junagadh adi kdi vav | જૂનાગઢ અડી કડી વાવ

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • અડી કડી વાવ એ જૂનાગઢ માં એક ખૂબ જ પ્રાચીન ઉપરકોટ ની અંદર આવેલ છે.આ કિલ્લો કે ગઢ નું ઘણા સમય થી સમારકામ ચાલતું હોય જાહેર જનતા માટે બંધ કરાયેલ હતો જે હવે ખુલ્લો મૂકાતા રીનોવેશન બાદ જાહેર જનતા ની ભીડ લાગી પડી છે કિલ્લો જોવા માટે ની.ખૂબ જ સરસ રીતે સમારકામ કર્યા બાદ હવે આ ગઢ એક આલીશાન મહેલ જેવો લાગે છે.તેની આસપાસ ના ગાર્ડન , બેઠક વ્યવસ્થા વગેરે નું ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે.ઠેક ઠેકાણે મુલાકાતી ઓ માટે ટોઇલેટ બાથરૂમ ની અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હા, આ કિલ્લા માં ક્યાંય નાસ્તા માટે ની કેન્ટન કે હોટેલ જોવા નહિ મળે. પાણી પીવા માટે ની વ્યવસ્થા ખૂબ જ સુંદર છે. તે ઉપરાંત વિશાળ કિલ્લા ને ફરવા માટે ઇલેક્ટ્રિક રિક્ષા તેમજ સાયકલ ની વ્યવસ્થા પણ છે. ગાર્ડન થી ગિરનાર પર્વત નો વ્યુ ખૂબ જ આહલાદક છે જાણે કોઈ હીલ સ્ટેશન પર પહોંચી ગયા હોય તેવો અનુભવ થાય છે. આ ઉપરાંત અડી કડી વાવ , નવઘણ કૂવો , ગેટ , તોપ એરિયા વગેરે ખૂબ જ મનમોહક અને દિલ ને સ્પર્શી જાય તેવા છે. જે અહી ના રાજા નો પ્રજા પ્રત્યે નો પ્રેમ વ્યક્ત કરે છે.
    ઉપરકોટ
    ઉપરકોટ ફોર્ટ જુનાગઢ
    જૂનાગઢ ઉપરકોટ
    જૂનાગઢ કિલ્લો
    ઉપરકોટ કિલ્લો
    ઉપરકોટ રીનોવેશન બાદ
    ઉપરકોટ કિલ્લો નવા રંગ રૂપ સાથે
    ઉપરકોટ ફોર્ટ નવા રંગ રૂપ સાથે
    ઉપરકોટ કિલ્લો રીનોવેશન
    અડી કડી વાવ જૂનાગઢ
    નવઘણ કૂવો જૂનાગઢ
    Uparkot
    Uparkot fort
    Uparkot after renovation
    Uparkot fort after renovation
    Uparkot fort junagadh
    Navghan kuvo junagadh
    Navghan steep vell
    Adi kdi vaav junagadh
    gujarat tourist places
    gujarat tourists
    gujarat tourism
    khusboo gujarat
    gujarat history
    ગુજરાત ના ફરવાલાયક સ્થળો
    ખુશ્બૂ ગુજરાત કી
    ગુજરાત ના ઐતિહાસિક સ્થળો
    खुश्बू गुजरात की
    ગુજરાત ના ટોપટેન ફરવાલાયક સ્થળો
    ગુજરાત ના ફેમસ ફરવાલાયક સ્થળો
    ગુજરાત ના વેકેશન માં ફરવાલાયક સ્થળો
    વન ડે પિકનિક સ્પોટ
    વન ડે પિકનિક સ્થળ
    વન ડે પિકનિક પોઇન્ટ
    વેકેશન પોઇન્ટ
    લીલી પરિક્રમા
    गुजरात में घूमने की जगहें
    #jumagadhadikdivav
    #uparkot
    #uparkotjunagadh
    #uparkotafterrenovation
    #uparkotfortjunagadh
    #uparkotrenovation
    #mahashivratri
    #navghankuvojunagadh
    #adikdivavjunagadh
    #ઉપરકોટકિલ્લોરીનોવેશનબાદ
    #ઉપરકોટકિલ્લોજૂનાગઢ
    #liliparikrama #લીલીપરીક્રમા

КОМЕНТАРІ •