🌺ભજન પૂરું થયા પછી ગવાતું ભજન 🌺(લખેલું છે)

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • 🙏ભક્તો સારા સારા ભજન આપીએ છે તો એક લાઈક તો બને છે 🙏
    🙏🙏🙏🙏❤️❤️❤️🙏🙏🙏🙏
    બોલો થેન્ક્યુ બોલો થેન્ક્યુ
    બોલો થેન્ક્યુ વેરી મચ
    બોલો થેન્ક્યુ બોલો થેન્ક્યુ
    બોલો થેન્ક્યુ વેરી મચ (૨)
    બોલો થેન્ક્યુ બોલો થેન્ક્યુ
    બોલો થેન્ક્યુ વેરી મચ
    ઉપકાર કર્યા જેણે જેણે
    તેને થેન્ક્યુ વેરી મચ
    હરીની કૃપાથી ભજન મળ્યું
    પ્રભુની કૃપાથી ભક્તિ મળી
    હરી થેન્ક્યુ પ્રભુ થેન્ક્યુ
    તમને થેન્ક્યુ વેરી મચ
    ઉપકાર કર્યા જેને જેને
    તેને થેન્ક્યુ વેરી મચ
    ભણાવી ગણાવીને શેઠ બનાવ્યો
    સારા સંસ્કાર નું સિંચન કર્યું
    માતા થેન્ક્યુ પિતા થેંક્યુ
    તમને થેન્ક્યુ વેરી મચ
    જન્મ દીધો સંસ્કાર દીધા
    તમને થેન્ક્યુ વેરી મચ
    ગુરુ થેન્ક્યુ ગુરુ થેન્ક્યુ
    તમને થેન્ક્યુ વેરી મચ
    માળા દીધી મંત્ર દીધો
    તમને થેન્ક્યુ વેરી મચ
    ઉપકાર કર્યો આમંત્રણ આપ્યું
    અમને ભજન કરવાથી આનંદ થાય
    ભારતીબેન થેન્ક્યુ માયાબેન થેન્ક્યુ
    તમને થેન્ક્યુ વેરી મચ
    ભજન કર્યા આનંદ કર્યો
    તમને થેન્ક્યુ વેરી મચ
    બોલો થેન્ક્યુ બોલો થેન્ક્યુ
    તમને થેન્ક્યુ વેરી મચ
    ઉપકાર કર્યા જેને જેને
    તેને થેન્ક્યુ વેરી મચ
    બહેનો થેન્ક્યુ બહેનો થેન્ક્યુ
    તમને થેન્ક્યુ વેરી મચ
    ભજન કર્યા સત્સંગ કર્યો
    તમને થેન્ક્યુ વેરી મચ
    🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

КОМЕНТАРІ • 35