ભવ્ય ભૂતકાળ હજી ભુસાયો નથી નવઘણ કુવો જે ના જુવે તે જીવતો મુવો ઉપરકોટ જુનાગઢ

Поділитися
Вставка
  • Опубліковано 5 гру 2023
  • ભવ્ય ભૂતકાળ હજી ભુસાયો નથી નવઘણ કુવો જે ના જુવે તે જીવતો મુવો ઉપરકોટ જુનાગઢ
    #નવઘણકુવો
    #ઉપરકોટ
    #જુનાગઢ
    #ગુજરાત

КОМЕНТАРІ • 71

  • @chaudharymilan6698
    @chaudharymilan6698 15 днів тому +3

    નવગણ કુવો બતાવા ખુબ ખુબ આભાર

  • @user-zt9lz3su7t
    @user-zt9lz3su7t 6 місяців тому +9

    મહા મહેનત કરી ને કૂવો બતાવ્યો ખુબ ખુબ ધન્યવાદ

  • @ramilavyas9971
    @ramilavyas9971 28 днів тому +2

    ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો ઘરે બેઠા નવઘણ કૂવો બતાવ્યો ધન્યવાદ તમને અમારા👍👌👌👌❤️❤️❤️❤️❤️

  • @ishvarjithakor4605
    @ishvarjithakor4605 7 місяців тому +5

    સરસ માહિતી આપી જય શ્રી હરસિદ્ધિ ભવાની માં નાની hirvani ta kheralu જી મહેસાણા થી

  • @jayendrsinhvansia8398
    @jayendrsinhvansia8398 2 місяці тому +2

    બહુજ સરસ
    જય શ્રીકૃષ્ણ
    જય ગરવી ગુજરાત.

  • @sanjaymakwana8012
    @sanjaymakwana8012 3 місяці тому +5

    નમસ્તે બિજલભાઈ
    આપ આ ભુમી નો ખૂબ જ સારો સૂવર્ણ કાળ બતાવી રહ્યા છો પણ જો આટલી બધી ભક્તિ ખરેખર હોય સંતો ની ભુમી સૌરાષ્ટ્ર હોય તો વ્હલા આખા સૌરાષ્ટ્ર માં જાતિવાદ અને આભડછેટ કેમ વ્હાલા આ પંખડ નહી તો બીજું શું

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 місяці тому

      આપનો આભાર ભાઈ 🙏👍

  • @user-un2oe4jv5k
    @user-un2oe4jv5k 6 місяців тому +4

    Khubaj Sara's sar❤❤❤

  • @user-niraj487
    @user-niraj487 5 місяців тому +3

    Jai mataji ખૂબ સરસ ભાઈ

  • @user-oc5sv9fb3g
    @user-oc5sv9fb3g 3 місяці тому +7

    સરસ ભાઈ ધન્ય વાદ છે તમને નવઘણ કુવાના દર્શન કરાવ્યા બદલ આભાર

  • @mahendragohil3081
    @mahendragohil3081 6 місяців тому +3

    Waha nice ji namaskar very nice and good (શબ્દ ઓછા પડશે)

  • @THAKOR149
    @THAKOR149 6 місяців тому +3

    Saras video banayo🎉

  • @jigishakatpara143
    @jigishakatpara143 3 місяці тому +2

    અદદ્દભુત 👌

  • @user-ix6qb9nz4w
    @user-ix6qb9nz4w 4 місяці тому +2

    Jay.maa

  • @user-in5ln7et5x
    @user-in5ln7et5x 2 місяці тому +3

    Please pahela aa Kiya aavelu che eni Details aapo Ane slow motion ma video Batavo..jay mataji...

  • @krishnakantraval2508
    @krishnakantraval2508 4 місяці тому +2

    વાહ અદભુત માહિતી

  • @user-ld7io1kb4s
    @user-ld7io1kb4s 2 місяці тому +2

    Mahmudabad Mein

  • @BharatParmar-rr3ou
    @BharatParmar-rr3ou 2 місяці тому +1

    ધન્ય વાદ. બિજલ. ભાઈ

  • @arajunsolanki8026
    @arajunsolanki8026 2 місяці тому +1

    Jay sree ram🙏🙏

  • @JayshreePatel-zm1yf
    @JayshreePatel-zm1yf 3 місяці тому +3

    🙏🙏🙏👍👍👍👌👌👌🎉🎉🎉

  • @vinodvasoya2700
    @vinodvasoya2700 2 місяці тому +2

    વેસ્ટ પાની હોલ છે ભાઈ

  • @mayagohil7611
    @mayagohil7611 Місяць тому +1

    Jay Khodiyal Maa ❤️

  • @kokilaparikh3601
    @kokilaparikh3601 2 місяці тому +1

    Good, very-good,nice, adbhut, Khub j saras , hard-work for built ..... DHANYAWAD TO BUILDER (NAVGHAN-)

  • @PradipKinjal
    @PradipKinjal 11 днів тому +1

    ❤😮😮❤❤

  • @user-ld7io1kb4s
    @user-ld7io1kb4s 2 місяці тому +2

    Bhomiya ko jawab

  • @user-qw7ju4zi3g
    @user-qw7ju4zi3g 7 місяців тому +4

    🎉🎉🎉

  • @niravhalpati4140
    @niravhalpati4140 6 місяців тому +2

    નવઘણ કુવા ના દર્શન કરાવ્યા પણ અડી કડી વાવ ના દર્શન ના કરાવ્યા મોટાભાઈ ત્યાંની સંસ્થા ને કહેજો કે અંદર લાઈટ લગાવે અત્યારે તો લાઈટ ની સગવડ છે તો લાઈટ કેમ નથી લગાવતાસુંદર વિડીયો છે તમારો જય માતાજી મોટાભાઈ જય શ્રી કૃષ્ણ રાધે રાધે વલસાડ જિલ્લો તાલુકો વાપી ગામ કરવડ થી બીપીન રણછોડ ના જય માતાજી

    • @bijalbhai5067
      @bijalbhai5067  6 місяців тому

      રાધે રાધે 🙏🙏

  • @hiteshpatelvlogs7550
    @hiteshpatelvlogs7550 7 місяців тому +1

    બીજલભાઈ જોરદાર વિડીયો બનાવ્યો છે નવઘણ કુવા ની ખૂબ સરસ માહિતી આપી

    • @bijalbhai5067
      @bijalbhai5067  7 місяців тому +1

      તમે પણ આવા વીડીયા બનાવો ભાઈ 💐🙏👍

    • @hiteshpatelvlogs7550
      @hiteshpatelvlogs7550 7 місяців тому

      ​@@bijalbhai5067ચોક્કસ હું પણ ઈડરિયા ગઢ નો વિડીયો બનાવી છ

  • @vinodvasoya2700
    @vinodvasoya2700 2 місяці тому +2

    દિવાર ની સેપ્ટી માર્ટ વેસ્ટ પાની હોલ

  • @rasmikagamit9389
    @rasmikagamit9389 2 місяці тому +1

    Sara's che pn safay nu dhyan rakhva jevu che

  • @KalpeshPatel73233
    @KalpeshPatel73233 7 місяців тому +2

    Nice

  • @rukhadbhaichakani8730
    @rukhadbhaichakani8730 7 місяців тому +1

    સરસ

  • @vinodvasoya2700
    @vinodvasoya2700 2 місяці тому +2

    વેસ્ટ પાની નો હોલ કહેવૈ

  • @explorewith2d
    @explorewith2d 7 місяців тому +1

    વાહ માલધારી વાહ... કય નો ઘટે 🙏

  • @sonira230
    @sonira230 25 днів тому +1

    મોદીજી એ આ કૂવો જોયો???

  • @amarsinhsolanki7712
    @amarsinhsolanki7712 7 місяців тому +1

    દીવ નાં પાળીયા વીસે જણાવો સોલંકી કાળનાં સાડા સાતસો વર્ષ પહેલા નાં છે

  • @COTTON12373
    @COTTON12373 3 місяці тому +2

    હુ આજ ગ્યો તો મને ડર લાગતો તો

  • @meghajibhaivora394
    @meghajibhaivora394 2 місяці тому +1

    ભાઈ શ્રી શરૂઆત થી અંત સુધી વિવિધ સ્મારક ઓળખ સાથે વિડિયો સ્થિર કરવો જોઈએ

  • @arvindoad3542
    @arvindoad3542 6 місяців тому +1

    Ame parivar sathe 2011 ma temj 2000 ni saal MA bachpan ma gayela Junagadh mahel girnar darshan karva bahu saras se.. Pan hve to tikit charge 100 karyo Se je vadhu kevay

  • @DipakPrajapati-wr5te
    @DipakPrajapati-wr5te 3 місяці тому +1

    ❤🎉🎉🎉

  • @BarotBhikhabhai-nx8ez
    @BarotBhikhabhai-nx8ez 2 місяці тому +1

    Adi kdi ne navgn kuvo joyo nathi te jovto muvo

  • @user-xp4xh8pd8x
    @user-xp4xh8pd8x 7 місяців тому +1

    Brother how are you, you are making very good videos

  • @minabenvagheal2731
    @minabenvagheal2731 5 місяців тому +1

    🙏🙏 સરસ માસ્તર

  • @jayeshgohilvlogs6626
    @jayeshgohilvlogs6626 2 місяці тому

    Ava Video youtube ni kay category ma rakhvama aave se

  • @ratnaramthakur3865
    @ratnaramthakur3865 5 місяців тому +2

    देखने वाले सभी युवाओं महिलाओं से अपील करता हूं कि हमारे घर की तरह साफ सफाई रखना चाहिए ताकि कोई ऐसी चीज अद्भुत इतिहासिक हस्ती की सुरक्षा व्यवस्था पर ध्यान देना चाहिए वरना कुड़ कचरा न फेको जय श्री मां खोडियार मां 🚩 सभी से निवेदन है

    • @bijalbhai5067
      @bijalbhai5067  5 місяців тому +1

      ખુબ ખુબ આભાર ધન્યવાદ 💐💐🙏🙏

    • @ratnaramthakur3865
      @ratnaramthakur3865 5 місяців тому +1

      @@bijalbhai5067 बिजल भाई जी आप ऐसी इतिहासिक चिजो को देखते समय साफ सफाई रखना चाहिए ऐसा जानकारी देते रहोगे तो हमे खुशी होगी भाई जी राम राम जी और लोगों को जागरूक करना हमारा कर्तव्य है ऐसे लोगों को आपकी जरूरत है भाई

  • @user-cp9is4kq7z
    @user-cp9is4kq7z 5 місяців тому +6

    🎉નવધણ🎉 કુવો છે 🎉 જુનાગઢમાં 🎉શિવરાત્રી🎉ભવનાથના🎉 મેળામાં 🎉આવતા છે🎉❤😂🎉😂❤

  • @aniruddhsinhjadeja9128
    @aniruddhsinhjadeja9128 7 місяців тому +1

    Tickets price su 6

  • @vaishalisalvi2654
    @vaishalisalvi2654 2 місяці тому +1

    Kuvo saaf karvani jarurat che... ane visitor's ne request che please kuvama kachro naa feko... aam pan gujarati vagovay che te loko safai nathi rakhta... pls plastic avoid karo... aa kachra peti nathi heritage che... next generation mate ane preserve karvani jarurat che... South ma ane maharashtra ma jovo kyay pan historic place par kachro nahi male karan ke teo educated che... values ne samje che... this is really disappointing and ashamed

    • @bijalbhai5067
      @bijalbhai5067  2 місяці тому

      આપની વાત માં હુસહમત છું 👌🙏

  • @manojpatel8610
    @manojpatel8610 3 місяці тому +1

    આ કવાને પુરાતન વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા રક્ષિત સ્મારક છે...??
    પુરાતન વિભાગ પાસે માહિતી.હસે કે આ કૂવો કેટલો જૂનો છે....અને કોણે તેનું નિર્માણ કર્યું....??

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 місяці тому

      માહિતી તો હોવીજ જોઈએ

  • @DilipthakorDilipthakor-st3tk
    @DilipthakorDilipthakor-st3tk 6 місяців тому +1

    સરસ