રામ મને જાજું દેજો કામ રામ મને નવરી નો રાખજો - અરુણાબેન (કિર્તન લખેલું નીચે છે)
Вставка
- Опубліковано 5 лют 2025
- રામ મને જાજું દેજો કામ રામ મને નવરી નો રાખજો
પ્રભુ મને જાજું દેજો કામ રામ મને નવરી નો રાખજો...
વેલા ઊઠીને હું તો દાંતણ કરવા બેઠી
દાંતણ કરું ને બોલું રામ રામ મને નવરી નો રાખજો
રામ મને જાજા દેજો કામ વાલા મને નવરી નો રાખજો...
દાંતણ કરીને હું તો નાવણ કરવા બેઠી
નાવણ કરું ને બોલું રામ રામ મને નવરી નો રાખજો
રામ મને જાજા દેજો કામ રામ મને નવરી નો રાખજો...
મારા આંગણિયે તુલસી નો ક્યારો
દીવો કરું ને બોલું રામ રામ મને નવરી નો રાખજો
રામ મને જાજા દેજો કામ રામ મને નવરી નો રાખજો...
મારા આંગણિયે સાસુને સસરા
સેવા કરું ને બોલું રામ રામ મને નવરી નો રાખજો
રામ મને જાજા દેજો કામ રામ મને નવરી નો રાખજો...
મારા આંગણિયે ગાયોને ભેંસો
પાણી પાઉંને બોલું રામ રામ મને નવરી નો રાખજો
રામ મને જાજા દેજો કામ રામ મને નવરી નો રાખજો...
મારે આંગણિયે અતિથિ આવે
આદર આપું ને બોલું રામ રામ મને નવરી નો રાખજો
રામ મને જાજા દેજો કામ રામ મને નવરી નો રાખજો...
મારા મંદિરીયામાં પ્રભુજી બિરાજ્યા
પૂજા કરું ને બોલું રામ રામ મને નવરી નો રાખજો
રામ મને જાજા દેજો કામ રામ મને નવરી નો રાખજો...
સેજ પલંગ માં નીંદર આવે
સપનામાં દેખું હું રામ રામ મને નવરી નો રાખજો
લઈ જાજો વૈકુંઠધામ વાલા મને નવરી નો રાખજો
રામ મને જાજા દેજો કામ રામ મને નવરી નો રાખજો...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Waah waah khub saras kirtan gaau beno jay shree krishna🙏🙏 tamara badhaj kirtan khub saras hoy che 👌👌👌🙏🙏
Be mitro ni puri kahani aavi gai,khubJ sas
હર હર મહાદેવ...☘️
ૐ નમઃ શિવાય...☘️
પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻
જય શ્રી રામ .....જય સ્વામી નારાયણ..... જય શ્રી કૃષ્ણ..... રાધે રાધે... ખુબ ખુબ સરસ ભજન........જય શ્રી રામ🙏👌🙏👌🙏👌🙏👌
રંજન બેન જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ...આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏
@@Vasantben.Nimavatto
O
@@Vasantben.Nimavat જય શ્રી રામ
ખુબ ખુબ સરસ અરૂણાબેન જય શ્રી કૃષ્ણ 👍 ગૂડ
સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર કિર્તન રામ મને ઝાઝા દેજો કામ. ખૂબ ગમ્યું.💐🙏💐👌💐👍💐🚩💐🔱💐
સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
Wah khub sares bhajn chey ❤❤
ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻
Sarah
એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻
રામ રામ અરુણાબેન તમારા ગાયેલા કીરતન અતી આનંદ આવે રામ રામ
સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
સત નામ સાહેબ 👏👏👏
ચૈત્રી નવરાત્રિની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
ખુબ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ
સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
જય શ્રી રામ સીતારામ 🙏🌹🙏🌹🙏🌹
ખૂબ ખૂબ સરસ કીર્તન 🎖️🥉🏅🥈🏆
🙏🌹🙏🌹🙏🌹
સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
ખૂબ સરસ કિર્તન ગાયેલું છે 🙏👍👌 જય શ્રી કૃષ્ણ સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ છે 👍👌🙏 અવાજ ખૂબ સરસ છે
સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
ૐ જય ગાયત્રી માઁ ૐ 🙏ખૂબજ સરસ ભજન ગાયું છે... વાહ આમજ ભજન પીરસતા રહો... અમે રસપાન કરતા રહીયે.... આભાર... અભિનંદન 🙏🙏🙏🙏🙏
😊
સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
Nice bhajn
પ્રણામ...આભાર... ઈશ્વર કૃપા બની રહે એ જ શુભેચ્છા... હોળી ધુળેટી ની ખૂબ ખૂબ વધાઈ...🌹💐🙏
જય સ્વામિનારાયણ 🙏🏼🌹🙏🏼
Super bhanaj ben
સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
બહુ સરસ ભજન છે
ભજન નું લેખિત મા કોપી હોય તો મોકલી આપસો?
ધન્યવાદ...
જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે...
આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...
આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના...
આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏
ભજનના શબ્દો ચેનલમાં નીચે લખીને મુકેલા છે...
Nice Ram Ram Arunaben n Vasantba
સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
Arunaben Tamara Bhajan sambhdya Champaben Shivlal Ramjiyani
ધન્યવાદ...
જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે...
આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...
આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના...
આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏
ખુબ ખુબ સરસ જય શ્રીરામ જય શ્રી સ્વામિનારાયણ 👌👍🙏
રેખા બેન જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી રામ...આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏
સરસ. ખુબ સરસ. જયશ્રી કુષ્ણ જયશ્રી કુષ્ણ
રાધેરાધેબહેનો🙏🌹🙏👌👌👌👌👌👍👌👍
સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
🙏🙏👌👌👌

Jay siyaram🙏🙏

Radhe Krishna 🙏🏻

Bauj sarsh bhajan

Jay shree Krishna 🙏

જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે

સરસ ગીત સે વસનબેન

Jai shree ram 🙏🙏👏👌👍

👌👌🌹🙏🙏

માસીસરસછેકીરતન
🙏🙏🙏🙏🙏

😅😊😊😊
Jay shree ram 🙏🙏🙏🙏

Jay shree krishna
આભાર...ધન્યવાદ...💐🙏🏻
આપણા સૌના રૂદિયાનાં રાજા ભગવાન શ્રીરામ ૨૨ જાન્યુઆરીએ નિજ મંદિર માં પધારશે...એ મંગળ પ્રસંગના વધામણાં...દરેક નાં મનમાં પણ રામજીના વિચારો અને ચરિત્ર વણાય જાય એવી શુભકામનાઓ... સિયાવર રામચંદ્ર કી જય💐💐💐🙏🏻🙏🏻🙏🏻
Jay Jay siyaram.... 🙏🙏🙏
ચૈત્રી નવરાત્રિની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ
સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
જય શ્રી કૃષ્ણ 🙏
ધન્યવાદ...
જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે...
આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...
આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના...
આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏
જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ
સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
Jay shree Ram.🙏