ્સા માં જાવ તો ફેર પડે છે.. એટલે કે હવે તમે ગ્રાઉન્ડ માં કેવી રીતે ઉતરો છો....
      એક બેન હતા એમને જણાવ્યું કે ઘરે 9:10 , 9:15 આવતું હતું... અને ગ્રાઉન્ડ માં 8:20 આવ્યું... એટલે ટૂંક માં સમજો... તમે કેવી રીતે ગ્રાઉન્ડ માં જાવ....
      જેને ઘરે પ્રેક્ટિસ નહિ કરી એમને તકલીફ પડે છે જેને મીનીમમ લાસ્ટ 25 થી 30 દિવસની પ્રેક્ટિસ કરી છે તેમને કઈ જ તકલીફ નથી પડી 👍👮‍♀️👮‍♀️

    • @chandaninayak7474
      @chandaninayak7474 2 дні тому +1

      @dipakmack thnk u so much sir

  • @TAARMY9327
    @TAARMY9327 2 дні тому +3

    Height 164 che su thay che

    • @VIJAY_MOTOVLOG
      @VIJAY_MOTOVLOG 2 дні тому +2

      Jyare height mape tayre swashbleta rehjo 1ich Plus Tai jase

    • @dipakmack
      @dipakmack  День тому +2

      થોડા ટટાર ઊભા રહી જજો થઈ જશે અને એવું જાણવા મળ્યું છે કે થોડી સહેજ ચલાવે છે ત્યાં એટલે ચિંતા ના કરો થઈ હસે... અને હજી ગ્રાઉન્ડ ને વાર હોઈ તો આપડા ચેનલ માં વિડિયો મળી જસે જોઈ લો.... ગ્રાઉન્ડ ના play લીસ્ટ માં 👍

  • @sutariyamayank7036
    @sutariyamayank7036 День тому +2

    ઊંચી કુદ અને લાંબી કુદ પણ આવે છે આમાં ?

    • @dipakmack
      @dipakmack  День тому +1

      ના,... ના આવે.... દોડ , છાતી અને હાઇટ જ માગે છે ગ્રાઉન્ડ માં

    • @sutariyamayank7036
      @sutariyamayank7036 День тому +1

      @@dipakmack Thankyou sir 😊

  • @hemuu5905
    @hemuu5905 День тому +2

    Grils ni hight 145 chale?

    • @dipakmack
      @dipakmack  День тому +2

      મહિલા ઉમેદવાર માટે 👇
      ✧ મૂળ ગુજરાતના અનુસુચિત જન જાતિના ઉમેદવારો માટે - ઉંચાઇ 150 સે.મી.
      ✧ અનુસુચિત જન જાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે - ઉંચાઇ 155 સે.મી.
      🏃🏻🏃‍♀️👮‍♂️📚🎯👮🏻‍♀️🚨👍

    • @hemuu5905
      @hemuu5905 День тому +2

      Sc cast che?

    • @dipakmack
      @dipakmack  День тому +2

      મીનીમમ 150 તો માંગી જ છે તમે જોઈ શકો છો નોટિફિકેશન માં 👍👮‍♀️👮‍♂️

    • @hemuu5905
      @hemuu5905 День тому

      Thank you for reply

  • @sangitasolanki7852
    @sangitasolanki7852 День тому +1

    Kheda gavund bhuj saru nathi

    • @rajendrasinhdaya1745
      @rajendrasinhdaya1745 День тому

      Kheda ground saruj se mare last bharti ma kheda j hatu ane aa vakhte pan Kheda j se

  • @Mahadev-b8f
    @Mahadev-b8f День тому +1

    Jo bhai open category mathi chu and hight 154 thay che

    • @dipakmack
      @dipakmack  День тому +1

      થોડા... ટટાર ઊભા રહી જજો... થઈ જશે... થોડી ચલાવે છે 👍👮‍♂️

    • @Mahadev-b8f
      @Mahadev-b8f День тому +1

      @dipakmack tame police department mathi cho

    • @dipakmack
      @dipakmack  День тому

      @@Mahadev-b8f ના... અનુભવ થી કવ છું અને બીજા વિદ્યાર્થી પાસે થી માહિતી મળતા કવ છું કે ચલાવી લે.... ગ્રાઉન્ડ રિપોર્ટ થી જાણવા મળે છે કે સહેજ ચલાવે છે 👮‍♀️👮‍♂️👍

    • @Mahadev-b8f
      @Mahadev-b8f День тому

      @@dipakmack thank you Bhai

    • @Mahadev-b8f
      @Mahadev-b8f День тому

      @@dipakmack mins k 1 inch jetlu

  • @bharatparmar4945
    @bharatparmar4945 День тому +4

    સર 42 વર્ષે રનિંગ કરી શકાય???

    • @ParmarN-s7i
      @ParmarN-s7i День тому +1

      Running 50 varse pan thay itcha hovi joyi ye

    • @dipakmack
      @dipakmack  День тому +2

      હા... કરી શકો છો જો સારી એવી પ્રેક્ટિસ હોઈ તો.... અને પછી તમારા શરીર પર જાય... જો સારું ફિટનેસ હોઈ તો ચોક્કસ કરી શકો છો 👍👮‍♂️

    • @bharatparmar4945
      @bharatparmar4945 День тому +1

      Thanks sir