Rajkot | રાજકોટ થી ૫ કિલોમીટર માં આવેલી જંગલમાં ગુરુકુળ

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 129

  • @narendragala
    @narendragala 3 роки тому +5

    ગુરુકુલમ ની સ્થાપના જે હેતુ થી શ્રી જીતુ ભાઈએ કરી તે પ્રશંસનીય છે. આપનો વિચાર સૌ સુધી પહોંચો તેવી શુભેચ્છા.
    જીતુભાઈ, તન મન થી સેવા કરવાની ભાવના છે. આવીશ જરૂર.
    વીડિયો બનાવી અમારાં સુધી પહોચાડવા માટે ટીમ ને ધન્યવાદ.

  • @peeyushbhatt799
    @peeyushbhatt799 4 місяці тому

    41:06 વાહ, આપણી ઋષિ અને કૃષિ સંસ્કૃતિનો સમન્વય એટલે ગુરુકુળ. જીતુભાઈનાં આ કર્મયજ્ઞને પીયૂષ પ્રણામ.

  • @ddahir6995
    @ddahir6995 3 роки тому +6

    ગુરૂકુળ ના દર્શન કરી ખુબ આનંદ થયો જ્ઞાન વાર્તા ખુબ સરસ

  • @dayalaldayalal3378
    @dayalaldayalal3378 3 роки тому

    આ ગુરુકુળ આપણે ભારતીયો એ ભુલાવી દીધા છે . આ ગુરુકુળ પાછા ચાલું થાય એ આપણા માટે ખુબ જ સારૂ છે .

  • @jayeshpandya4476
    @jayeshpandya4476 3 роки тому +8

    પહેલું તો રાજકોટ માં ગુરુકુળ છે એ જાણીને જ ખૂબ ખુશી થઇ. હું UA-cam ઉપર ૧૨-૧૫ મિનિટ વધારે લાંબા વિડિયો જોતો નથી, પરંતુ આ વિડિયો એકજ બેઠકે આખો જોઈ નાખ્યો. ખૂબ સરસ કાર્ય ગુરુકુળ નું અને વિડિયો બનાવનાર નું. ખૂબ ખૂબ અભિનંદન.

  • @girishgala4833
    @girishgala4833 3 роки тому +6

    બહુજ સરસ ગુરુજી સરાહનીય કાયૅ કરો છો જરુર છે આવા ભણતર ની ખુબખુબ ધન્યવાદ

  • @bvsolanki3039
    @bvsolanki3039 3 роки тому +4

    ગુરુકુલના દર્શન કરીને ખુબ આનંદ થયો, ત્યાં ના નજીક ના લોકો એ ગુરુકુળ ને પ્રોત્સાહન આપી પોતાના બાળકોને આનો લાભ આપવો જોઈએ

  • @dilipsinhchudasama6710
    @dilipsinhchudasama6710 3 роки тому +4

    બહુ સરસ પ્રાકૃતિક સ્થળ ..મુલાકાત લેવા જેવી..સુંદર સજૂઆત

  • @taarakmehtakaooltahchashma644
    @taarakmehtakaooltahchashma644 3 роки тому +1

    ખુબ ખુબ અભિનંદન તમારા કાર્ય ને,
    માતાજી તમને ખુબ જ સફળતા આપે

  • @mohitvadoliya8530
    @mohitvadoliya8530 3 роки тому +1

    Bahu sars video che
    Gurukud vishe janva jevo Video musttt

  • @rameshdoshi2612
    @rameshdoshi2612 3 роки тому +1

    ખુબ ખુબ ધન્યવાદ, શ્રી જીતુભાઈ, આપશ્રી અનન્ય કાર્ય કરી રહ્યાં છો, જય જિનેન્દૃ, નમસ્કાર

  • @KalpTrue
    @KalpTrue 3 роки тому +3

    Great... એકવાર જરૂર મુલાકાત લઈશ..
    I think ગુજરાતી ફિલ્મ ટીચર ઓફ ધ યર અહીંયા થી જ પ્રેરિત થઈ છે

    • @vishvid.
      @vishvid.  3 роки тому

      જરૂર આપ, મુલાકાત લો.
      આપને બહુ મજા આવશે

  • @ramjimepani4744
    @ramjimepani4744 3 роки тому +3

    Fantastic video.
    Aj sachi shksha ni padhati chhe.
    Jaya jivan nu shiksha male chhe.
    Chadti padti ma pan jivan kem jiv vu ni shiksha male chhe.
    What great.
    Wonderful.
    Ramji-mepani from London.

  • @divyangpdholakiya5147
    @divyangpdholakiya5147 3 роки тому +2

    એમ નમ મુલાકાત લેવા દે છે ગુરુકુળ ની

  • @mukeshthakore6090
    @mukeshthakore6090 3 роки тому +3

    Really..y people have try to bring heaven on earth..i am soo happy to see yr vdo of awesome gurukooln the holy land of saurashtra..it is told that saurashtra is the land of great Rishimuni. Tethi j apna jeva vidhvan no ne gurukool banav vano vichar avya..tath banavi pan didho..i am soo happy..and eagar to see yr great gurukool..God bless y and all yr team..supporter for all success in this mission..🙏🌺🙏

  • @JaniJani-dp7gi
    @JaniJani-dp7gi 3 роки тому

    જલ્દીથી મુલાકાત કરીશ...🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌿☘️🌿☘️
    તમારા જેવા વડીલ અને સંસ્કૃતિ પ્રેમી મહાનુભાવોથી જ આવા કામ શક્ય બન્યા છેં...ખુબ સુંદર..🚩🚩🚩

    • @vishvid.
      @vishvid.  3 роки тому +1

      Yes jani Sir, આપને ખૂબ મજા આવશે

    • @JaniJani-dp7gi
      @JaniJani-dp7gi 3 роки тому

      @@vishvid. હું તપોવન શિક્ષણ માટે ઘણી મહેનત કરું છું.. તમારા જેવા સંસ્કૃતિ પૂજક ભાઈઓની શોધ કરું છું 🚩🚩🚩❤☘️🌿.

  • @UrviShah
    @UrviShah 2 роки тому

    Very informative and inspiring video

  • @dayalaldayalal3378
    @dayalaldayalal3378 3 роки тому

    તમારા કાર્યો ખુબ જ અદ્ભુત છે . ગુરુકુલમ પરંપરા પાછી આવે એ જ જરૂરી છે .

  • @desiman3571
    @desiman3571 3 роки тому +1

    ખરેખર અદભૂત

  • @hiteshchavda3062
    @hiteshchavda3062 3 роки тому +6

    Vahh vishal bhai superb videos

  • @hiralchhaiya3223
    @hiralchhaiya3223 3 роки тому +4

    Vah khub saras jagya chhe,
    Greeen tea piva aavu j padse

  • @sandipbhatt681
    @sandipbhatt681 3 роки тому +3

    શુભેચ્છાઓ

  • @hashmukhashmuk5620
    @hashmukhashmuk5620 3 роки тому +1

    Jay ho

  • @jagdishbhagat5731
    @jagdishbhagat5731 3 роки тому +2

    જય સ્વામિનારાયણ બહુ સરસ 🙏

  • @nehaldave2865
    @nehaldave2865 3 роки тому +2

    Wow .....so beautiful....hu jarur thi jaish ek var ......

  • @bindiyam.rupareliya4821
    @bindiyam.rupareliya4821 2 роки тому

    Mane mahiti apanar kaka no prani prem joiane kharekhar anand avi gayo.

  • @maheshbhatt1961
    @maheshbhatt1961 2 роки тому

    Very nice information, 👌nice activity

  • @FaradysLab99
    @FaradysLab99 3 роки тому +2

    Khub saras kaam

  • @krunalkanodiya8536
    @krunalkanodiya8536 3 роки тому +1

    Good Work And Good Gurukul

  • @hiteshnimavat1452
    @hiteshnimavat1452 2 роки тому

    અભિનંદન

  • @rajeshbaraiya5494
    @rajeshbaraiya5494 2 роки тому

    Great....seva

  • @JFVOFFICIAL..
    @JFVOFFICIAL.. 3 роки тому +2

    ખૂબજ સુંદર

  • @Hetnivato
    @Hetnivato 3 роки тому +2

    અમે પણ એક દિવસ જરૂર મુલાકાત લઈશું જોરદાર જગ્યા છે...

  • @TheKnowledgeCrusade
    @TheKnowledgeCrusade 3 роки тому +1

    Khub saras

  • @mkcreation4802
    @mkcreation4802 3 роки тому +2

    Gajaab chhe bhai

  • @pankajgajjar352
    @pankajgajjar352 3 роки тому +2

    Vah Boss Sures 👌👌👌👌

  • @kathiyawadi_horse1963
    @kathiyawadi_horse1963 2 роки тому

    Bhai jova jay shakiye

  • @ashishkhakhariya6800
    @ashishkhakhariya6800 3 роки тому +3

    ભાઈ બવ સરસ આખું સાંભળ્યું બવ મસ્ત છે
    એકવવાર મારે તો જવુજ છે મને લોકેશન મોકલ સો?

  • @hurricaneofhappiness9336
    @hurricaneofhappiness9336 3 роки тому

    Very informative.... We were looking for our family kid to be admitted in such Gurukul... We will visit this Gurukul in a very short time....

  • @Thevrajlo
    @Thevrajlo 3 роки тому +5

    Vahh jitu bhai... Aap nu kaam bou saru chhe .
    Jordar ame mulakat ledu

  • @ramsingbharavada9744
    @ramsingbharavada9744 3 роки тому +3

    Are jordar jagya chhe, bhai.. aapde ayaa mulakat lesu... Aya ni gaushala khub saras chhe,
    Magfali vadi sibir ma pan jarur aavsu

  • @indubenpatel3463
    @indubenpatel3463 3 роки тому +2

    ખુબજ સરસ

  • @VishalHostel
    @VishalHostel 3 роки тому +5

    Vahh Superb Place...

  • @jaishreeradhekrishan8818
    @jaishreeradhekrishan8818 3 роки тому +1

    ખૂબ આનંદ થયો

    • @vishvid.
      @vishvid.  3 роки тому

      Thank you so much Sir,
      અમારી ચેનલ પર ના બીજા વિડીયો પણ જરૂર જુઓ અને એમાં પણ કમેન્ટ કરો, બીજા વિડીયો પર તમારા કોમેન્ટ્સ ની રાહ રહેશે

  • @innovativeinindia190
    @innovativeinindia190 3 роки тому +2

    Jordar ho bhai maja avi

    • @girgausanskrutigaushala2259
      @girgausanskrutigaushala2259 3 роки тому

      ua-cam.com/video/wHuzQVK0_YA/v-deo.html
      वंदे गौ मातरम 🙏 गौशालाओं को स्वावलंबी बनाने के लिएपंचगव्य में से काफी सारे प्रोडक्ट बनाई जाती है उसमें से एक प्रोडक्ट बनाने का प्रयास किया है। पूर्ण तरीके से प्राकृतिक प्रोडक्ट नन्हे बच्चों नहेलाने के लिए और चेहरे पर लगाने के लिए पाउडर कैसे बनाते हैं उसी के ऊपर वीडियो है आप ज्यादा से ज्यादा गौशाला और पशु पालक तक पहुंचाए 🙏

  • @vijaykarmur2387
    @vijaykarmur2387 3 роки тому +2

    Ha vishal bhai must video banavyo che

    • @vishvid.
      @vishvid.  3 роки тому

      Thank you Vijay bhau. Aap na editing ni kamal chhe

  • @indiathibharattaraflive8040
    @indiathibharattaraflive8040 3 роки тому +2

    Khub saras 🙏

  • @VANDEVASUNDHARA.
    @VANDEVASUNDHARA. 3 роки тому +1

    જમણી બાજુ

  • @ushap.p9317
    @ushap.p9317 3 роки тому +2

    Jai swaminarayan 🙏

  • @hiteshchavda3062
    @hiteshchavda3062 3 роки тому +6

    Jarur mulakat leshu

  • @yashvantrairathod3295
    @yashvantrairathod3295 3 роки тому +2

    હું મુલાકાત લઈશ...ચોક્ક્સ

  • @Hetnivato
    @Hetnivato 3 роки тому +2

    Wah amazing place

  • @harshdholiya
    @harshdholiya 3 роки тому +3

    પણ છતાય તમારૂ કામ ખૂબ સરસ છે

    • @vishvid.
      @vishvid.  3 роки тому

      આપનો ખૂબ ખૂબ ધન્યવાદ, 😊😊

  • @JFVOFFICIAL..
    @JFVOFFICIAL.. 3 роки тому +2

    વાહ ભાઇ

  • @vasantpatel5249
    @vasantpatel5249 3 роки тому +2

    Jitubhai app grukul nu kam saru che all the best 🙏🙏

    • @vishvid.
      @vishvid.  3 роки тому

      જીતુભાઈ અને અમારા વતી આપનો ખૂબ-ખૂબ આભાર

  • @kamleshvyas4048
    @kamleshvyas4048 3 роки тому +2

    🙏 બાપા સીતારામ 🙏👍❤️ થીં

  • @vikkivagh2063
    @vikkivagh2063 3 роки тому +2

    वाह बड़ा उमदा कार्य करते हैं ❤️❤️

    • @girgausanskrutigaushala2259
      @girgausanskrutigaushala2259 3 роки тому +1

      ua-cam.com/video/wHuzQVK0_YA/v-deo.html
      वंदे गौ मातरम 🙏 गौशालाओं को स्वावलंबी बनाने के लिएपंचगव्य में से काफी सारे प्रोडक्ट बनाई जाती है उसमें से एक प्रोडक्ट बनाने का प्रयास किया है। पूर्ण तरीके से प्राकृतिक प्रोडक्ट नन्हे बच्चों नहेलाने के लिए और चेहरे पर लगाने के लिए पाउडर कैसे बनाते हैं उसी के ऊपर वीडियो है आप ज्यादा से ज्यादा गौशाला और पशु पालक तक पहुंचाए 🙏

  • @hardikrathod302
    @hardikrathod302 3 роки тому +2

    હરિયાળી બહુ સરસ છે.

  • @chauhanindrajit
    @chauhanindrajit 3 роки тому +1

    સરસ છે.

  • @tarabenthakor7563
    @tarabenthakor7563 3 роки тому +1

    Nice 👍👍👌👌🙏🙏

  • @janakipatel1698
    @janakipatel1698 3 роки тому

    સુપર ડુપર હિટ

  • @arvindchavda1855
    @arvindchavda1855 3 роки тому +1

    Wow nice place

  • @yashpalsinhjadeja2866
    @yashpalsinhjadeja2866 3 роки тому +2

    Very well.

    • @girgausanskrutigaushala2259
      @girgausanskrutigaushala2259 3 роки тому

      ua-cam.com/video/wHuzQVK0_YA/v-deo.html
      वंदे गौ मातरम 🙏 गौशालाओं को स्वावलंबी बनाने के लिएपंचगव्य में से काफी सारे प्रोडक्ट बनाई जाती है उसमें से एक प्रोडक्ट बनाने का प्रयास किया है। पूर्ण तरीके से प्राकृतिक प्रोडक्ट नन्हे बच्चों नहेलाने के लिए और चेहरे पर लगाने के लिए पाउडर कैसे बनाते हैं उसी के ऊपर वीडियो है आप ज्यादा से ज्यादा गौशाला और पशु पालक तक पहुंचाए 🙏

  • @JFVOFFICIAL..
    @JFVOFFICIAL.. 3 роки тому +2

    હા ભાઇ હા

  • @ameeraval7457
    @ameeraval7457 3 роки тому +2

    Aakha gujrat ma aavaj gurukuls hova joi a

  • @AmarKumar-jy9jw
    @AmarKumar-jy9jw 3 роки тому +4

    Enjoyed. Keep up the good work 👍
    You should also make a video on Gau Palak Ramesh Rupareliya ji, Krishi Gau Jatan Sansthan, Gondal.🙏🙏🙏

    • @vishvid.
      @vishvid.  3 роки тому +1

      Sure sir. Definitely Visit Thia place and Explore His Good Things and works.
      Really Thanks for comments

  • @mukeshchavda1936
    @mukeshchavda1936 3 роки тому +2

    👏🏻👏🏻

  • @Mrahir8843
    @Mrahir8843 3 роки тому +2

    Bov video moto ho bhai pan saras che

  • @Ram-ie7vo
    @Ram-ie7vo 3 роки тому +5

    👍👍👍👌

    • @theblackwrapping7609
      @theblackwrapping7609 3 роки тому

      vahh

    • @sarojpatadiya6263
      @sarojpatadiya6263 3 роки тому

      Hi vishvdom gurukul sir jitubhai vandan appne ekad be varas .pehla.sambhlel..bahuj saras gyan chhe gurukul nu khas to .56 jatni sixsa appo chho jani anand thayo n sdhyan sibir intrested chhe wish you all the beat 🛄👌

  • @vijaybhati189
    @vijaybhati189 3 роки тому +2

    Jilla wise gurukul hova joie

    • @girgausanskrutigaushala2259
      @girgausanskrutigaushala2259 3 роки тому +1

      ua-cam.com/video/wHuzQVK0_YA/v-deo.html
      वंदे गौ मातरम 🙏 गौशालाओं को स्वावलंबी बनाने के लिएपंचगव्य में से काफी सारे प्रोडक्ट बनाई जाती है उसमें से एक प्रोडक्ट बनाने का प्रयास किया है। पूर्ण तरीके से प्राकृतिक प्रोडक्ट नन्हे बच्चों नहेलाने के लिए और चेहरे पर लगाने के लिए पाउडर कैसे बनाते हैं उसी के ऊपर वीडियो है आप ज्यादा से ज्यादा गौशाला और पशु पालक तक पहुंचाए 🙏

  • @Manish_Photo_Art
    @Manish_Photo_Art 3 роки тому +3

    ખુબખુબ ધન્યવાદ

  • @sunilpopat6054
    @sunilpopat6054 3 роки тому +2

    ચેનલ ના હોસ્ટ અને કેમેરામેન બદલો,
    વિડીયો ક્વોલીટી મા ચોક્કસપણે ફેર પડશે.

  • @mnbharwad7663
    @mnbharwad7663 3 роки тому +2

    😍😍😍 sup 👌

    • @vishvid.
      @vishvid.  3 роки тому +1

      ભરવાડ ભાઈ.. ખુબ ખુબ ધન્યવાદ મુલાકાત લેજો

    • @mnbharwad7663
      @mnbharwad7663 3 роки тому

      @@vishvid. yes brother definitely...why not ? 👍

  • @sandeeppatel4639
    @sandeeppatel4639 Рік тому

    🙏🙏💯💯🇮🇳🇮🇳

  • @kevinchauhan5427
    @kevinchauhan5427 3 роки тому +2

    Bhai animation jotu hoy gurukul ma to kai fees che and kevdi Umar sudhi na ne rai sakay

  • @jesigrathodrathod8992
    @jesigrathodrathod8992 3 роки тому +2

    Kay jagyaae

  • @rahamatullahhayat9284
    @rahamatullahhayat9284 2 роки тому

    🙏🙏🙏❤️🌷🌹💐😍

  • @patel_saheb23
    @patel_saheb23 3 роки тому +1

    Yes, We forget our civilization, our culture day by day. Before 1857 we had 4 lacs+ Gurukul in India. 😣.
    Bring back those days nd free our hindu temple from Gov. Control so that we will able to establish more gurukul.

  • @vipbhudev3023
    @vipbhudev3023 3 роки тому +2

    Bhai ame haji hamna thoda divas pehla gya ta

    • @vishvid.
      @vishvid.  3 роки тому

      Wow.
      DIXIT ji.
      Superb jagya chhe, bija friends ne pan suggest karjo. Tya mulakat mate

  • @banshivamfilms8056
    @banshivamfilms8056 3 роки тому +2

    Farva mate best place

  • @II32434
    @II32434 3 роки тому +4

    कितने इसाईयों ने जन्माष्टमी पर बच्चों को कृष्ण बनाया ??
    जैसे तुम संताकलॉस बना देते हो अपने बच्चों को क्रिसमस पर।
    लेकिन फिर भी हिंदू आपने बच्चों को सेंट मैरी में पढ़ाता है फिर बच्चा मैरी क्रिसमस ही सीखेगाना

  • @chhotalalpandya9298
    @chhotalalpandya9298 3 роки тому +1

    विडियो બે થી ત્રણ ભાગ માં કરવાની જરૂર હતી

  • @rameshdoshi2612
    @rameshdoshi2612 3 роки тому +2

    સરનામું, આપવા વિનંતી

  • @pragyashah8606
    @pragyashah8606 3 роки тому +1

    Parent s pan rahi shake

  • @madhuridalalMD
    @madhuridalalMD 3 роки тому +2

    Ahiya Jamngr road thi javaay chhe??

    • @vishvid.
      @vishvid.  3 роки тому

      Yes Jamnagar Road
      To
      Ghanteshwar Village
      (150 Ft Ring Road -2)
      👇
      Srp camp
      👇
      MUNJKA CHOKDI
      (Munjka Chokdi to Turn Right- Christ college Side)
      👇
      D.P.S school & Kamdar College
      👇
      Elysium Banglow (Before Ishvariya Village)
      👇
      Vishvanidam Gurukulam
      મેડમ. મુલાકાત લો બહુ મજા આવશે,
      શનિ-રવિમાં નાના બાળકો ની શિબિર પણ ગોઠવાતી હોય છે,
      ત્યારે મુલાકાત લો તો વધારે મજા આવશે

  • @pratikpurohit6411
    @pratikpurohit6411 3 роки тому +2

    Gurukul name

    • @jayshreeparmar6942
      @jayshreeparmar6942 3 роки тому

      Prakrutimay jivan jivvani atyarna samayma khas jaruri chhe lokone sari jagya mali chhe kudratna sanidhyam

  • @vishalparmar3167
    @vishalparmar3167 3 роки тому +1

    Aava loko j knad kare che bhul thi pan koi e potana chokro ne na mukva joie

  • @SunilPatel-pb1zi
    @SunilPatel-pb1zi 3 роки тому

    Sir aa gurukul no contact number ane address apone

  • @RajRaj-re5xe
    @RajRaj-re5xe 10 днів тому

    64 kala

  • @janaksinhkisan26
    @janaksinhkisan26 3 роки тому +3

    Mo no apso

  • @niravparekh7699
    @niravparekh7699 3 роки тому +2

    Phone number aapo

  • @mahirmalik457
    @mahirmalik457 3 роки тому +1

    सर्वधर्म के लिए है या फिर हिंदुओं के लिए

  • @lajjashah5422
    @lajjashah5422 2 роки тому

    English miduum bhnvo cho k gujrati?

  • @JayeshMakwana-vb6io
    @JayeshMakwana-vb6io 3 роки тому +2

    👎 वीडीयो ऐडेटीग

  • @mahendrabhaithakkar4410
    @mahendrabhaithakkar4410 Рік тому

    V.V.Nice.Area

  • @mkcreation4802
    @mkcreation4802 3 роки тому +2

    Vahh bhai.. Jordar