આપણું પરંપરાગત ભાણું અને છાશ જેવું અમૃતતુલ્ય પીણું આખા જગતમાં સર્વશ્રેષ્ઠ છે. આપણું ગુજરાત સ્વાદનું ઝરણું છે. જેમાં સતત વહેતા રહેવાનું મન થાય છે. મને ઘણાએ વિદેશ કારકિર્દી બનાવા જવાનું કહયું પણ હું ગુજરાતની ધરતી પર જ રહી જીંદગીનો ઉત્તમ આનંદ માણવામાં માનું છું, કારણકે ગુજરાતની મીઠાશ અહી ગુજરાતમાં જ છે. જય જય ગરવી ગુજરાત
વાહ ભાઈ જેને જમાડવા હોઈ તે રૂપિયા કમાવા નથી જમાડતા દ્રાવકાધિશ ને સાથે રાખી ને જમાડે છે કાળુભાઇ કાંઈ નો ઘટે હો ભાઈ ધન્યવાદ સવૉ ને તમારા ભંડાર ભરા રાખે સદા જય દ્રાવરકાધિશ સવૉને સુરત ગરવી ગુજરાત ૐ
ખુબ ખુબ સરસ વિડીયો સમીર ભાઈ 🙏🌹💐 જય માતાજી આટલી મોટી મોંઘવારી આટલું સસ્તું મેનુ જય દ્વારકાધીશ 🙏🌹 માં ચોટીલા વાળી માં ચામુંડા માં આપની મનોકામના પૂર્ણ કરે એવી માં પ્રાર્થના કરુંછું 🙏🌹💐🙏🌹💐
સમીર ભાઈ સોલીડ હમણાં થોડા દિવસ પહેલાં જ ત્યાં જમયો હતો ખુબ સરસ બનાવે છે તેમનુ કારેલા નુ શાક અને મુળા નુ વધારયુ એકદમ ટેસ્ટફુલ હોય છે મુળા નુ વધારયુ અને રોટલી ખાવ તો પણ બીજુ કાઈ જરૂર નથી પડતી એટલુ સરસ હોય છે
Jai Dwarkadhish .Samirbhai bahu saras mahiti aapi ,pan ahi vaishnav bhojan atale k lasan dungari vagar na shak ane daal malashe k nahi te tame janavasho.Thank you.
સમીર ભાઇ જમવા નુ સરસ છે હુ ત્યા જમ્યો છું પરંતુ તમે થોડા શાંતી થી અને ચાવી ને ખાવા નુ રાખો નહિતર શરીર ખુબ જ વધી જશે પછી અમને આવા વિડિયો કેવી રીતે આપશો ?
આપણું પરંપરાગત ભાણું અને છાશ જેવું અમૃતતુલ્ય પીણું આખા જગતમાં સર્વશ્રેષ્ઠ છે. આપણું ગુજરાત સ્વાદનું ઝરણું છે. જેમાં સતત વહેતા રહેવાનું મન થાય છે. મને ઘણાએ વિદેશ કારકિર્દી બનાવા જવાનું કહયું પણ હું ગુજરાતની ધરતી પર જ રહી જીંદગીનો ઉત્તમ આનંદ માણવામાં માનું છું, કારણકે ગુજરાતની મીઠાશ અહી ગુજરાતમાં જ છે.
જય જય ગરવી ગુજરાત
Sachi vat
માગો વીસ આપે ત્રીસ
જય દ્વારકાધીશ... વાહ સુરેશભાઈ મેવાડા
આટલી સસ્તી અને ગુણવત્તા પણ સારી જો થાળી મળે તો તે આપણા ગુજરાત મા જ મળે....
જય જય ગરવી ગુજરાત....👌👌🙌🙌
ખૂબજ સરસ ખરેખર જમાડવા માટે જ આ હોટેલ છે ધન્યવાદ .....હર હર મહાદેવ
Om Namah Shivay
વાહ ભાઈ જેને જમાડવા હોઈ તે રૂપિયા કમાવા નથી જમાડતા દ્રાવકાધિશ ને સાથે રાખી ને જમાડે છે કાળુભાઇ કાંઈ નો ઘટે હો ભાઈ ધન્યવાદ સવૉ ને તમારા ભંડાર ભરા રાખે સદા જય દ્રાવરકાધિશ સવૉને સુરત ગરવી ગુજરાત ૐ
વાહ.....કાળુભાઈ..... ધન્યવાદ છે.આપને
Wow very nice only possible in Gujarat and gujarati people God bless you bhai
Best Hotel Of Baldev... ❤😮👌👍
wah aavu UNLIMITED kathiyavadi food aapti hotel na video jovani mja ave chhe samirbhai. khub saras .. aava videos bnavta rejo, jay mataji
Wah moj jay ho gujarat
Desi moj. Bhai Bhai
ખુબ ખુબ સરસ વિડીયો સમીર ભાઈ 🙏🌹💐 જય માતાજી આટલી મોટી મોંઘવારી આટલું સસ્તું મેનુ જય દ્વારકાધીશ 🙏🌹 માં ચોટીલા વાળી માં ચામુંડા માં આપની મનોકામના પૂર્ણ કરે એવી માં પ્રાર્થના કરુંછું 🙏🌹💐🙏🌹💐
આટલી સસ્તી અને ગુણવત્તા પણ સારી જો થાળી મળે તો તે આપણા ગુજરાત મા જ મળે....
જય જય ગરવી ગુજરાત
હું લગભગ 15વરસ થી જમું છું પહેલા જૂની હોટલ હતી ત્યાં રાત્રે પણ ખુબજ ટ્રાફિક હોય ને જમવાનું પણ શુધ ને સારુ હોય છે 👌👌👌
Aa badhthi best hotel che ane yeast pun solid che ghar jevu che ane eakdem chief che jai Dawarkadis jai mataji
Yeast nathi vaparta.. yeast bread matey spray.. hello from London
Jordar bhai tamara badha video khuba j sara hoi 6a aavi sari hotel na video aapva badal thanks👌
Kharekhar Jigar joi Rs 100/- ma jamade. Atali badhi vastu male. Salam chhe 👌👌👌👍 owner Abhinadan 🌹🙏
ઘણી સારી વાત છે ક્યારેક જરૂર થી જમવા પધારીશૂ.બલદેવભાઈ
Bahot achha laga .nice.... 🙏🙏🙏👍...
swarg na indra jewo anubhaavv thaaay ai khawqa besiye aetl....
Jordar. Jay bhagvan
👌👌👍ધન્યવાદ ખુબ સરસ એક વખત જરૂર આવી શું 👌👌👍👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Very good & best video
આપણા મિત્ર સુરેશભાઈ મેવાડાની હોટલ હો કઈ નો ઘટે... હા મોજ...
Sameerbhai Wha tasty Gujarati Food 👍👍👌👌
Thanks
સમીર ભાઈ સોલીડ હમણાં થોડા દિવસ પહેલાં જ ત્યાં જમયો હતો ખુબ સરસ બનાવે છે તેમનુ કારેલા નુ શાક અને મુળા નુ વધારયુ એકદમ ટેસ્ટફુલ હોય છે મુળા નુ વધારયુ અને રોટલી ખાવ તો પણ બીજુ કાઈ જરૂર નથી પડતી એટલુ સરસ હોય છે
Khub j saras
Jay Dwarkadhish....
Ha maldhari
Ha Baldev
વાહ..!!!ખુબ સરસ માહિતી આપવા બદલ આભાર...👏👌👏👌👌
Baldev food best and original Kathiyawadi taste. Ame Rajkot ahmedabad traveling vakht ahi Jamie che.
સરસ જમવા નું છે
Kathiyavad ni moj ❤️❤️❤️👌👌👍
મોજ મોજ
જય દ્વારકાધીશ
Jay Shree Dwarikadhish
Bhai bhai ₹100 ma unlimited... Surprise lage che 👌👌👌
वाह मलधारी वाह
द्वारिका धनी तमाने खूब आपे
Wah wah bhuj sharash man thya gayu joyen jamwanu
Bhai bhai jawu pade😋
It’s really great
Chotila jaishu tyare chokkas thi visit krshu
Jai Dwarkadhish .Samirbhai bahu saras mahiti aapi ,pan ahi vaishnav bhojan atale k lasan dungari vagar na shak ane daal malashe k nahi te tame janavasho.Thank you.
I like your food make me hungry thank you
સમીરભાઇ આજના સમયમાં આ ભાવ ખૂબજ ઓછો કહેવાય.
Jordar she
Nice Vedio 👌
Wow that many cows (gaayamatta) really proud to see in this days to people have good genuinely good hearts Jay siya ram Jay Jay hanuman
Jsy Siyaram
સમીર ભાઇ જમવા નુ સરસ છે હુ ત્યા જમ્યો છું પરંતુ તમે થોડા શાંતી થી અને ચાવી ને ખાવા નુ રાખો નહિતર શરીર ખુબ જ વધી જશે પછી અમને આવા વિડિયો કેવી રીતે આપશો ?
Chotila aavo tayare krisna hotel no vidio banavjo pliizzz
બટાકા my favourite
Thanku samirbhai very nice vedio.... Jay swaminarayan...... Kem cho?
Thanks a lot
Samir bhai you are great
Very very nice vlog. H S Thaker Advocate Vadodara Gujarat India
બોવસરસ
Super samirbhai maru gam tyaj aave sapar hu mahina ma 3 4 var to javaj chu rajkot thi
જય શ્રી ચામુંડા માં જય માતાજી જય શ્રી કૃષ્ણ
Jay Sri Krishna from London bhai
Nice job khub abhaer
Thanks
वाह सरस काठीयावाडी थाली
रु 100 वसुल केवाय समीरभाई
Wah supRb biji vakht javay
Go on making such beautiful Desi videos🙌
Wahhhh mara gujarati.....
My fevret hotal
Baddu kharekhar bahu saras ane fresh ❤️
જય દ્વારકાધીશ
જોરદાર વિડિયો સમીર ભાઈ
Thanks
Jay dwarkadhish
SUPER SIR
સરસ કહેવાય આ
Mast👌👌👌
samirbhai super video 👍
Gandhinagar koba circul jode gujrat hotel no vidio banavo ek number chhe jamva nu
Darek mantrio tya jamva aave chhe gandhinagar ma
Wah Sameer Bhai thank you are Rajkot thi spacial tya jasu jamva mate
Thanks
Nice gujjubhai jai gujarat
Jay Gujarat
Nice Dinner
Very very Cheap..with Desi white butter ..
Must try in next visit..
Very very nice video..
Yammy. Shiro sweet.
👍guju box 👍 all video are unique 👍
Thanks 😊
bow saras video...jagya aek thi ek sari goto choo
Thanks
Very great. Affordable
ભાઈ વાહ ભાઈ
Superb video
Thanks
જય ઠાકર
Must 👍
Good
Very great video bhai
Thanks
Jay thakar 🙏🙏
જય માતાજી
Jay Mataji
Very good 🙏🙏
SARAS CHHE
Thank you samir bhai..sari hotel batavi..
Thanks
Aapde jmya cye aaya Bhai
Good information, good food
Very Good Food and
Very tasty food in Baldev
Tame je hotel ma jav tayre sathe emnu location nakhavu Google map wadu
Very nice
Please always do mention about whether food without onion garlic available or not in that place. Or not
100 rs ma jamadvu e pan aatlu saru e pan ek seva nu j kaam kevay aa jamanama wha khub sarash
Jay Dwarkadhish 🙏
God bless you
Thank you
100 rupiya ma unlimited thadi maza padi jaaye
JAY MATAJI NICE VIDEO
Thanks
Samirbhai ame 7 varash pela jamva gaya ta ratre bahuj maza aavi ti Have tame video bataviyo have jamva javu padse
Waah Bhide master👍🏼👍🏼👍🏼👍🏼
I am not Bhide
I am Bhinde
Dost aavu jamvanu joy ne moma pani aavi jaay se